CATEGORIES
Categorías
દારૂબંધીની ઐસીતૈસી: રૂ. ૧૭.૧૨ લાખનો દારૂ ભરેલુ ટેન્કર ઝડપાયું
વટવા વિસ્તારમાં બુટલેગર આખું ટેન્કર લઇને જવાનો હતો તે પહેલાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી
આડેધડ વાહન પાર્ક કરતાં સાવધાનઃ રિવરફ્રન્ટ રોડ પર ર૪ ફોર વ્હીલર્સને ‘તાળાં' મારી દેવાયાં
ખાસ કરીને શહેરના પશ્ચિમ ઝોનમાં બેફામ પાર્ક કરાતાં વાહનો અને દબાણો સામે તંત્ર એક્શન મોડમાં: રૂ. ૧૨ હજારનો દંડ વસૂલાયો
ભગવાન જગન્નાથજીના મોસાળાની તૈયારી પુરજોશમાં
હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, ૧૫ હાથી સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી ભગવાનનું મામેરું ભરાશે
લેબર કોન્ટ્રાક્ટરની ઓળખ ન થાય તે માટે મોબાઈલ અને પર્સ ગાયબ કરી દીધાં
રૂપિયાની લેતી દેતી મામલે હત્યા કરાઈ હોવાની આશંકાઃ આજે ક્રાઈમ બ્રાંચ હત્યાનો ગુનો દાખલ કરશે
ઘૂસણખોરીની કોશિશને સેનાએ નિષ્ફળ બનાવી: ત્રણની ધરપકડ
જવાનોએ હથિયારો અને માદક પદાર્થોની તસ્કરીનો એક મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો
દમ હોય તો ચીન પર સર્જિકલ સ્ટ્રાઇક કરીને બતાવોઃ ઓવૈસીનો પડકાર
ભાજપ પર ધર્મ આધારે ભેદભાવ કરવાનો પણ આરોપ લગાવ્યો
PM મોદી ભગવાન સાથે બેસે તો તેમને પણ સમજાવી દેશેઃ અમેરિકામાં બોલ્યા રાહુલ ગાંધી
ભાજપના રાજમાં એજન્સીઓનો દુરુપયોગ થઇ રહ્યો છે
ગુજરાતમાં પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ
ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે રાજ્યના અમુક ભાગોમાં વરસાદ થયો
પેટ ભરેલું હોવા છતાં પણ થાય છે ક્રેવિંગ?
ટાઇમ વગર ખાવાથી મેદસ્વિતા ઉપરાંત કોલેસ્ટ્રોલ, ડાયાબિટિસ જેવી અનેક બીમારીઓ થઇ શકે છે. આવા સંજોગોમાં જરૂરી છે કે ફૂડ ક્રેવિંગને ઘટાડવામાં આવે
બ્રેકઅપ બાદ સારા ફ્રેન્ડ્સ બનવાની વાત ઇરિટેટિંગ લાગે છે: નાગ ચૈતન્ય
નાગ ચૈતન્ય હાલમાં સોભિતા ધુલિપાલાને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા
AMTS દ્વારા નવા સત્રના વિધાર્થી પાસનું કાલથી વિતરણ કરાશે
લાલ દરવાજાની રિટ્ઝ હોટલ સહિતનાં છ સેન્ટર પરથી નવા તેમજ રિન્યૂ પાસ અપાશે
ભુલાભાઈ ચાર રસ્તા પાસેના ગેરકાયદે બાંધકામ પર મ્યુનિસિપલ તંત્ર ત્રાટક્યું
એસઆરપી બંદોબસ્ત હેઠળ બ્રેકર, ગેસ કટર, દબાણવાડી અને ખાનગી મજૂરોની મદદથી તંત્રે આ ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કર્યું
ભીડનો લાભ લઈ ગઠિયો બ્લેડથી થેલી કાપી વૃદ્ધાના રૂ. ૩.૧૫ લાખ ચોરી ગયો
રાણીપના સરદારચોક નજીક વૃદ્ધા જ્યારે શાકભાજી ખરીદતાં હતાં ત્યારે ગઠિયો હાથ સાફ કરી ગયો
લૂંટ વિથ મર્ડરનો ખૂંખાર આરોપી બે તમંચા, એક પિસ્તોલ અને ૧૨ કારતૂસ સાથે ઝડપાયો
ક્રાઈમ બ્રાંચનું ઓપરેશન: મેમ્કો પાસેથી આરોપીને ઝડપી લેવાયો, કોઈ ગુનાને અંજામ આપે તે પહેલાં ધરપકડ, પેરોલ જમ્પ કરીને નાસતો ફરતો હતો
ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ આવતી કાલે સવારે જાહેર થશે
પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઇટ gseb.org તેમજ વોટ્સએપ નંબર પરથી મળશે
શહેરમાં તેજ પવન ફૂંકાતાં ધૂળની ડમરીઓથી વાહનચાલકો પરેશાનઃ SG હાઈવે ખાતે વરસાદ
ગુજરાતમાં કાલથી હવામાન સૂકું રહેવાની શક્યતા
થલતેજમાં ભોંયરાં ધરાવતી ૨૪ અંડર કન્સ્ટ્રક્શન સ્કીમને નોટિસ ફટકારાઈ
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં તંત્રની કુલ ૬૭ સ્કીમને વરસાદી પાણી ભરાઈ જવા સામે તકેદારી રાખવા તાકીદ
સાયન્સ સિટી: ભારતની સૌથી મોટી ‘ગુજરાત સ્ટેમ ક્વિઝ 2.0’ની ફાઈનલ આજે રમાશે
લાઇવ ક્વિઝમાં ઋષિકેશ પટેલ સહભાગી બની ક્વિઝના અંતે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ એનાયત કરશે
ત્રાગડ પાસે મ્યુનિ. રિઝર્વ પ્લોટના દબાણને દૂર કરાયું
ગોતા વોર્ડમાં વૈષ્ણોદેવી સર્કલ સુધીના બંને સાઇડનો સર્વિસ રોડ, બોડકદેવ વોર્ડમાં પકવાન ચાર રસ્તાનો બંને સાઇડનો સર્વિસ રોડ તેમજ અન્ય વોર્ડના જાહેર રોડ પરનાં દબાણને હટાવાયાં હતાં
લોન ભરી દીધી છતાં વેપારીના મોફર્ડ ન્યૂડ ફોટા વાઈરલ કર્યા
ઓનલાઇન એપમાંથી ૧.૬૨ લાખની લોન લીધા બાદ ૨.૪૮ લાખની રકમ ભરી
આઈપીએલની મેચમાં તસ્કર ફાવી ગયાઃ દર્શકોના ૫૦થી વધુ મોબાઈલ ચોરાયા
ગઈ કાલે પાંચ મોબાઈલ ચોરીની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈઃ એક લાખથી વધુ દર્શક મેચ જોવા આવ્યા હતા
દાદાગીરી PSIએ બે હજારની નોટ આપતાં વેપારીએ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો
વેપારીએ બે હજારની નોટ સ્વીકારવાનો ઈનકાર કરવો મોંધો સાબિત થયો
ટીનએજ લવસ્ટોરીઃ કિશોરી ટ્યૂશન જવાના બદલે પ્રેમીના ઘરે પહોંચી ગઈ
ટ્યૂશન ક્લાસમાંથી શિક્ષકનો ફોન આવ્યો ત્યારે પિતા સમક્ષ ભાંડો ફૂટ્યો
ક્રાઈમ બ્રાંચે વટવામાં પિસ્તોલ સાથે ગનેગારને ઝડપી પાડ્યો
પોલીસના મારથી ટેવાયેલા ગુનેગારે પિસ્તોલ ક્યાંથી લાવ્યો તેની કબૂલાત કરી નહીં
નારણપુરા અને નવરંગપુરામાં ૪૨ ફોર વ્હીલર, ૫૦ ટુ વ્હીલરને તાળાં મરાયાં
વીએસ હોસ્પિટલ આસપાસથી ૨૧ ટેબલ અને પાંચ ખુરશી જપ્ત કરાયાં
PM મોદીની અધ્યક્ષતામાં આજે નીતિ આયોગની બેઠક: ચાર CMનો બહિષ્કાર
મમતા, કેજરીવાલ, ભગવંત માન અને કે ચંદ્રશેખર રાવ મિટિંગમાં હાજરી નહીં આપે
ગુજરાતમાં બે દિવસ હળવો વરસાદ થવાની શક્યતા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તેમજ હવામાં વધી રહેલા ભેજના કારણે ગઈ કાલે અમદાવાદ વરસાદથી તરબોળ થયું
તંત્ર દ્વારા છેલ્લાં અઢી વર્ષમાં કેરીનો રસ-મેંગો મિલ્ક શેકના ૮૬ નમૂના જ લેવાયા
મ્યુનિ. ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા નમૂના પૈકી બે મેંગો મિલ્ક શેકના નમૂના અપ્રમાણિત જાહેર કરાયા
પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાનાં મકાન ભાડે આપનારા ૩૩૬ લોકોને નોટિસ
તંત્ર દ્વારા ૩૦ મેએ પુરાવા સાથે હાજર રહેવા બાબતે તાકીદ કરાતાં ખળભળાટ મચ્યો
ગોતા વોર્ડમાં રૂ. ૨૫ કરોડની કિંમતનો પ્લોટ ખુલ્લો કરાયો
ટીપી સ્કીમ નં. ૫૬ના ફાઇનલ પ્લોટ નં. ૨૭૮માં ૧૨ કાચાં-પાકાં બાંધકામ તેમજ ૬૫ મીટરની દીવાલ ઊભી થતાં એસ્ટેટ વિભાગ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરાઈ