CATEGORIES
Categorías
સ્વાથ્ય અને જિંદગી સાથે રમત રમવી ભયજનક
આયુષ મંત્રાલયે બહાર પાડેલ જાહેરાત જેને હુકમનામું કહી શકાય. તેમાં કોવિડ-૧૯ ની સારવારમાં અંધશ્રદ્ધા અને પાખંડનો પ્રોટોકોલ બહાર પાડવામાં આવ્યો. જે આયુર્વેદાચાર્ય અને યોગાચાર્યની ડિગ્રી લટકાવીને ફરે છે તેમના મંત્ર, તંત્ર, ષડયંત્ર કોવિડ-૧૯ ને અટકાવવામાં કામ ન આવ્યા અને યજ્ઞ, હવન, કીર્તન પર લોકોએ ભરોસો નથી મૂક્યો, ત્યારે આયુષ મંત્રાલયે કોવિડ-૧૯ પીડિત દર્દીના સ્વસ્થ થવા પર વાહવાહી લૂંટવા આ હુકમ બહાર પાડ્યો, જેથી ભગવા બ્રિગેડના પૈસા બનતા રહે, જે હંમેશાં થાય છે તે રીતે ૮ ઠીકઠાક વાત કરે છે, પણ તેમાં ૪ વાત પોતાના સ્વાર્થની પણ ઉમેરવામાં આવે છે.
સમાચાર દર્શન
દૂરદૂર પરંતુ દિલવાળાથી નહીં, એલફેલથી દૂરઃ વિશ્વભરમાં રેસ્ટોરન્ટ એવી જગ્યાએ બની રહી છે, જ્યાં ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરીને સાથે બેસવાની પૂરેપૂરી તક મળશે.
સંધિવાથી તમારો તહેવાર ફિક્કો ન કરો તહેવારનો આનંદ ઉઠાવો
સંધિવા એક મૌન રોગ છે. આ રોગથી થનારી પીડા અને જકડાવું ભલે ને ન દેખાય, પણ તેનું પરિણામ દર્દીઓ માટે ખૂબ તકલીફદાયક હોય છે.
શું આ લોકશાહી છે
ભારતની કાનૂન વ્યવસ્થા બિલકુલ પડી ભાંગી છે. જે રીતે રિયા ચક્રવર્તીને પુરાવા વિના ૧ મહિનો જેલમાં રાખી, જે રીતે હાથરસમાં રેપ પીડિતાના પરિવારજનોને ઘરમાં કેદ રાખવામાં આવ્યા અને તેમના સમાજને અલગ રાખ્યો, તેમને કોઈને મળવા ન દીધા અને જે રીતે પુરાવા જગરને કેદમાં રાખી કે તેણે નાગરિક સંશોધન કાયદાનો વિરોધ કર્યો હતો, તેમજ તેને પછીથી જામીન આપ્યા, આ બધી ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે દેશની પોલીસ હવે મહિલાઓને પણ જેલમાં બંધ કરતા ખચકાતી નથી.
આપણાથી વધારે સમજદાર પ્રાણીઓ
પરસ્પર આટલી સમાનતા હોવા છતાં આપણે પ્રાણીઓને નષ્ટ કરવા તત્પર છીએ. કેમ?
તહેવારની આ ઋતુમાં ક્યાંક સુંદરતા ન થઈ જાય ઓછી
લગભગ બધી મહિલાઓ તહેવારમાં પોતાના બેસ્ટ લુકમાં દેખાવા ઈચ્છતી હોય છે અને સ્કિન પરના અવાંછિત વાળના લીધે ખૂલીને કશું કરી નથી શકતી.
40પછી અપાર ખુશી શોધો
ઉંમરનો એક પડાવ પાર કરી લીધો છે અને એકલા છો, તો નિરાશ ન થાઓ. આ જ સમય છે કંઈક કરી બતાવવાનો અને દુનિયામાં પોતાનું અસ્તિત્વ બનાવવાનો...
પૌરુષત્વની કમી સામે લડી રહી છે યુવા પેઢી
યુવાઓની સેક્સ પ્રત્યેની રુચિ એટલે કે કામેચ્છામાં ઘટાડો થવાનું કારણ જાણવા માટે કરવામાં આવેલી એક શોધ પછી જે ખુલાસો થયો છે, તેને જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો...
સંયુક્ત પરિવારમાં કેવી રીતે જાળવી રાખશો પ્રેમભાવ
પરિસ્થિતિવશ લોકો ભલે ને વિભક્ત પરિવારમાં રહેવા વિવશ હોય, પરંતુ શાંતિ અને સુરક્ષાનો જે અહેસાસ સંયુક્ત પરિવારમાં છે તે બીજે ક્યાં મળશે...
પ્રોફાઈલ પિક્ચર
રંજીત રોજરોજ પ્રોફાઈલ પિક્યર બદલતો હતો. એક દિવસ તેણે એક એવું પિક્યર લગાવ્યું, જેને જોતા જ લતાના પગ નીચેથી જમીન સરકી ગઈ...
ભેટ આપીને વારંવાર યાદ ન અપાવો
ભેટ આપીને વારંવાર યાદ અપાવવાની ટેવ તમારા વ્યક્તિત્વ માટે જોખમી બની શકે છે, તે વિશે જાણીએ...
હેલ્ધિ ઉત્સવી સ્વાદ
દૂધી પનીર કોફ્તા કરી
ફેસ કટ અનુસાર મેકઅપ
ફેસ કટ અનુસાર મેકઅપ કરવો ન માત્ર તમારી સુંદરતા, પરંતુ આત્મવિશ્વાસ વધી શકે છે, જરૂર જાણીએ...
હોય હેલ્થ લવ તો કોફીને કરો લઈ
થાકને દૂર કરતી કોફી તમારી તંદુરસ્તી અને સુંદરતા પણ વધારી શકે છે. આવો જાણીએ કેવી રીતે...
બ્લૂ લાઈટથી બચવું જરૂરી
જો તમે તમારી સ્કિન માટે મૂવી કિરણોને વધારે નુકસાનકારક માનો છો, તો આ લાઈટ વિશે અચૂક જાણો...
બોડી શેપ અનુસાર સ્ટાઈલ
બોડી ટાઈપ ઓળખીને કેવી રીતે સ્ટાઈલિશ કપડાની પસંદગી કરશો. તે વિશે અચૂક જાણો...
શું છે સુગંધિત લેપ
કેટલીક કુદરતી વસ્તુને એક નિશ્ચિત પ્રમાણમાં મિક્સ કરીને જે લેપ તૈયાર થાય છે, જે જૂના જમાનાથી ચલણમાં રહ્યા છે. દાદીમાના વિવિધ પ્રકારના લેપનો પ્રયોગ કરીને પોતાના સૌંદર્યને નિખારતી હતી, કારણ કે તે સમયે બૂટિપાર્લરનું ચલણ હતું જ નહીં.
શરમ છોડો હસો દિલથી
શું તમે જાણો છો કે હસવાથી ન માત્ર સ્વસ્થ જીવન જીવી શકાય છે, પણ તમે યુવાન અને સુંદર પણ દેખાઈ શકો છો...
માતૃત્વથી મહિલાની કરિયર પર બ્રેક
મા બનવાનો સુખદ અનુભવ નોકરિયાત મહિલાઓની કરિયરમાં કેમ અડચણરૂપ બની રહ્યો છે, તે વિશે જાણીએ...
રૂઢિઓની અડચણ હવે નહીં
પોતાના કિમતી સમય અને નાણાને પંડાપૂજારીના ચક્કરમાં આવીને બરબાદ કરનારા માટે આ જાણકારી ખૂબ મહત્વની છે...
જેથી મુસીબત ન બને હોસ્ટેલ લાઈફ
જો અહીં જણાવેલી સાવચેતીની અવગણના કરશો તો, ઘરથી દૂર એકલા રહીને કંઈક કરી બતાવવાનું સપનું માત્ર સપનું બનીને રહેશે...
તો મેકઅપ ખીલશે અને લાંબો ટકશે
પ્રિ-ફેસ્ટિવ દોડધામમાં પણ તમારો મેકઅપ લુક ખીલી ઊઠે અને ટકાવો જણાવેલા ઉપાય પર ધ્યાન આપીને...
તેમની સમજદારીનો કોઈ જવાબ નથી
કાગડાઓના ચાતુર્ય વિશે જાણીને તમે પણ દાંત વચ્ચે આંગળી દબાવવા વિવશ થઈ જશો...
ટિપ્સ ટેસ્ટી મિક્સ
રોટલીને મુલાયમ અને પૌષ્ટિક બનાવવાની આ રીત તમે પણ જાણો...
ખુશહાલ દાંપત્યની ૯ ટીપ્સ
પતિપત્નીના સંબંધને વધારે મજબૂત બનાવીએ, ચાલો આપણે ખુશીઓ શોધવાની રીત જાણીએ...
પાલતુ પાળો
તમે ક્યારેય કોઈ પ્રાણી કે પક્ષીને પાળ્યા હોય તો આ જાણકારી તમને જરૂર પાલતું રાખવા પ્રેરિત કરશે...
જાણી અજાણી
હું ર૯ વર્ષની પરિણીત મહિલા છું અને અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. સાસુસસરા ઉપરાંત ઘરમાં જેઠજેઠાણી, તેમના ૨ બાળકો અને પતિ સહિત ખૂબ ૮ સભ્યો રહીએ છીએ. સસરા રિટાયર્ડ થઈ ગયા છે. મુખ્ય સમસ્યા ઘરમાં સાસુ અને જઠાણીના સીરિયલ પ્રેમ બાબતે છે. તેઓ સાસુવહુ ટાઈપ સીરિયલ, જેમાં અવાસ્તવિક અને અંધશ્રદ્ધાથી ભરેલી વાતો હોય છે, તે કલાકો સુધી જોતા રહે છે અને વાસ્તવિક દુનિયામાં પણ અમારી પાસેથી આવી આશા રાખે છે. આ વાતના લીધે ઘરમાં ક્યારેક ક્યારેક બિનજરૂરી તાણનું વાતાવરણ પેદા થાય છે.
7 નેચરલ ફ્રેગરેન્સ મહાકાવે ઘર
આ ઘરેલુ રીતથી તમે પણ તમારા ઘરના ખૂણેખૂણાને મહેકાવી મહેમાનોની પ્રશંસા મેળવી શકો છો...
સમાચાર દર્શન
અમેરિકાના નેશવિલે બેલે આજકાલ ઓનલાઈન ડાન્સ ક્લાસ દ્વારા ૧૯૨૦ ના તે ઐતિહાસિક મહત્વના દિવસની યાદ અપાવી રહ્યા છે, જ્યારે અમેરિકામાં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો.
વિચારોને સીમિત કરવાનો આશય
ઈંગ્લિશમાં એક સલાહ છે, 'કેચ ધેમ યંગ' એટલે કે તેમને ત્યારે પોતાના બનાવી લો જ્યારે તે નાના હોય. પાયામાં બધા ધર્મ એ જ કરે છે અને બાળકના જન્મના થોડા દિવસ પછી તેને ધર્મના અનુયાયી તેની મંજૂરી વિના બનાવી દેવામાં આવે છે. જોકે તેમના માતાપિતા પણ આ જ પ્રક્રિયામાંથી પસાર થયા હોય છે. તેમને આ પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી નથી લાગતી અને તે ખુશીખુશી પોતાના નાનકડા બાળકના ભવિષ્યની સંપૂર્ણ સ્વતંત્રતા ધર્મને દાન કરી દે છે.