CATEGORIES
Categorías
બાળકો હવે સ્કૂલે જતાં નથી... હવે સ્કૂલ જ આવી પહોંચી છે એમને ઘેર!
કોરોનાને કારણે બહુ ઝડપથી શિક્ષણપદ્ધતિમાં બદલાવ આવી રહ્યો છે. ગુજરાતનાં બાળકો હવે લૅપટૉપ-ટેબ્લેટ અને મોબાઈલથી મેળવી રહ્યાં છે શિક્ષણ.
યે દેશ હૈ ઈંગ્લિશતાની...
આ માળું ખરું!
ડીડી પર કોરોના ઈફેક્ટઃ ફરી આવ્યા દિવસો ઉલ્લાસના...
વડીલોને ઘરમાં બેસાડી રાખતી તથા જવાનિયાને ‘નેટફ્લિક્સ’–‘પ્રાઈમ વિડિયો’માંથી લોગઆઉટ કરવાનું કૌવતા ધરાવતી ટીવીચૅનલ ‘દૂરદર્શન’..
હાઈડ્રોક્સિક્લોરોક્વિનઃ ખરેખર છે આ કોરોનાનો ઈલાજ?
એવું તે શું છે મેલેરિયા સામેની આ દવામાં કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એની માટે ભારત સામે બદલો લેવાની સુદ્ધાં ધમકી આપી હતી?
સાબદા રહેજો... ઈકોનોમિક સ્લો ડાઉન ફાસ્ટ થઈ શકે છે!
કોરોનાને કારણે જગતનાં તમામ અર્થતંત્ર સામે કપરો કાળ આવ્યો છે. ભારતીય અર્થતંત્રની મંદ ગતિ હજુ વધુ ઝડપ પકડે એવી શક્યતા છે. સરકારના પ્રયાસ અનેક છે, પરંતુ એ અધૂરા ને અપૂરતા પડે એવા છે. આ બધું શા માટે થઈ રહ્યું છે એ સમજવું જરૂરી છે.
કયા દેશના કેટલા શ્રમિકો કાયમી પગારદાર છે?
મહિને બાંધી આવક મેળવનારા જેટલા ઓછા એટલી લૉકડાઉનની અસર વધુ...
હૈં, આવું તો વિચાર્યું જ નહોતું.
ધ્રુતીકા સંજીવ (ન્યુ જર્સી)
કોણ છે આ બજપતિ ભારતીય મહિલા ?
૧.૪ અબજ ડૉલર્સની સંપત્તિ સાથે અબજોપતિ સ્ત્રીઓની યાદીમાં ૬૦મે નંબરે આવેલી આ લો પ્રોફાઈલ સ્ત્રી કહે છે કે પ્રોડક્ટ મહત્વ છે, વ્યક્તિ નહીં.
કસોટીની ઘડી સાથે આવી છે નવનિર્માણની તક….
કોરોનાના પ્રકોપે આપણા સમાજની અનેક ઊણપ આંખ સામે લાવી દીધી છે. ઊંચ-નીચ અને ધરમ-જાતના ભેદભાવ હજી આપણે છોડી શક્તા નથી. બીમારીને કાબૂમાં રાખવા ઉપરાંત આપણે સમાજમાં થોડો ફેરફાર લાવીએ તો?
કેરી આવશે, પણ આ વર્ષે ભાવશે?
તલાળા ગીર અને આસપાસના વિસ્તારની કેસર કેરીની દર વર્ષે રાહ જોવાતી હોય.
અમૂલ... દૂધ આજ ભી પી રહા હૈ ઈન્ડિયા!
કોરોનાની કટોકટીમાંય જબરદસ્ત ગોઠવણ કરી હોવાથી જોઈતું દૂધ એકઠું કરી એનું વિતરણ કરવામાં ‘અમૂલ’ને જરા પણ મુકેલી નથી નડી રહી..
અમદાવાદ: કોટ વિસ્તાર કોરોનાગ્રસ્ત કેમ?
શહેરનો આ કોટ વિસ્તાર એક સમયે કોમી દંગલોને કારણે બદનામ હતો. આજે હવે કોરોનાગ્રસ્ત થતાં ફરી સમાચારોમાં ઝળક્યો છે.
આ છે અમારું કહેવાતું લૉકડાઉન..!
અમદાવાદઃ કોરોનાના આ કપરા કાળમાં માત્ર વાઈરસ સામેનો જંગ જ એક પડકાર નથી. સાચો પડકાર તો લોકોને સાવચેત કરવાનો વર્તાઈ રહ્યો છે.
અંતરના અવાજનો ચમત્કાર
ક્લેર ડુબ્વા ટ્રીસિસ્ટર્સ સંસ્થાની સ્થાપક છે.
નેપાળી બાળકોની ઘરવાપસી
સુરતઃ 'ગુજરાતના માસૂમ મહેમાન રાજસ્થાનમાં ફસાયા...’ આ શીર્ષક હેઠળ એક સ્ટોરી લૉકડાઉન દરમિયાન ‘ચિત્રલેખા.કૉમ’ પર પ્રકાશિત થઈ હતી.
પ્રેમ આંધળો ખરો, પણ કોરોના નહીં, હોં!
અમદાવાદઃ કોરોનાની મહામારીને લીધે દરેક પ્રકારની વ્યક્તિઓ, જીવજંતુઓ ને મશીનો સુદ્ધાં અત્યારે બેહાલીમાં છે, પણ સૌથી કપરી હાલત પ્રેમીઓની છે, કારણ કે બીજા બધાની બેહાલી વિશે તો જાહેરમાં ચર્ચા થાય છે ને સહાનુભૂતિના હૉટસઍપિયા સંદેશ ફરે છે, પણ બાપડા પ્રેમીઓ માટે તો એવું આશ્વાસન પણ નથી.
બાઈમાણસમાં તમને માણસ જ્યારે દેખાશે?
કેવાં કપડાં પહેર્યા છે? મોટું તો જો તારું. તને તો આમ ઘરનાં કપડાંમાં કોઈ ફરક નહીં પડતો હોય, પણ જોવું તો અમારે પડે છેને...'
પોલીસ કરે ચિંતા.. માણસથી લઇ પક્ષી સુધી!
સુરતઃ લૉકડાઉન શરૂ થયું અને એ પછી માનવતાની સરવાણી ચારેકોર ફરી વળી છે. પ્રજાને આ સેવાએ બચાવી લીધી હોય એવાં દૃશ્યો છે. આ દરમિયાન એકદમ કડક અને બરછટ લાગતી પોલીસના માનવતાવાદી અભિગમ અને સેવાના અનેક કિસ્સા સામે આવ્યા છે, પરંતુ સુરતમાં જે દશ્ય સામે આવ્યું છે એ અદ્ભુત છે.
મળો, આ વિદેશી કેજરીવાલને...
યુરોપનું એક નાનું એવું રાષ્ટ્ર છે, જેની ત્રણ તરફ બેલ્જિયમ-ફ્રાન્સ ને જર્મની જેવા દેશ છે.
ભારતના ભોળા મુસલમાનો, સાંભળો...
પોતાની કોમમાં તેજસ્વી લોકો તથા વિચારકો છે, છતાં એમની ધરાર ઉપેક્ષા કરવાની કુટેવ પણ આ જ કોમના લોકોએ ચાલુ રાખી છે.
યુનિવર્સિટી એકત્ર કરી રહી છે બ્લડ યુનિટ્સ
રાજકોટઃ કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તબીબી ક્ષેત્ર કામે લાગ્યું એ દરમિયાન કેટલાક નવા પડકાર સામે આવ્યા અને એમાંનો એક હતો લોહીની તંગી.
શાકભાજીનો ભાવ કેમ બમણો?
વડોદરાઃ લોકડાઉનને લીધે દેશવાસીઓ પોતપોતાના ઘરમાં કેદ થઈ ગયા છે. એવા સંજોગોમાં દવા, અનાજ-પાણી, શાકભાજી, ફ્રેટ, દૂધ, વગેરે જરૂરી વસ્તુ મળે છે, પણ ચિકન અને ઈડાં મળતાં નથી.
સેવા હોય કે સાહિત્ય, લૉકડાઉનમાં ડાઉન શેનું થાય?!
ગોંડલઃ ડૉક્ટર્સ અને પોલીસના કિસ્સાની ચર્ચા તો બહુ થઈ, પરંતુ કોરોના સંક્ટમાં દરેક ક્ષેત્રે કોઈ ને કોઈ વ્યક્તિ સૈનિકની જેમ કામ કરે છે.
સ્ત્રીના મગજનું સંશોધન ખોલે છે અનેક રહસ્ય...
ઈટાલીની ‘ફ્લોરેન્સ યુનિવર્સિટી'માંથી ન્યુરો-સાયન્સ અને ન્યુક્લિયર મેડિસિનમાં 'ડૉક્ટરેટ' કરનારી લિઝા મોસ્કોનીએ લખેલું “ધી એક્સ એક્સ બ્રેઈન' નામનું સીમાચિહ્નરૂપ પુસ્તક તાજેતરમાં પ્રગટ થયું છે.
નહીં સમુદ્રમાં... નહીં કિનારે
પંદર દિવસથી ઘરમાં જ છીએ. ક્યાંય નીકળાતું નથી. કરવું શું? આખો દિવસથોડું વંચાય, ટીવી પણ કેટલું જોવું... કંટાળો આવી જાય.
ડૉ. નિઓમી શાહ: આ કપરા કાળમાં આટલું કરજો...
જાણીતાં વેલનેસ એક્સ્પર્ટ સૂચવે છે શારીરિક તથા માનસિક રીતે અકળાવી નાખનારી આ પરિસ્થિતિનો સામનો કરવાના અને ફિટ રહેવાના ઉપાય.
પાણીપૂરી-ભેળપૂરી-દહીંપૂરીનાં કુળ એક કે નોખા નોખાં?
ગુજરાતીમાં હાસ્યસાહિત્ય ઓછું સર્જાય છે. સાચું.
નવરા બેઠાં ફિલ્મ બનાવો...
આ લોકડાઉનમાં બધાયની જેમ ઘરે બેઠેલો રઘુ કલાપીની કવિતાની પેરડી ગાતો હતોઃ હા, કંટાળો વિપુલ ઝરણું નર્કથી ઊતર્યું છે; ઘરમાં રહીને કાવ્ય કરતું લોક શૂન્યશાળી બને છે... જો કે કોરોનાનો ગુસ્સો કલાપી પર કાઢીને એમની ફેમસ કવિતા શું બગાડવી એવા ઉમદા વિચારથી પસ્તાઈને રઘુએ પેરડી પડતી મૂકી અને વ્હોટ્સએપ ખોલ્યું.
ટ્રમ્પની અવળચંડાઈ અમેરિકાને ભારે પડી રહી છે!
અમેરિકાને આવો અનાડી પ્રમુખ કેમ મળ્યો છે?
દેશમાં માતાના અગ્નિસંસ્કાર વિદેશમાં સંતાનોએ લાઈવ જોયા!
નડિયાદઃ અહીં રહેતાં વૃદ્ધ દંપતી મધુબહેન સુરેશભાઈ પટેલ એપ્રિલમાં ફરી વખત સંતાનના ઘેર અમેરિકા જવાનાં હતાં. એમની બે પુત્રી ઈગ્લેન્ડ તથા બે પુત્રી અને એક પુત્ર અમેરિકામાં સપરિવાર રહે છે. પટેલ દંપતી વર્ષે ચારેક મહિના માટે વતન નડિયાદ આવીને રહે. પછી વિદેશવાસી સંતાનના ઘેર રહેવા જાય.