ગુ જરાતમાં સમયાંતરે અનેક આંદોલન થયાં છે. થોડાં વર્ષ પહેલાં પાટીદાર આંદોલનનો મામલો તત્કાલીન મુખ્ય મંત્રીથી વડા પ્રધાન સુધી પહોંચ્યો હતો. અત્યારે લીન મુખ્ય ક્ષત્રિય આંદોલન ચર્ચામાં છે. પાટીદાર આંદોલન સરકારી નોકરીમાં અનામતની માગણી માટે હતું, જ્યારે ક્ષત્રિય આંદોલન સામાજિક અપમાન સામે સબક શીખવવાની ઝુંબેશ છે.
બધા જાણે છે કે ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની એક સામાજિક સમારંભમાં અગાઉનાં રાજા-રજવાડાં વિશેની ટિપ્પણીને ક્ષત્રિય માતા-બહેનોનું અપમાન માનીને જ્ઞાતિજનોએ અપમાનનો બદલો લેવા કે પાઠ ભણાવવા રૂપાલાને લોકસભાની રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડતાં અટકાવવાના પ્રયાસ કર્યા.
એ અરસામાં પુરુષોત્તમભાઈએ પોતાની ભૂલ સ્વીકારીને ક્ષત્રિય સમાજની જાહેર માફી માગી, પણ ક્ષત્રિયો માન્યા નહીં. સામે ભાજપે પણ નમતું જોખ્યા વિના રૂપાલાને ઉમેદવાર બનાવ્યા અને પ્રચાર કર્યો. હવે ક્ષત્રિયોમાં કદાચ ભાગલા પડ્યાનું લાગે. એક ક્ષત્રિય નેતાએ કહ્યું કે કોઈની પાસે માફી મગાવવી એ અમારી પ્રકૃતિ નથી.
મંગળવાર, ૨૩ એપ્રિલની બપોરે આ લેખ લખાઈ રહ્યો છે ત્યાં સુધી ક્ષત્રિયોએ રૂપાલાની માફી સ્વીકારી નથી.
જાહેરમાં માફી માગવાનો તાજો દેશવ્યાપી ચકચારી કિસ્સો યોગગુરુ બાબા રામદેવનો છે. એલોપથી ચિકિત્સા પદ્ધતિને બદનામ કરવાના મામલે ઈન્ડિયન મેડિકલ ઍસોસિયેશન સામેના કેસમાં રામદેવે માફી માગી ત્યારે સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને એમના સહયોગી બાલક્રિષ્ન ને ફટકાર લગાવીને સવાલ કર્યોઃ યોગમાં તમે ઘણાં નામદામ કમાયા છો. તો તમને માફી કેમ આપવામાં આવે?
માફી અર્થાત્ ક્ષમાયાચના માનવઉત્પત્તિ કાળથી શરૂ થયેલી પરંપરા છે. ભૂલ, દોષ, અપમાન, અન્યાય, અત્યાચાર, હિંસા, ઝઘડા કરનાર સામે સામાજિક કે કાનૂની પગલાં લેવાનો શિરસ્તો નવો નથી. જૂના કાળે અપરાધીમાં પોતાની ભૂલ કે દોષ સ્વીકારની, પ્રાયશ્ચિત્ત કરવાની કે માફી માગવાની સહજવૃત્તિ હતી. સામે પક્ષે માફ કરવાની અર્થાત્ ક્ષમા આપવા ની ભાવના હતી.
Esta historia es de la edición May 06, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 06, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.