નોકરિયાત સ્ત્રી માટે લગ્ન કે બાળક મેં ગુનો છે?
Chitralekha Gujarati|August 05, 2024
પરિવાર અને વંશવેલો આગળ વધારવાની ‘જવાબદારી’ જેના માથે છે એ મહિલાના હાથ બાંધી દેવામાં આવે ત્યારે...
ડૉ. મિતાલી સમોવા
નોકરિયાત સ્ત્રી માટે લગ્ન કે બાળક મેં ગુનો છે?

સોનાનાં ઈંડાં આપતી મરઘી જોઈતી બધાને હોય છે, બધા જ એને જોઈને અહોભાવથી આશ્ચર્યચકિત થઈ જતા હોય છે, એની આ માયાવી અને ચમત્કારી શક્તિથી સૌને લાભ મેળવવાની ઈચ્છા હોય છે અને સૌકોઈને સોનાનાં ઈંડાં મેળવીને માલામાલ થઈ જવું હોય છે. ઘણા ધીરજવાન અને સમજદાર માણસ એને ચારો ખવડાવીને તાજીમાજી રાખતા હોય છે અને એના થકી પોતે પણ સમૃદ્ધ બનતા હોય છે, જ્યારે ઘણા મૂરખા એવા હોય છે કે જેમને સોનાનાં ઈંડાં આપતી મરઘીની અસલ કિંમતનો અંદાજો હોતો નથી એટલે એક જ વારમાં વધુ ઈંડાંની લાલચે એની કતલ કરીને પોતાનું પણ ભારે નુકસાન કરી દેતા હોય છે.

જી, તમારો અંદાજો સાચો છે. હું અહીં સ્ત્રી અને એને મળેલા કુદરતી-બાયોલૉજિકલ સુપર પાવર એવા માતૃત્વની જ વાત કરું છે. માતૃત્વ ધારણ કરવું કે નહીં એ પૂર્ણપણે સ્ત્રીની વ્યક્તિગત પસંદગીની બાબત અને એનો અધિકાર છે. જો કે સ્ત્રીને આ સુપર પાવર અને સમાજ-દેશ માટે કરવામાં આવતા ખુદની યુવાની, સુંદરતા અને આરોગ્યનાં બલિદાન બદલ બહિષ્કૃત કરવામાં આવે કે એને આશ્રિત બનાવીને ગુલામીની પરિસ્થિતિમાં મૂકી દેવામાં આવે એ કેવું?

Esta historia es de la edición August 05, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición August 05, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
Chitralekha Gujarati

લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...

સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?

time-read
3 minutos  |
January 06, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.

time-read
1 min  |
January 06, 2025
સંતાન હોવાં જોઈએ કે નહીં?
Chitralekha Gujarati

સંતાન હોવાં જોઈએ કે નહીં?

દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.

time-read
2 minutos  |
January 06, 2025
જલસાઘર
Chitralekha Gujarati

જલસાઘર

ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...

time-read
2 minutos  |
December 30, 2024
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
Chitralekha Gujarati

કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...

ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?

time-read
3 minutos  |
December 30, 2024
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
Chitralekha Gujarati

બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!

મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.

time-read
3 minutos  |
December 30, 2024
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
Chitralekha Gujarati

સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.

આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.

time-read
1 min  |
December 30, 2024
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
Chitralekha Gujarati

મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક

આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.

time-read
4 minutos  |
December 30, 2024
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
Chitralekha Gujarati

શેતરંજની દુનિયાનો નવો સિતારો...

ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.

time-read
2 minutos  |
December 30, 2024
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
Chitralekha Gujarati

સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...

પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.

time-read
2 minutos  |
December 30, 2024