CATEGORIES

‘અમદાવાદ પોલીસ પ્લીઝ, મેરી ફેમિલી કો સપોર્ટ કરના' લખી યુવકે ગળાફાંસો ખાધો
SAMBHAAV-METRO News

‘અમદાવાદ પોલીસ પ્લીઝ, મેરી ફેમિલી કો સપોર્ટ કરના' લખી યુવકે ગળાફાંસો ખાધો

સાત કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થતાં યુવક વ્યાજખોરોના સકંજામાં ફસાયો હતો આત્મહત્યા પહેલાં યુવકે સ્યુસાઈડ નોટ પણ લખી હતી

time-read
3 mins  |
February 11, 2025
હમાસના કબજામાં હજુ પણ ૭૩ બંધક: શનિવાર સુધી છોડવા ટ્રમ્પની ચેતવણી
SAMBHAAV-METRO News

હમાસના કબજામાં હજુ પણ ૭૩ બંધક: શનિવાર સુધી છોડવા ટ્રમ્પની ચેતવણી

ટ્રમ્પે કહ્યું, નહિ છોડો તો નરકના દરવાજા ખોલી દઈશું

time-read
1 min  |
February 11, 2025
DC હોમગ્રાઉન્ડ પર IPLની મેચ નહીં રમે, RR બે મેચ ન્યૂટ્રલ વેન્યૂ પર રમશે
SAMBHAAV-METRO News

DC હોમગ્રાઉન્ડ પર IPLની મેચ નહીં રમે, RR બે મેચ ન્યૂટ્રલ વેન્યૂ પર રમશે

બીસીસીઆઇ એક સપ્તાહની અંદર આઇપીએલ-૨૦૨૫નો કાર્યક્રમ જારી શકે છે, પરંતુ આ બધા વચ્ચે એક નિરાશાજનક સમાચાર પણ સામે આવે છે.

time-read
1 min  |
February 11, 2025
મેઘો માનતો જ નથીઃ દેશનાં અનેક રાજ્યમાં વરસાદની ચેતવણી જારી, ઉત્તર ભારતમાં ઠંડી
SAMBHAAV-METRO News

મેઘો માનતો જ નથીઃ દેશનાં અનેક રાજ્યમાં વરસાદની ચેતવણી જારી, ઉત્તર ભારતમાં ઠંડી

અનેક સ્થળોએ ગાઢ ધુમ્મસની પણ આગાહી

time-read
1 min  |
February 11, 2025
મહાકુંભમાં મહા પૂર્ણિમાના સ્નાનને લઈ નવો ક પ્લાનઃ ૧૩મી સુધી વાહનોને ‘નો એન્ટ્રી’ ટ્રાફિક
SAMBHAAV-METRO News

મહાકુંભમાં મહા પૂર્ણિમાના સ્નાનને લઈ નવો ક પ્લાનઃ ૧૩મી સુધી વાહનોને ‘નો એન્ટ્રી’ ટ્રાફિક

મુખ્યપ્રધાન યોગીએ કમાન હાથમાં લીધી: ૪૪.૭૫ કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું

time-read
1 min  |
February 11, 2025
સામાન્ય શરદી-ઉધરસ ભગાડવા માટે આ આયુર્વેદિક ઉપાયો અચૂક અપનાવો
SAMBHAAV-METRO News

સામાન્ય શરદી-ઉધરસ ભગાડવા માટે આ આયુર્વેદિક ઉપાયો અચૂક અપનાવો

કેટલાક કુદરતી અને ઘરગથ્થુ ઉપચાર શરદી અને ઉધરસથી રાહત અપાવવા માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.

time-read
1 min  |
February 11, 2025
તમે ક્યારેય વિચાર્યું છે, છીંકતી વખતે આંખો હંમેશાં શા માટે બંધ થઈ જાય છે?
SAMBHAAV-METRO News

તમે ક્યારેય વિચાર્યું છે, છીંકતી વખતે આંખો હંમેશાં શા માટે બંધ થઈ જાય છે?

છીંકતી વખતે નાક અને મોંમાંથી બેક્ટેરિયા, વાઈરલ અને ધૂળના કણ બહાર નીકળતા હોય છે.

time-read
1 min  |
February 11, 2025
SAMBHAAV-METRO News

રિયલ લાઈફ વેમ્પાયર સાથે છોકરાએ લગ્ન કર્યાં, સચ્ચાઈ જાણતાં જ મિત્રો દૂર ભાગ્યા!

હેલીએ જણાવ્યું, ‘મારા પતિ જીને લગ્ન પહેલાં જ પોતાના શરીરથી એનર્જી આપવાની સંમતિ આપી દીધી હતી'

time-read
2 mins  |
February 11, 2025
પત્નીને એક કલાક સુધી ઘર બહાર ઊભી રાખ્યા બાદ પતિએ પોતાનો અસલી રંગ બતાવ્યો
SAMBHAAV-METRO News

પત્નીને એક કલાક સુધી ઘર બહાર ઊભી રાખ્યા બાદ પતિએ પોતાનો અસલી રંગ બતાવ્યો

પરિણીતાને ઘરમાંથી કાઢી મૂક્યા બાદ ડિવોર્સની નોટિસ મોકલી આપી

time-read
1 min  |
February 11, 2025
મેટ્રો સ્ટેશનમાં ગુનાખોરી રોકવા વધુ સીસીટીવી કેમેરા લગાવાશે
SAMBHAAV-METRO News

મેટ્રો સ્ટેશનમાં ગુનાખોરી રોકવા વધુ સીસીટીવી કેમેરા લગાવાશે

શહેરતાં ૩૯ મેટ્રો સ્ટેશન પર પહેલાંથી ત્રણ હજાર સીસીટીવી કેમેરા લગાવેલા છેઃ લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ નિર્ણય લેવાયો

time-read
2 mins  |
February 11, 2025
ડબલ સિઝનનો ડબલ માર
SAMBHAAV-METRO News

ડબલ સિઝનનો ડબલ માર

અમદાવાદમાં મહત્તમ તાપમાત ૩૩.૮ ડિગ્રીએ પહોંચતાં દિવસ દરમિયાત અકળાવતી ગરમીતો અનુભવ

time-read
1 min  |
Sambhaav METRO 10-02-2025
વડા પ્રધાન મોદીતી વિધાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા: દીપિકા પદુકોણ-મેરી કોમ સહિતતી હસ્તીઓ સામેલ
SAMBHAAV-METRO News

વડા પ્રધાન મોદીતી વિધાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા: દીપિકા પદુકોણ-મેરી કોમ સહિતતી હસ્તીઓ સામેલ

આઠમી વખત યોજાયો PM મોદીનો આ કાર્યક્રમ

time-read
1 min  |
Sambhaav METRO 10-02-2025
મહાકુંભમાં ઐતિહાસિક ભીડથી રોડ, બસ-ટ્રેન બધું જ પેક: AC કોચની હાલત જનરલથી પણ બદતર
SAMBHAAV-METRO News

મહાકુંભમાં ઐતિહાસિક ભીડથી રોડ, બસ-ટ્રેન બધું જ પેક: AC કોચની હાલત જનરલથી પણ બદતર

પ્રયાગરાજ સંગમ સ્ટેશન ૧૪ ફેબ્રુઆરી સુધી બંધ તંત્ર દ્વારા લોકોને થોડા દિવસ સુધી મહાકુંભમાં તા આવવા માટે અપીલ કરવામાં આવી

time-read
2 mins  |
Sambhaav METRO 10-02-2025
શક્કરિયાં છે સુપરફૂડ, શિયાળામાં ખૂબ ખાઈ લો
SAMBHAAV-METRO News

શક્કરિયાં છે સુપરફૂડ, શિયાળામાં ખૂબ ખાઈ લો

આવી જ એક શાકભાજી શક્કરિયાં છે, જેમાં ઘણા મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વ મળી આવે છે. જે શિયાળામાં શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ કરે છે.

time-read
1 min  |
Sambhaav METRO 10-02-2025
સેન્ટ ઝેવિયર્સ હાયર સેકન્ડરી સ્કૂલ, મીરજાપુરના સ્પોર્ટ્સ ડે કાર્યક્ર્મમાં નઈમ તીરમિઝીની ઉપસ્થિતિ
SAMBHAAV-METRO News

સેન્ટ ઝેવિયર્સ હાયર સેકન્ડરી સ્કૂલ, મીરજાપુરના સ્પોર્ટ્સ ડે કાર્યક્ર્મમાં નઈમ તીરમિઝીની ઉપસ્થિતિ

શહેરની સેન્ટ ઝેવિયર્સ હાયર સેકન્ડરી સ્કૂલ, મીરજાપુર ખાતે વિદ્યાર્થીઓનાં જુદાં જુદાં ક્લાસ ગ્રૂપના બે વાર્ષિક સ્પોર્ટ્સ ડે કાર્યક્રમ યોજાયા હતા,

time-read
1 min  |
Sambhaav METRO 10-02-2025
એનિવર્સરી વિશ કરીને આવતા શાહીબાગના પરિવારને અકસ્માત નડ્યોઃ દંપતીનું મોત
SAMBHAAV-METRO News

એનિવર્સરી વિશ કરીને આવતા શાહીબાગના પરિવારને અકસ્માત નડ્યોઃ દંપતીનું મોત

અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે પર ગત મોડી રાતે અકસ્માતનો બનાવ બન્યો છે

time-read
1 min  |
Sambhaav METRO 10-02-2025
USમાં સ્ટીલ-એલ્યુમિનિયમ આયાત પર ૨૫ ટકા ટેરિફ: ટ્રમ્પની મોટી જાહેરાત
SAMBHAAV-METRO News

USમાં સ્ટીલ-એલ્યુમિનિયમ આયાત પર ૨૫ ટકા ટેરિફ: ટ્રમ્પની મોટી જાહેરાત

૨.૧ ટ્રિલિયન ડોલરથી વધુના વાર્ષિક વેપારને અસર થઈ શકે છે

time-read
1 min  |
Sambhaav METRO 10-02-2025
વિશ્વાસઘાત: ત્રણ કર્મચારીઓએ ભેગા મળી જ્વેલર્સ શોપમાંથી ૧૪૦૦ ગ્રામ સોનું ચોરી લીધું
SAMBHAAV-METRO News

વિશ્વાસઘાત: ત્રણ કર્મચારીઓએ ભેગા મળી જ્વેલર્સ શોપમાંથી ૧૪૦૦ ગ્રામ સોનું ચોરી લીધું

કર્મચારીઓએ ૫૦૦ ગ્રામ સોનું પરત આપ્યું અને 70 લાખનું 900 ગ્રામ સોનું ચાંઉ કર્યું

time-read
3 mins  |
Sambhaav METRO 10-02-2025
દેશનાં અનેક સ્થળોએ માવઠાની મુસીબતઃ દક્ષિણતાં રાજ્યમાં વરસાદ થવાતી આગાહી
SAMBHAAV-METRO News

દેશનાં અનેક સ્થળોએ માવઠાની મુસીબતઃ દક્ષિણતાં રાજ્યમાં વરસાદ થવાતી આગાહી

જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે હિમવર્ષા અને વરસાદની ચેતવણી જારી

time-read
2 mins  |
Sambhaav METRO 10-02-2025
કાંકરિયા ઝૂમાં વાઘના પાંજરા પાસે તારની ફેન્સિંગ કરાશેઃ એક સિક્યોરિટી ગાર્ડ પણ તહેનાત રહેશે
SAMBHAAV-METRO News

કાંકરિયા ઝૂમાં વાઘના પાંજરા પાસે તારની ફેન્સિંગ કરાશેઃ એક સિક્યોરિટી ગાર્ડ પણ તહેનાત રહેશે

પ્રાણીસંગ્રહાલયમાં કાલે બનેલી ચોંકાવનારી ઘટના બાદ સત્તાધીશો દ્વારા નિર્ણય લેવાયો

time-read
2 mins  |
Sambhaav METRO 10-02-2025
વાયુની વિકૃતિ દૂર કરનાર અજમો
SAMBHAAV-METRO News

વાયુની વિકૃતિ દૂર કરનાર અજમો

જેમને જમ્યા પછી ખૂબ જ ગેસ ઉત્પન્ન થતો હોય, પેટ ભારે લાગતું હોય, હૃદય પર દબાણ અનુભવાતું હોય, આ બધામાં અજમો શ્રેષ્ઠ છે, કારણ કે અજમો ઉત્તમ વાયુનાશક છે.

time-read
2 mins  |
Sambhaav METRO 10-02-2025
SAMBHAAV-METRO News

ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી પાયારૂપ પરિબળો

તોતિંગ આંકડો આપણને દેશની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા તરફ વિચારવા મજબૂર કરે છે. માત્ર શિક્ષણ માટે કરાતા સ્થળાંતરનો આટલો જંગી આંકડો જોતાં આપણા દેશની પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થા પર ભારે મનોમંથન કરવાની તાતી જરૂર વર્તાય છે.

time-read
2 mins  |
Sambhaav METRO 10-02-2025
‘વાંચેલું યાદ રહેતું નથી’, ‘વાંચવામાં મન લાગતું : ૯૦ ટકા વિધાર્થીઓની એકસમાન ચિંતા
SAMBHAAV-METRO News

‘વાંચેલું યાદ રહેતું નથી’, ‘વાંચવામાં મન લાગતું : ૯૦ ટકા વિધાર્થીઓની એકસમાન ચિંતા

ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા માટેની ખાસ હેલ્પલાઈન પર પ્રશ્નોનો મારો

time-read
1 min  |
Sambhaav METRO 10-02-2025
નડિયાદ લઠ્ઠાકાંડનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યોઃ દેશી દારૂના અડ્ડા ટપોટપ બંધ
SAMBHAAV-METRO News

નડિયાદ લઠ્ઠાકાંડનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યોઃ દેશી દારૂના અડ્ડા ટપોટપ બંધ

થોડા દિવસ પહેલાં ખોખરામાં લઠ્ઠાકાંડ થયાતી અફવાએ વેગ પકડ્યો હતો

time-read
2 mins  |
Sambhaav METRO 10-02-2025
એક્ટ્રેસ અંશ અંબાણી પર શરમજનક કમેન્ટ કર્યા બાદ ત્રિનધાએ માફી માગી
SAMBHAAV-METRO News

એક્ટ્રેસ અંશ અંબાણી પર શરમજનક કમેન્ટ કર્યા બાદ ત્રિનધાએ માફી માગી

અંશુની છેલ્લી ફિલ્મ ૨૦૦૪માં આવી હતી જાણકારી માટે જણાવી દઈએ કે અંશુ અંબાણી ૨૦ વર્ષ બાદ ‘મજાકા' ફિલ્મથી વાપસી કરી રહી છે. તેની છેલ્લી ફિલ્મ ૨૦૦૪માં જય હો' આવી હતી. ‘મજાકા'ના ટીઝર લોન્ચિંગ વખતે ત્રિનધા રાવે અંશુ અંબાણી સાથે કરવા અંગે ઉત્સાહ જાહેર કર્યો હતો. આ જ દરમિયાન એક્ટ્રેસ સાથે મજાકિયા અંદાજમાં વાત કરતા તેમની જીભ લપસી પડી હતી.

time-read
2 mins  |
February 08, 2025
મહાકુંભમાં ભારે ભીડના કારણે નવો ટ્રાફિક પ્લાન લાગુ: ૪૦ કરોડથી વધુ ભક્તોનું સ્નાન
SAMBHAAV-METRO News

મહાકુંભમાં ભારે ભીડના કારણે નવો ટ્રાફિક પ્લાન લાગુ: ૪૦ કરોડથી વધુ ભક્તોનું સ્નાન

વાહનોને મેળા વિસ્તારમાં રાતના આઠથી સવારના ચાર સુધી પ્રવેશ અપાશે

time-read
1 min  |
February 08, 2025
દિલ્હીમાં ભાજપનો ‘વનવાસ' પૂર્ણ: ૨૭ વર્ષ બાદ સત્તામાં શાનદાર વાપસી
SAMBHAAV-METRO News

દિલ્હીમાં ભાજપનો ‘વનવાસ' પૂર્ણ: ૨૭ વર્ષ બાદ સત્તામાં શાનદાર વાપસી

દેશની રાજધાની દિલ્હીમાં પરિવર્તનનો પવન ફૂંકાયો ‘કમળ'તા જાદુ સામે ‘ઝાડુ’ રીતસર હાંફી ગયું, ફરી એક વાર કોંગ્રેસનાં સૂપડાં સાફ

time-read
1 min  |
February 08, 2025
ચિઠ્ઠી-ચબરખી લાવ્યા હોય તો પધરાવી દેજો
SAMBHAAV-METRO News

ચિઠ્ઠી-ચબરખી લાવ્યા હોય તો પધરાવી દેજો

બોર્ડ પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂઃ પરીક્ષા કેન્દ્ર બહાર પશ્ચાત્તાપ પેટી મુકાશે

time-read
2 mins  |
February 08, 2025
મુંબઈ હુમલાનો દોષિત રાણા જલદી ભારત લવાશેઃ વિદેશ મંત્રાલયે જાણકારી આપી
SAMBHAAV-METRO News

મુંબઈ હુમલાનો દોષિત રાણા જલદી ભારત લવાશેઃ વિદેશ મંત્રાલયે જાણકારી આપી

ભારત તેના આત્મસમર્પણ માટે અમેરિકી અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યું છે

time-read
1 min  |
February 08, 2025
શિયાળાની ઋતુમાં આદુંનું સેવન કરવું ખૂબ ફાયદાકારક: રોગપ્રતિકારક શક્તિ વધારશે
SAMBHAAV-METRO News

શિયાળાની ઋતુમાં આદુંનું સેવન કરવું ખૂબ ફાયદાકારક: રોગપ્રતિકારક શક્તિ વધારશે

શિયાળાની ઋતુમાં આદુંનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

time-read
1 min  |
February 08, 2025