CATEGORIES
Categorías
રાજકોટ સિવિલ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરમાં દોઢ કરોડનું મશીન બંધ થઈ જતાં હાલાકી
એક્સ-રેની કામગીરી છેલ્લા છ દિવસથી ખોરવાઈ
ફતેવાડીથી રિક્ષામાં સુરત જઇ 30 કિલો ગાંજો લઇને આવેલા 3 પેડલર ઝડપાયા
પોલીસથી બચવા આરોપીઓએ થેલામાં અને ધાબળામાં ગાંજો સંતાડ્યો હતો વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી
પૂરઝડપે રિક્ષા દોડાવી સ્ટંટ કરનાર ચાલકની ટ્રાફિક પોલીસે ધરપકડ કરી
લાંભાથી વટવાના રોડ પર રિક્ષા સર્પાકાર ચલાવી સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો
ખર્ચ નિયંત્રણ સેલ ચૂંટણી દરમિયાન શંકાસ્પદ વ્યવહાર પર નજર રાખશે
ખર્ચ નિયંત્રણ સેલ સાથે સંબંધિત નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ
ઈડરના શ્રીનગર વિસ્તારમાં બે માસ અગાઉ ખોદાયેલો ખાડો પુરાયો નથી
ચીફ ઓફિસરે પાણી પૂરવઠા વિભાગના મિકેનિકલ એન્જિનિયરને નોટિસ ફટકારી
ડીસાના કલ્યાણપુરા પાટિયા પાસે યુવકને જૂની અદાવતે માર માર્યો
ચાર શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ
મહેસાણા LCBએ વડાવીના મકાનમાંથી, ગુપ્તખાનામાંથી દારૂ ઝડપ્યો
કુલ રૂ.16.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
જર્જરિત શોપિંગ સેન્ટરના સમારકામમાં ન જોડાનાર 20 વેપારી સામે કાર્યવાહી
પાલિકા નોટિસ આપશે, કરાર રિન્યુ નહીં કરે, જરૂર પડ્યે એકતરફી કબજો લેશે
ડીસાના જૂના ડીસા ગામ નજીક વીજકરંટ લાગતાં કર્મીનું મોત
વીજલાઇનનું કામ કરતો હતો ત્યારે હંગામી વીજકર્મીને કરંટ લાગ્યો
મહેસાણાની ડમ્પિંગ સાઈટે કચરામાં લાગેલી આગ 26 કલાક સુધી ભભૂકી
મહેસાણા ફાયરની ટીમે 2 લાખ લીટરથી વધુ પાણીનો મારો ચલાવ્યો
રાધનપુરના જાવંત્રી ગામે ખેતરમાં શોર્ટસર્કિટથી આગ લાગી, બે પશુનાં મોત
સૂકો ઘાસચારો સળગી જતાં ખેડૂતને મોટું નુકસાન
દિયરે ભાભીની છેડતી બાદ તલાવારથી ઘરમાં તોડફોડ કરી
અમરાઈવાડીમાં જૂના ઝઘડાની અદાવતમાં દિયરે માથાકૂટ કરી મહિલાએ દિયર વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી
બાપુનગરમાં પોલીસ પર હુમલા કેસના પાંચ આરોપીની ધરપકડ, બે મહિલાની શોધખોળ
ગરીબ નગર ચાર રસ્તા નજીક પોલીસ ટીમ પર થયેલા હુમલાનો મામલો
ઉનાના ઓલવાણમાં પથ્થરની ખાણના હિસાબ મુદ્દે ગોળી મારી યુવકની હત્યા
ગણતરીના કલાકોમાં જ પોલીસે ફરાર થઇ ગયેલા હત્યારાને દબોચી લીધો
રૂપાલા મામલે થાનગઢ-ગાંધીધામમાં ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિયો દ્વારા કાળા વાવટાથી વિરોધ
માંડવી તાલુકાના તલવાણામાં ભાજપના પ્રવેશબંધીનાં પોસ્ટર લાગ્યાં
‘ઓવૈસીની મિત્રતા ISISના લોકો સાથે છે’: માધવી લતા
ભાજપ ઉમેઘ્વારે ઓવૈસીને મળેલી મોતની ધમકીને હાસ્યાપદ ગણાવી
ભાજપ લોકોને તો કોંગ્રેસ એક પરિવારને સર્વોપરી માને છેઃ રાજનાથ સિંહ
ચૂંટણી સભામાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રીના વિપક્ષ પર પ્રહાર
રશિયામાં ડેમ તૂટતા અનેક શહેરોમાં પૂરથી તારાજી
6,000થી વધુ ઘરોમાં પાણી ધુસ્યાં, લોકો ખસેડાયાં
ઇઝરાયેલના PM નેતાન્યાહુ સામે પ્રચંડ આક્રોશઃ રાજીનામાની માગ
હમાસે બંધક બનાવેલા નાગરિકો નહીં છોડાવી શક્યા બદલ પ્રદર્શન
અદિતી રાવ હૈદરી સાથે ગુપચુપ સગાઇ અંગે સિધ્ધાર્થે મૌન તોડ્યું
અમારી સગાઇ સિક્રેટ નહીં,પ્રાઇવેટ હતીઃ લગ્નની તારીખ વડીલો નક્કી કરશે
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી ગેહલોત ચૂંટણી પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે
ગુજરાતમાં વસતા મૂળ રાજસ્થાની પરિવારો વચ્ચે જઇ ગેહલોત પ્રચાર કરશે મોદીને કોંગ્રેસના મેનિફેસ્ટો માટે યોગ્ય શબ્દ ન મળતાં મુસ્લિમ લીંગ સાથે સરખાવ્યા: ગેહલોત
આણંદ ખાતે ઇવીએમનું પ્રથમ તબક્કાનું રેન્ડમાઈઝેશન કાર્ય પૂર્ણ
આણંદ ખાતેના સ્ટ્રોંગરૂમ ઉપરથી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ સબંધિત વિધાનસભા વિસ્તારમાં મોકલાયા
એનઆઈએના અધિકારીઓ ઉપર ૫. બંગાળ પોલીસે કેસ કરી દીધો
હુમલા બાબતે તપાસ કરવા ગયેલા અધિકારીઓ ફસાયા NIAએ આરોપો નકાર્યા
ફ્રોડ વોટ્સએપ કોલથી સાવધ રહેવા કેન્દ્રની એડવાઇઝરી
DoTના નામે મોબાઈલ યુઝર્સને મોબાઈલ નંબર ડિસ્કનેક્ટ કરવાની ધમકી મળે છે અને છેતરપિંડી થાય છે લોકોને માહિતી શેર ન કરવા અને ફરિયાદ કરવા સલાહ
પંતને બીજી વખત ધીમા ઓવર રેટ બદલ રૂ.24 લાખનો દંડ
બુધવારે કોલકાતા સામેની મેચમાં દિલ્હીનો 106 રને પરાજ્ય થયો હતો
IPLની પ્રથમ 10 મેચમાં વ્યૂઅરશિપનો રેકોર્ડ, 35 કરોડ દર્શકોએ જોઈ
બાર્કના ડેટા મુજબ ટીવી પર 8028 કરોડ મિનિટના વોચટાઈમનો વિક્રમ નોંધાયો
સાઉથની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી નયનથારાનું ગુજરાત કનેક્શન
જવાનની અભિનેત્રી જામનગરમાં ભણી હતી
હલધરવાસ ચોકડી પાસે મોબાઈલ ટાવરમાં લગાવેલી એક લાખની બેટરીઓની ચોરી
પોલીસે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી
આણંદના બાકરોલ વિસ્તારને વિકાસથી વંચિત રખાતાં રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો
અગાઉ ઘણીવાર રજૂઆત કરી હોવા છતાં રોડ -રસ્તા બનાવતાં મતદાનના બહિષ્કારની ચીમકી
સ.૫.યુનિ.આગામી સમયમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપક કેન્દ્રી પ્રવૃતિઓ કરશે
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને સરદાર પટેલ યુનિવર્સિટી ટીચર્સ એસોસીએશન દ્વારા સમારોહ યોજાયો