CATEGORIES
Categorías
અયોધ્યામાં 45 રસોડામાંથી રોજ 25,000 જેટલા ભક્તોને અઢી મહિના સુધી મફત ભોજન અપાશે
દાન-ધર્મ: દેશના વિવિધ રાજ્યોમાંથી દાનમાં અનાજનો ધોધ પહોંચી રહ્યો છે
ખાલિસ્તાની આતંકીઓની હત્યા અંગે US-કેનેડાના મુદ્દા સરખા નથીઃ જયશંકર
યુએન સિક્યોરિટી કાઉન્સિલ જૂની ક્લબ જેવી છે, તેનાથી વિશ્વને ૩ નુકસાન થઈ રહ્યું હોવાનો વિદેશ મંત્રીનો મત
લોકસભા ચૂંટણી પૂર્વે હવા ભાજપની તરફેણમાં, દિશા બદલાઈ પણ શકે
કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે તાજેતરમાં ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં થયેલી હારનું ચિંતન કરવા પક્ષને સલાહ આપી
નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી કંપનીમાં વિસ્ફોટઃ 9નાં મોત
આ કંપની સેના અને નૌકાદળ માટે હથિયાર બનાવે છે
બેન્કો નબળા વર્ગનું પણ ધ્યાન રાખે,મજબૂત બનાવેઃભાગવત
સહકારી બેન્કની સુવર્ણ જયંતિ અવસરે RSS વડાનો અભિપ્રાય
અદાણીને ધારાવી પ્રોજેક્ટ આધુનિક ભારતની સૌથી મોટી લૂંટઃ કોંગ્રેસ
આ પ્રોજેક્ટ અગાઉની મહાવિકાસ અઘાડી સરકારે આપ્યો હતોઃ અદાણી મુંબઈમાં પ્રોજેક્ટ સામે વિરોધ પ્રદર્શન પછી જયરામ રમેશના મોદી સરકાર પર હુમલા
જીજીસી યુથ ક્લબ દ્વારા ફેમિલી વોકેથોનનું આયોજન
હ્રદય રોગના હુમલા પ્રત્યે જાગૃતિ લાવવા ગોદરેજ ગાર્ડન સીટીમાં યોજાયેલી વોકેથોનમાં લોકોએ CPRની તાલિમ મેળવી
ઈશાન કિશન દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
વ્યક્તિગત કારણોસર કિશન ભારતને પરત ફર્યો, ભરત ટીમમાં સ્થાન
બધીરાઃ વાઈલ્ડ સોસાયટીમાં જસ્ટિસ માટે શિકારી જોર લગાવશે
‘સાલાર’ની રિલીઝ પૂર્વે ડાયરેક્ટરપ્રશાંત નીલે વધુએક એક્શન ફિલ્મ એનાઉન્સ કરી
મિસ્ટર બચ્ચનઃ બિગ બીનો ફેન બનશે સાઉથનો સ્ટારરવિ તેજા
70-80ના દસકાના અમિતાભ બચ્ચનની જેમ વાળ વધારીને રવિ તેજાએ કહ્યું,નામ તો સુના હોગા
મિત્રો સાથે મહેફિલ વગર ચાલતું ન હતું, આજે દારૂ છોડ્યાને 8 વર્ષ થયાઃ શ્રુતિ હાસન
દારૂપીવા માટે વારંવાર દબાણ કરનારા મિત્રો સાથે સંબંધ ઓછા કરી નાખ્યા
શૂટિંગ દરમિયાન વરુણ ધવનને લોખંડનો સળિયો વાગ્યો
જવાન ફેમ ડાયરેક્ટર એટલીની ફિલ્મના સેટ પર વરુણને ઈજા પહોંચી
‘સરદાર સાહેબની વિરાટ પ્રતિમા યુવાનોમાં ઊર્જાનું સિંચન કરશે’
RBI ગવર્નર શક્તિકાંત દાસે SOUની મુલાકાત લીધી
હિંમતનગરના કેનાલ ફ્રન્ટ પર ARTO Fair-2023નું આયોજન કરાયું
8 કલાકારોએ પોતાના ચિત્રો નિદર્શન માટે મુક્યા
મહેસાણાના બામોસણાના માનસિક દિવ્યાંગનું પરિવાર સાથે મિલન
10 દિવસથી ગુમ યુવાન હિંમતનગરના માનસિક દિવ્યાંગ આશ્રમમાં હતા
પૂર્વ MLA અને એપોલો ગ્રુપના મણિભાઈની 91મી જન્મજયંતી નિમિત્તે રક્તદાન કેમ્પ
વિસનગરની નૂતન હોસ્પિ.દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં અંદાજિત 1000 રક્ત દાતાઓએ રક્તદાન કર્યું
પાલનપુરના વિરમપુરથી કંસારા જવાના રસ્તા પાસેથી 3 બંદૂક સાથે 6 ઝડપાયા
બાતમીવાળી જીપ આવતાં તાલુકા પોલીસે કાર્યવાહી કરી પોલીસે રૂ.2.14 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી
ડીસામાં બે જુદા-જુદા અકસ્માતમાં બે બાઇકસવાર વ્યક્તિનાં મોત નીપજ્યાં
બનાસપુલ પાસે ડમ્પરે » બાઇકને ટક્કર મારી : ભોપાનગર પાસે બે બાઇક સામ-સામે ટકરાયાં
રેનબસેરામાં લઇ જવાતાં ઘરવિહોણાં, ભિક્ષુકો પાછા ફૂટપાથ પર ત્યાં ને ત્યાં
દોડ-પકડનો ખેલઃ મ્યુનિ.ની ડ્રાઇવની ફૂટપાથ પર રહેનારાઓ પર અસર નથી ‘લોકોરૂપી દબાણ’ દૂર કરવા આસિસ્ટન્ટ કમિશનર અને એસ્ટેટ ખાતાને જવાબદારી
વાયુ પ્રદૂષણ ઘટાડવા વધુ એક પ્રયાસ ડેબ્રિઝ કલેક્શન સેન્ટરને કવર કરાશે
મ્યુનિ.નાં 15 પ્લોટમાં ચારેતરફથી પતરા લગાવી અંદર ઝીણા ફુવારા લગાવાશે: ધૂળ-સિમેન્ટનાં રજકણ ઉડતા અટકશે
જામીન અરજીઓનો ઝડપથી નિકાલ લાવવા હાઇકોર્ટોને સુપ્રીમની તાકીદ
આ અરજીઓ નાગરિકોની સ્વતંત્રતા સાથે સીધો સંબંધ ધરાવે છેઃ સુપ્રીમ
પાલનપુરના કોઝી વિસ્તારમાં લારી ઉભી રાખવા મુદ્દે મારામારી
મારામારીમાં ઈકોના કાચ ફોડી નાખ્યા
ઊંઝામાં ટ્રાન્સપોર્ટર્સની ઓફિસો અને વેપારી પેઢીઓ પર GSTના દરોડા
અમદાવાદ અને મહેસાણાની ટીમની સંયુક્ત કાર્યવાહી
બોટાદથી ચોરાયેલા એક્ટિવા સાથે અમદાવાદનો યુવક ઝડપાયો
મહેસાણા LCBએ માનવઆશ્રમ પાસેથી પકડ્યો
સુરતમાં રખડતાં 6 કુતરાંએ 9 વર્ષના બાળકને ચૂંથી નાખ્યો
બાળકના અવાજથી દોડી આવેલા સ્થાનિકોએ કુતરા પાસેથી છોડાવ્યો
ડેનિયલ, અબૂ અવ્વાદને 2023નો ઈન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર
ગાઝા યુદ્ધમાં સંગીત થકી શાંતિના પ્રયાસો બદલ પસંદગી કરાઈ
અમારા લક્ષ્યાંકો પૂરા ન થાય ત્યાં સુધી યુક્રેનમાં શાંતિ નહીંઃ પુતિન
રશિયન પ્રમુખે સૈનિકોનો બીજો જથ્થો યુક્રેન મોકલવાની વાતને ફગાવી
કંટાળાજનક KYCને કારણે 50% લોકોએ બેન્ક લોકર બંધ કર્યાઃ સરવે
લોકરનું ઊંચું ભાડું પણ કારણભુતઃ 1 જાન્યુ.થી નવા નિયમ અમલી બનશે
કેન્દ્રના ગેરબંધારણીય નાણાકીય પગલાં સામે સપ્રીમ કોર્ટમાં કેરળની અરજી
રાજ્યોની નાણાકીય બાબતોમાં કેન્દ્રનો ગેરબંધારણીય હસ્તક્ષેપ રોકવા કાર્યવાહી કરી
સિક્કિમમાં ફસાયેલાં 1200 પ્રવાસીઓને સેનાએ બચાવ્યા
વરસાદ, બરફવર્ષાને લીધે પ્રવાસીઓ અટવાયા હતા