CATEGORIES
Categorías
ટી20 વર્લ્ડ કપ અગાઉ પરત ફરવાના ડુ પ્લેસિસના સંકેત
હજી સત્તાવાર નિવૃતિ જાહેર કરી નથી ત્યારે ટીમમાં પુનરાગમન માટે પ્લેસિસ આશાવાદી
રાશિદને પછાડીને રવિ બિશ્નોઈ ટી20માં શ્રેષ્ઠ બોલર બન્યો
બિશ્નોઈ તાજેતરમાં ઓસી. સામેની શ્રેણીમાં મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો
આઇપીએલમાં ફિટ રહીશ ત્યાં સુધી રમવાનું જારી રાખીશઃ મેક્સવેલ
આઇપીએલ કદાચ મારા જીવનની અંતિમ ટુર્નામેન્ટ હશે પણ રમતો રહીશ
રાષ્ટ્રીય મહિલા કોષમાંથી છેલ્લા 5 વર્ષમાં ગુજરાતને એકપણ રૂપિયો મળ્યો નથી
સરકારનો સ્વીકાર, કેન્દ્રનો ગુજરાત સરકારને અન્યાયઃ ગોહિલ માગ મહિલાઓના હિત માટેની રાષ્ટ્રીય મહિલા કોષની યોજના બંધ કરવાના નિર્ણય અંગે પુનર્વિચારણા કરો : શક્તિસિંહ
સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપમાં ઈનોવેશનને પ્રોત્સાહિત કરવા 11મીએ કોન્ફ્લેવ
ટ્રાન્સસ્ટેડિયામાં શોર્ટ લિસ્ટેડને 25 લાખના ઇનામ ખેલાડીઓને રમતના તજજ્ઞો પાસેથી સ્ટાર્ટઅપ શરૂ કરવા માર્ગદર્શન મળશે
રાજ્યના 20 હજાર સ્થળ પર સૂર્ય નમસ્કાર સ્પર્ધા: 2 કરોડના ઇનામ
સ્પર્ધાના રજિસ્ટ્રેશન માટે ઓનલાઇન લિન્ક શરૂ કરાઇ 31 ડિસે. સુધી સ્પર્ધા બાદ જાન્યુઆરીએ મોઢેરા સૂર્ય મંદિર ખાતે ભવ્ય સમાપન કાર્યક્રમ : મંત્રી સંઘવી
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ 18 વર્ષ સુધીનાં બાળકોને નિઃશુલ્ક સારવાર
આરોગ્ય સુવિધા: મુંજકુવા ગામની બાળકીની કમરની ગાંઠની વિનામૂલ્યે સર્જરી કરાઇ
ખેડામાં ખાદ્ય ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ સામે પગલાં લેવા જિલ્લા કોંગ્રેસની રજૂઆત
ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓની મીઠી નજર અને નિષ્ફળતાને કારણે જ બદીઓ ફૂલી ફાલી હોવાનો આક્ષેપ
કપડવંજમાં ડે-નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બ્રધર્સ ઇલેવન ચેમ્પિયન
ચેમ્પિયન ટીમને સુવર્ણ કૃપા જ્વેલર્સ રનર્સ ટીમને રાધિકા જ્વેલર્સ તરફથી ચેક અર્પણ કરાયા હતાં
ડેરી ઉત્કૃષ્ટતાનાં 75 વર્ષની ઉજવણી પ્રતિબિંબ અને ભવિષ્યની દિશાઓ પર ચર્ચા કરાઇ
આણંદની ડેરી સાયન્સ કોલેજમાં એલ્યુમની એસોસિએશનના સહયોગથી નેશનલ સેમિનાર યોજાયો
આણંદના મેરેજ હોલમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 3.82 લાખની મત્તા ભરેલા પર્સની ચોરી
સીસીટીવીના ફૂટેજના આધારે તપાસમાં એક બાળક દ્વારા ચોરી કરાઇ હોવાની આશંકા
મેહલ ચોકસી સામેની FIR રદ કરતો હાઇકોર્ટનો આદેશ સુપ્રીમે રદ કર્યો
હાઇકોર્ટે સિવિલનો વિવાદ હોવાનું અવલોકન કરી FIR રદ કરી હતી
ભારત વિરુદ્ધ ષડયંત્ર રચનાર વધુ એક આતંકવાદી પાકિસ્તાનમાં ઠાર
આતંકી હંજલા પર 2015માં ઉધમપુરમાં બીએસએફના કાફલા પર હુમલા કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ
જોખમી પ્રજાતિનાં કૂતરાં પર પ્રતિબંધનો નિર્ણય લો
દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં નિર્ણય લેવા જણાવ્યું
ગૃહ મંત્રાલયે ‘ઘેર બેઠાં કમાણી’ની લાલચ આપતી 100 વેબસાઇટસ બંધ કરી
અજાણ્યાં લોકો સાથે ઓનલાઇન લેવડદેવડથી બચોઃ કેન્દ્ર સરકાર
ગુજરાતના ગરબાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર યાદીમાં સ્થાન
નૃત્ય તરીકે ગરબાના આધ્યાત્મિક અને ભક્તિનાં મૂળ બહુ ઊંડાં છે
ગ્રાહકોનાં ખાતાંમાં ₹820 કરોડ જમા થવાના મામલે UCO બેન્ક વિરુદ્ધ CBIની FIR
બેન્કની બેદરકારી કે કૌભાંડ? કોલકાતા સહિતનાં શહેરોમાં સર્ચ
ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ વિરુદ્ધ કેશ-ફોર-કિડની કૌભાંડનો આક્ષેપ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સંસ્થાએ તપાસના આદેશ આપ્યા
DMK સાંસદે હિન્દીભાષી રાજ્યોને ‘ગૌમૂત્ર’ કહેતાં મોટો વિવાદ થયો
ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષોની ટીકા બાદ સાંસદે માફી માગી
ફઝલની 100મી મેચમાં સોનુ ઝળક્યો, ગુજરાતની વિજયી હેટ્રિક
PKL10માં જાયન્ટ્સે યુ-મુમ્બાને 39-37થી હરાવ્યું
ચેન્નાઈના પૂરમાં આમિર ખાન અટવાયા, 24 કલાકે રાહત મળી
માતાની સારવાર માટે થોડો સમય ચેન્નાઈ શિફ્ટ થવાની ઈચ્છા આમિરખાને વ્યક્ત કરી હતી
જુલાઈમાં રિલીઝ થયેલી ‘ઓપનહાઈમર’ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લીક
OTT પર રેન્ટથી મળતી આ ફિલ્મને HD ક્વોલિટીમાં 2.8 મિલિયન લોકોએ ફ્રીમાં જોઈ
ખેલ સહાયકની આન્સર કીના 15 પ્રશ્ન સામે 127 ઉમેદવારે વિવિધ વાંધા ઊઠાવ્યા
રાજ્ય પરીક્ષા બોર્ડ ચકાસણી બાદ પરિણામ જાહેર કરશે
હાઇકોર્ટે એક મહિનામાં 3000 જામીન અરજીનો નિકાલ કર્યો
રૂલનીસી, લાંબા ગાળાની મુદત પ્રથા બંધ કરવાનું પરિણામ
કપડવંજમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ અંગે પ્રદર્શન યોજાયું
જન જાગૃતિ: ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે પરિવર્તન ટ્રસ્ટ વિદ્યાનગર દ્વારા આયોજન
નવા બિલોદરાના યુવાને શંકાસ્પદ સિરપ પીતાં સારવાર હેઠળ
બિલોદરાના સિરપકાંડમાં શેઢી નદી કિનારે નશાકારક આર્યુવેદિક સિરપની બોટલો હજુ પણ તરી રહી છે બિલોદરા પાસેની નદીમાંથી બોટલો શોધવા માટે પોલીસે સર્ચ ઓપરેશન હાથધર્યું
ઠાસરાના ઢણાદરામાં નજીવી બાબતે ત્રણ વ્યક્તિ પર એસિડ ફેંકી હુમલો
સારવાર માટે ઉમરેઠની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
ખેડા જિલ્લામાં મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી
સ્વચ્છતા: રાજયવ્યાપી સ્વચ્છતા અભિયાનમાં કર્મચારીઓ અને પદાધિકારીઓ જોડાયા
આદિવાસી વિસ્તારમાં 20 વર્ષ સુધી વીજળી વિના ઇમરજન્સી સર્જરી કરી
ભાઇકાકા યુનિવર્સિટી ખાતે ડો.પ્રકાશ આપ્ટેએ ઓડીસી ઓફ કોમ્યુનિટી સર્વિસ-અ પર્સનલ રીફલેકશન વિશે વ્યાખ્યાન આપ્યું
ફતેપુરા પાસે બમ્પ કુદાવતાં બાઈક પાછળ બેઠેલી મહિલા પટકાતાં મોત
ભેંસ માટે પુળા જોવા ગયેલા તે સમયે અકસ્માત સર્જાયો હતો