CATEGORIES
Categorías
મહુઆ મોઇત્રાને સાંસદપદેથી સસ્પેન્ડ કરવા એથિક્સ સમિતિની ભલામણ
મોઇત્રા સામે લોકપાલે CBI તપાસનો આદેશ આપ્યોઃ દુબે એજન્સીનું સ્વાગત છે, આવીને મારા જૂતા ગણેઃ TMC સાંસદની પ્રતિક્રિયા
નશો કરી દૂર્ગંધ છૂપાવવા ASI વધુ પરફ્યુમ છાંટી જુબાની આપવા આવ્યા, પરંતુ કોર્ટે ઝડપી લીધા
2002 બાદ મણિનગરમાં થયેલ રાયોટિંગ કેસમાં ASI જુબાની આપવા આવ્યા હતા કોર્ટ ડ્યૂટીની પણ કોર્ટે ઝાટકણી કાઢી ASIને કોર્ટ રૂમની બહાર મોકલી આપ્યા
રાજ્યમાં નકલી બિયારણથી ખેડૂતોને મોટું નુકસાનઃ કડક પગલાં માટે સાંસદની માંગ
‘નકલી બિયારણનો મને પણ અનુભવ” – ખુદ ભાજપના સાંસદ રામ મોકરિયાએ કૃષિ મંત્રીને લખ્યો પત્ર
કાંકરેજના થરામાં શોપિંગ સેન્ટરમાં યુવાને ફાંસો ખાતાં મોત
મૃતક કાંકરેજના વાલપુરા ગામનો હોવાનું ખુલ્યું
સણવાલ હત્યા કેસમાં જામીન પર બહાર આવેલાની હત્યા કરનારા ચાર ઝડપાયા
27 ઓક્ટોબરના રોજ બાઇકને ટક્કર મારી ફાયરિંગ કરાયું હતું
ગાંધીનગરમાં રૂ.1300 કરોડની સરકારી જમીન પરથી તંત્ર દ્વારા ઢોરવાડા દૂર કરાયા
સામાન્ય સભામાં અભિનંદન અપાયાઃ 40 વર્ષમાં માર્ગ મકાન વિભાગ જે ન કરી શક્યું, તે કમિશનરે કરી બતાવ્યું
દારૂલ ઉલુમ શમસ તબરેજના 37 વિદ્યાર્થીઓને ઉનામાં પદવી એનાયત
મુસ્લિમ ધર્મગુરુઓની હાજરીમાં મોટીસંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા
વડોદરામાં પીવાના પાણીની બબાલ, તપાસ માટે પાણીના વધુ નમૂના લેવાયા
પાણીની ગુણવત્તામાં બે - ત્રણ દિવસમાં હજી સુધરો થશે : ચેરમેન
રશિયા નીકળી જતા નાટોએ શીત યુદ્ધ યુગની સલામતીની સંધિ સ્થગિત કરી
રશિયા શરૂઆતથી જ અનેક મુદ્દાઓ પર સંમત ન હતું
પાકિસ્તાનમાં એરબેઝ હુમલામાં 35 સૈનિકો માર્યા ગયાનો પત્રકારનો દાવો
14 વિમાનોને પણ નુકસાન થયું હતુંઃ સરકારે લોકોથી હકીકત છુપાવી હતી
ભાજપે કોંગ્રેસના કૌભાંડો અટકાવી ગરીબોને મફત અનાજ આપ્યુંઃ મોદી
ગેહલોત સરકારે તૃષ્ટિકરણની તમામ મર્યાદા વટાવીઃ અમિત શાહ દેશના મુખ્ય વિરોધ પક્ષની અનુસૂચિત જાતિ વિરોધી માનસિકતા દર્શાવે છે
ED, CBI, મોદી, IT, ચૌહાણ એ પાંચ પાંડવ છેઃ ખડગે
તપાસ એજન્સીઓનાં દુરુપયોગ મુદ્દે કોંગ્રેસના ભાજપ પર પ્રહારો
સરકારને ના ગમે તેવો નિર્ણય લેવો પડે તેવી સ્થિતિ ના સર્જોઃ સુપ્રીમ
જજોની નિમણૂકમાં કેન્દ્ર સરકારની ‘પિક એન્ડ ચૂઝ’ની નીતિ ચિંતાજનક: સુપ્રીમ કોલેજિયમે મોકલેલા નામોમાંથી જજોને પસંદ કરી કેન્દ્ર નિમણૂક કરે
બીસીસીઆઈ વિમેન્સ ઈન્ટર ઝોન ટી20માં શેફાલીને નોર્થ ઝોનનું સુકાન
24 નવે.થી 4 ડિસે. વચ્ચે લખૌનમાં ઇન્ટર ઝોનલ વિમેન્સ ટી20 ટૂર્નામેન્ટ યોજાશે
કોલંબોની કોર્ટે શ્રીલંકન ક્રિકેટ બોર્ડને પુનઃસ્થાપિત કરતા વિવાદ શમ્યો
કોલંબો વર્લ્ડ કપમાં કંગાળ દેખાવને કારણે સરકારે બરતરફ કર્યું, કોર્ટે નિર્ણય બદલાવ્યો
બાંગ્લાદેશ પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડની ટેસ્ટ ટીમમાં સેંટનર-રવીન્દ્રનું પુનરાગમન
ટીમ સાઉથીના નેતૃત્વમાં કિવીની 15 સભ્યોની ટેસ્ટ ટીમ જાહેર
ઘાયલ સાકીબ હસન વર્લ્ડ કપમાંથી આઉટ, અનામુલ હક સામેલ
બાંગ્લાદેશી ટીમનો સુકાની સાકીબ ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ લીગમાં રમી શકશે નહીં
‘ધ લેડી કિલર’ના ધબડકા માટે અધૂરી સ્ક્રિપ્ટ જવાબદાર
પહેલા દિવસે અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની ફિલ્મની માત્ર 293 ટિકિટ વેચાઈ હતી
હિટ ફિલ્મ માટે સાઉથના અજિત કુમારને ફોલો કરશે સલમાન ખાન
અજિત કુમારની ફિલ્મની રીમેક બનાવવાનો સલમાનનો પ્લાન જાહેર થઈ ગયો
રશ્મિકા બાદ કેટરિના ડીપફ્રેકનો શિકાર ટાઈગર ૩ના ફાઈટ સીનમાં છેડછાડ
રશ્મિકાએ નારાજગી વ્યક્ત કરી હતી,પરંતુ કેટરિના અને ટીમે ચૂપકિદી જાળવી
ST નિગમના ફિક્સ પગારદારોને 30 ટકા વધારાનો લાભ મળશે
વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની જાહેરાતથી STના 7000થી વધુ કર્મચારીને ફાયદો થશે ST વિભાગના વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર મંત્રી વચ્ચે બેઠક યોજાઇ હતી, જેમાં ચર્ચા બાદ મોટા ભાગના પ્રશ્નોના નિરાકરણ લાવ્યા
ભેળસેળિયા તત્ત્વો સામે સમગ્ર વર્ષ ઝુંબેશ ચલાવી શિક્ષાત્મક કાર્યવાહી થશે
કેબિનેટમાં CM પટેલે ઉધડો લેતા આરોગ્ય વિભાગનો નિર્ણય
ડાકોરમાં કોર્ટ રોડ પર લાંબા સમયથી ઉભરાતી ગટરોથી રહીશો ભારે પરેશાન
વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કાર્યવાહીમાં વિલંબ થતાં ઉપવાસની ચિમકી
અમેરિકામાં ભારતીયો સાથે હેટ ક્રાઈમની ઘટનામાં 40 ટકાનો વધારો
નફરત: ભારતીયોનું કહેવું છે કે ટ્રમ્પના બીજા કાર્યકાળની દાવેદારી સાથે હુમલા તેજ થઈ ગયા છે
છત્તીસગઢમાં હિંસા વચ્ચે 71 ટકા અને મિઝોરમમાં 77 ટકા મતદાન
છત્તીસગઢમાં નક્સલવાદ પ્રભાવિત જિલ્લાઓમાં હિંસાની ઘટના
લોકોને પ્રદૂષણથી મરવા ન છોડી દેવાયઃ પાંચ રાજ્યોમાં પરાળ બાળવા પર સુપ્રીમનો પ્રતિબંધ
દિલ્હી સરકારની ઓડ-ઇવન કાર રેશનિંગ સ્કીમ કયારેય સફળ રહી છે? કોર્ટનો પ્રશ્ન આ લોકોનાં આરોગ્યની સંપૂર્ણ હત્યા છેઃ સરકારો દોષારોપણ કરવાનું ટાળે
સુરતમાં ઓનલાઈન સટ્ટાનું નેટવર્ક ઝડપાયુંઃ પાંચ પકડાયા, 30 વોન્ટેડ
કડોદરામાં ઇન્ડિયા-આફ્રિકાની મેચ ઉપર સટ્ટો રમાડતા હતા
ફ્રાંસના એરપોર્ટ પર 30 લોકોએ નમાઝ અદા કરતા વિવાદ
હોબાળો: ફ્રાન્સમાં એરપોર્ટ, સ્કૂલ સહિતના જાહેર સ્થળો પર ધર્મનું પ્રદર્શન પ્રતિબંધિત છે
સંસદીય સમિતિની ત્રણ કાયદા બદલવા અંગેના રિપોર્ટને સ્વીકૃતિ
કમિટીએ કમ્યુનિટી સર્વિસની વ્યાખ્યા નક્કી કરવી જોઇએઃ ચિદમ્બરમ
સનાતન કેસમાં ઉદયનિધિ સામે કાર્યવાહી નહીં કરવા બદલ કોર્ટે પોલીસનો ઉધડો લીધો
દ્રવિડ સંસ્કૃતિને નષ્ટ કરવા કોન્ફરન્સનું આયોજન કરવાની માગ કોર્ટે ફગાવી પોતાના નિવેદન પર મક્કમ ઉદયનિધિએ કાનૂની કાર્યવાહીનો સામનો કરવા તૈયારી દર્શાવી