CATEGORIES
Categorías
રાજ્ય સરકારની જાહેરાત, શ્રમિકોના લઘુતમ માસિક વેતનની રકમમાં 24.63 ટકાનો વધારો
શ્રમિકોને પહેલાં 9 હજાર 887.80 રૂપિયા વેતન મળતું હતું તેમાં 2 હજાર 436.20 રૂપિયાનો વધારો કરાયો
ગુજરાતના 6 સ્માર્ટ સિટી પાછળ રાજ્ય સરકારે આશરે રૂ. 3737 કરોડનો ખર્ચ કર્યો
અમદાવાદમાં કુલ 638.63 કરોડના કામ પ્રગતિમાં છે જ્યારે ગાંધીનગરમાં કુલ 595.23 કરોડના કામ પ્રગતિમાં છે.
આજે રાજકોટમાં તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે
ન્યાયાધીશના વર્તન અંગે નારાજગી
સિવિલ હોસ્પિટલમાં ‘વર્લ્ડ ઓરલ હેલ્થ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી
ડેન્ટલ સર્જનો માટે ટ્રેનિંગ અને ઓરીએન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.
કોલસો મોંઘો થઇ શકે છેઃ કોલ ઈન્ડિયાના ચેરમેને આપ્યો સંકેત
કોલસાના ભાવ વધરવામાં નહીં આવે તો ઘણી સમસ્યાઓ થશે
લંડન પછી સાન ફ્રાન્સિસ્કોના દૂતાવાસ પર ખાલિસ્તાન સમર્થકોનો હુમલો
ભારતીય-અમેરિકનોએ તેની સખત નિંદા કરી, નવી દિલ્હીમાં બ્રિટિશ હાઇકમિશન બહાર મોટી સંખ્યામાં શીખોનો વિરોધ
રાહુલની જાહેરાતઃ કર્ણાટકમાં સરકાર બનશે તો ગ્રેજ્યુએટને 3,000 આપીશું
કર્ણાટક સરકાર દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે, કામ કરાવવા 40% કમિશન આપવું પડે છે
વિપ્રોએ અમેરિકામાં કર્મચારીઓને છૂટા કર્યા, ભારતમાં જાન્યુઆરીમાં છૂટા કર્યા
વિપ્રોએ માત્ર ટેમ્પાના એક જ મથકે કર્મચારીઓની છટણી કરી
દેશમાં એપ્રિલથી BS6-II વ્હીકલ જ બનશે, ડીઝલ કાર પર સંકટ
નવા નિયમો અને કાચામાલની ઉંચી કિમતોથી કારની કિંમત વધશે
દેશમાં M&Aના 170 અબજ ડોલરના વિક્રમી સોદા થયા
એચડીએફસી બેન્કનું 60.40 અબજ ડોલરનું સૌથી મર્જર
આરબીઆઇએ નિયમોના ભંગ બદલ એમેઝોન પેને રૂ. 3 કરોડનો દંડ ફટકાર્યો
એમેઝોન કેવાયસી ધોરણો પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું પાલન કર્યું નથી
મહારાષ્ટ્ર સરકારે નિયમોના ઉલ્લંઘન બદલ હરિયાણાની 6 કફ સિરપ કંપનીઓના લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં
નિયમ ભંગ બદલ 4 કંપનીઓને ઉત્પાદન બંધ કરવાનો આદેશ
પેન્શન કેસને લગતી માહિતી ઓનલાઇન ઘરે બેઠા મેળવી શકે તે માટે પેન્શન પોર્ટલ
દર મહિને 4.99 લાખથી વધુ પેન્શનરને તેમના બેંક ખાતામાં નિયમિતપણે રૂ.1575 કરોડ ચૂકવાય છેઃ નાણામંત્રી
AAPએ રાંધણ ગેસના સિલિન્ડરની નનામી કાઢી
ફરી એકવખત કેન્દ્ર સરકારે ઘરેલુ સિલિન્ડર પર રૂ.50 ધરખમ ભાવ વધારો કર્યો
ગાંડલ ચોકડીના ફલાયઆવરનુ આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
ઓવરબ્રિજનું લોકાર્પણ થતા જ બે વર્ષ બાદ ટ્રાફિકની યાતનામાંથી છુટકારો
સોશિયલ મીડિયામાં જુઠ્ઠાણાના દોરમાં સત્યનો જ શિકાર થઈ ગયોઃ CJI
દુનિયાભરમાં મંદીનો અનુભવ હોવાના અનેક કારણો છે
ભારતીય સેનાના જવાનો ચીન સરહદે ગલવાનમાં રમે છે ક્રિકેટ, હોકી
આ એ જ જગ્યા છે, જ્યાં જૂન 2020માં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઇ હતી
વિદેશી મુદ્રા ભંડારમાં 1500 કરોડ ડોલરનું ગાબડુ પડયું
ભારતીય રિઝર્વ બેંકે વિદેશી મુદ્રા ભંડારના ડેટા જાહેર કર્યા
વિપક્ષ પર ભગવંત માનનો આરોપ ભાવનાઓને ભડકાવીને રાજકીય લાભનો પ્રયાસ
રાજ્યમાં કથિત કાયદો અને વ્યવસ્થાના મુદ્દાને લઈને આરોપ
જામીન અરજી પર 10મી માર્ચે સુનાવણી કરાશે મનીષ સિસોદિયાની CBI રિમાન્ડ બે દિવસ વધી
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને રિમાન્ડ પર મોકલ્યા
ભૂલ ભૂલૈયા-3ની જાહેરાત તેમાં કાર્તિક જોવા મળશે
એલાન સાથે તેનું ટીઝર પણ રિલીઝ કરી દીધું
અમદાવાદ DEOએ જાહેર કર્યો હેલ્પલાઇન નંબરવિદ્યાર્થીઓનો ભય દૂર કરવા હેલ્પલાઈન નંબર
અમદાવાદ શહેર DEO દ્વારા હેલ્પલાઇનનો પ્રારંભ
રાજ્યના કોલ્ડ સ્ટોરેજોની સંગ્રહ ક્ષમતા 28.56 લાખ મે.ટનબટાકાનાં મુદ્દે વિધાનસભામાં ચર્ચાની કોંગ્રેસની માંગ
વિધાનસભાનાં અધ્યક્ષ દ્વારા માંગણી ફગાવાઇ
ચોટીલા, અંબાજી ડુંગર ઉપર અને દ્વારકાધીશ મંદિરે સોમવારે હોળી
મંગળવારે સાંજે ધુળેટી શરૂ થતી હોય ત્યારે રંગોત્સવ હોળીમાં પણ ધોકો! દ્વારકામાં ધુળેટી-ફૂલડોલ બુધવારે
મહારાષ્ટ્રની પેટાચૂંટણીઃ કસ્બા પેઠ પર ભાજપની હાર, ચિંચવાડમાં જીત
ભાજપ પાસેથી ગઢ પર કબજો જમાવવો એ કોંગ્રેસની મોટી ઉપલબ્ધિ મનાઈ રહી છે
અદાણી-હિંડનબર્ગ વિવાદ મામલે તપાસનો આદેશ જારી કર્યોઃ સુપ્રીમ
શેરબજારને રેગ્યુલેટ કરતી સંસ્થા સેબીને પણ તપાસ રિપોર્ટ રજૂ કરવા કહ્યું
વૈશ્વિક સ્લોડાઉન,નિકાસ વેપાર અટકતા અને સ્થાનિકમાં માગ ઘટવાથી દેશમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની કામગીરી મંદ, ઇન્ડેક્સ ચાર મહિનાની નીચી સપાટીએ
મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ફેબ્રુઆરી દરમિયાન પણ નવા ઓર્ડરમાં વૃદ્ધિ તેમજ ઉત્પાદનમાં જાન્યુઆરીના માફક વધારાને કારણે ગ્રોથ મોમેન્ટમ જળવાયેલું રહેતા મેન્યુફેક્ચરિંગ PMI 55.3 રહ્યો
ગુજરાતમાં દાહોદ જિલ્લામાં સૌથી વધુ 18,326 કુપોષિત બાળકો
અમદાવાદ જિલ્લાના 2236 બાળકો કુપોષિત
ભાડજમાં યોજાનારી ટુર્નામેન્ટમાં 10 પુરૂષ ટીમો અને ચાર મહિલા ટીમો ભાગ લઈ રહી છે અમદાવાદની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ CAIT YE ક્રિકેટ કાર્નિવલનો પ્રારંભ
ફિનલે 5 માર્ચે થશે જેમાં ટોચની બે ટીમો રમશે
સીએનજી પંપના સંચાલકોએ ત્રીજી માર્ચથી હડતાલની ચીમકી ઉચ્ચારી હતીCNG પંપ સંચાલકોની અચોક્કસ મુદતની હડતાળ મોકૂફ રહેતા રાહત
લાખો કાર અને રીક્ષા ચાલકો માટે રાહતના સમાચાર