CATEGORIES
Categorías
એકવીસમી સદીના વિકાસની આડ અસર તરીકે, દરેક માનવીમાંથી હવે માનવતા ઘટતી જાય છે
ઈમારતને લાખ રંગરોગાન કરીએ તો પણ ધરતીકંપ આવે ત્યારે પાયો નબળો હોય તો એ પડી જાય, અતિવૃષ્ટિમાં પણ ખતરો રહે, વાવાઝોડું આવે તો પણ ધરાશયી થઈ જવાની શક્યતા રહે!
દેશમાં ૭૨૮ વૃદ્ધાશ્રમો : સૌથી વધુ ૧૮૨ કેરાળામાં,સમાજ માટે ચિંતાનો વિષય
તાજેતરમાં થયેલા સર્વે અનુસાર માત્ર અમદાવાદમાં જ ૫૦થી વધુ વૃદ્ધાશ્રમો આવેલા છે. જ્યારે ગુજરાતમાં ૨૦૦ થી ૩૫ હોવાનો અંદાજ છે.
દરેકનાં જીવનમાંથી પ્રેમ તત્વ મિસિંગ થતું છે! એને કારણે અશાંતિ અનુભવાય છે જાય
આ એક સવાલ સૌને થવો જરૂરી છે કે, વીતેલા સમયમાં એવું શું હતું? કે જે વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક શાંતિ બનાવી રાખતું હતું
જ્વેલરીના વિવિધટ્રેન્ડ, જે તમારા તહેવારના લુકને આકર્ષક બનાવશે
ભવ્ય શાહી સ્પર્શ સાથે નવી અને જૂની કળાનો સમન્વય આ સિઝનમાં તહેવારના ટ્રેન્ડમાં છવાઈ જશે
પહેલીવાર ફારસી કવિતામાં ઉલ્લેખ થયો, 2 હજાર વર્ષ પહેલાં સમોસા અફઘાનિસ્તાનના રસ્તેથી ભારત આવ્યાં
દરેક નાની-મોટી મહેફિલમાં જીવ ફૂંકે છે સમોસા
ઘરગથ્થુ ઉપચારથી મેકઅપને દૂર કરવાની આ રહી સરળ ટિપ્સ
સ્કિનનું ધ્યાન કેવી રીતે રાખવું, જેનાથી મેકઅપ કરવાથી નુકસાન ન થાય.
સંજુબાબાઃ અપુન બોલે તો આમ જનતા કા એક્ટર!
સંજય દત્ત પાંસઠ વરસની વયે પણ ડિમાંડમાં છે
નયનતારાને અભિનેતા ધનુષે મોકલી લીગલ નોટિસ
સાઉથની લેડી સુપરસ્ટાર કહેવાતી અભિનેત્રી નયનતારાને કોણ નથી જાણતું?
ફેશન માન્યતા અને મૂલ્યો પ્રદર્શિત કરવાનો પણ એક માર્ગ છે : ભૂમિ પેડનેકર
બોલીવૂડની વર્સેટાઈલ અભિનેત્રી ભૂમિ પેડણેકર તેની અભિનય પ્રતિભા ઉપરાંત તેની સતત વિકસતી સ્ટાઈલની જાણકારી માટે પણ પ્રસિદ્ધ છે.
કંતારાઃ ચેપ્ટર ૧ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરાઈ
૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ રિલીઝ થશે
ખુશી કપૂરે વેદાંગ રૈના સાથે સંબંધોની અફવા અંગે ખુલાસો કર્યો
ખુશી અને વેદાંગે ‘ધ આર્ચીઝ'માં સાથે કામ કર્યું હતું : ખુશી અને વેદાંગ ડેટ કરતા હોવાની અફવાઓ તેઓ ‘ધ આર્થિઝ'માં કામ કરતા હતા ત્યારથી ચાલે છે
રશ્મિકા પણ અક્ષયના રસ્તે, બેક ટુ બેક ફિલ્મો રિલીઝ થશે
રશ્મિકા મંદાનાની ૧૦ મહિનામાં ૬ ફિલ્મો રિલીઝ થશે
‘ડોન ૩’માં રણવીરનો મુકાબલો કરવા વિક્રાંત મેસ્સીને ઓફર
વિક્રાંતે અગાઉ ‘સેકટર ૩૬'માં મનોવિકૃત કિલરનો રોલ કર્યો હતો
રશિયાનો ૨૦૦થી વધુ મિસાઇલ-ડ્રોન સાથે યુક્રેનમાં ભીષણ હુમલો
હુમલામાં અનેકનાં મોત વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાએ યુક્રેનમાં મોટા પાયે હુમલો કરીને કુલ ૧૨૦ મિસાઈલ અને ૯૦ ડ્રોન છોડ્યા
ચીન સાથેના સંબંધોને નવી દિશા મળી હોવાનું કહેવામાં જયશંકર ખચકાયા
લશ્કર પાછું ખેંચવાની પ્રક્રિયા ચીન સાથેની સમસ્યાનો ભાગ ભારત અને ચીનમાં લદ્દાખ સરહદે વિવાદિત વિસ્તારોમાંથી લશ્કર પાછું ખેંચવાની સંમતિ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ ટિપ્પણી કરી છે
ઝાંસી મેડિકલ કોલેજમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતીઃ પ્રાથમિક રિપોર્ટ
સ્વીચ બોર્ડના પ્લગમાં થયેલા સ્પાર્કને નર્સ ઠીક કરી શકી નહતી ઝાંસી મેડિકલ કોલેજમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા નવજાત શિશુઓની સંખ્યા ૧૦થી વધીને ૧૧ થઈ ગઈ છે
ડો. મનસુખ માંડવિયાએ ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ‘ની જાહેરાત કરી
પ્રધાનમંત્રી યુવા નેતાઓનો સંવાદ યુવા શક્તિની ભવ્ય ઉજવણી વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ એ યુવાનો માટે તેમના વિચારો અને વિઝન સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ રજૂ કરવાની અનોખી તક હશેઃ ડો. માંડવિયા
આણંદમાં ભાજપનો સસ્પેન્ડેડ દુષ્કર્મી કોર્પોરેટર હવે ભાગેડું જાહેર થયાં
મહિલાના ઘરમાં ઘુસી જઈને એકલતાનો લાભ લઇ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો
સુરત બોગસ ડોક્ટરોએ શરૂ કરેલી બોગસ હોસ્પિટલ એક જ દિવસમાં સીલ
પોલીસે તમામ આરોપીઓને કસ્ટડીમાં લીધા જર્જરિત થિયેટરને ૧૫ દિવસમાં તોડીને મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી
શહેરમાં હત્યા હત્યાની કોશિશ અને આતંક મચાવીને ભયનો માહોલ સર્જનાર ગનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી !
પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા .પોલીસનો ગુનગારો ઉપર કોઇ કન્ટ્રોલ રહ્યો નથી ૨૦ જ દિવસમાં હત્યાના ત્રણ બનાવોમાં પોલીસ કોન્સ્ટેબલ ગુનાહિત ઇતિહાસ ધરાવનાર શખ્સની અને ભાડુતી શૂટરની સંડોવણી ખુલી
પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો ૧૪૪૪૯ નંબર પર ફરિયાદ કરો
ગુજરાત પોલીસનું મહત્વનું પગલું બોપલ પોલીસકર્મીએ કરેલી હત્યા અને અન્ય પોલીસના વર્તન સામે ઉઠેલા સવાલ બાદ આ પગલું લેવાયું છે
પાણી કેટલાક રોગમાં રામબાણ દવા
વોટર થેરાપી મુજબ આગળ વધવાની જરૂર : પાણી પીધાના એક કલાક પહેલા અથવા અને એક કલાક બાદ ભોજન ન લેવાની સલાહ
વરસાદમાં જીવજન્ત ખતરનાક બની શકે
જમીનમાં નમી હોવાથી સાંપ, બિચ્છુ બહાર નિકળી આવે છે જેથી... શહેરોની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારોમાં તો સાંપ અને બિચ્છુ નિકળવાની બાબત સામાન્ય હોય છે અમે વારંવાર વરસાદની સિઝનમાં સાંપ અને બિચ્છુ કરડવાના કિસ્સા સાંભળતા રહીએ છીએ
શું આદિવાસી સંસ્કૃતિ આદિવાસી રાજકીય વોટ બેંકમાં અટવાઈ ગઈ છે ?
વિશ્વમાં કુલ ૫૦૦૦ આદિવાસી સમુદાય છે જેની સંખ્યા ૩૭ કરોડ છે જે મની પોતાની ૭૦૦૦ ભાષાઓ છે આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે તેમની ભાષાનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે, કારણ કે ડાંગ જિલ્લો એ પહેલાં મહારાષ્ટ્ર રાજ્યનો હિસ્સો હતો
‘અવિયલ’ વગર અધૂરા છેકેરળના તહેવાર, ખાવામાં પણ છે હેલ્દી
કેરળના તહેવારની વાનગીઓમાં અવિયલ સૌથી મહત્ત્વ પૂર્ણ વાનગી છે.
મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં
ડીજી CRPF મણિપુર જવા રવાના મણિપુર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા દળો અને પોલીસ નવી રણનીતિ બનાવી રહ્યા છે
લેહથી પેંગોંગ સુધી ‘ટનલ' બનાવવાની તૈયારીમાં સરકાર
ચીનની અવળચંડાઇ સામે જવાબ આપી શકશે સેના આ ઉપરાંત કેન્દ્ર કેલા પાસ દ્વારા ૭-૮ કિલોમીટર લાંબી ટ્વીન ટ્યુબ ટનલ બનાવવાના વિકલ્પ પર પણ વિચાર કરી રહી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ "ધ સાબરમતી રિપોર્ટ"ના વખાણ કર્યા
એક ખોટી નેરેટિવ લાંબો સમય ટકી શકતી નથી : મોદી
તમારી ડબલ એન્જિન સરકારમાં મણિપુર "ના એક હૈ ના સેફ હૈ”
ખડગેએ મણિપુરમાં ફાટી નીકળેલી હિંસાને લઈને કેન્દ્ર પર નિશાન સાધ્યું મે ૨૦૨૩થી રાજ્ય અકલ્પનીય પીડા, વિભાજન અને હિંસામાંથી પસાર થઈ રહ્યું છે, જેણે ત્યાનાં લોકોનું ભવિષ્ય બરબાદ કરી નાખ્યું છે : કોંગ્રેસ
રૂપાલમાં પણ એન્જીયોગ્રાફીના નામે ત્રણ લોકોના જીવ લીધા
ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ ખ્યાતિ હોસ્પિટલના માલિકોએ અનેક લોકોના ભોગ લીધા । લોકોમાં ભારે રોષ જોવા મળ્યો