અમદાવાદ, સોમવાર
જાણીતા સિંગર સિદ્ગુ મુસેવાલા હત્યાકાંડનો મુખ્ય ષડયંત્રકાર બિશ્નોઇ ગુજરાત એટીએસની કસ્ટડીમાં છે. ત્યારે લોરેન્સ તેના પર વધુ કાયદાકીય સકંજો કસવા માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) તેમજ રિચર્સ એન્ડ એનાલિસિસ વિંગ (રો) તેની પૂછપરછ કરશે. ૧૯૪ કરોડ રૂપિયાના ડ્રગ્સ મામલે લોરેન્સ બિશ્નોઇની એટીએસની ટીમે ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી છે. ધરપકડ બાદ બિશ્નોઇને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તે હાલ ૧૪ દિવસના રિમાન્ડ પર છે. લોરેન્સ બિશ્નોઇના પાકિસ્તાન કનેકશન મામલે રો તેમજ એનઆઇએ તેની કડક પૂછપરછ કરશે. ૧૯૪ કરોડના ડ્રગ્સ કેસમાં તેનો રોલ રિસિવર તરીકેનો છે.
Esta historia es de la edición May 01, 2023 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 01, 2023 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ઠંડીમાં પેટની ચરબી ઘટાડીને પાતળા થાવ આ રીતે
શિયાળા દરમિયાન સ્થૂળતા એક મોટી સમસ્યા તરીકે ઉભરી આવે છે.
દિલ તો બચ્ચા હૈ જી...શાર્લોટના પ્રેમમાં પાગલ ‘દાદાજી’ ટ્રેસી સ્કેટ્સ કંગાળ થયા!
પૈસા ખલાસ થઈ જતાં મજબૂરીમાં ટેન્ટમાં રહેવા જવું પડ્યું
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થશેઃ બપોરે ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ
દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ આગામી ફેબ્રુઆરીમાં પૂર્ણ થશે
ખેડૂત નેતા ડલ્લેવાલની તબિયત લથડીઃ ડોક્ટર્સ એલર્ટ મોડ પર
૪૨ દિવસથી અનશનના કારણે બ્લડ પ્રેશર ઘટ્યું: સ્થિતિ નાજુક
ચીનમાં ૭.૧ની તીવ્રતાના ભૂકંપથી ૫૩ લોકોનાં મોતઃ ભારત, નેપાળ અને ભુતાનમાં પણ આંચકા અનુભવાયા
વહેલી સવારે દિલ્હી NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
પહાડોમાં હિમવર્ષા, રાજસ્થાનમાં વરસાદઃ ૧૬ રાજ્યમાં ગાઢ ધુમ્મસ, યુપીમાં કોલ્ડ ડે
યુપી-બિહારમાં ફ્લાઇટ્સ-ટ્રેનો મોડીઃ રાજસ્થાનના ૧ર જિલ્લાની સ્કૂલોમાં રજા, ઉત્તર પ્રદેશમાં ઠંડીએ છેલ્લા ર૪ કલાકમાં ૧૫ લોકોનો ભોગ લીધો
ભારતમાં HMPV ફેલાયો: નાગપુરમાં નવા બે કેસ સામે આવતાં તંત્ર દોડતું થયું
ચીનના કેસમાં વધારો થયો હોવાના અહેવાલ
ત્રણ-ત્રણ વખત સીલ કરાયા છતાં પણ જારી રખાયેલા ગેરકાયદે બાંધકામને તોડી પડાયું
લાંભામાં ૧૨ રહેણાક અને ચાર કોમર્શિયલ બાંધકામ દૂર કરી ૪૮૫ રનિંગ મીટર ટીપી રોડ ખુલ્લો કરાયો
નિર્ભયા પ્રોજેક્ટ હેઠળના કેમેરાની ચકાસણી કરવા નીકળેલી મહિલા પોલીસને ચાર શખ્સોએ ગાળો ભાંડી
મકરબા પાસેની ચોંકાવનારી ઘટનાઃ ઈકો કારમાં આવેલા શખ્સોએ જોરથી હોર્ન વગાડી મહિલા પોલીસ ટીમતી કાર આંતરી લીધી
આજથી શાકંભરી નવરાત્રીનો પ્રારંભ
આજથી પોષ સુદ આઠમના નવ દિવસ, દુર્ગાષ્ટમી સાથે શાકંભરી નવરાત્રીનો પ્રારંભ થયો છે.