અમદાવાદ, શનિવાર
વિનાશક બિપરજોય વાવાઝોડાની અસરથી શહેરમાં અષાઢી માહોલ છવાયો છે. આકાશમાં છવાયેલાં વરસાદી પાણીથી છલોછલ એવાં કાળાં-ડિબાંગ વાદળાંથી સૂર્યનારાયણ અલોપ થઈ ગયા છે. આજે વહેલી સવારે ચાંદખેડા, રાણીપ, વેજલપુર, કોતરપુરમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જોકે છ વાગ્યા પછી વરસાદનું જોર ઓછું થતાં નોકરી-ધંધાએ જવા નીકળેલા લોકોએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ આજે શહેરમાં ભારે વરસાદની આગાહી હોઈ અમદાવાદીઓએ સાચવવાની જરૂર છે.
ટાગોરહોલ ખાતેના મ્યુનિ. મોન્સૂન કન્ટ્રોલરૂમનાં સૂત્રોના જણાવ્યા મુજબ આજે સવારે છ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં શહેરમાં વધુ ૨૮.૬૯ મિ.મી. (એક ઈંચ જેટલો) વરસાદ વરસ્યો હતો. પશ્ચિમ ઝોનના રાણીપમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ, કોતરપુરમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ગોતામાં સૌથી ઓછો અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.
Esta historia es de la edición June 17, 2023 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 17, 2023 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
સાંજના સાત વાગ્યા પછી ભોજન કરવાથી બ્લડપ્રેશર અને હાર્ટએટેક બંનેનું જોખમ વધે
ઘણાં ઘરોમાં રાત્રે મોડાં ડિનર કરવાની આદત હોય છે.
AMCનું જનભાગીદારીવાળું બજેટઃ નાગરિકોના સૂચનના આધારે શહેરનો વિકાસ નક્કી થશે
અમદાવાદીઓ ૨૯ નવેમ્બર સુધીમાં મ્યુનિસિપલ તંત્રને પોતાના વિસ્તારમાં કયાં કામો કરવાં જોઈએ તેનાં સૂચનો મોકલી શકશે
ડિજિટલ એરેસ્ટની જાળ બાદ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના નામે લાખો રૂપિયાની છેતરપિંડી
અમે ચોરને પકડ્યો છે, તમે ચોરીના દાગીના ખરીદેલા, મેટરમાંથી નીકળવું હોય તો ઓનલાઈન રૂપિયા આપો' જેવી ધમકીઓનો ત્રાસ ક્રાઈમ બ્રાંચના નામે શાતિર ગઠિયો ૧.૪૦ લાખ રૂપિયા ખંખેરી ગયો
લગ્નમાંથી પરત ફરતી બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કરઃ છ જાનૈયાનાં મોત
યુપીના હરદોઈમાં અકસ્માતઃ બોલેરોતા ટુકડા ૫૦ ફૂટ દૂર સુધી વિખરાયા
સંસદનું શિયાળુ સત્ર આજથીઃ ૧૬ બિલ રજૂ કરાશે, અદાણી-મણિપુરનો મુદ્દો ઊઠશે
સત્ર દરમિયાન વન નેશન વન ઈલેક્શન પર ચર્ચા થશે
દેશનાં અનેક રાજ્યમાં ચોમાસું રિટર્ન ભયંકર ઠંડીની પણ આગાહી
ગાઢ ધુમ્મસતી સંભાવના સાથે ૭૫ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે
સમગ્ર રાજ્યમાં ઠંડીનું સામ્રાજ્યઃ ૧૩.૪ ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું કોલ્ડેસ્ટ સિટી બન્યું
ગાંધીતનગરમાં ૧૪ ડિગ્રી ઠંડીઃ અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૭.૮ ડિગ્રી નોંધાયું \"દાવાદ કોમર શક્યતા છે.
બની બેઠેલા ‘ડોન' જીશાનની હકીકતઃ ડ્રગ્સ કરતાં હથિયાર તસ્કરીની દુનિયાનો સૌથી મોટો સોદાગર
અમદાવાદમાં જીશાને હથિયાર તસ્કરીતી શરૂઆત કરી: ક્રાઈમ બ્રાંચે તપાસ તેજ બતાવી
અમદાવાદીઓ, જો ઈ-મેમો ના ભર્યો હોય તો ચેતી જજો
ચારથી વધુ ઈ-મેમો તહીં ભરાયા હોય તો એક તોટિસ બાદ લાઈસન્સ સસ્પેન્ડ
મિશન 31st:ડ્રગ્સ-દારૂતી હેરફેર રોકવા પોલીસે એક્શનનું એક્સિલેટર દબાવ્યું
ડ્રગ્સ ડીલર્સ-બુટલેગર્સ સહિતના ગુનેગારોને ઝડપી પાડવા પોલીસ ઉપરાંત સુરક્ષા એજન્સીઓ પણ મેદાનમાં