અમદાવાદ, સોમવાર
સમગ્ર રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડ હાહાકાર મચાવ્યો છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘતાંડવ થતાં તારાજીનાં ભારે કરપીણ દૃશ્યો સર્જાયાં છે. લોકો મેઘરાજાને હવે ખમૈયાં કરવાની પ્રાર્થના કરી રહ્યા છે તેમ છતાં ગુજરાતમાં તેનો કહેર ઓછો થવાનો નથી. સ્થાનિક હવામાન વિભાગની ચેતવણી મુજબ હજુ પણ રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે. રાજકોટ, દ્વારકા, ભાવનગર અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે નવસારી, જામનગર, કચ્છ, અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
Esta historia es de la edición July 24, 2023 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 24, 2023 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ઝારખંડમાં ઊલટફેર: JMM ગઠબંધન સ્પષ્ટ બહુમતી તરફ, હેમંત સોરેનનું કમબેક નિશ્ચિત
બપોર સુધીમાં ઝારખંડ સરકારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે
પેટાચૂંટણીમાં ભાજપ સાત, સપા બે બેઠક પર, વાયતાડથી પ્રિયંકા આગળ
૪૬ વિધાતસભા-બે લોકસભા બેઠકતી ચૂંટણીનાં પરિણામો
ઈઝરાયલે લેબેનોન પર કરેલા હવાઈ હુમલામાં બાવનનાં મોત
એક વર્ષમાં હિઝબુલ્લા પર ઈઝરાયલનો આ સૌથી મોટો હુમલો
જમીનના ઝઘડામાં પડીશ તો જાનથી મારી નાખીશઃ પિતરાઈ ભાઈની ધમકી
વેપારીને ફોન પર પિતરાઈ ભાઈ અને સંબંધીએ ધમકી આપતાં ફરિયાદ
અમદાવાદમાં ઠંડીનું જોર વધ્યું: વહેલી સવારે ઠંડા પવન સાથે તાપમાન ૧૫.૭ ડિગ્રી થયું
૧૧.૬ ડિગ્રી ઠંડીએ ગાંધીનગરવાસી ઓને ધ્રુજાવી દીધાઃ કચ્છતા નલિયામાં ૧૨.૨ ડિગ્રી
દર વર્ષે ૨૨ હજાર ટન ઉત્પાદન થતું હોવા છતાં હવેના દિવસોમાં ઈલાયચી મોંઘી મળશે
ઉત્પાદનમાં ઘટાડો અને ચોમાસું અનુકૂળ નહીં હોવાના કારણે ગુણવત્તા અને ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો
ઘરનાં કબાટમાંથી ૫૦ હજારની રોકડની ચોરી છતાં પોલીસે કાર્યવાહી કરી નહીં
સિનિયર સિટીઝન્સની સલામતીની વાતો માત્ર કાગળ ઉપર
ઘટસ્ફોટ ટાર્ગેટ પૂરો કરવા માટે પોલીસે નિર્દોષ લોકોને ‘બલિનો બકરો' બનાવ્યા
ખાણી-પીણીની લારી તેમજ ચિકન-મટનની દુકાનના વેપારીઓને ઝડપીને હથિયાર બતાવી દેવાયાઃ ઉચ્ચ અધિકારીઓ અજાણ
ખાખી પર ગ્રહણ: કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, ચોરીનો આરોપી ફરાર થઈ ગયો
ફરાર આરોપીને પકડવા માટે પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ કામે લાગીઃ PSo વિરુદ્ધ ફરિયાદ
મણિપુરમાં CRPF તહેનાત ન હોત તો અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોતઃ CM બિરેતસિંહ
એક દિવસ પહેલાં જ CRPFની ૧૧ કંપનીઓ મણિપુર પહોંચી હતી