Intentar ORO - Gratis
હજ યાત્રાએ લઈ જવાનું કહીને ટૂર ઓપરેટરે પરિવારને રૂ. ૩૮.૧૫ લાખનો ચૂનો લગાવ્યો
SAMBHAAV-METRO News
|March 24, 2025
ટૂર ઓપરેટર પરિવારનો મિત્ર હોવાનો ઘટસ્ફોટ વિઝા નથી આવ્યા કહી પરિવારને એરપોર્ટથી ઘરે મોકલ્યો
-
પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે દરિયાપુરના એક પરિવારને હજ યાત્રાએ લઇ જવાના બહાને ટૂર ઓપરેટરે ૩૮.૧૫ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટૂર ઓપરેટર પરિવારનો મિત્ર હતો. જેના કારણે તેણે તમામનો વિશ્વાસ જીતીને રૂપિયા હડપ કરી લીધા હતા. વર્ષ ૨૦૨૩માં હજુ લઈ જવાનું કહીને પરિવારને ગોળગોળ ફેરવી રહ્યો છે. જ્યારે ઘરના ત્રણ સભ્ય એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ટૂર ઓપરેટરે વિઝા નથી આવ્યા તેમ કહીને તેમને ઘરે પરત મોકલી દીધા હતા.
દરિયાપુર વિસ્તારમાં આવેલા ડબગરવાડ પાસે નાને અલીની પોળમાં રહેતા મોહમદફુજેલ શેખે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ઇકબાલહુસેન શેખ (રહે. શિફા હોસ્પિટલ બિલ્ડિંગ, જમાલપુર) વિરુદ્ધ ૩૯.૧૫ લાખની છેતરપિંડીની ફરિયાદ કરી છે. મોહમદફુજેલ સંયુક્ત પરિવારમાં રહે છે અને સાગર એન્ટરપ્રાઇઝ નામથી કિરાણા અને કોસ્મેટિકની ચીજવસ્તુઓ વેચીને ગુજરાન ચલાવે છે. મોહમદકુજેલના પિતા મોહમદસાદિકના મિત્ર ઇકબાલહુસેન શેખ જમાલપુરમાં અકબરી ટૂર્સ નામે ધંધો કરે છે. ઇકબાલહુસેન વર્ષોથી મોહમદસાદિકને મળવા માટે આવતા હતા. જેથી મોહમદકુજેલ પણ તેમને સારી રીતે ઓળખતો હતો.
Esta historia es de la edición March 24, 2025 de SAMBHAAV-METRO News.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE SAMBHAAV-METRO News
SAMBHAAV-METRO News
ગરમીનો કહેરઃ અમદાવાદ RTOએ ડ્રાઈવિંગ ટેસ્ટના સમયમાં કર્યો ફેરફાર
RTO ટેસ્ટ ઈવનિંગ શિફ્ટમાં પણ
1 min
29-05-2026
SAMBHAAV-METRO News
૧ જૂનથી દેશમાં LPGના ભાવથી લઈને સોલાર પેનલ સુધી... આટલું બદલાશે
આ ફેરફારોની અસર સામાન્ય માણસોનાં ખિસ્સાં પર પડશે
1 mins
29-05-2026
SAMBHAAV-METRO News
વસ્તી ગણતરી તાલીમમાં ગેરહાજર હજારથી વધુ કર્મચારીઓને નોટિસ
રાષ્ટ્રીય સ્તરની ડિજિટલ વસ્તી ગણતરીની અતિમહત્ત્વની કામગીરી પ્રત્યે કર્મચારીઓએ ભારે ઉદાસીનતા દાખવી છે.
1 mins
29-05-2026
SAMBHAAV-METRO News
એક એન્જિનિયરિંગ સીટ માટે ૧૦ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે સંઘર્ષ, વાલીઓને સજા
વિવિધ પરીક્ષાઓ, ફોર્મ અને કાઉન્સેલિંગ પાછળ વાલીનો ખર્ચ રૂ. એક લાખ સુધી પહોંચ્યો
2 mins
29-05-2026
SAMBHAAV-METRO News
PMની સલાહ હેલ્થની દૃષ્ટિએ પણ ઉપયોગી
કૂકિંગ ઓઇલનો વપરાશ ઘટાડો
2 mins
29-05-2026
SAMBHAAV-METRO News
હમીરપુરમાં નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટ્યો, છતાં મોતઃ અનેક મજૂર દટાયાની આશંકા
ઉત્તરપ્રદેશના હમીરપુરમાં બેતવા નદી પર બની રહેલા નિર્માણાધીન પુલનો સ્લેબ આજે વહેલી સવારે ત્રણ વાગ્યે ધડાકાભેર તૂટી પડ્યો હતો.
1 mins
29-05-2026
SAMBHAAV-METRO News
પોલીસકર્મીઓનું નાક જ બન્યું બ્રેથ એનેલાઈઝર !
કરોડોનાં મશીનો ધૂળ ખાઈ રહ્યાં છે અને પોલીસ દારૂડિયાને સૂંઘીને કેસ કરી રહી છે
1 min
29-05-2026
SAMBHAAV-METRO News
ઘાતક છે લાંબા સમય સુધી બેસી રહેવું છે
અત્યારે લાઇફસ્ટાઇલ એવી થઈ છે કે શરીરની મૂવમેન્ટ ઓછી થઈ ગઈ છે.
2 mins
29-05-2026
SAMBHAAV-METRO News
શું સમય પહેલાં વૃદ્ધ થઇ રહ્યું છે તમારું મગજર શરીર આપે છે આ પાંચ સંકેત
જેનું મગજ સ્વસ્થ તેનું શરીર પણ સ્વસ્થ, જે વ્યક્તિ મગજની યોગ્ય કાળજી કહેતી નથી તેનું મગજ અકાળે વૃદ્ધ પણ થઈ શકે છે.
1 min
29-05-2026
SAMBHAAV-METRO News
CBSE ઓનસ્ક્રીન માર્કિંગ વિવાદ: તેલંગાણાની વિવાદિત કંપનીને હવે દંડ ફટકારવાની તૈયારી
૨૦૧૯માં પરીક્ષા અને મૂલ્યાંકનમાં ગરબડ બાદ કરાર રદ થયો હતો
1 mins
29-05-2026
Listen
Translate
Change font size

