CATEGORIES
Categorías
આ ગેઝેટ્સ કરશે ઘરની સુરક્ષા
જે તમે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો અને ઘરની સુરક્ષા બાબતે ચિંતિત છો, તો જાણો ઘરની સેક્ટિ બાબતે મહત્વની જાણકારી...
અપશબ્દ કહો મસ્ત રહો
ગુસ્સાને મનમાં દબાવીને રાખવાના નુકસાન વિશે જાણીને તમે કહેશો કે રીત કોઈ પણ હોય, પરંતુ ગુસ્સાને બહાર કાઢી નાખવો ખૂબ જરૂરી છે...
બાળકોમાં હેન્ડવોશની ટેવ પાડો
બાળકોને મસ્તી તોફાનથી દૂર રાખવા ભલે અશક્ય હોય, પરંતુ જર્મસના લીધે થતી બીમારીથી તેમને બચાવવા શક્ય છે, કંઈક આ રીતે...
સફાઈ અને કોરોના
“ઘરમાં કોરોના વાયરસ ન પ્રવેશે, તે માટે પત્નીએ જે તર્ક આપ્યો તે વિચારીને પરેશાન છું કે આ પૂરા વિશ્વએ પણ અપનાવવો જોઈતો હતો...''
મજબૂત સંબંધ માટે થોડા લડાઈ-ઝઘડા પણ જરૂરી
પાર્ટનર સાથે કોઈ બાબતે થયેલા કોઈપણ વાદવિવાદ કે ઝઘડાથી સંબંધ મજબૂત બને છે કે પછી કમજોર, લેટ્સ હેવ અ રીડિંગ...
સ્થૂળતા તમને બોજ લાગે ખરી !
પ્લસ સાઈઝ તમારું વજન અને તાણ વધારે છે. તો આવો, જાણીએ તેના યોગ્ય ઉકેલની કેટલીક સરળ રીત...
વર્ક ફ્રોમ હોમ: ટેન્શનને કહો બાયબાય
ઘરની અનેક ઝંઝટ વચ્ચે કેટલીક વાતોનું ધ્યાન રાખશો તો આંશિક લોકડાઉનમાં વર્ક ફ્રોમ હોમ કરતા તમે દિવસભર સ્ફૂર્તિલા અને સ્માર્ટ રહેશો, કંઈક આ રીતે...
ન પરિવારજનો ન જાનૈયા આવા જ છે નવાં લગ્ન
ધામધૂમ અને દેખાડા પર લાખો રૂપિયા ખર્ચીને લગ્ન કરનારા કપલ્સને લગ્નની નવી પેટર્ન જરૂર ખટકશે...
બેલી ફેટને કેવી રીતે ઘટાડશો
વધી ગયેલો કમરનો ઘેરાવો સ્વાથ્ય અને ફિગર બંનેને બગાડે છે. તેને વધતો રોકવા અજમાવો આ ઉપાય...
આ રીતે બનાવો આંખને સ્મોકી
કેટલાક ઉપાય અપનાવીને ન માત્ર તમે આંખને સ્મોકી બનાવી શકો છો, તેને સ્વસ્થ પણ રાખી શકો છો...
જાણી અજાણી
મારા પતિ તાજેતરમાં અધિકારીના પદ પરથી સેવાનિવૃત્ત થયા છે. મારા ૨ બાળકો છે જે પરિણીત છે અને બીજા શહેરમાં રહે છે. પતિ નોકરીમાંથી રિટાયર્ડ થયા ત્યારે વિચાર્યું હતું કે હવે બાકીની જિંદગી શાંતિથી વિતાવીશું, પરંતુ પતિના બદલાયેલા વ્યવહારથી હું પરેશાન છું.
પ્રજા પર ભારે છે આ રમત
૨૦૦૦ની સાલમાં સાઉથ આફ્રિકા અને ઈગ્લેન્ડ વચ્ચે રમાયેલ મેચમાં હેન્સી ક્રોનિયે એ પ દિવસની ટેસ્ટ મેચમાં પ મા દિવસે પ્રથમ ઈનિંગ લંચબ્રેકમાં ડિક્લેર કરી અને ઈંગ્લેન્ડ બાકીના સમયમાં મેચ ર વિકેટથી જીતી લીધી. તે સમયે આ નિર્ણય રમતની ભાવનાનો નિર્ણય માનવામાં આવ્યો,જેમાં હેન્સીએ પ દિવસમાં વરસાદના લીધે ગુમાવેલા ૨ દિવસ પછી રમતને રોમાંચક બનાવી દીધી હતી.
મારું શરીર મારો અધિકાર
મહિલાનું શરીર તેની પોતાની સંપત્તિ છે અને તે ઈચ્છે ત્યારે તેની સાથે કંઈ પણ કરી શકે છે. આ કુદરતી સત્યન ધર્મ સદીઓથી નકારતો આવ્યો છે અને તેણે રાજા અને લોકશાહી સરકારોને જબરદસ્તી એવા કાયદા બનાવવાનું કહ્યું જે મહિલાઓના શરીર પર જુદાજુદા બંધન મૂકે છે.
વરસાદમાં બ્યૂટિફુલ દેખાવાની 7 ટિપ્સ
વરસાદનો આનંદ માણવો છે અને સુંદરતા પણ જાળવી રાખવી છે, તો કેટલીક ટિપ્સ અજમાવો...
11 ઉપાય કિચન જર્મ ફ્રી બનાવો
આ ઘરેલુ ઉપાય અજમાવી તો જુઓ રસોઈમાં માત્ર સ્વાસ્થ્ય અને સ્વાદ જ રહેશે, કીટાણુ નહીં...
સર્જરી આપી શકે સેલિબ્રિટી લુક
સૌંદર્યને નિખારવાની આ રીત તમને પણ મનગમતો લુક આપી શકે છે. કેવી રીતે...
સ્ટોર્ડ ફૂડ કેટલું સુરિક્ષત
જો તમે લાંબા સમય સુધી સ્ટોર કરેલા ભોજનને ખાતા હોય તો આ જાણકારી અચૂક વાંચશો...
૫ ઉપાય સ્કિનને નુકસાનથી બચાવે
જો સ્કિનનો ગ્લો જાળવી રાખવો હોય તો તેની કેર કરો, કંઈક આ રીતે...
૯ ઉપાય વાળને નિસ્તેજ થતાં બચાવશે
ભેજવાળી ઋતુમાં વાળને ખરતા બચાવવામાં કેટલીક ટિપ્સ તમને ચોક્કસ મદદરૂપ થઈ શકે છે...
સલામતીથી બનેલો સબંધ જ્યારે રેપમાં ખપાવાય
નિર્દોષ હોવા છતાં જ્યારે તમારી પર યોન શોષણનો આરોપ મૂકવામાં આવે, તો હકીક્ત સાબિત કરવામાં આ રીત તમને મદદરૂપ બની શકે છે...
મેટ્રોમાં થાય છે અંગત વાતો
મારો અનુભવ એટલો રોમાંચક રહ્યો છે કે વાંચ્યા પછી કોઈ પણ કહેશે કે મેટ્રોમાં જો યાત્રા ન કરી તો તમે બીજું શું કર્યું...
સ્વાસ્થ્ય રક્ષા
મારી ઉંમર ૨૬ વર્ષ અને પતિની ૨૯ વર્ષ છે. અમારા લગ્નને ૩ વર્ષ થયા છે. જોકે અમારું લગ્નજીવન અત્યાર સુધી સારું રહ્યું છે. અમે હંમેશાં રોજ રાત્રે ઊંઘતાં પહેલાં શારીરિક સંબંધ બાંધીએ છીએ, પણ છેલ્લા દિવસોમાં અમારી સાથે એક દુર્ઘટના બની ગઈ. સેક્સ કરતી વખતે કોણ જાણે શું થયું કે અચાનક પતિની જનનેંદ્રિય ઈજાગ્રસ્ત થઈ ગઈ. કહેવામાં આવ્યું કે જનનેંદ્રિય પર ફેક્ટર થયું છે. આમ થવા પાછળનું કારણ શું હોઈ શકે? અમારે હવે તેની સારવાર માટે શું કરવું પડશે? ભવિષ્યમાં આ પ્રકારની સમસ્યા ન થાય તે માટે અમારે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ?
ક્વિક હેરસ્ટાઈલથી બનો સ્માર્ટ મોમ
હેરસ્ટાઇલિંગની આ ટિપ્સ બિઝી મધરને બનાવશે સ્ટાઈલિશ, તે પણ ઓછા સમયમાં...
જાણી અજાણી
મારા લગ્ન લગભગ ૪ વર્ષ પહેલાં દિલ્લીમાં થયા હતા. પતિ બિઝનેસમેન છે. અમારા એરેન્જ મેરેજ હતા. શરૂઆતમાં પતિ સાથે થોડી ખટપટ રહેતી હતી, પરંતુ ધીરે ધીરે અમે એકબીજાને સમજવા લાગ્યા અને બધું બરાબર ચાલવા લાગ્યું, પરંતુ આ સમય દરમિયાન મારા જેઠાણી જે ઉપરના માળે રહેતા હતા તેમનું અચાનક મરણ થઈ ગયું. તેમના ૨ બાળકો છે, જે હવે એટલા મોટા થઈ ગયા છે કે જાતે પોતાની સારસંભાળ રાખી શકે તેમ છે.
ઓફિસવેરમાં તમે ક્યાંક આ ભૂલો તો નથી કરતા ને
તમારો પહેરવેશ તમારા વ્યક્તિત્વને કયા સ્વરૂપમાં રજૂ કરે છે, તે વિશે જાણી લો...
લોકડાઉનમાં સમજાયું સંબંધ અને ખુશીનું કનેક્શન
સતત દોડતા જીવનમાં લોકડાઉનનો સમય દરેકને સબક આપી ગયો. મનમાં શાંતિ અને જીવનમાં ઉમંગની કમી હતી સમય સાથે મહત્ત્વના સંબંધોને નિભાવવાની રીત બદલો...
જોજો, કોઈને કહેતાં...
•વાત તે દિવસની છે જે દિવસે મારા લગ્ન સીમા સાથે નક્કી થયા હતા. અમે બંને તે દિવસે પહેલી વાર પોતાના પરિવારજનોની હાજરીમાં મળ્યા હતા. અમારા લગ્ન અમારા પરિવારજનોએ નક્કી કર્યા હતા,
રેની સીઝન લિપસ્ટિકના પ શેડ
ભીનાશભરી બઢતુમાં જ્યારે લિપ્સ પર નિખરશે રંગ, ત્યારે અધીરું થશે તેમનું મન મસ્તી કરવા...
ટ્રેન્ડી લુકની ટિપ્સ & ટ્રિક્સ
તમને ફેશનની સાથે પ્રયોગ કરવો ગમે છે તો આવો અહીં કેટલીક રોચક ડ્રેસિંગ ટિપ્સ વિશે જાણીએ...
મોનસૂનમાં કેવો હોવો જોઈએ ડાયટ ચાર્ટ
ડિહાઈડ્રેશન અને ફૂડ પોઈઝનિંગ જેવી સમસ્યાથી બચવા માટે ખાણીપીણીની જણાવેલી વસ્તુને તમારા ડાયટમાં સામેલ કરો....