હોમડેકોરમાં આજકાલ મિનિમલિસ્ટિક ડિઝાઈન સૌથી વધારે ચલણમાં છે. તમે તમારા ઘરની ઈન્ટીરિયરની થીમ ગમે તે રાખો, પરંતુ તમારો એપ્રોચ મિનિમલિસ્ટિક ડિઝાઈન હશે તો તમારું ઘર ટ્રેન્ડી દેખાશે. આ ડિઝાઈનમાં બધી વસ્તુને લિમિટમાં રાખવામાં આવે છે. પછી ભલે ને તે કલર હોય, ફર્નિચર હોય કે પછી ડિઝાઈન પીસ. મિનિમલિસ્ટિક ડિઝાઈનમાં રૂમ થોડા ખાલીખાલી, પરંતુ એલિગન્ટ દેખાતા હોય છે. મોટાભાગના લોકો તેની સાથે ઘરમાં સફેદ રંગનો પેઈન્ટ કરાવવાનું પસંદ કરે છે. જો બીજા રંગને પણ પસંદ કરવામાં આવે તો તેનો ટોન મ્યુટેડ રાખવામાં આવે છે. મિનિમલિસ્ટિક ડિઝાઈન પેટર્ન અને નિયો ક્લાસિકલ થીમ ડિઝાઈન સૌથી વધારે ટ્રેન્ડમાં છે, જેમાં મોડર્ન અને ક્લાસિકનું બ્લેંડ હોય છે.
ઝૂમર
પહેલાંના સમયમાં ઝૂમર રાજામહારાજા અને શ્રીમંતના મહેલો અને હવેલીમાં લગાવવામાં આવતા હતા, પરંતુ ૨૧ માં દાયકામાં ઝૂમર હોમ ડેકોરેશનનો એક મહત્ત્વનો ભાગ બની ગયા છે.
તેના ૨ મુખ્ય કારણ છે - પહેલું એ કે લોકો પોતાના ઘરને સજાવવા માટે પૈસા ખર્ચવા તૈયાર છે અને બીજું એ કે ટ્રેડિશનલની સાથેસાથે લેટેસ્ટ ડિઝાઈનના ઝૂમર પણ બજારમાં સરળતાથી મળી રહે છે. આ ઝૂમર નિયો ક્લાસિક હોમ ડેકોરની સાથે ઘરને સારો લુક આપે છે.
પેઈન્ટિંગ
Esta historia es de la edición September 2022 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 2022 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...