મસિસ વર્લ્ડનો ખિતાબ ૨૧ વર્ષ પછી ફરી એક વાર ભારતના નામે થયો. ગત વર્ષે એટલે કે ૨૦૨૨માં આ ખિતાબ સરગમ કૌશલે જીત્યો, જે એક મોડલ છે, પણ મોડલિંગની દુનિયામાં ડગ મૂકતા પહેલાં તે વિશાખાપટ્ટનમમાં અધ્યાપન કાર્ય કરી રહી હતી. સરગમ ઈગ્લિશ લિટ્રેચરમાં અનુસ્નાતક છે. યૂએસએના લાસવેગાસમાં આયોજિત મિસિસ વર્લ્ડ ૨૦૨૨માં દુનિયાભરમાંથી ૬૩ મહિલાઓએ ભાગ લીધો હતો, પણ આ તાજ સરગમ કૌશલના માથે બિરાજ્યો, મિસિસ વર્લ્ડનો ખિતાબ આ પહેલાં ૨૦૦૧માં ડો. અદિતિ ગોવિત્રીકરે જીત્યો હતો.
સરગમનો જન્મ ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૦ના થયો. જમ્મુ કાશ્મીરની રહેવાસી સરગમ કૌશલ હજી ૩૨ વર્ષની છે. વર્ષ ૨૦૧૮માં તેમના લગ્ન આદિત્ય મનોહર શર્મા સાથે થયા જે ભારતીય નૌસેનામાં લેફ્ટનન્ટ કમાંડર છે. સરગમ પોતાની સફળતાની ક્રેડિટ પોતાના પિતા અને પતિને આપે છે, જે તેમના દરેક કદમ અને દરેક નિર્ણયમાં સાથે ઊભા રહે છે.
સરગમના પિતા જી.એસ. કૌશલ બેંક ઓફ ઈન્ડિયામાં ચીફ મેનેજરના પદ પરથી નિવૃત્ત થયા છે અને માતા રીમા ખજુરિયા એક ગૃહિણી છે. સરગમનો એક નાનો ભાઈ છે મંથન કૌશલ.
Esta historia es de la edición March 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...