Intentar ORO - Gratis
હાઉસવાઈફ આ રીતે આપે સપનાને પાંખો
Grihshobha - Gujarati
|June 2024
ગૃહિણી છો, પણ પોતાની થંભી ગયેલી કરિયરને ફરીથી સજાવવા ઈચ્છો છો, તો આ જાણકારી તમારા માટે જ છે...
લગ્ન પહેલાં સરિતા સિંહાએ ગ્રેજ્યુએશન પૂરું થયા પછી કેટલાય કોર્સ કર્યા હતા, જેમ કે આચાર, જેમ, ચટણી બનાવવાનો કોર્સ, સીવણ કોર્સ અને ગાર્ડનિંગ તો તેને મોટા ભાઈએ શિખવાડ્યું હતું, પરંતુ આ બધું તેણે એટલે શીખ્યું હતું, જેથી કોઈ સારા પરિવારમાં તેના લગ્ન થાય અને સાસરીમાં તેનું માનસન્માન જળવાય.
લગ્ન પછી સરિતાને ઘરના કામમાંથી નવરાશ નહોતી મળતી. નણંદ અને દિયર બંને નાના હતા, અભ્યાસ કરતા હતા. પતિ અને સસરા નોકરી કરતા હતા. વહેલી સવારે બધા માટે ચાનાસ્તો, પછી બપોરે ભોજનની તૈયારી અને પછી ઘરની સાફસફાઈ.
૩ વર્ષમાં ૨ બાળક થયા તો તે વધારે વ્યસ્ત થઈ. સમય પાંખો લગાવીને ઊડવા લાગ્યો. નણંદના લગ્ન થયા. સાસુસસરા નાના દીકરાના પરિવાર સાથે રહેવા લાગ્યા અને સરિતા પોતાના ૨ બાળક અને પતિ સાથે રહેતી. તહેવારમાં જ બધા મળતા. આજે સરિતાનો મોટો દીકરો હાઈસ્કૂલમાં તો નાનો ધોરણ ૯ માં અભ્યાસ કરે.
ફ્રી સમયનો સદુપયોગ
હવે કામનો એટલો બોજ નથી. પતિની ઓફિસ અને બાળકોના સ્કૂલે ગયા પછી સમયમાં સરિતાએ ૪-૫ છોડ અને કૂંડા ખરીદ્યા. વિચાર્યું આંગણાના એક ખૂણામાં ફૂલના છોડ વાવશે. બગીચાનો શોખ હતો, પરંતુ લગ્ન પછીના ૧૬૧૭ વર્ષમાં તેના માટે ક્યારેય સમય ન મળ્યો.
આંગણું મોટું હતું. સરિતાએ કેટલીય ક્યારી બનાવીને મરચાં, કોથમીર, ટામેટા અને રીંગણના બી વાવી દીધા. નાનાનાના છોડ જોઈને સરિતા ખુશ થઇ ગઈ. પછી યૂટયૂબ પર ગાર્ડનિંગની નવીનવી રીત જોઈને તેણે ઘરની છત પર પૂરું કિચન ગાર્ડન તૈયાર કરી લીધું.
શોખ વેપાર બન્યો.
એક દિવસ પાડોશમાં રહેતી કમલાએ તેને સલાહ આપી કે તમે પ્લાસ્ટિકની નાનીનાની બોટલ કાપીને તેમાં મસાલાના છોડ, તુલસી, એલોવેરા, વરિયાળી વગેરે થાવો છો. આ પ્લાન્ટ્સ ડિમાન્ડમાં છે અને આ પ્લાન્ટ મોંઘા વેચાય છે.
Esta historia es de la edición June 2024 de Grihshobha - Gujarati.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Grihshobha - Gujarati
Grihshobha - Gujarati
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
4 mins
December 2024
Grihshobha - Gujarati
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
3 mins
December 2024
Grihshobha - Gujarati
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
3 mins
December 2024
Grihshobha - Gujarati
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
4 mins
December 2024
Grihshobha - Gujarati
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
5 mins
December 2024
Grihshobha - Gujarati
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
4 mins
December 2024
Grihshobha - Gujarati
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
2 mins
December 2024
Grihshobha - Gujarati
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
2 mins
December 2024
Grihshobha - Gujarati
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
6 mins
December 2024
Grihshobha - Gujarati
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
2 mins
December 2024
Listen
Translate
Change font size

