ડ્રેસની પ્રશંસા કરવી કે હુસ્નની : ન્યૂયોર્ક સ્વિમ વીક તેમના માટે ખાસ છે જે પોતાની બોડીને ખાસ રાખી શકે છે કે સ્વિમસૂટ પહેરીને કોઈ ખામી ન દેખાય. સ્વિમસૂટ પહેરેલી છોકરી તો દરેક પુલ કે બીચ પર જોવા મળશે, પણ કેટલાકની જ બોડી જોવા લાયક હોય છે. સ્વિમ વીક પોતાની બોડી પર પ્રાઉડ ફીલ કરાવવાનું એક પ્લેટફોર્મ હોય છે અને તેથી તેને જ્યાં પણ કરાવવામાં આવે છે, શોખથી જોવા મળે છે. સ્વિમસૂટ લાયક બોડી બનાવવા માટે કેટલા પાપડ વણવા પડે છે, એ તો તે જ જાણે છે જે સ્વિમસૂટમાં અટ્રેક્ટ કરી શકે.
સ્ટેજની વેલ્યૂ : ૧૯૨૬ ને સ્ટેજ પર લઈ જવું સરળ નથી, પણ અમેરિકાના નૌરોવે પ્રોડક્શને તે સમયના ટેસ્નેક્સી સ્ટેટને સ્ટેજ પર રજૂ કરીને અને તે સમયની સમસ્યાઓને દર્શાવીને પ્રેમ અને વિરહની જગ્યા ઈતિહાસ અને તે પણ સામાન્ય પરિવારને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. આજની પેઢી ખૂબ નેરોમાઈન્ડેડ થતી જઈ રહી છે અને તેને જણાવવાની જરૂર છે કે જે આજે છે તેના માટે ભૂતકાળની પેઢીએ ઘણા દુખ સહન કર્યા છે. સ્ટેજની વેલ્યૂ આજે પણ છે અને અફસોસ છે કે લોકો ન ગઈ કાલ વિશે વાંચવા ઈચ્છે છે ન જોવા. આજની પેઢીએ ખૂબ જલદી તેની ભારે કિંમત ચૂકવવી પડશે. રશિયા અને યુક્રેન અથવા ઈઝરાયલ પેલેસ્ટાઈન ચૂકવી રહ્યા છે.
Esta historia es de la edición September 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...