CATEGORIES
Categories
એસિડિટી અને ગેસને લીધે પરેશાન છો? આ ખાવ
ખાલી પેટે કોફી, ચા કે દારૂનું સેવન કરીએ તો તે આપણા પેટ માટે સારું નથી
આસામમાં વિનાશક પૂરથી તબાહી: ૪૫ લાખ લોકો પ્રભાવિત, ૧૦૮નાં મોત
પૂરનાં પાણીથી પ્રભાવિત જિલ્લામાં ૪૩,૩૩૮.૩૯ હેક્ટર પાક ધોવાઈ ગયો છે
NDAનાં રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ઉમેદવારીપત્ર ભર્યું
જગનના સ્થાને પાર્ટીના રાજ્યસભા સાંસદ વિજય સાંઈ રેડ્ડી અને લોકસભામાં પાર્ટીના નેતા મિધુન રેડ્ડી ઉમેદવારીપત્ર સમયે હાજર રહ્યા
એક્શન PLAN: સંવેદનશીલ કેસોના તમામ આરોપી પર પણ પોલીસની ‘બાજનજર'
રથયાત્રાને લઈ શહેરના તમામ રસ્તા પર પોલીસની નાકાબંધીઃ શંકાસ્પદ લાગતા યુવકોની પૂછપરછ
અહીં કલાકારની વેલ્યુને ઝડપથી આંકી લેવામાં આવે છેઃ પંકજ
ઘણી બધી અડચણો, પડકારો, સ્પર્ધા અને અસલામતી હોવા છતાં પણ હું આજે મારા નિયમો મુજબ કામ કરી શકું છું: પંકજ ત્રિપાઠી
એક લાખ લોકોને અંડરપાસ ઉપયોગી બનશે
ટુ વ્હીલરચાલકો તેમજ ફોર વ્હીલરચાલકો સરળતાથી અંડરપાસમાંથી પરિવહન કરી શકશે
SHE ટીમની સરકારી કારનો અંગત કામ-ફરવા માટે ઉપયોગ થતો હોવાની ફરિયાદ
પોશ વિસ્તારનાં પોલીસ સ્ટેશનના મહિલા PSIના કમિશનર જેવા રૂઆબથી હાથ નીચેના કર્મીઓ પરેશાનઃ જાતિવાચક શબ્દો બોલતાં PSI વિરુદ્ધ ગાંધીનગર સુધી ફરિયાદ
આયર્લેન્ડ સામે એક પણ ટી-૨૦ મેચ નથી હાર્યું ભારતઃ હાર્દિક પર રેકોર્ડ જાળવવાની જવાબદારી
મેચ રવિવારે ભારતીય સમય અનુસાર રાતના ૯.૦૦ વાગ્યાથી શરૂ થશે
એન્ટરટેઇન્મેન્ટ હજુ બાકી છેઃ કિયારા અડવાણી
કમાણીની બાબતમાં ભૂલ ભૂલૈયા-૨ ૨૦૦ કરોડનો બિઝનેસ કરી ચૂકી
કેસ વધુ હોવા છતાં પશ્ચિમ અમદાવાદના લોકો વેક્સિનેશનથી કોરોના સામે સુરક્ષિત
પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોન એમ ત્રણ ઝોનમાં માત્ર ૫૫,૦૦૯ લોકોએ સેકન્ડ ડોઝ લીધો નથી
શિવસેના મોટા ભંગાણના આરે વધુ બાગી MLA-કેટલાય સાંસદો પણ શિંદેના સંપર્કમાં
કેટલાક વધુ બાગી ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યાઃ શિંદે સાંજ સુધીમાં નવાજૂની કરશે
રાજ્યની ૩૨,૦૧૩ સરકારી શાળામાં ભલકાંઓએ ધો.૧માં પગલાં પાડ્યાં
ગુજરાતમાં છેલ્લાં ૨૦ વર્ષમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના કારણે ડ્રોપ આઉટ રેટમાં ૯૧.૮૯ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે: ભુપેન્દ્રભાઈ પટેલ
લિસેસ્ટરશાયર તરફથી પૂજારા, પંત, બૂમરાહ અને કૃષ્ણા આજે ટીમ ઇન્ડિયા સામે રમશે
રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા ઈંગ્લેન્ડ સામે એક ટેસ્ટ, ત્રણ વન ડે અને ત્રણ ટી-૨૦ મેચની શ્રેણી રમશે
પેટાચૂંટણીઃ ત્રણ લોકસભા-સાત વિધાનસભા બેઠક માટે મતદાન જારીઃ ૨૬મીએ પરિણામ
૨૯૧ સેક્ટર મેજિસ્ટ્રેટ, ૪૦ ઝોનલ મેજિસ્ટ્રેટ, ૧૦ સ્ટેટિક મેજિસ્ટ્રેટ અને ૪૩૩ માઈક્રો ઓબ્ઝર્વર મતદાન સ્થળો પર તહેનાત કરવામાં આવ્યા
પોલીસ રથયાત્રામાં વ્યસ્તઃ ઓઢવ અને એલિસબ્રિજ લુંટની તપાસ ટલ્લે ચડી
ઓઢવમાં બંદૂકની અણીએ રૂ. ૫૦ લાખની, જ્યારે માદલપુર ગામ નજીક ૧૨.૯૪ લાખની લૂંટ થઈ હતી
બાળકોએ મને જીવનનું મૂલ્ય શીખવ્યું છેઃ અર્જુન રામપાલ
આ એક સારી ફીલિંગ છે. મને એવું લાગે છે કે મારે હજુ બાળકો હોવાં જોઈએ
વેક્સિનનો સેકન્ડ ડોઝ નહીં લેનારા છ લાખથી વધુ લોકો આફત નોતરશે
અમદાવાદમાં છેલ્લા ૧૪ દિવસમાં માત્ર ૩૩,૩૭૨ લોકો વેક્સિનેટ થયાઃ દક્ષિણ ઝોનમાં લોકો હજુ વેક્સિનનો સેકન્ડ ડોઝ લેવા તૈયાર નથી!
સલમાન સાથે ધૂમ મચાવશે રામ ચરણ
સલમાન ખાનની સાથે ફિલ્મની લીડ એક્ટ્રેસ પૂજા હેગડે પણ હૈદરાબાદમાં શૂટિંગ કરી રહી છે
ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ હારશે તો WTCમાં ટીમ ઇન્ડિયાનો મોટો ઝટકો લાગશે
પરાજય સાથે જ ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર ધકેલાઈ શકે છે
દારૂની બાતમી આપનારનો નંબર પોલીસ કંટ્રોલ રૂમમાંથી બુટલેગર સુધી પહોંચી ગયો!
કૃષ્ણનગરમાં રહેતા સામાજિક કાર્યકરે વડોદરા રૂરલના બુટલેગરો વિરુદ્ધ પોલીસ કંટ્રોલ રૂમમાં બાતમી આપી હતીઃ ફોન કર્યાના થોડા સમય બાદ બુટલેગરોએ ધમકી આપવાનું શરૂ કરી દીધું
પુરુષો માટે વજન ઘટાડવાની સરળ ટિપ્સ
દરેક ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ ૪૦ ટકા, કાર્બોહાઈડ્રેટ ૩૫ ટકા અને હેલ્ધી ફેટ્સ ૨૫ ટકા છે. આના કારણે શરી૨ને જરૂરી તમામ પોષક તત્ત્વો પણ મળશે, વજન પણ સ્વસ્થ રીતે ઘટશે અને મેટાબોલિઝમ પણ વધશે
દેશમાં કોરોનાના કેસ અને મૃત્યુ બંનેમાં વધારોઃ ૧૩,૩૧૩ નવા કેસ, ૩૮નાં મોત
એક્ટિવ કેસ વધીને ૮૪ હજારની સાવ નજીકઃ પોઝિટિવિટી રેટ ઘટીને ૨.૦૩ ટકા
છત્રી-રેઈનકોટ હાથવગાં રાખજો: અમદાવાદમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી
ગઈકાલે મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યોઃ ગરમીથી મુક્તિ મળતા શહેરીજનો ખુશખુશાલ
કોવિડ ગાઈડલાઇન્સઃ રથયાત્રા સુધી AMC ‘સાઈલન્ટ મોડ' પર જ રહેશે
૧ જુલાઈએ થયાત્રા ધામધૂમથી નીકળે તેના પર તંત્ર હાલ ભાર મૂકી રહ્યું છે, જોકે વંદે ગુજરાત કાર્યક્રમનો પણ વિવાદ થશે
ઉત્તરપ્રદેશના પીલીભીતમાં ગમખ્વાર અકસ્માતઃ ૧૦ શ્રદ્ધાળુઓનાં મોત
ડ્રાઈવરને ઊંઘ આવી ગતી જેના કારણે આ કરુણ અકસ્માત સર્જાયો
ચારધામ યાત્રામાં ૪૬ દિવસમાં ૧૭૫ પશુનાં દર્દનાક મોત
એક ચક્કર કપાવવાના બદલે પશુઓ પાસે બેથી ત્રણ ચક્કર કપાવાય છે
ઇસરોએ ફ્રેન્ચ ગુએનાથી GSAT-24 સફળતાપૂર્વક લોન્ચ કર્યો
આ ઉપગ્રહ ડીટીએચની જરૂરિયાતોને પહોંચી વળવા આખા ભારતમાં કવરેજ આપશે
આજથી ૧૪મું બ્રિક્સ શિખર સંમેલનઃ વડા પ્રધાન મોદી સંબોધન કરશે
આ શિખર સંમેલન દરમિયાન આતંકવાદ, વેપાર, આરોગ્ય, પરંપારગત ચિકિત્સા, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, કૃષિ અને વ્યાવસાયિક સહિત વિવિધ ક્ષેત્રોમાં પારસ્પરિક સહકાર અંગે ચર્ચા થશે
અફઘાનિસ્તાનમાં વિનાશક ભૂકંપથી હાહાકાર: ૩૨૦૦નાં મોત, મૃત્યુઆંક વધવાની દહેશત
આ આફત એવા સમયે દેશમાં આવી છે જ્યારે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોની હકાલપટ્ટી બાદ તાલિબાન દ્વારા દેશ પર કબજો જમાવવાના કારણે આંતરરાષ્ટ્રીય સમુદાયે અફઘાનિસ્તાનથી પોતાને દૂર કરી લીધો છે
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપઃ ૨૯ MLA સાથે શિંદે સુરત પહોંચતાં ઉદ્ધવ સરકાર સંકટમાં
ભાજપ અવિશ્વાસની દરખાસ્ત લાવવાની તૈયારીમાં: ઉદ્ધવ-પવારે ઈમર્જન્સી બેઠક બોલાવી