CATEGORIES

કચ્છ પોલીસ રથયાત્રાના બંદોબસ્ત માટે અમદાવાદ આવી શકશે નહીં
SAMBHAAV-METRO News

કચ્છ પોલીસ રથયાત્રાના બંદોબસ્ત માટે અમદાવાદ આવી શકશે નહીં

કચ્છના દરિયાકાંઠા સહિતના સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ સાથે ખૂબ ઝડપી પવન ફૂંકાવાની તથા ઊંચાં દરિયાઇ મોજાં ઊછળવાની પ્રબળ શક્યતા

time-read
1 min  |
June 13, 2023
બાળકોને જંક ફૂડની આદત આ રીતે છોડાવો
SAMBHAAV-METRO News

બાળકોને જંક ફૂડની આદત આ રીતે છોડાવો

બાળકો ન્યુટ્રિઅન્ટ્સ રિચ વસ્તુઓ અને હેલ્ધી વસ્તુઓને એવોઇડ કરે છે, જોકે આ આદત આરોગ્ય માટે ખૂબ ખતરનાક સાબિત થાય છે

time-read
1 min  |
June 13, 2023
દ્વારકામાં ‘બિપરજોય’ ચક્રવાતની અસર શરૂઃ દ્વારકા મંદિરમાં આજે ધજા નહીં ચઢાવી શકાય
SAMBHAAV-METRO News

દ્વારકામાં ‘બિપરજોય’ ચક્રવાતની અસર શરૂઃ દ્વારકા મંદિરમાં આજે ધજા નહીં ચઢાવી શકાય

બિપરજોયના સંકટથી બચવા ભક્તો સોમનાથદાદાના શરણેઃ ભર વરસાદે શ્રદ્ધાળુઓની સંકટમાંથી ઉગારી લેવા પ્રાર્થના

time-read
1 min  |
June 13, 2023
PM મોદીની ૭૦,૦૦૦ યુવાનને સરકારી નોકરીની ભેટ: ૪૩ સ્થળે રોજગાર મેળો
SAMBHAAV-METRO News

PM મોદીની ૭૦,૦૦૦ યુવાનને સરકારી નોકરીની ભેટ: ૪૩ સ્થળે રોજગાર મેળો

યુવાનોને પણ વડા પ્રધાન સંબોધિત કરશે

time-read
1 min  |
June 13, 2023
બિપરજોયઃ એલર્ટ છતાં જૂહુ બીચ પર નહાવા ગયેલા છ છોકરાઓ ડૂબ્યા
SAMBHAAV-METRO News

બિપરજોયઃ એલર્ટ છતાં જૂહુ બીચ પર નહાવા ગયેલા છ છોકરાઓ ડૂબ્યા

ચાર બાળકો તણાઈ ગયાંઃ બેના મૃતદેહ મળ્યા

time-read
1 min  |
June 13, 2023
મુસીબત વધીઃ સૌરાષ્ટ્ર તરફ આવતી ૯૦ જેટલી ટ્રેન રદ થતાં હજારો પ્રવાસીઓ અટવાઈ ગયા
SAMBHAAV-METRO News

મુસીબત વધીઃ સૌરાષ્ટ્ર તરફ આવતી ૯૦ જેટલી ટ્રેન રદ થતાં હજારો પ્રવાસીઓ અટવાઈ ગયા

વાવાઝોડાના ડરથી લોકો બસ, ટેક્સી અને ખાનગી વાહન લઈને સ્થળાંતર કરી રહ્યા છે

time-read
1 min  |
June 13, 2023
ક્રાઈમ બ્રાંચ એક્શનમાં: ઠેર ઠેર રેડ કરી દારૂ-હથિયારનો જથ્થો જપ્ત કર્યો
SAMBHAAV-METRO News

ક્રાઈમ બ્રાંચ એક્શનમાં: ઠેર ઠેર રેડ કરી દારૂ-હથિયારનો જથ્થો જપ્ત કર્યો

સરખેજ, નિકોલ, દરિયાપુર, અમરાઈવાડી, નરોડામાં દરોડા પાડી દારૂના ત્રણ અને હથિયારના ચાર કેસ કર્યા

time-read
1 min  |
June 13, 2023
પાણીજન્ય રોગચાળામાં ઉછાળો: ૧૫ દિવસમાં કમળાના ૧૦૬ કેસ
SAMBHAAV-METRO News

પાણીજન્ય રોગચાળામાં ઉછાળો: ૧૫ દિવસમાં કમળાના ૧૦૬ કેસ

શહેરમાં ઝાડા-ઊલટીના ૩૫૧ અને ટાઇફોઇડના ૧૬૬ કેસ નોંધાતાં મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દોડતો થયો

time-read
1 min  |
June 13, 2023
ગેરકાયદે બાંધકામઃ અમરાઈવાડીમાં ઇન્ડસ્ટ્રિયલ યુનિટ પર તંત્ર ત્રાટક્યું
SAMBHAAV-METRO News

ગેરકાયદે બાંધકામઃ અમરાઈવાડીમાં ઇન્ડસ્ટ્રિયલ યુનિટ પર તંત્ર ત્રાટક્યું

ગેરકાયદે બાંધકામકર્તા પાસેથી રૂ. ૧૫ હજારનો વહીવટી ચાર્જ વસૂલ્યો

time-read
1 min  |
June 13, 2023
ખતરનાક બિપરજોય વાવાઝોડાએ દરિયાની તાકાત વધારીઃ કેરળ-મુંબઈમાં હાઈટાઈડ
SAMBHAAV-METRO News

ખતરનાક બિપરજોય વાવાઝોડાએ દરિયાની તાકાત વધારીઃ કેરળ-મુંબઈમાં હાઈટાઈડ

ભારે વરસાદનું એલર્ટ, થંડરસ્ટ્રોમનું પ્રમાણ ભયાનક રહેશે

time-read
2 mins  |
June 12, 2023
પોલીસ સ્ટેશનમાં મૂકેલાં સેનેટાઈઝર બોક્સ આજે મુદ્દામાલ બની ગયાં
SAMBHAAV-METRO News

પોલીસ સ્ટેશનમાં મૂકેલાં સેનેટાઈઝર બોક્સ આજે મુદ્દામાલ બની ગયાં

બોક્સમાંથી સેનેટાઇઝરના ફુવારા નીકળતા હતા. જેના કારણે શરીર પર લાગેલા વાઇરસ, બેક્ટેરિયા મરી જતા હતા

time-read
1 min  |
June 12, 2023
બિપરજોય આફતઃ પોરબંદર, ઓખા, નવલખી વગેરે બંદર પર ભયાનક નવ નંબરનું સિગ્નલ
SAMBHAAV-METRO News

બિપરજોય આફતઃ પોરબંદર, ઓખા, નવલખી વગેરે બંદર પર ભયાનક નવ નંબરનું સિગ્નલ

દ્વારકા-જૂનાગઢમાં લોકોનાં ઘરમાં પાણી ઘૂસ્યાં: PMOની વાવાઝોડા પર બાજ નજર

time-read
2 mins  |
June 12, 2023
વાસણામાં પાણીની ટાંકીને સ્વિમિંગ પૂલ બનાવનારા પાંચ તોફાનીઓની ધરપકડ
SAMBHAAV-METRO News

વાસણામાં પાણીની ટાંકીને સ્વિમિંગ પૂલ બનાવનારા પાંચ તોફાનીઓની ધરપકડ

વીડિયો વાઈરલ થયા બાદ વોટર ઓપરેશન્સ વિભાગના આસિસ્ટન્ટ સિટી ઇજનેર દ્વારા ફરિયાદ નોંધાવાઈ

time-read
1 min  |
June 12, 2023
બિપરજોયઃ મુંબઈ એરપોર્ટનો એક રનવે બંધ, કેટલીક ફ્લાઈટ રદ
SAMBHAAV-METRO News

બિપરજોયઃ મુંબઈ એરપોર્ટનો એક રનવે બંધ, કેટલીક ફ્લાઈટ રદ

હજારો પ્રવાસીઓ અટવાયાઃ ભારે ભીડના કારણે એરપોર્ટ પર અવ્યવસ્થા સર્જાઈ

time-read
1 min  |
June 12, 2023
ગરમી અને વાયુ પ્રદૂષણમાં આંખને કંઇક આ રીતે બચાવો
SAMBHAAV-METRO News

ગરમી અને વાયુ પ્રદૂષણમાં આંખને કંઇક આ રીતે બચાવો

આપણા શરીરમાં પ્રદૂષણથી જો કોઇ અંગ સૌથી વધુ પ્રભાવિત થાય છે તો તે આપણી આંખ છે

time-read
1 min  |
June 12, 2023
પુરાવા ચેક કરવાના બહાને પોલીસ વીડિયો અને ફોટો જોવાની મજા માણે છે
SAMBHAAV-METRO News

પુરાવા ચેક કરવાના બહાને પોલીસ વીડિયો અને ફોટો જોવાની મજા માણે છે

પીડિત વ્યક્તિઓ લાખો રૂપિયા ગુમાવ્યા બાદ હિંમત કરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય છે

time-read
1 min  |
June 12, 2023
SVP હોસ્પિટલમાં ડાયાલિસિસ વોર્ડની છત ધરાશાયી થઈ
SAMBHAAV-METRO News

SVP હોસ્પિટલમાં ડાયાલિસિસ વોર્ડની છત ધરાશાયી થઈ

ગીતામંદિર એસટી ડેપોથી અંકુર મિલ તરફ જતા રોડની વચ્ચોવચ ભૂવો પડ્યો

time-read
1 min  |
June 12, 2023
કુબેરનગર-સરદારનગરમાં જુગારના અડ્ડા પર દરોડાઃ ૧૪ લોકો ઝડપાયા
SAMBHAAV-METRO News

કુબેરનગર-સરદારનગરમાં જુગારના અડ્ડા પર દરોડાઃ ૧૪ લોકો ઝડપાયા

ક્રાઈમ બ્રાંચે કુબેરનગરમાંથી દસ આરોપી ઝડપી પાડ્યાઃ એરપોર્ટ પોલીસે સરદારનગરમાં પિતા-પુત્ર સહિત ચાર લોકોને પકડ્યા

time-read
1 min  |
June 12, 2023
મહાઅભિયાનઃ ક્રાઈમ બ્રાંચે એક મહિનામાં જ ૫૦થી વધુ ઘાતક હથિયાર જપ્ત કર્યાં
SAMBHAAV-METRO News

મહાઅભિયાનઃ ક્રાઈમ બ્રાંચે એક મહિનામાં જ ૫૦થી વધુ ઘાતક હથિયાર જપ્ત કર્યાં

ક્રાઈમ બ્રાંચે જુહાપુરામાંથી એક પિસ્તોલ અને બે જીવતા કારતૂસ સાથે યુવકને ઝડપી પાડ્યોઃ રથયાત્રાના આગલા દિવસ સુધી હથિયાર ઝડપવાનું અભિયાન ચાલશે

time-read
1 min  |
June 12, 2023
અમરનાથ યાત્રા દરમિયાન હવે પિઝા, બર્ગર કે મેગી જેવાં ફાસ્ટ ફૂડ નહીં મળે
SAMBHAAV-METRO News

અમરનાથ યાત્રા દરમિયાન હવે પિઝા, બર્ગર કે મેગી જેવાં ફાસ્ટ ફૂડ નહીં મળે

અમરનાથ યાત્રા દરમિયાન તીર્થયાત્રીઓને કપરો યાત્રા માર્ગ પસાર કરવાનો હોય છે તેથી અનહેલ્ઘી ખાદ્યપદાર્થોથી તેમણે દૂર રહેવું જરૂરી છે

time-read
1 min  |
June 10, 2023
તમામ ઝોનલ કચેરી ખાતે મ્યુનિસિપલ પેન્શનરોનાં હયાતી ફોર્મ સ્વીકારાશે
SAMBHAAV-METRO News

તમામ ઝોનલ કચેરી ખાતે મ્યુનિસિપલ પેન્શનરોનાં હયાતી ફોર્મ સ્વીકારાશે

તંત્ર દ્વારા ખાસ સર્ક્યુલર બહાર પડાતાં પેન્શનરો ખુશખુશાલ

time-read
1 min  |
June 10, 2023
સરખેજ, અમરાઈવાડી, નિકોલ અને ઈસનપુરમાં દબાણો પર તંત્ર ત્રાટક્યું
SAMBHAAV-METRO News

સરખેજ, અમરાઈવાડી, નિકોલ અને ઈસનપુરમાં દબાણો પર તંત્ર ત્રાટક્યું

કોમર્શિયલ પ્રકારનાં બે ગેરકાયદે બાંધકામને સીલ કરાયાં

time-read
1 min  |
June 10, 2023
બિપરજોય ઈફેક્ટઃ અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતા
SAMBHAAV-METRO News

બિપરજોય ઈફેક્ટઃ અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતા

અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં એકસાથે સિસ્ટમ સર્જાતા ગુજરાત માટે તંત્ર એલર્ટ

time-read
1 min  |
June 10, 2023
વજન ઘટાડવું હોય તો સાંજના નાસ્તામાં સામેલ કરો આ હેલ્ધી સ્નેક્સ
SAMBHAAV-METRO News

વજન ઘટાડવું હોય તો સાંજના નાસ્તામાં સામેલ કરો આ હેલ્ધી સ્નેક્સ

સાંજના નાસ્તામાં ઘણી વખત લોકો જંક ફૂડ કે ફ્રાઇડ ફૂડ ખાઇ લેતા હોય છે. આ કારણે દિવસભરમાં જેટલી કેલરી, સોડિયમ અને શુગર ન ખાધું હોય તે એક વખતમાં જ ખાઈ લે છે. આવા સંજોગોમાં વજન ઘટાડવાના બદલે વધવાનું શરૂ થઈ જાય છે

time-read
1 min  |
June 10, 2023
ઈડલી-ઢોસાની ચટણી પાતળી હતી તો ગ્રાહકોએ હુમલો કર્યો
SAMBHAAV-METRO News

ઈડલી-ઢોસાની ચટણી પાતળી હતી તો ગ્રાહકોએ હુમલો કર્યો

ગ્રાહકોએ લાકડીથી હુમલો કરીને તોડફોડ મચાવી

time-read
1 min  |
June 10, 2023
આખરે પ્રેમમાં કેમ થઈ રહી છે હિંસા?
SAMBHAAV-METRO News

આખરે પ્રેમમાં કેમ થઈ રહી છે હિંસા?

કોઈ વ્યક્તિની આટલી નિર્મમતાથી હત્યા કે પછી કોઈનો જીવ લેવો ગુનો કરનારને ડરાવતું કેમ નથી? ડર ફક્ત ખરાબ નથી હોતો, ક્યારેક ડરવું જરૂરી પણ છે. ડરવું આપણને આવા જઘન્ય ગુનાઓથી બચાવી શકે છે

time-read
3 mins  |
June 10, 2023
ધો.૧૦માં સ્ટાન્ડર્ડ ગણિતમાં ફેલ ૩૯૩૦ વિધાર્થી હવે પૂરક પરીક્ષામાં બેઝિક ગણિત રાખી શકશે
SAMBHAAV-METRO News

ધો.૧૦માં સ્ટાન્ડર્ડ ગણિતમાં ફેલ ૩૯૩૦ વિધાર્થી હવે પૂરક પરીક્ષામાં બેઝિક ગણિત રાખી શકશે

ધોરણ-૧૦ની પૂરક પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની અંતિમ મુદત લંબાવી ૧૨ જૂન કરવામાં આવી

time-read
1 min  |
June 10, 2023
શિક્ષણની સેવાઃ નરોડા રાજપૂત સેવા સંઘ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ કરાયું
SAMBHAAV-METRO News

શિક્ષણની સેવાઃ નરોડા રાજપૂત સેવા સંઘ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ કરાયું

કાર્યક્રમમાં પ્રમુખ મહેન્દ્રસિંહ ગોહિલ તથા પ્રવીણસિંહ દરબાર તેમજ સમાજના દાતા-આગેવાનો ઉપસ્થિત રહ્યા

time-read
1 min  |
June 10, 2023
હવે મ્યુનિ. કોંગ્રેસના નેતા શહેઝાદ પઠાણ સામે ફરી ગણગણાટ ઊઠ્યો
SAMBHAAV-METRO News

હવે મ્યુનિ. કોંગ્રેસના નેતા શહેઝાદ પઠાણ સામે ફરી ગણગણાટ ઊઠ્યો

મ્યુનિ. કોંગ્રેસમાં જૂથવાદની નવાઈ નથી, પરંતુ નેતાની કાર્યપ્રણાલિ પણ વિવાદાસ્પદ બની

time-read
1 min  |
June 10, 2023
કમલમમાં કાનાકૂસી: આગામી લોકસભા ચૂંટણીમાં મોટી નવાજૂનીનાં એંધાણ
SAMBHAAV-METRO News

કમલમમાં કાનાકૂસી: આગામી લોકસભા ચૂંટણીમાં મોટી નવાજૂનીનાં એંધાણ

પોતાનું પદ ફરી રિપીટ થશે કે કેમ એ વાતે સાંસદોને મુંજારો થઈ રહ્યો હોવાનું તેમના જ કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે

time-read
1 min  |
June 09, 2023