CATEGORIES
Categories
રાની અને સૈફ સાથે કામ કરવાની ખૂબ જ મજા પડી પંકજ ત્રિપાઠીને
'બન્ટી ઔર બબલી ટુ' ૧૯ નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે
નશાને NO ENTRY: ATSએ પાકિસ્તાનથી આવેલું રૂ. ૬૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપ્યું
મોરબીના ઝીંઝુડા ગામમાંથી ATSની ટીમે ઝડપેલું ૧૨૦ કિલો ડ્રગ્સ અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ ખૂણે મોકલવાનો પ્લાન હતોઃ એટીએસની ટીમે ત્રણ આરોપીઓની ધરપકડ કરી
દેશમાં કોરોનાના કેસમાં ઘટાડોઃ ૨૪ કલાકમાં ૧૦,૨૨૯ નવા કેસ, ૧૨૫ સંક્રમિતોનાં મોત
૫૨૩ દિવસમાં સૌથી ઓછા એક્ટિવ કેસ નોંધાયા: વેક્સિનેશન ૧૧૨ કરોડને પાર
એકલાં રહેતાં વૃદ્ધા દેરાસરમાં દર્શન કરવા ગયાં ને તસ્કરો ઘરમાંથી ચોરી કરી ફરાર
ઓઢવમાં વેપારી પરિવાર સાથે હોટલમાં જમવા ગયા ત્યારે તસ્કરો ચોરી કરી ગયા
બાઈક પર આવેલા શખ્સોએ કોઈ કારણ વગર મહિલાને મુક્કો મારી ફ્રેકચર કર્યું
મહિલા પૈસા લેવા માટે નરોડા બેઠક ચાર રસ્તા પાસે રસ્તામાં ઊભી હતી ત્યારે હુમલો કર્યો
તમામ સ્પેશિયલ ટ્રેન આજથી નિયમિત રૂટથી ચાલુ: ૩૦ ટકા સુધી ભાડુ ઘટશે
૧૩૯ હેલ્પલાઇન અને પૂછપરછ સહિતની અન્ય સેવા રાબેતા મુજબ
કેરળ સહિત દેશના સાત રાજ્યમાં ૧૮ નવેમ્બર સુધી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું
અમદાવાદમાં નોનવેજની લારીઓ પર ફરી તંત્રની તવાઈ આવશે
સપ્ટેમ્બરમાં શરૂ કરાયેલી ઝુંબેશ ધીમી પડતાં હવે શાસકો તંત્રના કાન આમળશે: રેવન્યૂ કમિટીના ચેરમેન જૈવિક વકીલના પત્રથી મામલો ગરમાયો
મહારાષ્ટ્રના બીડમાં સગીરા પર છ મહિનામાં ૪૦૦ લોકોએ રેપ કર્યો
શરમજનક ઘટના: પોલીસકર્મીઓની પણ સંડોવણી, ત્રણની ધરપકડ
એઆઈએફટીપી દ્વારા સન્માન
૪૫મા સ્થાપનાદિને પુણે ખાતે ૧૧ અને ૧૨ નવેમ્બરે નેશનલ ટેક્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું
કુબેરનગરમાં ગોવા ફરીને આવેલા યુવકે ગળાફાંસો ખાધો
પ્રેમ પ્રકરણ કે પછી ક્રિકેટ સટ્ટો યુવકના મોત માટે જવાબદાર છે તે મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યોઃ પોલીસે યુવકનો આઈ ફોન જમા લીધો
CoWIN સોફ્ટવેરથી દુનિયા પ્રભાવિત: ભારત ૧૨ દેશોને ટેકનિક ઉધાર આપશે
ભારતની CoWIN ટેકનિક મેળવવા ૧૨ દેશોએ રસ દાખવ્યો
રિક્ષાચાલકોની ૩૬ કલાકની હડતાળને મિશ્ર પ્રતિસાદ
સીએનજીનો ભાવવધારો પરત ખેંચવા માગઃ હડતાળમાં જોડાવા અંગે રિક્ષાચાલકોનાં યુનિયનમાં મતમતાંતર થતાં આંદોલનમાં બે ફાંટા પડ્યા
યુરોપ બન્યું કોરોનાનું હબઃ લોકડાઉન સહિતના કડક પ્રતિંબંધોની તૈયારી
વેક્સિનેશનના ઊંચા દર છતાં સંક્રમિતોની સંખ્યામાં વધારો
સરદારબ્રિજનું રિપેરિંગ સોમવારથી શરૂ થવાથી ટ્રાફિક જામ થશે
ગાંધીબ્રિજ બાદ હવે સરદારબ્રિજના રિપેરિંગનું આયોજન ઘડી કઢાયુંઃ બે મહિના સુધી કામગીરી ચાલશેઃ પહેલાં જમાલપુર સ્મશાનગૃહથી એનઆઈડી જતી લેનને ટ્રાફિક માટે બંધ રખાશે
યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપની સરકાર બનશેઃ સર્વેનાં તારણો
પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે
પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર ગ્રાન્ડ એન્ટ્રી કરશે પીએમ મોદીઃ ૧૬ નવેમ્બરે ઉદ્દઘાટન
સી-૧૩૦જે પર વાયુસેનાના અધિકારીઓ સાથે હશે વડા પ્રધાન
લગ્ન પ્રસંગમાં ચેતજો: ટાબરિયાં-તસ્કરો અને સાયબર ઠગ ટોળકી એક્ટિવ
પાર્ટી પ્લોટમાં ખાસ તાલીમ પામેલાં બાળકો રોકડ રકમ અને દાગીના ઉઠાવી જાય છે
મહામુકાબલોઃ આવતી કાલે દુનિયાને મળશે નવો ટી-૨૦ વર્લ્ડકપ ચેમ્પિયન
ફેન્સને એ વાતનો પણ ઈંતેજાર છે કે શું કિવી ટીમ નવો ઇતિહાસ લખી શકશે કે કેમ?
ભારતમાં 'બૂસ્ટર ડોઝ' લગાવવાનો સમય આવી ગયો છેઃ નિષ્ણાતો
એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાના જણાવ્યા અનુસાર જો તમારે ક્યારેય પણ બૂસ્ટર ડોઝ લેવો હોય તો અલગ વેક્સિનનો લેવો જોઇએ
ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાની તૈયારીઓ પૂરજોશમાં શાળા-શિક્ષકોનું રજિસ્ટ્રેશન શરૂ
ચાલુ વર્ષે નોંધાયેલી તમામ નવી શાળાઓએ નવેસરથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે; જૂની શાળાઓએ માહિતી અપડેટ કરાવવી પડશે
દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૧,૮૫૦ નવા કેસ: મોતનો આંક ઊછળીને ૫૫૫
એક્ટિવ કેસ જોકે ૨૭૪ દિવસમાં સૌથી ઓછા રિકવરી રેટ વધીને ૯૮.૨૬ ટકા
દિલ્હીમાં હેલ્થ ઈમર્જન્સી જેવી સ્થિતિ: પ્રદૂષણ રોકવા લોકડાઉન, આજે સુપ્રીમમાં સુનાવણી
દિલ્હી દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર બન્યું: ટોપ-૧૦માં મુંબઈ અને કોલકાતા પણ સામેલ
કોરોના દર્દીના કોન્ટેક્ટ ટ્રેસિંગ પર મ્યુનિ. તંત્ર દ્વારા ભાર મુકાયો
સ્ટેન્ડિંગ કમિટીમાં લોકો સેકન્ડ ડોઝ લે તે માટે ડોર ટુ ડોર અવેરનેસ કરવા હેલ્થ વિભાગને સૂચના અપાઈ
આઉટસાઇડરને ટકી રહેવા લોકોનો પ્રેમ જરૂરીઃ સિદ્ધાંત ચતુર્વેદી
સ્ટ્રગલ વિશે વાત કરતાં સિદ્ધાંતે કહ્યું હતું કે, 'એ જાણીતી વાત છે કે આઉટસાઉડરને પોતાની છાપ ઇન્ડસ્ટ્રીમાં છોડવા માટે ખૂબ જ સમય લાગે છે
દિલ્હીની ટ્રેક્ટર રેલીમાં ધરપકડ કરાયેલા દરેકને પંજાબ સરકાર બે-બે લાખ આપશે
ધરપકડ કરાયેલા પંજાબના તમામ ૮૩ દેખાવકારને રાજ્ય સરકારની લહાણી
દહેજ કી આગ કબ બૂઝેગી: પતિએ ફ્રીજ, તિજોરી અને વાસણો માગી મારપીટ કરી
રાજસ્થાનમાં લગ્ન કરીને ગયેલી યુવતીને સાસરિયાંએ કાઢી મૂકી
આવક ડબલ થતાં રૂ.૧૦૦ના કિલો મળતાં ટામેટાંનો ભાવ રૂ૬૦ થયો
યાર્ડમાં શાકભાજીની મોટા પ્રમાણમાં આવક શરૂ થતાં શાકભાજીના ભાવ ગગડ્યાઃ આગામી બે સપ્તાહમાં કિલોનો ભાવ રૂ.૫૦થી રૂ.૬૦ થવાની શક્યતા
આંખોમાં ખંજવાળ અને બળતરાની સમસ્યાથી મેળવો છુટકારો
જો તમે ઘણી બધી ધૂળવાળી જમીનમાં રહો છો તો ડ્રાય આઈ સિન્ડ્રોમની સમસ્યા થઈ શકે છે
અમે હિન્દી ફિલ્મોના અંતને ગોડાઉનમાંથી દરિયા વચ્ચે લાવ્યા..
અમે કંઈ બોલીએ એ પહેલાં જ તેમણે અમને પૂછી લીધું કે ફિલ્મમાં મારા પતિ ખોવાઈ જશે કે બાળકો? એટલે અમે કહ્યું કે આ એવી ચીલાચાલુ ફિલ્મ નથી, આમાં તો તમારા પતિ ગુજરી ગયા હશે અને પછી બાળકો ખોવાઈ જશે..