CATEGORIES
Categories
શાળાઓમાં આજે શિક્ષણકાર્યનો છેલ્લો દિવસ: ૩૫ દિવસનું ‘ઉનાળુ વેકેશન’
આજે પરિણામ: બાળકોના કિલ્લોલ વગર શાળાઓ સૂમસામ, નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ ૫ જૂનથી
સ્કૂલના ટ્રસ્ટીઓ પાસેથી દસ લાખની ખંડણી માગનારો શખ્સ ઝડપાયો
સ્કૂલને બદનામ કરવાનું કહીને યુવકે દસથી વધુ આરટીઆઇ કરી હતી અને કાયદેસ૨ બ્લેકમેઇલ કરતો હતો
પોલીસે રૂપિયા ૫૦ લાખ લૂંટનારા બાઈકર્સને ઝડપવા ૫૦૦થી વધુ CCTVનો સહારો લીધો
ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં બાઇક પર આવેલા શખ્સો ૫૦ લાખની બેગ ખેંચી ગયા હતા
AMTS એક્શનમાં: તમામ ડેપો અને ટર્મિનસ ખાતે ડ્રાઈવરનું ચેકિંગ કરાયું
બ્રેથ એનેલાઇઝરથી કરાયેલી તપાસમાં એક પણ ડ્રાઇવર પીધેલી હાલતમાં ન મળ્યો
ટેલેન્ટ: ધોરણ-3માં ભણતા અમદાવાદી વિધાર્થીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
રુદ્રાંશે સતત ૧૪ મિનિટ અને ૬ સેકન્ડ સુધી આ મુદ્રામાં બેસીને વર્લ્ડવાઇલ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે
બહેરામપુરાના પ્રકાશ એસ્ટેટમાં AMC ત્રાટક્યું
તંત્રે ગેરકાયદે બાંધકામ સામે લાલ આંખ કરતા આવા બાંધકામકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો
પશ્ચિમ બંગાળમાં આકાશમાંથી વીજળી મોત બનીને ત્રાટકીઃ ૧૪ ખેડૂતોએ જીવ ગુમાવ્યા
મોટા ભાગના ખેડૂતો ખેતીના કામ અર્થે ગયા હતા અને વીજળીની ચપેટમાં આવી ગયા
દેશમાં કોરોનામાં રાહત જારી: ૧૯ ટકાના ઘટાડા સાથે ૭,૫૩૩ નવા કેસ નોંધાયા
છેલ્લા ૨૪ કલાકમાં ૨૮ દર્દીનાં મોતઃ એક્ટિવ કેસ ઘટીને ૫૩,૮૫૨
ભારત-ઓસી. બાદ ૫૦૦ વન ડે જીતનારો ત્રીજો દેશ બન્યો પાકિસ્તાન
વન ડે મેચ જીતવાના મામલે ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાન પર
ડિપ્રેશનથી ડરો નહીં, પરંતુ તેને દૂર ભગાવો
આ ગંભીર બીમારીને સમય રહેતાં કાબૂમાં ન રાખવામાં આવે તો કોઇ પણ વ્યક્તિ પોતાનો જીવ પણ ગુમાવી શકે છે.
સુદાનમાં ફસાયેલા ૫૬ ગુજરાતી વતન પરતઃ પરિવાર સાથે મિલન થતાં ભાવુક દૃશ્યો સર્જાયાં
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ તમામ લોકોનું ગુલાબ આપીને સ્વાગત કર્યું
મેનેજરે ૧૨ સેકન્ડ હેન્ડ કાર બારોબાર વેચી કંપનીને ૪૭.૧૨ લાખનો ચૂનો ચોપડ્યો
મેનેજરે જૂની કાર બ્રોકરને વેચવા માટે આપી હતી: બ્રોકરે કાર વેચી દીધા બાદ મેનેજરે નોકરી પર આવવાનું બંધ કરી દીધું હતું
‘તું પોલીસને બાતમી આપે છે’ કહી યુવકે બાતમીદારના ગળા પર છરી ફેરવી દીધી
બાતમીદાર નોકરી પરથી ઘરે જતો હતો ત્યારે તેના પર હુમલો કરાયો
શાસ્ત્રીનગર પાસે લાઈનમાં લીકેજ થતાં સેંકડો લિટર પાણી વેડફાયુ
તંત્ર દ્વારા તત્કાળ કાર્યવાહી હાથ ધરાઈ
‘જીવ વહાલો હોય તો ૫૦ લાખ રૂપિયા આપી દે’ કહી બિલ્ડર પર હિંસક હુમલો
બિલ્ડરે રૂપિયા આપવાની સાફ ના પાડતાં ચાર શખ્સે માથાકૂટ કરી
અમેરિકાના પેન્સિલવેનિયામાં હવે દિવાળીની રાષ્ટ્રીય રજા રહેશે
દિવાળી એ પ્રકાશ અને એકબીજા સાથે જોડાણનો તહેવાર છે. તે પેન્સિલવેનિયામાં ઊજવવામાં આવે છે. આ દરમિયાન દિવાળીની પૂજા મંદિરો, ઘર અને કોમ્યુનિટી સેન્ટર્સમાં કરવામાં આવે છે
સતત પાંચમા દિવસે કોરોનાના એક્ટિવ કેસમાં ઘટાડોઃ ૯૩૫૫ નવા કેસ નોંધાયા
એક્ટિવ કેસ ઘટીને ૫૭,૪૧૦: ૨૪ કલાકમાં કોરોનાથી ૨૦ દર્દીઓનાં મોત
પ્રકાશસિંહ બાદલ પંચ મહાભૂતમાં વિલીન: હજારો ચાહકોની ભીડ
સઘન સુરક્ષા બંદોબસ્ત વચ્ચે હજારો લોકોએ દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપી
સુદાનથી રેસ્ક્યુ કરાયેલા ૩૬૦ ભારતીયો દિલ્હી પહોંચ્યાઃ કુલ ૧,૧૦૦ની વાપસી
‘ન વીજળી, ન પાણી, લાશની જેમ રૂમમાં બંધ હતા': પરત આવેલા ભારતીયોની આપવીતી
બિહારના બાહુબલી નેતા આનંદ મોહન ૧૬ વર્ષ બાદ ‘જેલ મુક્ત’
મુક્તિ બાદ પટણા હાઇકોર્ટમાં અરજી દાખલ કરાઈ
મને ચાન્સ લેવો ગમે છેઃ મૃણાલ ઠાકુર
સખત પોલીસનો રોલ ભજવવો મારા માટે નવો અનુભવ હતો: મૃણાલ ઠાકુર
વાળ હંમેશાં કાળા રાખવા હોય તો સ્ટ્રેસથી દૂર રહેજો
સફેદ વાળ એ સ્ટ્રેસફુલ લાઇફનું પહેલું લક્ષણ છે
શું તમે પણ ફ્રીઝમાં રાખેલા લોટની રોટલી ખાઓ છો?
ફ્રીઝમાં મૂકેલ લોટ અનેક પ્રકારે બીમારીઓનો ખતરો પેદા કરે છે
બે દિવસ સુધી વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની શક્યતા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ: વાતાવરણમાં ઠંડક પ્રસરી, ધરતીપુત્રો ચિંતાતુર, હવામાં ભેજનું પ્રમાણ ૪૦ ટકા થઈ ગયું
સ્પાની આડમાં ચાલતા જિસ્મના ખેલમાં દારૂ અને ડ્રગ્સ પણ પીરસાતાં હોવાનો ઘટસ્ફોટ
અમદાવાદમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલાં પાંચ હજારથી વધુ સ્પા સેન્ટરઃ મોટા ભાગનાં સ્પા સેન્ટરમાં ગોરખધંધા ચાલતા હોવાનો આરોપ
રાત્રિ ક્રિકેટ: ABVP દ્વારા એલજી ગ્રાઉન્ડમાં નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ
ટૂર્નામેન્ટમાં ખોખરા રાજપૂત સમાજના સિદ્ધરાજસિંહ વાઘેલાની ટીમે ફાઇનલમાં વિજેતા બની
પીએમ મોદીની કેરળને વંદે ભારત અને વોટર મેટ્રોની ડબલ ભેટ
વડા પ્રધાન આજે સિલ્વાસામાં નમો મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરશે
ઈન્ડોનેશિયામાં ૭.૩ની તીવ્રતાનો ભીષણ ભૂકંપઃ સુનામીની ચેતવણી
પશ્ચિમ સુમાત્રાની રાજધાની પડાંગમાં જોરદાર આંચકા અનુભવાયા હતા અને કેટલાક લોકો દરિયા કિનારાથી દૂર સુરક્ષિત સ્થળોએ ખસી ગયા હતા: અબ્દુલ મુહરી
પાકિસ્તાનના પોલીસ સ્ટેશન પર આતંકી હુમલોઃ ૧૨નાં મોત, ત્રણ ઈમારત ધરાશાયી
૧૨ મૃતકમાં આઠ પોલીસકર્મીઃ ઘાયલોની સંખ્યા ૪૦થી વધુ
સુદાનમાં ૪૦૦થી વધુનાં મોત બાદ યુદ્ધવિરામઃ ભારતીયોનું રેસ્ક્યુ શરૂ થશે
સુદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારત દરેક પ્રયાસ કરી રહ્યું છે