CATEGORIES

સીએમ સહિત અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ EVMમાં સીલઃ મતદારોનું અકળ મૌન
SAMBHAAV-METRO News

સીએમ સહિત અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ EVMમાં સીલઃ મતદારોનું અકળ મૌન

વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આઠ પ્રધાન અને ૧૨ પૂર્વ પ્રધાન સહિત અનેક હાઈપ્રોફાઈલ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

time-read
2 mins  |
December 05, 2022
સિંગાપોરમાં આજે લાલુ યાદવનું કિડની ટ્રાન્સપ્લાન્ટ: બિહારમાં હવન અને પૂજા
SAMBHAAV-METRO News

સિંગાપોરમાં આજે લાલુ યાદવનું કિડની ટ્રાન્સપ્લાન્ટ: બિહારમાં હવન અને પૂજા

આરજેડીના વડાને તેમની પુત્રી રોહિણી કિડની ડોનેટ કરશે

time-read
1 min  |
December 05, 2022
મહારાષ્ટ્ર-છત્તીસગઢને જોડશે દેશની છઠ્ઠી વંદે ભારત ટ્રેનઃ ૧૧મીએ PM લોકાર્પણ કરશે
SAMBHAAV-METRO News

મહારાષ્ટ્ર-છત્તીસગઢને જોડશે દેશની છઠ્ઠી વંદે ભારત ટ્રેનઃ ૧૧મીએ PM લોકાર્પણ કરશે

સેમી હાઈ-સ્પીડ ટ્રેનના કોચના તમામ દરવાજા ઓટોમેટિક

time-read
1 min  |
December 05, 2022
તમે માત્ર ટેસ્લા ખરીદી શકો છોઃ બિડેનને મસ્કનો જવાબ
SAMBHAAV-METRO News

તમે માત્ર ટેસ્લા ખરીદી શકો છોઃ બિડેનને મસ્કનો જવાબ

ચાર્જિંગ સ્ટેશન વગર તો તમે ટેસ્લાનો ઉપયોગ પણ કરી શકતા નથી

time-read
1 min  |
December 05, 2022
પહાડી પ્રદેશોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં કાતિલ ઠંડીઃ લોકો થીજી ગયા
SAMBHAAV-METRO News

પહાડી પ્રદેશોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં કાતિલ ઠંડીઃ લોકો થીજી ગયા

દક્ષિણ ભારતના રાજ્યોમાં આજે પણ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

time-read
1 min  |
December 05, 2022
થરાદના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પર હુમલો
SAMBHAAV-METRO News

થરાદના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પર હુમલો

ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીના ભાઈ પર આરોપ લગાવાયો

time-read
1 min  |
December 05, 2022
AMTS ચૂંટણીપંચ પાસેથી બસ ભાડાં પેટે રૂ. ૮૦ લાખ વસૂલશે
SAMBHAAV-METRO News

AMTS ચૂંટણીપંચ પાસેથી બસ ભાડાં પેટે રૂ. ૮૦ લાખ વસૂલશે

BRTS સર્વિસ આજે રાબેતા મુજબ દોડાવાઈ

time-read
1 min  |
December 05, 2022
પીએમ મોદી, કેજરીવાલ સહિતના નેતાઓએ વોટ માટે અપીલ કરી
SAMBHAAV-METRO News

પીએમ મોદી, કેજરીવાલ સહિતના નેતાઓએ વોટ માટે અપીલ કરી

રાજ્યના ૧૪ જિલ્લાની ૯૩ વિધાનસભા બેઠક પર સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે

time-read
1 min  |
December 05, 2022
અમદાવાદમાં ઠંડી વધી: ૧૫.૬ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું
SAMBHAAV-METRO News

અમદાવાદમાં ઠંડી વધી: ૧૫.૬ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું

ઠંડીની તીવ્રતા ઘટવાથી સવારથી મોટી સંખ્યામાં મતદારો મત આપવા ઊમટી પડ્યા

time-read
1 min  |
December 05, 2022
નવી ટેલેન્ટને પ્લેટફોર્મ આપશે આલિયા ભટ્ટ
SAMBHAAV-METRO News

નવી ટેલેન્ટને પ્લેટફોર્મ આપશે આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે તેના પ્રોડક્શન હાઉસ ‘ઇટર્નલ સનશાઇન' દ્વારા નવી ટેલેન્ટને પ્લેટફોર્મ આપવાનો નિર્ણય લીધો

time-read
1 min  |
November 30, 2022
દિલ્હીમાં પ્રદૂષણ ‘આઉટ ઓફ કન્ટ્રોલ’: AQI ફરી ૪૦૦ને પાર
SAMBHAAV-METRO News

દિલ્હીમાં પ્રદૂષણ ‘આઉટ ઓફ કન્ટ્રોલ’: AQI ફરી ૪૦૦ને પાર

સ્મોગના ખતરાનું એલાર્મઃ રાજધાનીમાં ઠંડી વધવાની સાથે તકલીફો વધી

time-read
1 min  |
November 30, 2022
આખરે અમેરિકન સેનેટમાં ૬૧ વિરુદ્ધ ૩૬ વોટથી સમલૈંગિક વિવાહ વિધેયક પસાર
SAMBHAAV-METRO News

આખરે અમેરિકન સેનેટમાં ૬૧ વિરુદ્ધ ૩૬ વોટથી સમલૈંગિક વિવાહ વિધેયક પસાર

વિધેયકને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બિડેનનો આવકારઃ 'પ્રેમ તો આખરે પ્રેમ છે'

time-read
1 min  |
November 30, 2022
વધુ એક મહામારીનો તોળાતો ખતરોઃ રશિયામાં ઝોમ્બી વાઈરસ જીવિત થયો
SAMBHAAV-METRO News

વધુ એક મહામારીનો તોળાતો ખતરોઃ રશિયામાં ઝોમ્બી વાઈરસ જીવિત થયો

ફ્રાંસના વૈજ્ઞાનિકોએ જીવિત કરેલો ૪૮,૫૦૦ વર્ષ જૂનો વાઇરસ માનવજાત માટે ખતરારૂપ

time-read
1 min  |
November 30, 2022
દિલ્હી-NCBમાં ભૂકંપના આંચકા: રિક્ટર સ્કેલ પર ૨.૫ની તીવ્રતા
SAMBHAAV-METRO News

દિલ્હી-NCBમાં ભૂકંપના આંચકા: રિક્ટર સ્કેલ પર ૨.૫ની તીવ્રતા

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, નવ નવેમ્બરે આવેલા ભૂકંપની ઊંડાઈ લગભગ ૧૦ કિમી હતી

time-read
1 min  |
November 30, 2022
ઉત્તરપ્રદેશ-બિહાર સહિતનાં રાજ્યોમાં કાતિલ ઠંડીઃ દક્ષિણનાં રાજ્યોમાં વરસાદની આગાહી
SAMBHAAV-METRO News

ઉત્તરપ્રદેશ-બિહાર સહિતનાં રાજ્યોમાં કાતિલ ઠંડીઃ દક્ષિણનાં રાજ્યોમાં વરસાદની આગાહી

કર્ણાટક, તામિલનાડુ અને કેરળ સહિત દક્ષિણ ભારતમાં મેઘરાજા કહેર મચાવશે

time-read
1 min  |
November 30, 2022
ફિરોઝાબાદના એક મકાનમાં આગઃ એક જ પરિવારના છ સભ્યો સળગીને ભડથું
SAMBHAAV-METRO News

ફિરોઝાબાદના એક મકાનમાં આગઃ એક જ પરિવારના છ સભ્યો સળગીને ભડથું

મૃતકોનાં પરિવારજનોને મદદની યોગીની જાહેરાત

time-read
1 min  |
November 30, 2022
દાસ્તાન સર્કલ પાસે એક કારમાંથી બીજી કારમાં દારૂની હેરફેરનો પર્દાફાશ
SAMBHAAV-METRO News

દાસ્તાન સર્કલ પાસે એક કારમાંથી બીજી કારમાં દારૂની હેરફેરનો પર્દાફાશ

ક્રાઇમ બ્રાંચે બે કાર તેમજ દારૂની બોટલો સહિત ૧૪.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

time-read
1 min  |
November 30, 2022
માતાને ગાળો બોલતા ઝઘડાળુ પિતાને રોક્યા તો ટિફિન ફટકારીને દીકરાનું માથું ફાડી નાખ્યું
SAMBHAAV-METRO News

માતાને ગાળો બોલતા ઝઘડાળુ પિતાને રોક્યા તો ટિફિન ફટકારીને દીકરાનું માથું ફાડી નાખ્યું

કોઈ પણ કારણ વગર પત્ની સાથે ઝઘડો કરી ઢોર માર મારતા હતા

time-read
1 min  |
November 30, 2022
રોગચાળો વકર્યો: એક જ અઠવાડિયામાં કેસમાં ૫૧ ટકાનો ચિંતાજનક વધારો થતાં તંત્ર દોડતું થયું
SAMBHAAV-METRO News

રોગચાળો વકર્યો: એક જ અઠવાડિયામાં કેસમાં ૫૧ ટકાનો ચિંતાજનક વધારો થતાં તંત્ર દોડતું થયું

મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન દ્વારા પાણીના મહત્તમ નમૂના લેવાનો સંબંધિત અધિકારીઓને આદેશ

time-read
2 mins  |
November 30, 2022
એસિડિટીથી બચવું હોય તો અપનાવો આ સુપરફૂડ
SAMBHAAV-METRO News

એસિડિટીથી બચવું હોય તો અપનાવો આ સુપરફૂડ

અનિયમિત આહાર લેવાની આદતો, શારીરિક રમતો અથવા પ્રવૃત્તિઓનો અભાવ, આલ્કોહોલનું સેવન, ધૂમ્રપાન, તણાવ, આહાર અને ફેડ ડાયટની આદતો વગેરે. વધુ નોનવેજ, મસાલેદાર અને ઓઇલી ખોરાક લેવાથી પણ એસિડિટી થવાનો ખતરો વધી જાય છે

time-read
1 min  |
November 29, 2022
ટ્રાન્સજેન્ડર સાથે કામ કરીને તેમની જર્ની વિશે બહુ જાણ્યું: નવાઝુદ્દીન
SAMBHAAV-METRO News

ટ્રાન્સજેન્ડર સાથે કામ કરીને તેમની જર્ની વિશે બહુ જાણ્યું: નવાઝુદ્દીન

‘હડ્ડી’ને ઝી સ્ટુડિયોઝ અને અનંદિતા સ્ટુડિયોઝે પ્રોડ્યૂસ કરી

time-read
1 min  |
November 29, 2022
આજે ફરી આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટઃ દિલ્હી પોલીસની થર્ડ બટાલિયન ચુસ્ત સુરક્ષા આપશે
SAMBHAAV-METRO News

આજે ફરી આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટઃ દિલ્હી પોલીસની થર્ડ બટાલિયન ચુસ્ત સુરક્ષા આપશે

ગઇ કાલે આફતાબની જેલ વાન પર થયેલા હુમલા બાદ તિહાર જેલ પ્રશાસને દિલ્હી પોલીસની થર્ડ બટાલિયન પાસે આફતાબની સુરક્ષા વધારવા કહ્યું

time-read
1 min  |
November 29, 2022
દિલ્હી-NCR હિલ સ્ટેશનમાં ફેરવાયાં: શિમલા કરતાં પણ વધુ કાતિલ ઠંડી
SAMBHAAV-METRO News

દિલ્હી-NCR હિલ સ્ટેશનમાં ફેરવાયાં: શિમલા કરતાં પણ વધુ કાતિલ ઠંડી

ભારતીય હવામાન વિભાગના લઘુતમ જણાવ્યા અનુસાર દિલ્હીમાં તાપમાન ૭.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે હિમાચલ પ્રદેશના હિલ સ્ટેશન શિમલા કરતાં પણ વધુ ઠંડું છે

time-read
1 min  |
November 29, 2022
ખતરનાક બીમારી મંકીપોક્સ હવે ‘MPox’ તરીકે ઓળખાશે
SAMBHAAV-METRO News

ખતરનાક બીમારી મંકીપોક્સ હવે ‘MPox’ તરીકે ઓળખાશે

૨૮ નવેમ્બરે જાહેરાત કરીને વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકીપોક્સનું નામ બદલીને 'mpox' કર્યું

time-read
1 min  |
November 29, 2022
સોમાલિયામાં સેનાએ ૬૦ લોકોને છોડાવ્યા: સૈનિક સહિત નવનાં મોત
SAMBHAAV-METRO News

સોમાલિયામાં સેનાએ ૬૦ લોકોને છોડાવ્યા: સૈનિક સહિત નવનાં મોત

આતંકીઓએ ૧૮ કલાકથી વધુ સમયથી ડઝન જેટલા લોકોને બંધક બનાવ્યા હતા

time-read
1 min  |
November 29, 2022
‘ધ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મને પ્રોપેગેન્ડા ગણાવનાર ફિલ્મકારની ભૂલ પર ઇઝરાયલે ભારતની માફી માગી
SAMBHAAV-METRO News

‘ધ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મને પ્રોપેગેન્ડા ગણાવનાર ફિલ્મકારની ભૂલ પર ઇઝરાયલે ભારતની માફી માગી

ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં બોલીવૂડ ફિલ્મને 'પ્રોપેગેન્ડા' અને 'અશ્લીલ' ગણાવવામાં આવી હતી

time-read
1 min  |
November 29, 2022
પાંચ દિવસથી ૧૫૦ ફાયર ટેન્ડર દિલ્હીના ભગીરથ પેલેસની આગ બુઝાવી શક્યાં નથી
SAMBHAAV-METRO News

પાંચ દિવસથી ૧૫૦ ફાયર ટેન્ડર દિલ્હીના ભગીરથ પેલેસની આગ બુઝાવી શક્યાં નથી

આજે છઠ્ઠા દિવસે પણ આગ બુઝાવવાના પ્રયાસો જારી: ૫૦૦ કરોડથી વધુ નુકસાન

time-read
1 min  |
November 29, 2022
દર શુક્રવારે મારો પતિ જયપુરનું કહીને છોકરીઓને દિલ્હી ફરવા લઈ જાય છે
SAMBHAAV-METRO News

દર શુક્રવારે મારો પતિ જયપુરનું કહીને છોકરીઓને દિલ્હી ફરવા લઈ જાય છે

છેલ્લા એક વર્ષથી પિયરમાં રીસાઇને બેઠેલી પત્ની સોશિયલ મીડિયામાં અલગ અલગ ફેક આઇડીથી પતિને મેસેજ કરતી હતી

time-read
1 min  |
November 29, 2022
લતીફ ગેંગના સાગરીત અને મર્ડર કેસમાં વોન્ટેડ મોહમ્મદ ફારુકને ATSએ ઝડપી લીધો
SAMBHAAV-METRO News

લતીફ ગેંગના સાગરીત અને મર્ડર કેસમાં વોન્ટેડ મોહમ્મદ ફારુકને ATSએ ઝડપી લીધો

જુહાપુરા વિસ્તારમાં આરોપી છુપાયેલો હોવાની પાકી બાતમી ATSને મળી હતી

time-read
1 min  |
November 29, 2022
સ્પેન સામેનો મુકાબલો ડ્રો રહેતા ચાર વારની ચેમ્પિયન જર્મનીની રાહ મુશ્કેલ
SAMBHAAV-METRO News

સ્પેન સામેનો મુકાબલો ડ્રો રહેતા ચાર વારની ચેમ્પિયન જર્મનીની રાહ મુશ્કેલ

ફિફા ચેમ્પિયન બનેલી જર્મનીએ રાઉન્ડ-૧૬માં પહોંચવા માટે પોતાની અંતિમ ગ્રૂપ મેચમાં કોસ્ટારિકાને કોઈ પણ સંજોગોમાં પરાજય આપવો પડશે

time-read
1 min  |
November 28, 2022