CATEGORIES
Categories
E-FIR એપઃ માત્ર 48 કલાકમા રાજ્યભરમાંથી 156 અરજી કરવામાં આવી
23 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું લોકાર્પણ, અમદાવાદમાંથી 24 અરજીઓ મળી
સોનિયા ગાંધીની પુછપરછ મામલે કોંગ્રેસના ધરણાં, રાહુલ ગાંધીની અટકાયત કરાઈ
નેશનલ હેરાલ્ડમાં કેસમાં ઇડીની કાર્યવાહી મામલે કોંગ્રેસ દ્વારા ઉગ્ર દેખાવો
શિવસેના માટે જંગઃ ઠાકરેએ સુપ્રીમમાં ECની કાર્યવાહીને પડકારી, પહેલી ઓગસ્ટે સુનાવણી
શિંદે ગ્રૂપ દ્વારા પાર્ટી પરના હક માટે કરાયેલા દાવાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો
વસતી ગણતરી 2021 મોકૂફ, જાતિ આધારિત ડેટા પણ બહાર નહીં પડે
લોકસભામાં સરકારનો જવાબઃ કોરોનાના કારણેનિર્ણય લેવાયો
સુસ્મિતા અને લલિત મોદીએ સગાઈ કરી લીધાની ચર્ચા
અભિનેત્રીએ શેર કરેલી તસવીરમાં હાથમાં રિંગ જોવા મળે છે
સંસદ ભવન સંકુલમાં ધરણાં, ભૂખ હડતાળ પર પ્રતિબંધ મુકાયો
ચોમાસુ સત્ર પહેલા આદેશ જાહેર કરાયો, કોંગ્રેસ સહિતના વિપક્ષે વિરોધ નોંધાવ્યો
રાષ્ટ્રપતિની ચૂંટણીઃ દ્રોપદી મુર્મુ જીત નજીક, JMM બાદ રાજભરનું સમર્થન
વિપક્ષના સંયુક્ત મોરચામાં વિભાજન બાદ અનેક પક્ષોએ મર્મને સમર્થન જાહેર કર્યું
સમય, સખત પરિશ્રમ અને ધીરજનો ગુણ ઉત્તમ સફળતાનો મંત્ર
કોઈ પણ કામમાં માસ્ટરી લાવવા પ્રેક્ટીસનો કોઈ વિકલ્પ નથી અને જ્યારે આપણે માસ્ટરી લેવલ લાવીએ છીએ ત્યારે જીવન એની જાતે જ અર્થપૂર્ણ બની જાય છે.
રાજ્યમાં 18-59 વર્ષના વય જુથને કારોના સામે પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ
વિનામૂલ્યે કોવિડ વેક્સિન પ્રિકોશન ડોઝ અપાશે, તમામ સરકારી રસીકરણ કેન્દ્રો પર 15મી જુલાઇથી 75 દિવસ સુધી રસી અપાશે મુખ્યમંત્રીની હાજરીમાં ગાંધીનગર ખાતેથી પ્રારંભ કરાવાયો
વેસ્ટ ઇન્ડીઝ સામે ટી-20 શ્રેણીની ટીમ જાહેર, વિરાટ કોહલી-બૂમરાહને આરામ
આર.અશ્વિનનો સમાવેશ કરાયો,કે.એલ.રાહુલ-કુલદીપને ફિટનેશ ટેસ્ટ પાસ થયા બાદ પ્રવેશ અપાશે
વૃદ્ધાવસ્થામાં જીવનશૈલી-આહારમાં યોગ્ય ફેરફાર કરવો જરૂરી
મિજાજની વાત આવે તો બાળપણ અને ઘડપણમાં બહુ ફરક નથી.
વમળ, કમળ, નિર્મળ !
ધૂંધવાયેલો વરસાદ મલકાઈ ગયો છે, એની યાદથી સમુદ્ર છલકાઈ ગયો છે; સાચવ્યા છે મેં ભીના એકબે સ્મરણ લાગે છે તેથીજ તરબતર વાતાવરણ !
રણવીરસિંહે દીપિકા સાથેની શાનદાર તસવીરો શેર કરી
અભિનેતાએ અમેરિકામાં પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી
મેઘમહેરઃ રાજ્યમાં મોસમનો 54 ટકાથી વધુ વરસાદ માનવીય
વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ14 ઇંચ વરસાદઃ રાજ્યના 6 તાલુકાઓમાં 8 ઇંચ અને 21 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસાદનુંપ્રમાણ ઘટ્યું, રાજ્યના 66 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ, નદીઓમાં પૂરના પાણીમાં ઘટાડો નોંધાયો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચારજિલ્લામાં ભારે વરસાદની આગાહી, અન્ય ચાર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ
રાજ્યની 156 નગરપાલિકાઓને રૂ. 17.10 કરોડની સહાય અપાશે
વરસાથી પૂર, નગરોમાં વરસાદી પાણી ભરાવાથી સર્જાયેલી સ્થિતિમાં નાણાં સહાયની જાહેરાત
પૂર્વગ્રહ- દરેક ઘટનાનું રીઝલ્ટ આપણે જાતે જ બનાવી દઈએ છીએ!!!
કોઈનાં માટે પૂર્વગ્રહ બાંધી લેવો તે એકદમ ખોટું છે. સમય આવે દરેક માણસની ઓળખ થઈ જ જતી હોય છે.
બીજી વન-ડેમાં ભારત સામે ઈંગ્લેન્ડનો100 રનથી વિજય
ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર, રવિવારે અંતિમ વન-ડે રમાશે
મોંઘવારીમાં થોડી રાહતઃ જૂનમાં છટક ફગાવો ઘટી 7.01% નોંધાયો
શાકભાજી, તેલ, કઠોળ, ખાંડ સસ્તા થયા, મે મહિનામાં ફુગાવો 7.04 હતો
બ્રિટન સરકાર દ્વારા માધીશ પરીખને 'કોમનવેલ્થ પોઈન્ટ્સ ઓફ લઈટ' એવોર્ડ
આ પુરસ્કાર માટે નામાંકિત થવું એ સૌથી મોટું સન્માન છે.
પારદર્શક લૂકમાં જોવા મળી પૂજા હેગડે
અભિનેત્રીની હોટ સ્ટાઈલ જોઈને ચાહકો પાણી-પાણી થઈ ગયા
દ.આફ્રિકામાં રૂબીના ક્લિકનો સિઝલિંગ લૂક
અભિનેત્રીએ પોતાની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી
દિલ્હી-મુંબઇ વચ્ચે ઇલેકટ્રિક હાઇવે બનશે, વીજળીથી વાહનો દોડશે
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપી માહિતી, હાઇવે પર ઇલેક્ટ્રિક વાહનો માટે એક ખાસ લેન હશે
દાદાની સમજ
બકો જમાદાર
જીએસટી:પેકેજ્ડ દહીં, લસ્સી,પનીર સહિતની વસ્તુઓ 18મીથી મોંઘી બનશે
GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય બાદ હવે અમલી બનશે, પેકેજ્ડ દહીં, લસ્સી, પનીર, માંસ, માછલી પર 5% GST લાગશે
તારંગા હિલ-અંબાજી-આબુરોડ રેલવે લાઇનને મંજૂરી
કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 2798.16 કરોડના ખર્ચે 116 કિમીની નવી લાઈન મંજૂર, 2026-27 સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે
ડિવિડન્ડની કરપાત્રતા
આવકવેરાની સમજણ
ટાઇમ મેનેજમેન્ટ
ટાઈમ મેનેજમેન્ટ માનવજાતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ટાઈમ મેનેજમેન્ટ શિસ્ત બનાવે છે.
ગિલોય - આયુર્વેદનો અમૃત છોડ
આયુર્વેદમાં, ગિલોય એ ત્રણ અમૃત છોડમાંથી એક છે, જે વિવિધ તાવ અને અન્ય સ્થિતિઓની સારવાર માટે શ્રેષ્ઠ દવા છે.
જામનગરના બેડી બંદર પરથી નવા ટ્રેન રૂટ પર કોલસાનો જથ્થો રવાના
ભૂપેન્દ્ર પટેલ: આ રેલ જોડાણ દેશમાં એવા પ્રકારનું પ્રથમ સાહસ છે
ગુરુ બીન જ્ઞાન કહાં સે પાઉં!!
ગુરુનું સ્થાન બહુ જ મોટું છે અને ગુરુ વિના જીવનમાં શાંતિ સુધી પહોંચી શકાતું નથી