CATEGORIES

સુરતની બદલાઈ ગઈ ‘સૂરત’, સુરત હવે ક્લીન સિટી નં.-૧
ABHIYAAN

સુરતની બદલાઈ ગઈ ‘સૂરત’, સુરત હવે ક્લીન સિટી નં.-૧

સુરત વિશ્વનું એકમાત્ર એવું શહેર છે જે ડ્રેનેજ વેસ્ટને ટ્રીટમેન્ટ કરી ૧૪૦ કરોડ રૂપિયાની જંગી કમાણી કરે છે. ગંદા પાણીની ટ્રીટમેન્ટ કરી સ્વચ્છ બનાવી ઔદ્યોગિક ક્ષેત્રોને પૂરું પાડે છે.

time-read
2 mins  |
January 27, 2024
અયોધ્યા વિશેષ
ABHIYAAN

અયોધ્યા વિશેષ

અયોધ્યા નગરી, કદીથી સદી સુધી

time-read
5 mins  |
January 27, 2024
ભગવાન રામ હરિ અનંત, હરિકથા અનંતા
ABHIYAAN

ભગવાન રામ હરિ અનંત, હરિકથા અનંતા

રામનો પ્રભાવ માત્ર ભારતમાં જ નહીં, દુનિયામાં હજારો વરસ સુધી ચાલ્યો અને હજી ચાલી રહ્યો છે. અદનાથી અમીર સુધીના લોકોનાં હૈયાંમાં રામ વસેલા છે અથવા વસવા જોઈએ એવું તમામ હિન્દુઓ અને બીજાઓ પણ માને છે. રામ એમનાં ચારિત્ર્ય, સ્વભાવ અને કર્તવ્યોથી લોકહૃદયમાં પ્રવેશ્યા છે.

time-read
3 mins  |
January 27, 2024
સૃષ્ટિનો સર્જનહાર તો બધે વસે છે, તો મંદિર કેમ?
ABHIYAAN

સૃષ્ટિનો સર્જનહાર તો બધે વસે છે, તો મંદિર કેમ?

આપણે એ યાદ રાખવું જોઈએ કે આપણાં પૌરાણિક મંદિરો એ માત્ર હરવા-ફરવા જવાનાં સ્થળો નથી, એ સનાતન ચેતનાનાં કેન્દ્રો છે.

time-read
2 mins  |
January 27, 2024
અયોધ્યા વિશેષ
ABHIYAAN

અયોધ્યા વિશેષ

મન માખી સમાન છે એટલે કે જેમ માખી ઘીમાં પડી ભલે મરી જાય, પણ એ ઘી ખરાબ કરે છે

time-read
2 mins  |
January 27, 2024
શિયાળા સ્પેશિયલ અડદની દાળ અલગ અલગ પ્રદેશમાં કેવી રીતે બને છે?
ABHIYAAN

શિયાળા સ્પેશિયલ અડદની દાળ અલગ અલગ પ્રદેશમાં કેવી રીતે બને છે?

શિયાળા દરમિયાન દરેક પ્રદેશમાં અડદદાળ ખાવાની અનોખી પરંપરા છે. જોકે, જાદુ ત્યારે થાય છે, જ્યારે વિવિધ પ્રાદેશિક સામગ્રી અને ત્યાંની ખાસ રસોઈકળા અમલમાં આવે છે, જે દાળને સ્વાદિષ્ટ બનાવવામાં પરિવર્તિત કરે છે

time-read
2 mins  |
January 27, 2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

વૈશ્વિક સ્તરે શિરમોર એવી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની ગુજરાત ગાથા કેવી છે?

time-read
5 mins  |
January 27, 2024
મોસમની ખરાબી અને વિમાન કંપનીઓની બેદરકારી
ABHIYAAN

મોસમની ખરાબી અને વિમાન કંપનીઓની બેદરકારી

સિવિલ એવિએશન વિભાગના ડાયરેક્ટર જનરલે ખરાબ હવામાનની સ્થિતિમાં, ફલાઇટ રદ થવાની સ્થિતિમાં અસુવિધાને ઓછી કરવાની વ્યવસ્થા કરવી જોઈએ

time-read
2 mins  |
January 27, 2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વિઝાના બે પ્રકારો (અમેરિકા અને આપણે)

time-read
3 mins  |
January 13, 2023
૨૦૨૩નું વર્ષ નાઇન્ટીઝના આ કલાકારોને ફળ્યું!
ABHIYAAN

૨૦૨૩નું વર્ષ નાઇન્ટીઝના આ કલાકારોને ફળ્યું!

નેવુંના દાયકાના કલાકારો હવે દેખાતા થયા છે

time-read
1 min  |
January 13, 2023
પ્રિનલ ઓબેરોય આ ગુજરાતી ભાષા કઈ રીતે શીખ્યાં?
ABHIYAAN

પ્રિનલ ઓબેરોય આ ગુજરાતી ભાષા કઈ રીતે શીખ્યાં?

અભિનેત્રી પ્રિનલ ઑબેરોયના કરિયરની શરૂઆત હિન્દી સિરિયલ્સ તથા હિન્દી ફિલ્મોથી થઈ છે. તેઓ નોન-ગુજરાતી હોવા છતાં સ્પષ્ટ ગુજરાતી બોલે છે, ગુજરાતી ફિલ્મોમાં કામ કરે છે.

time-read
1 min  |
January 13, 2023
ફેશન
ABHIYAAN

ફેશન

હેર એક્સટેન્શન : તામ નામ એક, કામ અનેક

time-read
2 mins  |
January 13, 2023
બ્યુટી
ABHIYAAN

બ્યુટી

વાળમાં મહેંદી કરવી જોઈએ કે નહીં?

time-read
2 mins  |
January 13, 2023
માણસના જીવનની પહેલી અને છેલ્લી ભાષા એટલે...
ABHIYAAN

માણસના જીવનની પહેલી અને છેલ્લી ભાષા એટલે...

કેટલુંક એવું પણ હોય જે વગર અડે પણ સ્પર્શી જાય, જેમ ભરમેળામાં કોઈ પાંપણની કોરથી અડકી જાય...

time-read
2 mins  |
January 13, 2023
દેશી ગાયોની લે-વેચમાં સોશિયલ મીડિયાની મદદ
ABHIYAAN

દેશી ગાયોની લે-વેચમાં સોશિયલ મીડિયાની મદદ

અનેક લોકો દેશી ગાય પાળવા માગતાં હોય છે, પરંતુ તેમને શુદ્ધ ગોવંશ મળતો નથી. આવી સ્થિતિમાં ‘કચ્છ કાંકરેજ ગો બ્યુરો'ના નામે ચાલતું વૉટ્સઍપ ગ્રૂપ દેશી ગોવંશની લે-વેચમાં મદદરૂપ થઈ રહ્યું છે.

time-read
5 mins  |
January 13, 2023
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

એક ભૂલા પડેલા રોમેન્ટિકનું... દુઃસ્વપ્ન

time-read
6 mins  |
January 13, 2023
ઊટી, લવ ઇઝ ઇન ધ એર
ABHIYAAN

ઊટી, લવ ઇઝ ઇન ધ એર

તમિલ ભાષામાં બોલાતું ઉદગમંડલમ એટલે ઊટી સબટ્રોપિકલ હાઇલૅન્ડ છે. નીલગિરિ પર્વતમાળાના મંત્રમુગ્ધ કરતા પ્રદેશના ખોળે રહેલા ઊટીની ખરી મજા પર્વતમાળા વચ્ચે ફરતી ટ્રોય ટ્રેનની સફરની છે.

time-read
5 mins  |
January 13, 2023
સ્થાપત્ય-વિચાર – હેમંત વાળા
ABHIYAAN

સ્થાપત્ય-વિચાર – હેમંત વાળા

આર્ટ-સાયન્સ મ્યુઝિયમ - સિંગાપુર કળાત્મક રીતે ખીલતું કમળ

time-read
2 mins  |
January 13, 2023
આઇસોલેશન કડકડતી એકલતા, ટોળાંનું તાપણું
ABHIYAAN

આઇસોલેશન કડકડતી એકલતા, ટોળાંનું તાપણું

સોશિયલ આઇસોલેશન એ હદે ચર્ચા અને ચિંતાનોવિષય બન્યો છે કે ડબલ્યુએચઓ દ્વારા તેને વિશ્વવ્યાપી જાહેર આરોગ્યનો મુદ્દો ઘોષિત કરી દેવાયો છે. એરિક ક્લીનનબર્ગના કહેવા પ્રમાણે આધુનિક શહેરોનું સ્થાપત્ય પણ સોશિયલ આઇસોલેશનનું કારણ બની શકે.

time-read
4 mins  |
January 13, 2023
વીતેલું વર્ષ : ઘણું કર્યું. ઘણું કરવાનું બાકી...
ABHIYAAN

વીતેલું વર્ષ : ઘણું કર્યું. ઘણું કરવાનું બાકી...

આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષનું કહેવું કે દુનિયાના વિકાસમાં ભારતનું યોગદાન ૧૬% જેટલું નોંધપાત્ર છે. તેણે ભારતને ‘ગ્લોબલ ગ્રોથ લીડર' તરીકે વર્ણવ્યું છે. અર્થાત્ વિકાસના મોરચે વિશ્વગુરુ!

time-read
4 mins  |
January 13, 2023
હિટ એન્ડ રન કાનૂન ડ્રાઇવરોનું સંકટ સરકાર સમજે
ABHIYAAN

હિટ એન્ડ રન કાનૂન ડ્રાઇવરોનું સંકટ સરકાર સમજે

જીવનજરૂરી ચીજવસ્તુઓના પુરવઠાનું સંકટ પણ તોળાઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે તત્કાલ વાહન ચાલકોને વિશ્વાસમાં લઈને તેમના વિરોધનું નિરાકરણ લાવવું અનિવાર્ય બન્યું છે

time-read
2 mins  |
January 13, 2023
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

યે દેશ રહેના ચાહીએ': અટલ બિહારી વાજપેયી પરની ફિલ્મ મૈં અટલ હૂં'નું ટ્રેલર રિલીઝ

time-read
2 mins  |
January 06, 2024
વિઝા વિમર્શ  સાવધાન!
ABHIYAAN

વિઝા વિમર્શ  સાવધાન!

મોટા ભાગે રિજનલ સેન્ટરના પ્રતિનિધિઓ રોકાણકારોને એગ્રીમેન્ટમાં લખેલ આ શરતની જાણ કરતા નથી. સો પાનાંનું એગ્રીમેન્ટ રોકાણકારો જાતે વાંચતા નથી

time-read
3 mins  |
January 06, 2024
પાત્ર મળતાં જ ખ્યાલ આવી ગયેલો કે આ એક ચેલેન્જ છે
ABHIYAAN

પાત્ર મળતાં જ ખ્યાલ આવી ગયેલો કે આ એક ચેલેન્જ છે

સાઉથ દિલ્હીની પંજાબી માતાનું પાત્ર ભજવી રહેલા મહારાષ્ટ્રીયન અભિનેત્રી કિશોરી શહાણે વિજ કરે છે રસપ્રદ વાતો

time-read
1 min  |
January 06, 2024
ફેમિલી ઝોન
ABHIYAAN

ફેમિલી ઝોન

શાઇન કરવામાં મદદ કરશે સનશાઇન વિટામિન

time-read
2 mins  |
January 06, 2024
ગાર્ડનિંગ
ABHIYAAN

ગાર્ડનિંગ

બગીચાને મચ્છરમુક્ત રાખવાના ઉપાયો

time-read
2 mins  |
January 06, 2024
આપણા ઋષિઓએ શબ્દબ્રહ્મની સાધના કરી છે!
ABHIYAAN

આપણા ઋષિઓએ શબ્દબ્રહ્મની સાધના કરી છે!

જ્યારે બીજે વિશ્વમાં મનુષ્ય પોતાનું સામાન્ય જીવન જીવવાની પાયાની વાતો શીખી રહ્યો હતો ત્યારે ભારતનાં ઋષિઓએ અજોડ લીટરેચર આપણને આપ્યું.

time-read
2 mins  |
January 06, 2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

અનિશ કપૂર - અમૂર્તનું અતિવાસ્તવિક દર્શન કરાવતા શિલ્પકાર

time-read
3 mins  |
January 06, 2024
સ્થાપત્ય-વિચાર
ABHIYAAN

સ્થાપત્ય-વિચાર

ટ્યુબ હાઉસ-અમદાવાદ ઉલ્લેખનીય રચનાનું બાળમરણ

time-read
2 mins  |
January 06, 2024
નળ સરોવર, ગુજરાતનું પક્ષીતીર્થ
ABHIYAAN

નળ સરોવર, ગુજરાતનું પક્ષીતીર્થ

ભારતમાં કુલ ૭૨ પક્ષી અભયારણ્ય છે, તેમાંનાં છ ગુજરાતમાં છે. ૧૯૬૯ના એપ્રિલમાં ખુલ્લું મુકાયેલું નળ સરોવર ખાસ તો યાયાવર પક્ષીઓનું શિયાળુ રહેઠાણ છે. વર્ષાઋતુની વિદાય પછી આ પક્ષીઓ જાતે જ પોતાની જૈવિક ઘડિયાળના ઇનબિલ્ટ ઇશારે અહીં આવી જાય છે.

time-read
5 mins  |
January 06, 2024