CATEGORIES

લગ્ન બાદ રણબીરમાં બદલાવ જોઈ રહી છું: નીતુ કપૂર
SAMBHAAV-METRO News

લગ્ન બાદ રણબીરમાં બદલાવ જોઈ રહી છું: નીતુ કપૂર

આલિયા ફેમિલીમાં આવી એ માટે નીતુ પોતાને નસીબદાર માને છે

time-read
1 min  |
June 21, 2022
‘માનવતા માટે યોગ': રિવરફ્રન્ટ પર ૧૦ હજાર લોકોએ યાગાભ્યાસ કર્યો
SAMBHAAV-METRO News

‘માનવતા માટે યોગ': રિવરફ્રન્ટ પર ૧૦ હજાર લોકોએ યાગાભ્યાસ કર્યો

પીએમ મોદીએ યોગને પાર્ટ ઓફ લાઇફ નહીં, પરંતુ ‘વે ઓફ લાઇફ' બનાવવા આહ્વાન કર્યું: આઝાદીનો અમૃત મહોત્સવ સ્વાસ્થ્યનો અમૃતકાળ બનશેઃ સીએમ

time-read
1 min  |
June 21, 2022
શ્રીલંકાના સ્ટાર ખેલાડી મહાનામાએ પેટ્રોલ પંપ પર લાઇનમાં ઊભેલા લોકોને ચા-પાઉં પીરસ્યાં
SAMBHAAV-METRO News

શ્રીલંકાના સ્ટાર ખેલાડી મહાનામાએ પેટ્રોલ પંપ પર લાઇનમાં ઊભેલા લોકોને ચા-પાઉં પીરસ્યાં

શ્રીલંકા છેલ્લા કેટલાક સમયથી ભોજન, દવાઓ અને ઈંધણ જેવી આવશ્યક ચીજોની અછતનો સામનો કરી રહ્યું છે

time-read
1 min  |
June 21, 2022
લૂંટારુ માલામાલ, પોલીસ લાચારઃ માદલપુરમાં રૂ. ૧૨.૯૪ લાખની લૂંટ
SAMBHAAV-METRO News

લૂંટારુ માલામાલ, પોલીસ લાચારઃ માદલપુરમાં રૂ. ૧૨.૯૪ લાખની લૂંટ

માદલપુર ગામ નજીક અકસ્માત કરવાના બહાને ત્રણ શખ્સોએ યુવકને લૂંટી લીધોઃ બાઈક પર આવેલા શખ્સોએ યુવકના એક્ટિવાની ડેકી તોડી નાખી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે, આવી સ્થિતિમાં લૂંટની ઘટના બનતાં પોલીસની પોલ ખૂલી છે

time-read
1 min  |
SAMBHAAV METRO 21/06/2022
મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં શિવસેનાને મોટો ઝટકોઃ ભાજપના પાંચ ઉમેદવારની જીત
SAMBHAAV-METRO News

મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં શિવસેનાને મોટો ઝટકોઃ ભાજપના પાંચ ઉમેદવારની જીત

મોટાપાયે ક્રોસ વોટિંગ થયું: કોંગ્રેસે પોતાના જ નેતાઓ પર ગદ્દારીનો શક કર્યો

time-read
1 min  |
SAMBHAAV METRO 21/06/2022
રૂ. ૧૦૦૦નો દંડ વસૂલવાનો આદેશ મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પાસે પહોંચ્યો નથી!
SAMBHAAV-METRO News

રૂ. ૧૦૦૦નો દંડ વસૂલવાનો આદેશ મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પાસે પહોંચ્યો નથી!

AMCમાં આપસી સંકલનનો અભાવ હોઈ હજુ કોરોના વકરશેઃ રાજકોટની શાળાઓમાં માસ્ક ફરજિયાત કરાયું, પણ અમદાવાદમાં બાળકો રામભરોસે

time-read
1 min  |
June 21, 2022
દેશ-દુનિયા યોગમયઃ ૭૫ પ્રધાનોએ ઐતિહાસિક સ્થળે યોગાસનો કર્યાં
SAMBHAAV-METRO News

દેશ-દુનિયા યોગમયઃ ૭૫ પ્રધાનોએ ઐતિહાસિક સ્થળે યોગાસનો કર્યાં

પીએમ નરેન્દ્ર મોદીએ મૈસુર પેલેસમાં ૧૫ હજાર લોકો સાથે યોગાભ્યાસ કર્યો

time-read
1 min  |
SAMBHAAV METRO 21/06/2022
દેશમાં કોરોનાના કેસમાં ૨૨.૪ ટકાનો ઘટાડોઃ ૯,૯૨૩ નવા કેસ, ૧૭નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ૨૨.૪ ટકાનો ઘટાડોઃ ૯,૯૨૩ નવા કેસ, ૧૭નાં મોત

એક્ટિવ કેસ વધીને ૭૯,૩૧૩: પોઝિટિવિટી રેટ ઘટીને ૨.૫૫ ટકા

time-read
1 min  |
SAMBHAAV METRO 21/06/2022
આજકાલ મિડલ એજ પાત્રને ખૂબ જ સારી રીતે લખવામાં આવી રહ્યાં છેઃ અનિલ કપૂર
SAMBHAAV-METRO News

આજકાલ મિડલ એજ પાત્રને ખૂબ જ સારી રીતે લખવામાં આવી રહ્યાં છેઃ અનિલ કપૂર

મારી કરિયરમાં આ એક એવો ફેઝ છે, જેમાં હું નવું-નવું શીખી રહ્યો છું અને એક એક્ટર તરીકે પોતાનો વિકાસ કરી રહ્યો છું: અનિલ કપૂર

time-read
1 min  |
June 21, 2022
પોલીસને જોઈ યુવક ભાગ્યો અને ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો
SAMBHAAV-METRO News

પોલીસને જોઈ યુવક ભાગ્યો અને ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો

યુવક રાજસ્થાનથી ૮.૩૬ લાખનું એમડી ડ્રગ્સ લઈને જામનગર જતો હતો

time-read
1 min  |
SAMBHAAV METRO 21/06/2022
પૂર્વોત્તરમાં પ્રચંડ પૂરઃ કુલ ૧૩૧ લોકોએ જીવ ગુમાવ્યા
SAMBHAAV-METRO News

પૂર્વોત્તરમાં પ્રચંડ પૂરઃ કુલ ૧૩૧ લોકોએ જીવ ગુમાવ્યા

કેન્દ્ર સરકારે મદદ કરવાની ખાતરી આપી

time-read
1 min  |
SAMBHAAV METRO 21/06/2022
અશ્વિન કોરોના પોઝિટિવ થતાં ટીમ ઇન્ડિયાને ઝટકોઃ પ્રોટોકોલનાં પાલન બાદ ઈંગ્લેન્ડ પહોંચશે
SAMBHAAV-METRO News

અશ્વિન કોરોના પોઝિટિવ થતાં ટીમ ઇન્ડિયાને ઝટકોઃ પ્રોટોકોલનાં પાલન બાદ ઈંગ્લેન્ડ પહોંચશે

ઈંગ્લેન્ડ સામે ૧ જુલાઈથી જે ટેસ્ટ મેચ રમાવાની છે તે કોરોનાને કારણે જ રદ થઈ હતી

time-read
1 min  |
June 21, 2022
કોરોના મહામારી લોકોને યોગની વધુ નજીક લાવી
SAMBHAAV-METRO News

કોરોના મહામારી લોકોને યોગની વધુ નજીક લાવી

યોગ જીવનનાં તમામ ક્ષેત્રોમાં સંવાદિતતા પણ લાવે છે એટલે તે રોગનિવારક અને સ્વાસ્થ્ય સંવર્ધક તરીકે પ્રસિદ્ધ છે. તે જીવનશૈલી સાથે સંબંધિત ઘણી સમસ્યાનું મેનેજમેન્ટ કરે છે

time-read
1 min  |
June 21, 2022
ઈઝરાયલમાં બેનેટ સરકારની વિદાય નિશ્વિતઃ ૩.૫ વર્ષમાં પાંચમી ચૂંટણી થશે
SAMBHAAV-METRO News

ઈઝરાયલમાં બેનેટ સરકારની વિદાય નિશ્વિતઃ ૩.૫ વર્ષમાં પાંચમી ચૂંટણી થશે

વિદેશપ્રધાન યાયિર લેપિડ થોડાક દિવસ માટે વડા પ્રધાનની ખુરશી સંભાળશે

time-read
1 min  |
June 21, 2022
આ ફૂડને બાળકોના રૂટિન ડાયટમાં સામેલ કરો
SAMBHAAV-METRO News

આ ફૂડને બાળકોના રૂટિન ડાયટમાં સામેલ કરો

બાળકોમાં પોષણના અભાવના કારણે અનેક બીમારીઓનો ખતરો રહે છે. ફાઈબરની અછતના કારણે પણ બીમારી થતી હોય છે

time-read
1 min  |
June 21, 2022
અગ્નિપથ હિંસામાં રૂ.૧,૦૦૦ કરોડની રેલ સંપત્તિ તબાહઃ ૧૨ લાખ લોકોની યાત્રા પર બ્રેક
SAMBHAAV-METRO News

અગ્નિપથ હિંસામાં રૂ.૧,૦૦૦ કરોડની રેલ સંપત્તિ તબાહઃ ૧૨ લાખ લોકોની યાત્રા પર બ્રેક

દોઢ લાખ મુસાફરો અટવાયા: ૭૦ કરોડ રૂપિયા રિફંડ કરવા પડ્યા

time-read
1 min  |
June 21, 2022
ITBPના હીમવીરોએ ૧૭ હજાર ફુટની ઊંચાઈએ યોગાભ્યાસ કર્યો
SAMBHAAV-METRO News

ITBPના હીમવીરોએ ૧૭ હજાર ફુટની ઊંચાઈએ યોગાભ્યાસ કર્યો

થોડા દિવસો પહેલાં આઇટીબીપીના જવાનોએ ઉત્તરાખંડ-હિમાલયમાં ૨૨,૮૫૦ ફૂટની ઊંચાઈ પર બરફ વચ્ચે યોગાસનો કર્યાં હતાં

time-read
1 min  |
SAMBHAAV METRO 21/06/2022
BRTS વિધાર્થીઓની પહેલી પસંદઃ સ્ટુડન્ટ પાસ ચાર વર્ષમાં આઠ ગણા
SAMBHAAV-METRO News

BRTS વિધાર્થીઓની પહેલી પસંદઃ સ્ટુડન્ટ પાસ ચાર વર્ષમાં આઠ ગણા

૨૦૧૭-૧૮માં માત્ર ૪૬૧૯ સ્ટુડન્ટ પાસ હતાઃ આજની તારીખે ૩૦ હજારથી વધુ વિધાર્થીઓ BRTSના પાસ પર મુસાફરી કરે છે

time-read
1 min  |
SAMBHAAV METRO 21/06/2022
વિચાર્યું નહોતું કે આઠ મહિનામાં છ કેપ્ટન સાથે કામ કરવું પડશેઃ દ્રવિડ
SAMBHAAV-METRO News

વિચાર્યું નહોતું કે આઠ મહિનામાં છ કેપ્ટન સાથે કામ કરવું પડશેઃ દ્રવિડ

દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ એક નિરાશા રહી, કારણ કે અમે ૧-૦થી આગળ હતા, તેમ છતાં અમે શ્રેણી જીતી શક્યા નહીં: રાહુલ દ્રવિડ

time-read
1 min  |
June 20, 2022
લાઇફપાર્ટનર ન હોવાનું દુઃખ છેઃ કરણ જોહર
SAMBHAAV-METRO News

લાઇફપાર્ટનર ન હોવાનું દુઃખ છેઃ કરણ જોહર

મને નથી લાગતું કે હવે મને કોઈ પાર્ટનર મળે, જેની સાથે હું પર્વત પર વેકેશન માટે જઈ શકું: કરણ જોહર

time-read
1 min  |
June 20, 2022
યુવાઓની નવી ‘કિક': નશા માટે કેફી પદાર્થવાળાં બિસ્કિટ-ચોકલેટનો ઉપયોગ
SAMBHAAV-METRO News

યુવાઓની નવી ‘કિક': નશા માટે કેફી પદાર્થવાળાં બિસ્કિટ-ચોકલેટનો ઉપયોગ

એટીએસની ટીમે ભાટ પાસેથી નશાયુક્ત બિસ્કિટનો જથ્થો જપ્ત કર્યોઃ શહેરના પોશ વિસ્તારમાં યુવાઓ લિકર ચોકલેટ ખાઈને નશો કરે છે

time-read
1 min  |
June 20, 2022
મ્યુનિસિપલ હોલમાં એસી ચાલતાં નથી કે ગંદકી હોય તો અધિકારીને ફોન કરો
SAMBHAAV-METRO News

મ્યુનિસિપલ હોલમાં એસી ચાલતાં નથી કે ગંદકી હોય તો અધિકારીને ફોન કરો

તંત્ર દ્વારા જે તે હોલમાં તેનું ભાડું, ડિપોઝિટ, સફાઈ, ફોર્મ ફી વગેરે માહિતી દર્શાવતાં બોર્ડ મુકાયાં: હોલમાં સફાઈ, લાઇટ, ઈજનેરને લગતાં કામ માટે ઉપયોગી અધિકારીના સંપર્ક નંબરની પણ જાણ કરાઈ

time-read
1 min  |
June 20, 2022
મુલાયમ અને ચમકદાર સ્કિન અને વાળ માટે બેસ્ટ છે તલ
SAMBHAAV-METRO News

મુલાયમ અને ચમકદાર સ્કિન અને વાળ માટે બેસ્ટ છે તલ

તલના તેલમાં હાજર લિનોલિક એસિડ અને ઓલિક એસિડ ત્વચા અને વાળ માટે અત્યંત ફાયદાકારક સાબિત થાય છે

time-read
1 min  |
June 20, 2022
ફિફા વર્લ્ડકપઃ ન્યૂઝીલેન્ડને હરાવી કોસ્ટારિકાએ ક્વોલિફાય કર્યું, ટૂર્નામેન્ટની ૩૨ ટીમ પુરી થઈ
SAMBHAAV-METRO News

ફિફા વર્લ્ડકપઃ ન્યૂઝીલેન્ડને હરાવી કોસ્ટારિકાએ ક્વોલિફાય કર્યું, ટૂર્નામેન્ટની ૩૨ ટીમ પુરી થઈ

કોસ્ટારિકાની ટીમ પહેલી વાર ૧૯૯૦ના વર્લ્ડકપમાં રમી હતી ત્યારબાદ ૨૦૦૨, ૨૦૦૬, ૨૦૧૪ અને ૨૦૧૮માં ફિફા વિશ્વકપમાં ૨મી ચૂકી છે

time-read
1 min  |
June 20, 2022
પર્યાવરણને લઈ વધુ સચેત બન્યો પંકજ ત્રિપાઠી
SAMBHAAV-METRO News

પર્યાવરણને લઈ વધુ સચેત બન્યો પંકજ ત્રિપાઠી

સેટ્સ અને પ્રોપ્સને ટેમ્પરરી હોય એવાં જ બનાવવામાં આવ્યાં હતાં. તેમ જ પ્લાસ્ટિકની બોટલ પણ નહોતી રાખવામાં આવી: પંકજ ત્રિપાઠી

time-read
1 min  |
June 20, 2022
હડતાળ પર ઊતરેલા સરકારી હોસ્પિટલના ડોક્ટર્સ અડગઃ દર્દીઓ ત્રાહિમામ પોકારી ગયા
SAMBHAAV-METRO News

હડતાળ પર ઊતરેલા સરકારી હોસ્પિટલના ડોક્ટર્સ અડગઃ દર્દીઓ ત્રાહિમામ પોકારી ગયા

મોટા ભાગની સરકારી હોસ્પિટલો દર્દીઓ વગર સૂની બની

time-read
1 min  |
June 20, 2022
સાબરમતી રિવરફ્રન્ટ સહિત ૭૫ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે
SAMBHAAV-METRO News

સાબરમતી રિવરફ્રન્ટ સહિત ૭૫ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે

‘માનવતા માટે યોગ'ની થીમ સાથે મુખ્યપ્રધાનના અધ્યક્ષ સ્થાને ૭૫૦૦ લોકો યોગ કરશેઃ ૭૫૦થી વધુ કોચ અને ૬૦,૦૦૦થી વધુ ટ્રેનર તૈયાર કરાયા

time-read
1 min  |
June 20, 2022
‘અગ્નિપથ'ના વિરોધમાં આજે ‘ભારત બંધ': બિહાર, ઝારખંડ સહિતનાં રાજ્યમાં હાઈ એલર્ટ
SAMBHAAV-METRO News

‘અગ્નિપથ'ના વિરોધમાં આજે ‘ભારત બંધ': બિહાર, ઝારખંડ સહિતનાં રાજ્યમાં હાઈ એલર્ટ

બિહારના ૨૦ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધઃ ઝારખંડમાં સ્કૂલ બંધ, નોઈડામાં કલમ-૧૪૪ લાગુ

time-read
1 min  |
June 20, 2022
વિહિકલ ટેક્સ બાકી હોય તો ભરી દેજો, નહીંતર ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે
SAMBHAAV-METRO News

વિહિકલ ટેક્સ બાકી હોય તો ભરી દેજો, નહીંતર ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે

આરટીઓ અને ડીલર્સની સાઠગાંઠથી હજારો લોકોએ વિહિકલ ટેક્સ ન ભરતાં મ્યુનિ. ટેક્સ વિભાગને બે વર્ષમાં રૂ. ૧૫ કરોડનું નુકસાન થયું

time-read
1 min  |
June 20, 2022
સગર્ભાને પોષણ આપનારી દવા AMCએ કચરામાં ફેંકી
SAMBHAAV-METRO News

સગર્ભાને પોષણ આપનારી દવા AMCએ કચરામાં ફેંકી

હજુ ૧૦ ઓગસ્ટ સુધી દવા ઉપયોગમાં લઈ શકાય તેવી હતી: કોર્પોરેટર ઈકબાલ શેખે મ્યુની. કમિશનર સમક્ષ લેખિત ફરિયાદ કરી

time-read
1 min  |
June 20, 2022