CATEGORIES
Categories
![આજે તમે RTO જવાના હો તો પહેલાં સર્વર ચાલુ છે કે નહીં એની તપાસ ખાસ કરી લેજો આજે તમે RTO જવાના હો તો પહેલાં સર્વર ચાલુ છે કે નહીં એની તપાસ ખાસ કરી લેજો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1967740/LEcPKCo_H1737367017205/1737367351360.jpg)
આજે તમે RTO જવાના હો તો પહેલાં સર્વર ચાલુ છે કે નહીં એની તપાસ ખાસ કરી લેજો
વારંવાર સર્વર ડચકાં ખાવાતી સમસ્યાથી અરજદારો ત્રાહિમામ્
![રાજ્યભરની ૧૨ હજારથી વધુ સ્કૂલમાં પરીક્ષાનો માહોલ રાજ્યભરની ૧૨ હજારથી વધુ સ્કૂલમાં પરીક્ષાનો માહોલ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1967740/KJ_A9mF5T1737368064206/1737368218004.jpg)
રાજ્યભરની ૧૨ હજારથી વધુ સ્કૂલમાં પરીક્ષાનો માહોલ
ધોરણ-૯થી ૧૨તા અંદાજે ૩૦ લાખ જેટલા વિદ્યાર્થીની દ્વિતીય અને પ્રિલિમ પરીક્ષાનો આજથી પ્રારંભ
![ગુનાખોરી રોકવા વટવા, મણિનગર અને અસારવા રેલવે સ્ટેશનમાં પોલીસકર્મીઓને ડાઈવર્ટ કરાયા ગુનાખોરી રોકવા વટવા, મણિનગર અને અસારવા રેલવે સ્ટેશનમાં પોલીસકર્મીઓને ડાઈવર્ટ કરાયા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1967740/ClIsv5erF1737365960241/1737367009759.jpg)
ગુનાખોરી રોકવા વટવા, મણિનગર અને અસારવા રેલવે સ્ટેશનમાં પોલીસકર્મીઓને ડાઈવર્ટ કરાયા
કાલુપુર રેલવે સ્ટેશન નવીનીકરણના કારણે બંધ થતાં ટ્રેનોને ત્રણ રેલવે સ્ટેશન તરફ વળાઈ ગુનેગારો ત્રણેય રેલવે સ્ટેશનને ગઢ બનાવે નહીં તે માટે પોલીસનો એક્શન પ્લાન તૈયાર
![મધ્યપ્રદેશ સહિત દેશના પાંચ રાજ્યમાં ભરશિયાળે વરસાદ પડવાની આગાહી મધ્યપ્રદેશ સહિત દેશના પાંચ રાજ્યમાં ભરશિયાળે વરસાદ પડવાની આગાહી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1967740/TP7hHL1I_1737368227240/1737368480644.jpg)
મધ્યપ્રદેશ સહિત દેશના પાંચ રાજ્યમાં ભરશિયાળે વરસાદ પડવાની આગાહી
કાશ્મીરના શ્રીનગર, પહેલગામ, સોનમર્ગમાં ભારે હિમવર્ષાની આગાહી
![વધુ આગામી ૪૮ કલાકમાં કાતિલ ઠંડીનો એક રાઉન્ડ શરૂ થવાની આગાહી વધુ આગામી ૪૮ કલાકમાં કાતિલ ઠંડીનો એક રાઉન્ડ શરૂ થવાની આગાહી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1957217/E9aeVirWK1736512243596/1736512382582.jpg)
વધુ આગામી ૪૮ કલાકમાં કાતિલ ઠંડીનો એક રાઉન્ડ શરૂ થવાની આગાહી
આગામી ૪૮ કલાકમાં કાતિલ ઠંડીનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે
![તું હાલ તે હાલ મરી જાઃ પત્નીના અસહ્ય ત્રાસથી કંટાળી પતિએ ગળાફાંસો ખાઈને જાવન ટૂંકાવ્યું તું હાલ તે હાલ મરી જાઃ પત્નીના અસહ્ય ત્રાસથી કંટાળી પતિએ ગળાફાંસો ખાઈને જાવન ટૂંકાવ્યું](https://reseuro.magzter.com/100x125/articles/17203/1957217/2D4OZ7rNM1736511992304/1736512230757.jpg)
તું હાલ તે હાલ મરી જાઃ પત્નીના અસહ્ય ત્રાસથી કંટાળી પતિએ ગળાફાંસો ખાઈને જાવન ટૂંકાવ્યું
પત્ની તેના પતિને રૂમમાં પૂરી રાખતી હતી અને જમવાનું પણ આપતી ન હતી
![વેજલપુર પોલીસે કિન્નરોતી ફરિયાદ નહીં લેતાં તોફાન મચાવ્યું અને પથ્થરમારો કર્યો વેજલપુર પોલીસે કિન્નરોતી ફરિયાદ નહીં લેતાં તોફાન મચાવ્યું અને પથ્થરમારો કર્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1957217/0lHJ1E8Ap1736511624192/1736511989611.jpg)
વેજલપુર પોલીસે કિન્નરોતી ફરિયાદ નહીં લેતાં તોફાન મચાવ્યું અને પથ્થરમારો કર્યો
કિન્નરોએ પોલીસ પર ફરિયાદ નોંધવા માટે દબાણ કર્યુ એક કિન્નરે પેટ્રોલ છાંટીને આપઘાત કરવાની ચીમકી આપી
![ટ્રુડો અને ખાલિસ્તાની આતંકવાદના સખત વિરોધી ચંદ્ર આર્ય કેનેડાના પીએમની રેસમાં ટ્રુડો અને ખાલિસ્તાની આતંકવાદના સખત વિરોધી ચંદ્ર આર્ય કેનેડાના પીએમની રેસમાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1957217/KIqj51AOh1736511255651/1736511595357.jpg)
ટ્રુડો અને ખાલિસ્તાની આતંકવાદના સખત વિરોધી ચંદ્ર આર્ય કેનેડાના પીએમની રેસમાં
ભારતીય મૂળના નેતાના હાથમાં કેનેડાના સત્તા આવતી હોવાનો MP નો ચોંકાવનારો દાવો
![હાલમાં દેશનાં ઘણાં રાજ્ય કાતિલ ઠંડીની ઝપટમાં દક્ષિણ ભારતનાં કેટલાંક રાજ્યમાં વરસાદની શક્યતા હાલમાં દેશનાં ઘણાં રાજ્ય કાતિલ ઠંડીની ઝપટમાં દક્ષિણ ભારતનાં કેટલાંક રાજ્યમાં વરસાદની શક્યતા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1957217/qjPssU4CF1736510845625/1736511252988.jpg)
હાલમાં દેશનાં ઘણાં રાજ્ય કાતિલ ઠંડીની ઝપટમાં દક્ષિણ ભારતનાં કેટલાંક રાજ્યમાં વરસાદની શક્યતા
આજે બિહાર, હિમાચલ, ઉત્તરપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ગાઢ ધુમ્મસનું એલર્ટ
![હશ મની કેસમાં આજે ચુકાદો આવશેઃ સુપ્રીમે ડોનાલ્ડ ટ્રમ્પની માગણી ફગાવી હશ મની કેસમાં આજે ચુકાદો આવશેઃ સુપ્રીમે ડોનાલ્ડ ટ્રમ્પની માગણી ફગાવી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1957217/Vw5NIgOHA1736510533033/1736510825266.jpg)
હશ મની કેસમાં આજે ચુકાદો આવશેઃ સુપ્રીમે ડોનાલ્ડ ટ્રમ્પની માગણી ફગાવી
ટ્રમ્પે પોર્નસ્ટારને પૈસા આપવાના કેસમાં સજા પર પ્રતિબંધની માગ કરી હતી
![લોકોના મગજમાં woke વાઈરસ ઘૂસી ગયો છેઃ એલન મસ્કે જર્મનીના યુવાનોને લપેટમાં લીધા લોકોના મગજમાં woke વાઈરસ ઘૂસી ગયો છેઃ એલન મસ્કે જર્મનીના યુવાનોને લપેટમાં લીધા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1957217/xAA4X5atF1736510012836/1736510525318.jpg)
લોકોના મગજમાં woke વાઈરસ ઘૂસી ગયો છેઃ એલન મસ્કે જર્મનીના યુવાનોને લપેટમાં લીધા
મસ્કે દક્ષિણપંથી નેતા એલિસ વીડેલ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેર કર્યું
![કબૂતરબાજી કેસમાં તપાસ એજન્સીઓનું ઢીલું વલણઃ બોગસ પાસપોર્ટ બનાવતા એજન્ટો બેફામ કબૂતરબાજી કેસમાં તપાસ એજન્સીઓનું ઢીલું વલણઃ બોગસ પાસપોર્ટ બનાવતા એજન્ટો બેફામ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1957217/geSe1U2kf1736509612411/1736510011572.jpg)
કબૂતરબાજી કેસમાં તપાસ એજન્સીઓનું ઢીલું વલણઃ બોગસ પાસપોર્ટ બનાવતા એજન્ટો બેફામ
બોગસ પાસપોર્ટ કેસમાં એસઓજીને તપાસ સોંપાઈ મહેસાણાની મહિલાએ બોગસ પાસપોર્ટ બતાવ્યો હતો
![અમદાવાદીઓનું પ્રી-ઉત્તરાયણ સેલિબ્રેશન શરૂઃ ચટાકેદાર ઊંધિયા અને કચોરીની ભારે ડિમાન્ડ અમદાવાદીઓનું પ્રી-ઉત્તરાયણ સેલિબ્રેશન શરૂઃ ચટાકેદાર ઊંધિયા અને કચોરીની ભારે ડિમાન્ડ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1957217/5MW3W3Vn91736509151504/1736509605803.jpg)
અમદાવાદીઓનું પ્રી-ઉત્તરાયણ સેલિબ્રેશન શરૂઃ ચટાકેદાર ઊંધિયા અને કચોરીની ભારે ડિમાન્ડ
શનિવાર-રવિવારની રજા આવતી હોવાથી પતંગ રસિયામાં ઉત્સાહઃ શહેરીજનો ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણમાં કરોડો રૂપિયાનું ઊંધિયું આરોગશે
![વિદેશી પતંગબાજોનાં અદ્ભૂત કરતબ નિહાળવાં હોય તો કાલે સાબરમતી રિવરફ્રન્ટ પહોંચી જજો વિદેશી પતંગબાજોનાં અદ્ભૂત કરતબ નિહાળવાં હોય તો કાલે સાબરમતી રિવરફ્રન્ટ પહોંચી જજો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1957217/xE3q2Popu1736508960619/1736509135733.jpg)
વિદેશી પતંગબાજોનાં અદ્ભૂત કરતબ નિહાળવાં હોય તો કાલે સાબરમતી રિવરફ્રન્ટ પહોંચી જજો
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવશે
![રબારી વસાહતના સ્કૂલ હેતુવાળા પ્લોટમાં વર્ષોજૂનાં છ રહેણાક, ચાર કોમર્શિયલ બાંધકામો દૂર કરાયાં રબારી વસાહતના સ્કૂલ હેતુવાળા પ્લોટમાં વર્ષોજૂનાં છ રહેણાક, ચાર કોમર્શિયલ બાંધકામો દૂર કરાયાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1957217/6sRqAWZjk1736508762853/1736508958003.jpg)
રબારી વસાહતના સ્કૂલ હેતુવાળા પ્લોટમાં વર્ષોજૂનાં છ રહેણાક, ચાર કોમર્શિયલ બાંધકામો દૂર કરાયાં
સમગ્ર પૂર્વ ઝોતમાં AMCની મેગા ડિમોલિશન ડ્રાઇવઃ અન્ય પ્લોટમાંથી ૧૦ ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો હટાવાયાં
![ફ્લાવર શોની ટિકિટ ચોરાઈ! પ્રિન્ટ કરેલી ટિકિટ લઈને લોકો આવતાં ભાંડો ફૂટ્યો ફ્લાવર શોની ટિકિટ ચોરાઈ! પ્રિન્ટ કરેલી ટિકિટ લઈને લોકો આવતાં ભાંડો ફૂટ્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1957217/cMamIaxnE1736508487427/1736508754756.jpg)
ફ્લાવર શોની ટિકિટ ચોરાઈ! પ્રિન્ટ કરેલી ટિકિટ લઈને લોકો આવતાં ભાંડો ફૂટ્યો
ફ્લાવર શોમાં પહેલાં ઓનલાઈન માધ્યમથી ટિકિટનું વેચાણ, જરૂર પડે તો જ પ્રિન્ટેડ ટિકિટ વેચાય છે
![આસામ ખાણ દુર્ઘટનાઃ છેલ્લા ૭૨ કલાકથી ફસાયેલા છે આઠ મજૂરો આસામ ખાણ દુર્ઘટનાઃ છેલ્લા ૭૨ કલાકથી ફસાયેલા છે આઠ મજૂરો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1956031/5pULs_z9q1736425781099/1736426028961.jpg)
આસામ ખાણ દુર્ઘટનાઃ છેલ્લા ૭૨ કલાકથી ફસાયેલા છે આઠ મજૂરો
એરફોર્સનાં એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર પણ રેસ્ક્યુમાં જોડાયાં
![હાથરસમાં હાઈવે પર મૃત ગાય સાથે કાર ટકરાઈ: ચારતાં મોત હાથરસમાં હાઈવે પર મૃત ગાય સાથે કાર ટકરાઈ: ચારતાં મોત](https://reseuro.magzter.com/100x125/articles/17203/1956031/Ajjn-th2-1736425504736/1736425758304.jpg)
હાથરસમાં હાઈવે પર મૃત ગાય સાથે કાર ટકરાઈ: ચારતાં મોત
યુપીના હાથરસ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે.
![ટ્રમ્પને મેક્સિકન લેડી પ્રેસિડન્ટનો જડબાતોડ જવાબઃ મેક્સિકત અમેરિકાનો નકશો જારી કર્યો ટ્રમ્પને મેક્સિકન લેડી પ્રેસિડન્ટનો જડબાતોડ જવાબઃ મેક્સિકત અમેરિકાનો નકશો જારી કર્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1956031/VYzEnjJD-1736425213932/1736425500511.jpg)
ટ્રમ્પને મેક્સિકન લેડી પ્રેસિડન્ટનો જડબાતોડ જવાબઃ મેક્સિકત અમેરિકાનો નકશો જારી કર્યો
ક્લાઉડિયા શિતબામે ટ્રમ્પ પર કટાક્ષ કરતાં કહ્યું કે યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકાને મેક્સિકન અમેરિકા કહેવું જોઈએ
![દેશનાં ૧૫ રાજ્યમાં ગાઢ ધુમ્મસઃ હિમાચલ પ્રદેશમાં તાપમાન માઇનસ ડિગ્રીએ પહોંચ્યુ દેશનાં ૧૫ રાજ્યમાં ગાઢ ધુમ્મસઃ હિમાચલ પ્રદેશમાં તાપમાન માઇનસ ડિગ્રીએ પહોંચ્યુ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1956031/MHaWNyIQ31736424702472/1736425200027.jpg)
દેશનાં ૧૫ રાજ્યમાં ગાઢ ધુમ્મસઃ હિમાચલ પ્રદેશમાં તાપમાન માઇનસ ડિગ્રીએ પહોંચ્યુ
દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયું જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાના કારણે અનેક રસ્તાઓ બંધ
![ઘાટલોડિયા વોર્ડમાં જાહેરમાં ગંદકી કરવા બદલ બે એકમને તંત્રએ સીલ કરી દીધા ઘાટલોડિયા વોર્ડમાં જાહેરમાં ગંદકી કરવા બદલ બે એકમને તંત્રએ સીલ કરી દીધા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1956031/bD02hmqq01736424285585/1736424662846.jpg)
ઘાટલોડિયા વોર્ડમાં જાહેરમાં ગંદકી કરવા બદલ બે એકમને તંત્રએ સીલ કરી દીધા
૧૨૦ એકમને તોટિસ ફટકારી કસૂરવાર ધંધાર્થીઓ પાસેથી રૂ. ૯૫,૩૦૦નો દંડ વસૂલાયો
![ઉત્તરાયણ પર્વનું કાઉન્ટડાઉન શરૂઃ પતંગબાજોએ આ વખતે પેચ લડાવવા ખિસ્સાં હળવાં કરવાં પડશે ઉત્તરાયણ પર્વનું કાઉન્ટડાઉન શરૂઃ પતંગબાજોએ આ વખતે પેચ લડાવવા ખિસ્સાં હળવાં કરવાં પડશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1956031/QUfc2SVm-1736423896905/1736424280667.jpg)
ઉત્તરાયણ પર્વનું કાઉન્ટડાઉન શરૂઃ પતંગબાજોએ આ વખતે પેચ લડાવવા ખિસ્સાં હળવાં કરવાં પડશે
પતંગ બતાવવા માટે વપરાતાં લાકડી, કાગળ મોંઘા થતાં અને મજૂરી વધી હોવાના કારણે પતંગના ભાવમાં પણ વધારો નોંધાયો
![મધ્ય ઝોનમાં AMCના ત્રણ રિઝર્વ પ્લોટમાંથી ૧૫ ગેરકાયદે બાંધકામ હટાવી કબજો લેવાયો મધ્ય ઝોનમાં AMCના ત્રણ રિઝર્વ પ્લોટમાંથી ૧૫ ગેરકાયદે બાંધકામ હટાવી કબજો લેવાયો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1956031/t8KbpBttr1736423215026/1736423874676.jpg)
મધ્ય ઝોનમાં AMCના ત્રણ રિઝર્વ પ્લોટમાંથી ૧૫ ગેરકાયદે બાંધકામ હટાવી કબજો લેવાયો
સમગ્ર ઝોનમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવા માટે તંત્રની આક્રમક ડ્રાઈવ
![પૂર્વ કોર્પોરેટરને માથાભારે યુવતીની ધમકી સમાધાન કરના હૈ તો મુજે બીસ લાખ દે દે પૂર્વ કોર્પોરેટરને માથાભારે યુવતીની ધમકી સમાધાન કરના હૈ તો મુજે બીસ લાખ દે દે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1956031/y8ETTLUhv1736422828947/1736423200456.jpg)
પૂર્વ કોર્પોરેટરને માથાભારે યુવતીની ધમકી સમાધાન કરના હૈ તો મુજે બીસ લાખ દે દે
ઈન્સ્ટાગ્રામ અને ટેકસ્ટ મેસેજ પર વારંવાર અલગ અલગ રકમની ખંડણી માગતી યુવતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ
![દોરી રંગાવતી વખતે જો કાચતા પાઉડરનો ઉપયોગ કર્યો તો પોલીસ ગુનો દાખલ કરશે દોરી રંગાવતી વખતે જો કાચતા પાઉડરનો ઉપયોગ કર્યો તો પોલીસ ગુનો દાખલ કરશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1956031/cw6jB3Fn51736420539917/1736422809386.jpg)
દોરી રંગાવતી વખતે જો કાચતા પાઉડરનો ઉપયોગ કર્યો તો પોલીસ ગુનો દાખલ કરશે
ચાઈનીઝ દોરી, ચાઈનીઝ તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરી વેચતા તથા ખરીદતા લોકો પર પોલીસે તવાઈ બોલાવીઃ એક જ દિવસમાં પાંચથી વધુ ગુના નોંધાયા
![‘મને કશું પૂછવામાં આવતું નથી': કોંગ્રેસની બેઠકમાં વરિષ્ઠ નેતા કમલનાથે ભારે નારાજગી વ્યક્ત કરી ‘મને કશું પૂછવામાં આવતું નથી': કોંગ્રેસની બેઠકમાં વરિષ્ઠ નેતા કમલનાથે ભારે નારાજગી વ્યક્ત કરી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1954960/ysLPjeYzj1736345204114/1736345490421.jpg)
‘મને કશું પૂછવામાં આવતું નથી': કોંગ્રેસની બેઠકમાં વરિષ્ઠ નેતા કમલનાથે ભારે નારાજગી વ્યક્ત કરી
દિગ્વિજયસિંહે પણ સૂરમાં સૂર મેળવ્યા
![વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ક્યાંક વરસાદ, ક્યાંક ધુમ્મસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ક્યાંક વરસાદ, ક્યાંક ધુમ્મસ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1954960/1JWb-6lcl1736344795250/1736345184069.jpg)
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ક્યાંક વરસાદ, ક્યાંક ધુમ્મસ
ઠંડીમાં હજુ રાહત નહીં રાજધાની દિલ્હી સહિત દેશના અનેક શહેરમાં ફ્લાઈટ, ટ્રેન સેવા અને અન્ય ટ્રાફિક પ્રભાવિત
![ચીનમાં HMPvએ હાહાકાર મચાવ્યો: વુહાત શહેરમાં સ્કૂલો બંધ, WHOએ રિપોર્ટ માગ્યો ચીનમાં HMPvએ હાહાકાર મચાવ્યો: વુહાત શહેરમાં સ્કૂલો બંધ, WHOએ રિપોર્ટ માગ્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1954960/V4WVvu2Z11736344453686/1736344769023.jpg)
ચીનમાં HMPvએ હાહાકાર મચાવ્યો: વુહાત શહેરમાં સ્કૂલો બંધ, WHOએ રિપોર્ટ માગ્યો
વુહાત શહેરમાં છેલ્લા ૧૦ દિવસમાં જ HMPV સંક્રમણતા કેસમાં ચિંતાજતક ૫૨૯ ટકા જેટલો વધારો નોંધાયો ડિમાન્ડ એકાએક વધતાં એન્ટિવાઈરલ દવાઓનું બ્લેક માર્કેટિંગ શરૂ થઈ ગયું
![ગુજરાત માટે ગોઝારો બુધવારઃ એક જ દિવસમાં બે ગમખ્વાર અકસ્માત, ચાર લોકોનાં મોત. ચાર ઘાયલ ગુજરાત માટે ગોઝારો બુધવારઃ એક જ દિવસમાં બે ગમખ્વાર અકસ્માત, ચાર લોકોનાં મોત. ચાર ઘાયલ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1954960/FhoMcPXWG1736344134410/1736344431093.jpg)
ગુજરાત માટે ગોઝારો બુધવારઃ એક જ દિવસમાં બે ગમખ્વાર અકસ્માત, ચાર લોકોનાં મોત. ચાર ઘાયલ
અંકલેશ્વર પાસે મુંબઈતા પરિવારને અકસ્માત નડ્યો, ઘટનાસ્થળે ત્રણનાં મોતઃ ધંધૂકામાં થયેલા અન્ય અકસ્માતમાં રિક્ષાચાલકનું મોત નીપજ્યું
![નિકોલમાં છ રહેણાક અને પાંચ કોમર્શિયલ બાંધકામો હટાવી બે ટીપી રોડ ખુલ્લા કરાયા નિકોલમાં છ રહેણાક અને પાંચ કોમર્શિયલ બાંધકામો હટાવી બે ટીપી રોડ ખુલ્લા કરાયા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1954960/75r9ArQVV1736343639567/1736344123655.jpg)
નિકોલમાં છ રહેણાક અને પાંચ કોમર્શિયલ બાંધકામો હટાવી બે ટીપી રોડ ખુલ્લા કરાયા
શહેરના પૂર્વ ઝોનમાં મ્યુનિસિપલ તંત્રની મેગા ડિમોલિશન ડ્રાઈવઃ સતત બીજા દિવસે ખારીકટ કેનાલના સર્વિસ રોડ પરથી દબાણો દૂર કરાયાં