CATEGORIES
Categories
કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલાં જમના વેગડા હજુ કોર્પોરેટરપદે ચાલુ રહેશે
શહેઝાદ પઠાણને વિપક્ષના નેતા નહીં બનાવવા માટે બળવાનું બ્યૂગલ ફૂંકતાં કોંગ્રેસની શિસ્ત સમિતિએ તેમના સહિત કુલ ચાર કોર્પોરેટર્સને કારણદર્શક નોટિસ ફટકારી હતી
કાળમુખો કોરોના: મજૂરો બન્યા બેહાલ
મહામારી લોકોની આર્થિક સ્થિતિ જોઈને આવતી નથી. દેશની અર્થવ્યવસ્થા, ઉધોગ, મધ્યમ વર્ગ પર મહામારીની અસરની વાત થાય છે તે રીતે નિમ્ન વર્ગની પરેશાનીઓની વાત થતી નથી
જીવના જોખમે આતંકવાદીઓ સાથે બાથ ભીડનાર ATS રિસ્ક એલાઉન્સથી વંચિત
દરેક રાજ્યમાં ATS સ્કવોડને રિસ્ક એલાઉન્સ આપવામાં આવે છેઃ એક દાયકાથી ATSએ ગૃહ વિભાગને મોકલેલી દરખાસ્ત સ્વીકારવામાં આવતી નથી
ટીમ વધી, મેઘ વધી, BCCIની આવક વધશે, પરંતુ ખેલાડીઓના વર્કલોડનું શું?
મીડયા રાઇટ્સથી BCCIને ૪૦થી ૪૫ હજાર કરોડ રૂપિયા મળી શકે છે
શહેરના ભાજપ શાસકો આશરે ૯૧૦૦ કરોડનું 'વાસ્તવિક' બજેટ રજૂ કરશે
આગામી તા. ૯થી ૧૧ ફેબ્રુઆરીની વચ્ચે શાસક પક્ષનું સુધારિત બજેટ જાહેર કરાશેઃ રવિવારે સાંજે મેયર બંગલે બજેટ અંગે મહત્ત્વની બેઠક યોજાશે
શરીરની રોગપ્રતિકારક શક્તિ ઝડપથી વધારવા આ ખાવ
વિટામિન શરીરની લગભગ ૨૦૦ બાયોકેમિકલ પ્રતિક્રિયાઓનો મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો પણ સમાવેશ થાય છે
દેશમાં કોરોનાના કેસમાં ૧૩ ટકાનો ઘટાડો: ૧.૪૯ લાખ નવા કેસ, ૧૦૭૨ દર્દીનાં મોત
કોરોનાનો કુલ મૃત્યુઆંક પાંચ લાખને પાર: પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી નીચે
રાજધાની દિલ્હીમાં ઠંડીનો ૧૯ વર્ષનો રેકોર્ડ તુટ્યોઃ ગાઢ ધુમ્મસથી લોકો પરેશાન થયા
રાજધાનીમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં આઠ ડિગ્રી ઘટીને ૧૪.૪ થયું
પત્ની-પુત્રએ ઘરઘાટીથી બદતર હાલત કરી દેતાં પતિએ કંટાળીને આપઘાત કર્યો
પત્ની મધરાતના બાર વાગ્યા સુધી કચરા-પોતું કરાવતી અને પુત્ર દુકાનમાં નોકરની જેમ કામ કરાવતોઃ દુકાન હડપવા માટે પત્ની અને પુત્રએ માનસિક ત્રાસ આપ્યો
પોલીસ કંટ્રોલરૂમના ASI અને તેમનાં પત્ની સાથે રોકાણના નામે ૨૫.૪૮ લાખની ઠગાઈ
યુવતી સહિત એક શખ્સે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કપનીમાં રોકાણ કરી મહિને બેથી ત્રણ ટકાનું વ્યાજ આપવાની લાલચ આપી હતી
યુપીમાં ઔવેસીની કાર પર ફાયરિંગ કેસમાં બેની ધરપકડ
ઔવેસીના ભાષણથી નારાજ શખ્સોનું કૃત્ય
મહામારીએ કરિયરનાં બે વર્ષ વેડફી નાખ્યાં છેઃ સારા
જાહ્નવી અને અન્ય સાથેના રિલેશનને લઈને સારાએ કહ્યું કે, 'રાધિકા મદન હોય કે પછી જાહ્નવી હોય, મને તો બંને પસંદ છે. તમારે સહજ રહેવું જરૂરી છે
પુણેમાં નિર્માણાધીન મોલનો લોખંડનો સ્લેબ પડવાથી સાત મજૂરોનાં મોત
સ્લેબના ભારે ભરખમ લોખંડના સળિયા આરપાર નીકળી જતાં મજૂરોએ જીવ ગુમાવ્યા: ત્રણની હાલત ગંભીર
પોતાની જાતને નફરત કરવા લાગી હતી અવિકા ગૌર
મારા દર્શકોએ મને અહેસાસ કરાવ્યો કે હું સારી એક્ટિંગ કરી રહી છું
કમરગની ઉસ્માનીના સંપર્કમાં આવેલા મૌલાના અંડરગ્રાઉન્ડઃ ચેઈન તોડવા માટે ATS મક્કમ
કમરગની ઉસ્માનીએ અમદાવાદ સહિત ગુજરાતની અનેક જગ્યા પર જઈ મૌલાનાઓના સંપર્ક કર્યા હતા
છ IPL ટીમને વિકેટકીપર-બેટરની તલાશઃ ડી'કોક, ઈશાન, બેરિસ્ટો માલામાલ થશે
હાઈ ડિમાન્ડ અને લો સપ્લાયને કારણે કેટલાક વિકેટકીપર્સ પર સાતથી દસ કરોડ રૂપિયા સુધીની બોલી લાગી શકે છે
અમદાવાદમાં ફરી ઠંડીનો ચમકારોઃ આગામી દિવસોમાં વધુ કાતિલ બનશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી ૪૮ કલાકમાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળશે
ઓનલાઇન ગેમ: જ્યારે રમત જ મનોરોગી બનાવે…
આખો દિવસ વર્ચ્યુઅલ દુનિયામાં રહેનાર વ્યક્તિ વાસ્તવિક દુનિયાથી દૂર થતી જાય છે. ગન, ફાયરિંગ જેવી બાબતો બાળકોને હિંસક બનાવે છે. એવોર્ડ, પૈસા જીતવાની લત તેને ગુનાઓ કરવા પ્રેરે છે
ગેરકાયદે ખનન કેસમાં પંજાબના CM ચન્નીના ભત્રીજાની ED દ્વારા ધરપકડ
ચૂંટણી પહેલાં ધરપકડ થતાં પંજાબના રાજકારણમાં ગરમાવોઃ આજે કોર્ટમાં રજૂ કરાશે
ઉમેદવારીપત્ર ભરતાં પહેલાં યોગીએ ગોરખનાથ મંદિરમાં પૂજાપાઠ કર્યા
ગૃહપ્રધાન અમિત શાહ ગોરખપુર પહોંચ્યા: રેલીને સંબોધશે
ICMRનો દાવોઃ વેક્સિન એક માત્ર ઉપાય, સંપૂર્ણ વેક્સિનેશનથી મોતની શક્યતાઓ ઓછી
સંપૂર્ણ વેક્સિનેશન કરનારા લોકોને વેન્ટિલેટરની જરૂર પણ પડી ન હતી
એશીઝમાં હાર: MD જાઇલ્સ બાદ હવે કોચ સિલ્વરવૂડની હકાલપટ્ટી
સિલ્વરવૂડના અનુગામી તરીકે અંડર-૧૯ ટીમના વર્તમાન કોચ રિચર્ડ ડોસનનું નામ સૌથી આગળ છે
એક દિવસમાં વિશ્વમાં ૩૦.૬૫ લાખ નવા કોરોના કેસઃ ૧૧,૩૧૦નાં મોત
રેકોર્ડ પાંચ લાખ મૃત્યુ સાથે ભારત દુનિયાનો ત્રીજો દેશ
AMC કરશે ગુલાબી ક્રાંતિઃ મહિલાઓને પિન્ક ટોઇલેટમાં મળશે સ્વચ્છતા, સુવિધા, સલામતી
શહેરમાં પ્રથમ વખત મહિલાઓનું ગૌરવ જળવાય તેવાં ર૧ ટોઇલેટ બનાવાશેઃ બજાર, બસ ટર્મિનસ, રેલવે સ્ટેશન અને મોટી વસાહતોમાં હવે મહિલાઓ રાહત અનુભવશે
'છૂટ છતાં અમને કેમ ન બોલાવ્યા?': ગાઇડલાઈનની જાહેરાત બાદ લગ્નના યજમાનો મુશ્કેલીમાં મુકાયા
જેમને પ્રસંગમાં હાજરી આપવાની ના પાડી હતી તેઓ જ હવે સામેથી ફોન કરી પૂછી રહ્યા છે
વસંત પંચમીના વણજોયા મુહૂર્તમાં શહેરમાં ૫૦૦૦થી વધુ યુગલ લગ્નગ્રંથિથી જોડાશે
સરકારની એસઓપીને કારણે પ્રી અને પોસ્ટ વેડિંગનાં ફંક્શનો યોજાયાં: પાર્ટીપ્લોટ, બેન્કવેટ, વાડી, હોલ, રિસોર્ટ સહિતનાં બુકિંગ હાઉસફૂલ
લંડનના હીથ્રો એરપોર્ટ પર લેન્ડિંગ સમયે વિમાન ક્રેશ થતાં બચ્યું
પાઈલટની બુદ્ધિમત્તાએ મુસાફરોના જીવ બચાવ્યા
મૌલાનાએ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનાર લોકોની હત્યા માટે 'ફોજ' તૈયાર કરી
પોલીસે સોશિયલ મીડિયા પર ધર્મ વિરુદ્ધ પોસ્ટ મૂકનાર લોકોનું લિસ્ટ તૈયાર કર્યું: આ મામલે અગાઉ કોઈ વ્યકિતની હત્યા થઈ છે કે નહીં તે દિશામાં એટીએસની તપાસ શરૂ
પેટની આસપાસની ચરબી ઘટાડવી હોય તો આ ઉપાય કરો
જો તમે પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન-ડીથી ભરપૂર ખોરાક લો છો તો તે નાભિની આસપાસની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે
મસ્કને ૧૯ વર્ષના યુવકની ધમકી: ૫૦ હજાર ડોલર આપો, નહિતર તમારી ગુપ્ત માહિતી જાહેર કરીશ
વિશ્વની ધનિક વ્યક્તિ અને ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના એલન મસ્કને અમેરિકાના એક ૧૯ વર્ષીય યુવકે પડકાર ફેંક્યો