CATEGORIES

બંદૂકની અણીએ ૧૪ વર્ષીય સગીરા પર થયેલા રેપમાં મદદગારીનો આરોપ
SAMBHAAV-METRO News

બંદૂકની અણીએ ૧૪ વર્ષીય સગીરા પર થયેલા રેપમાં મદદગારીનો આરોપ

પાકિસ્તાની ક્રિકેટર યાસિર શાહ સામે FIR

time-read
1 min  |
Sambhaav Metro 21/12/2021
ભારતમાં સસ્તો અને સુલભ ન્યાય ક્યારે મળશે?
SAMBHAAV-METRO News

ભારતમાં સસ્તો અને સુલભ ન્યાય ક્યારે મળશે?

આજે ભારતની અદાલતોમાં લગભગ પાંચ કરોડ કેસ પેન્ડિંગ છે. દેશની કોર્ટોમાં હજુ પણ પપ૦૦ પદ ખાલી પડ્યાં છે. ૪૦૦થી વધુ પદ તો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ખાલી છે

time-read
1 min  |
Sambhaav Metro 21/12/2021
૨૦૨૧માં ભારત તરફથી ૨૫ ખેલાડીએ ડેબ્યૂ કર્યું
SAMBHAAV-METRO News

૨૦૨૧માં ભારત તરફથી ૨૫ ખેલાડીએ ડેબ્યૂ કર્યું

કૃણાલના એક અર્ધસદી સાથે ચાર ઇનિંગ્સમાં સૌથી વધુ ૧૩૦* રન; સૂર્યકુમાર ૧૨૪* રન સાથે બીજા ક્રમે

time-read
1 min  |
Sambhaav Metro 21/12/2021
ગીતામંદિર બસ સ્ટેશન પરથી મહિલાનું ૧.૫૦ લાખના દાગીના ભરેલું પર્સ ચોરાયું
SAMBHAAV-METRO News

ગીતામંદિર બસ સ્ટેશન પરથી મહિલાનું ૧.૫૦ લાખના દાગીના ભરેલું પર્સ ચોરાયું

મહિલા લગ્ન પ્રસંગ માટે વીસનગર જતી હતી ત્યારે બનાવ બન્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 21/12/2021
ગ્રામ પંચાયતોનાં પરિણામઃ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી જારી
SAMBHAAV-METRO News

ગ્રામ પંચાયતોનાં પરિણામઃ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી જારી

૨૬૦ સરપંચ, ૧૪૯૪ સભ્યનાં ભાવિ નિશ્ચિત થશે: કેટલાંક સ્થળે મોડી રાતે ચિત્ર સ્પષ્ટ થશે

time-read
1 min  |
Sambhaav Metro 21/12/2021
ગુજરાત પોલીસ જાંબાઝ પોલીસ અધિકારીઓને ક્યારે બિરદાવશે?
SAMBHAAV-METRO News

ગુજરાત પોલીસ જાંબાઝ પોલીસ અધિકારીઓને ક્યારે બિરદાવશે?

ઈન્ડિયન કોસ્ટગાર્ડ ATSના Dyspને ડીજી કમન્ડેશન ડિસ્ક એવોર્ડથી સન્માનિત કર્યાઃ ગુજરાત પોલીસમાં કમન્ડેશન ડિસ્ક એવોર્ડ પર બ્રેક લગાવી દેવાઈ: પોલીસવડાના હાથે એવોર્ડ લેવા કર્મચારીઓ રાહ જોઈને બેઠા છે

time-read
1 min  |
Sambhaav Metro 21/12/2021
કોલકાતા મ્યુનિ. કોર્પો.ની ચૂંટણીમાં મમતાની કલીનસ્વીપઃ ભાજપને ફટકો
SAMBHAAV-METRO News

કોલકાતા મ્યુનિ. કોર્પો.ની ચૂંટણીમાં મમતાની કલીનસ્વીપઃ ભાજપને ફટકો

૧૪ બેઠકમાંથી ટીએમસી ૧૩૪ પર આગળ

time-read
1 min  |
Sambhaav Metro 21/12/2021
કેટરિના સાથે દિલ્હી જશે સલમાન
SAMBHAAV-METRO News

કેટરિના સાથે દિલ્હી જશે સલમાન

દિલ્હીમાં તેમનો લુક લીક ન થાય એ માટે ક્રાઉડ મેનેજમેન્ટની જવાબદારી પણ મેમ્બર્સ પર

time-read
1 min  |
Sambhaav Metro 21/12/2021
કાતિલ ઠંડીથી ઉત્તર ભારત બેહાલ: શ્રીનગરમાં માઇનસ છ ડિગ્રી તાપમાન
SAMBHAAV-METRO News

કાતિલ ઠંડીથી ઉત્તર ભારત બેહાલ: શ્રીનગરમાં માઇનસ છ ડિગ્રી તાપમાન

રાજસ્થાનમાં પણ તાપમાન માઇનસમાં પહોંચ્યું

time-read
1 min  |
Sambhaav Metro 21/12/2021
ઓમિક્રોનના ખતરા વચ્ચે ક્રિસમસની ઉજવણી ટાળવા ડબ્લ્યુએચઓની અપીલ
SAMBHAAV-METRO News

ઓમિક્રોનના ખતરા વચ્ચે ક્રિસમસની ઉજવણી ટાળવા ડબ્લ્યુએચઓની અપીલ

વેક્સિન ન લેનારા માટે ઓમિક્રોન મોટો ખતરો: ડોક્ટરની ચેતવણી

time-read
1 min  |
Sambhaav Metro 21/12/2021
અમેરિકામાં ફુલ સ્પીડમાં ફેલાતો ઓમિક્રોનઃ ૭૩ ટકા દર્દીઓ શિકાર, પ્રથમ મોતથી ભય ફેલાયો
SAMBHAAV-METRO News

અમેરિકામાં ફુલ સ્પીડમાં ફેલાતો ઓમિક્રોનઃ ૭૩ ટકા દર્દીઓ શિકાર, પ્રથમ મોતથી ભય ફેલાયો

બ્રિટનમાં કોરોનાના રેકોર્ડ ૯૧,૭૪૩ નવા કેસ નોધાયાઃ ઓમિક્રોનથી કુલ ૧રનાં મોત

time-read
1 min  |
Sambhaav Metro 21/12/2021
અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડીનું જોર યથાવત્
SAMBHAAV-METRO News

અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડીનું જોર યથાવત્

હજુ ત્રણ દિવસ કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહીના પગલે ઠૂંઠવાવું પડશે

time-read
1 min  |
Sambhaav Metro 21/12/2021
'ખોટી રીતે હેરાન કરો છો, પટ્ટા ઉતારી દઈશ' કહી પોલીસકર્મીને લાફો માર્યો
SAMBHAAV-METRO News

'ખોટી રીતે હેરાન કરો છો, પટ્ટા ઉતારી દઈશ' કહી પોલીસકર્મીને લાફો માર્યો

પોલીસે બુલેટ ચાલકને રોકી ડોક્યુમેન્ટ માગતાં માથાકૂટ થઈ હતી

time-read
1 min  |
Sambhaav Metro 21/12/2021
હુઈ મેં મલંગ મલંગઃ 'સ્પોટ લાઈટ શો'થી ટાગોર હોલ ગૂંજી ઊઠ્યો
SAMBHAAV-METRO News

હુઈ મેં મલંગ મલંગઃ 'સ્પોટ લાઈટ શો'થી ટાગોર હોલ ગૂંજી ઊઠ્યો

અનોખા શોએ ડાન્સનો શોખ ધરાવતા યુવાઓમાં સ્ટેજ ફિયર દૂર કરી તેમને આગળ વધવાની તક આપી

time-read
1 min  |
Sambhaav Metro 20/12/2021
સમગ્ર ઉત્તર ભારત 'ફ્રીઝર' બન્યું: કોલ્ડ વેવમાં હમણાં રાહત નહીં મળે
SAMBHAAV-METRO News

સમગ્ર ઉત્તર ભારત 'ફ્રીઝર' બન્યું: કોલ્ડ વેવમાં હમણાં રાહત નહીં મળે

ગઈ કાલનો દિવસ દિલ્હીમાં સૌથી ઠંડો રહ્યો

time-read
1 min  |
Sambhaav Metro 20/12/2021
શાહીદના દિલોદિમાગમાં 'જર્સી' જ છે
SAMBHAAV-METRO News

શાહીદના દિલોદિમાગમાં 'જર્સી' જ છે

ડ્રાઇવ્સ, એ મને હંમેશાં પસાર થઈ ગયેલા દિવસોની યાદ અપાવે છે. મારી લાઇફની જર્નીની મને યાદ અપાવે છે: શાહિદ

time-read
1 min  |
Sambhaav Metro 20/12/2021
ફિલિપાઈન્સમાં ટાઇકૂન રાયનો કહેરઃ મૃત્યુઆંક ૨૦૮ સુધી પહોંચ્યો
SAMBHAAV-METRO News

ફિલિપાઈન્સમાં ટાઇકૂન રાયનો કહેરઃ મૃત્યુઆંક ૨૦૮ સુધી પહોંચ્યો

આ વર્ષે ફિલિપાઈન્સ દ્વીપસમૂહ પર ત્રાટકનાર ઉષ્ણકટિબંધીય વાવાઝોડાઓમાં આ સૌથી ભયંકર વાવાઝોડું

time-read
1 min  |
Sambhaav Metro 20/12/2021
ઓમિક્રોનના ખોફથી ધ્રુજી દુનિયા: ૧૦૦થી વધુ દેશોમાં એન્ટ્રી, બ્રિટન હોટસ્પોટ બન્યું
SAMBHAAV-METRO News

ઓમિક્રોનના ખોફથી ધ્રુજી દુનિયા: ૧૦૦થી વધુ દેશોમાં એન્ટ્રી, બ્રિટન હોટસ્પોટ બન્યું

ક્રિસમસ પહેલાં યુરોપિયન દેશોમાં હાહાકાર: નેધરલેન્ડમાં લોકડાઉન લાદવું પડ્યું

time-read
1 min  |
Sambhaav Metro 20/12/2021
આજથી દેશનાં છ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટનું પ્રી-બુકિંગ ફરજિયાત
SAMBHAAV-METRO News

આજથી દેશનાં છ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટનું પ્રી-બુકિંગ ફરજિયાત

દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરુ અને હૈદરાબાદમાં આ નિયમો અમલી રહેશે

time-read
1 min  |
Sambhaav Metro 20/12/2021
વિધવા અને તેની પુત્રીની જાસૂસી કરવા CCTV લગાવતાં ફરિયાદ
SAMBHAAV-METRO News

વિધવા અને તેની પુત્રીની જાસૂસી કરવા CCTV લગાવતાં ફરિયાદ

કેન્ટોન્મેન્ટના પૂર્વ મેમ્બરના પુત્રએ વિધવાને લાકડીથી ફટકારીઃ સીસીટીવીના મામલે ઠપકો આપતાં વિવાદ સર્જાયો

time-read
1 min  |
Sambhaav Metro 20/12/2021
રખડતાં ઢોરઃ સ્માર્ટ સિટી અમદાવાદની 'કાયમી સમસ્યા'
SAMBHAAV-METRO News

રખડતાં ઢોરઃ સ્માર્ટ સિટી અમદાવાદની 'કાયમી સમસ્યા'

તંત્ર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦૨૧-રરમાં માત્ર ૭,૩૨૫ ઢોર પકડાયાંઃ પશુપાલકો પણ ઢોર છોડાવવા માટે ઉદાસીન

time-read
1 min  |
Sambhaav Metro 20/12/2021
ફાર્મા કંપનીના કર્મચારીને HDFCનું ક્રેડિટકાર્ડ ૬.૧૪ લાખ રૂપિયામાં પડ્યું
SAMBHAAV-METRO News

ફાર્મા કંપનીના કર્મચારીને HDFCનું ક્રેડિટકાર્ડ ૬.૧૪ લાખ રૂપિયામાં પડ્યું

ગઠિયાએ એની ડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી પંદર વાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું

time-read
1 min  |
Sambhaav Metro 20/12/2021
મુંબઈ અને ગોવા સહિતની સાત ફેસ્ટિવલ ટ્રેન ૨૨મીથી શરૂ થશે
SAMBHAAV-METRO News

મુંબઈ અને ગોવા સહિતની સાત ફેસ્ટિવલ ટ્રેન ૨૨મીથી શરૂ થશે

૩૧ ડિસેમ્બર માટે મુકાયેલી ટ્રેનનું દોઢ ગણું વધુ ભાડું, તેના માટે મુસાફરોએ સુરત જવું પડશે

time-read
1 min  |
Sambhaav Metro 20/12/2021
પોતાની સારવાર માટે NCA પહોંચેલા રોહિત શર્માએ અંડર-૧૯ ટીમને 'ગુરૂમંત્ર' આપ્યો
SAMBHAAV-METRO News

પોતાની સારવાર માટે NCA પહોંચેલા રોહિત શર્માએ અંડર-૧૯ ટીમને 'ગુરૂમંત્ર' આપ્યો

ટીમ ઇન્ડિયા ૨૦૧૯માં રનરઅપ રહી હતી ફાઈનલમાં ભારતનો પરાજય બાંગ્લાદેશ સામે થયો હતો

time-read
1 min  |
Sambhaav Metro 20/12/2021
પેરન્ટ્સને ગર્વ થાય એવું કામ કરતાં ર૭ વર્ષ લાગ્યાં: સુસ્મિતા
SAMBHAAV-METRO News

પેરન્ટ્સને ગર્વ થાય એવું કામ કરતાં ર૭ વર્ષ લાગ્યાં: સુસ્મિતા

ડચ ડ્રામા સિરીઝ 'પેનોઝા' પરથી 'આર્ય 2' બનાવવામાં આવી

time-read
1 min  |
Sambhaav Metro 20/12/2021
પાક.ની ફરી નાપાક હરકતઃ ૪૦૦ કરોડનું હેરોઈન મધદરિયે ઝડપાયું
SAMBHAAV-METRO News

પાક.ની ફરી નાપાક હરકતઃ ૪૦૦ કરોડનું હેરોઈન મધદરિયે ઝડપાયું

મોડી રાતે કોસ્ટગાર્ડ અને ATSનું સંયુક્ત ઓપરેશનઃ ૭૭ કિલો હેરોઇન સાથે છ પાકિસ્તાનીને ઝડપી લેવાયાઃ એક મહિનામાં ATSએ એક હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું

time-read
1 min  |
Sambhaav Metro 20/12/2021
દેશમાં કોરોના મોરચે મોટી રાહતઃ ૨૪ કલાકમાં ૬,૫૬૩ નવા કેસ, ૧૩૨નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોના મોરચે મોટી રાહતઃ ૨૪ કલાકમાં ૬,૫૬૩ નવા કેસ, ૧૩૨નાં મોત

એક્ટિવ કેસ ઘટીને ૮૨,ર૬૭ થયા: રિકવરી રેટ ૯૮.૩૯ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 20/12/2021
દુનિયાના ૧૨ દેશોમાં હજુ સુધી કોરોનાના એક પણ કેસ નહીં
SAMBHAAV-METRO News

દુનિયાના ૧૨ દેશોમાં હજુ સુધી કોરોનાના એક પણ કેસ નહીં

૧રમાંથી ૧૦ દ્વીપવાળા દેશ છે, જેમની વસ્તી ઘણી ઓછી છે જ્યારે બે એવા દેશ છે, જ્યાં તાનાશાહી વ્યવસ્થા છે, જેના દ્વારા તેમણે પોતાની બોર્ડરને કડકાઈથી બંધ કરી રાખી છે

time-read
1 min  |
Sambhaav Metro 20/12/2021
કોલ્ડવેવઃ અમદાવાદીઓ હજુ બે દિવસ કડકડતી ઠંડી માટે તૈયારી રાખજો
SAMBHAAV-METRO News

કોલ્ડવેવઃ અમદાવાદીઓ હજુ બે દિવસ કડકડતી ઠંડી માટે તૈયારી રાખજો

આગામી બે દિવસમાં શહેરમાં ઠંડી ૧૦ ડિગ્રી થશે: ઠંડા પવનોએ લોકોને દિવસે પણ ગરમ કપડાં પહેરવા માટે મજબૂર કર્યા

time-read
1 min  |
Sambhaav Metro 20/12/2021
કોરોના: દ. આફ્રિકાએ ઘરેલુ ટૂર્નામેન્ટ સ્થગિત કરી, બોક્સિંગ ડે ટેસ્ટમાં દર્શકોને પ્રવેશ નહીં
SAMBHAAV-METRO News

કોરોના: દ. આફ્રિકાએ ઘરેલુ ટૂર્નામેન્ટ સ્થગિત કરી, બોક્સિંગ ડે ટેસ્ટમાં દર્શકોને પ્રવેશ નહીં

કોરોના અંગેની દક્ષિણ આફ્રિકા સરકારની નવી ગાઈડ લાઇન અનુસાર ૨૦૦૦ લોકોને સ્ટેડિયમમાં એન્ટ્રીની મંજૂરી મળી છે, પરંતુ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડ દર્શકો વિના જ પ્રથમ ટેસ્ટનું આયોજન કરવાનો નિર્ણય

time-read
1 min  |
Sambhaav Metro 20/12/2021