CATEGORIES
Categories
સોનિયા ગાંધીનાં નેતૃત્વમાં આજે ૧૫ વિપક્ષની બેઠકઃ મમતા-ઉદ્ધવ પણ જોડાશે
મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષી મોરચો રચવાની યોજના: આપ-બસપાને આમંત્રણ નહીં
મેઘાણીનગરમાંથી આઠ જુગારિયાની એક લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
અંબિકાનગરના ખુલ્લા મેદાનમાં જુગારિયા જુગાર રમતા હતા.
કોરોના વેક્સિનનો મિક્સ ડોઝ સફળ
દેશમાં અત્યાર સુધી ૫૦ કરોડથી વધુ લોકોને વેકિન લગાવાઈ ચૂકી છે, તે પણ મોટી ઉપલબ્ધિ છે. દેશની અડધાથી વધુ વસ્તીનું વેક્સિનેશન થયા બાદ એક વિશ્વાસ જાગશે કે આપણે સુરક્ષિત છીએ
મુસાફરીની પેટર્ન બદલાઈ: બિઝનેસ ક્લાસ અને ફર્સ્ટ એસીને પ્રાધાન્ય
મુસાફરોનો બિઝનેસ કલાસ ફર્સ્ટ એસી અને ખાનગી વાહનના બુકિંગમાં વધારો
હુસ્નની જાળમાં ફસાવતી હસીના ખુદ સ્ટીંગ ઓપરેશનની જાળમાં ફસાઈ ગઈ
પોલીસ ચોકી બહાર સમાધાન કર્યા બાદ ભોગ બનનાર પાસેથી રૂપિયા લેતો વીડિયો વાઈરલ: પોલીસ સ્ટેશનમાં અરજી કરીને લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લે છે
સોમનાથને મહામૂલી ભેટઃ ૮૩ કરોડના પ્રોજેક્ટને પીએમ મોદીના હસ્તે લોકાર્પણ
દોઢ કિલોમીટર લાંબો સમુદ્રદર્શન વોક-વે આકર્ષણનું કેન્દ્ર બનશે
અમેરિકી સંસદની બહાર વિસ્ફોટકો ભરેલી ટ્રકના સમાચારથી દોડધામ મચી
આસપાસની બિલ્ડિંગ ખાલી કરાવાઈઃ લોકોને અહીં ન પ્રવેશવા સૂચના
રક્ષાબંધનઃ ઈકો ફ્રેન્ડલી રાખડી ડિમાન્ડમાં
રાખડી ફેકશો નહીં, કુંડામાં માટી સાથે મૂકશો તો તુલસીનો છોડ ઊગી નીકળશે
વરસાદી પાણી ભરાતાં સ્થળો પર ૨૦૦ કરોડના ખર્ચે RCC રોડ બનશે
પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૨૩ સ્થળોએ આશરે રૂ. ૭૧.૨૯ કરોડના ખર્ચે RCC રોડ તૈયાર કરવા યાદી બનાવાઈ: પાણી-ગટરની લાઈન શિફ્ટ કરવાનો પ્રશ્ન ઊઠશે
20 ઓગસ્ટ, 1900: ૧૨૧ વર્ષ પહેલાં ઓલિમ્પિકમાં થયું હતું ક્રિકેટનું ડેબ્યૂ
નવી દિલ્હી, શુક્રવારઃ ૨૦ ઓગસ્ટ, ૧૯૦૦, આ એ તારીખ છે, જ્યારે ઓલિમ્પિકમાં પહેલી વાર ક્રિક્ટ મેચનું આયોજન થયું હતું. ફ્રાંસની રાજધાની પેરિસમાં યોજાયેલ વર્ષ ૧૯૦૦ની ઓલિમ્પિકમાં ૧૯ રમત સ્પર્ધા યોજાઈ હતી, જેમાંની એક ક્રિક્ટ પણ હતી.
હેલિકોપ્ટર મોમ નથી બનાવું કરીનાને
કરીના કપૂર ખાન તેના બંને દીકરાઓ તેમૂર અને જેહને જેન્ટલમેન બનાવવા માગે છે.
કાકડીનું એક ગ્લાસ પાણી પેટની ચરબી કરશે દૂર
લોકો માટે વધતું વજન માથાનો દુઃખાવો બની જાય છે. વજન ઓછું કરવા માટે લોકો વિવિધ અખતરા કરે છે. આજના સમયમાં બજારમાં પેટની ચરબી ઘટાડવા માટે અનેક વસ્તુઓ મળે છે. પણ તે કેટલી કારગર છે, તે અંગે કોઈ આધાર હોતા નથી.
કાશ્મીરના પંપોરમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ: એક આતંકી ઠાર
સુરક્ષાદળો દ્વારા સઘન સર્ચ ઓપરેશન જારી: સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લેવાયો
આર્મી જવાને પિન જનરેટ કરવા જતાં રૂપિયા ૩૩ હજાર ગુમાવ્યા
ગઠિયાએ એક લિંક મોકલી તેમાં વિગતો આર્મી જવાને ભરી દેતાં ઠગાઈનો ભોગ બન્યા
ડેલ્ટા વેરિઅન્ટને કારણે વેક્સિનેશન બાદ પણ કોરોના સંક્રમણ થાય છે
વેક્સિન મૃત્યુ અને ગંભીર બીમારી સામે પણ અસરકારક છે જ
ગુનેગારો બેફામઃ એક જ દિવસમાં બે પોલીસ કર્મચારી પર છરી વડે હુમલો
શહેરકોટડાનામ PSI અને આરપીએફના જવાનને આરોપીઓએ નિશાન બનાવ્યા
દેશમાં કોરોનાના ૩૬,૫૭૧ નવા કેસ, ૫૪૦નાં મોતઃ પાંચ મહિનામાં સૌથી ઓછા એક્ટિવ કેસ
કેરળમાં કોરોનાનો કહેર યથાવતઃ ૨૪ કલાકમાં ૨૧,૧૧૬ નવા કેસ નોંધાયા
ભૂતપૂર્વ ક્રિકેટર અને બંદૂકો સાથે અફઘાન ક્રિકેટ બોર્ડની ઓફિસમાં ઘૂસ્યા તાલિબાન
કાબુલ, શુક્રવારઃ અફઘાનિસ્તાનને સંપૂર્ણપણે પોતાના કબજામાં લીધા બાદ તાલિબાનોની નજર હવે અફઘાન ક્રિકેટ બોર્ડ પર છે.
અક્ષયકુમાર મારો પહેલો નહીં, ફોરએવર હીરોઃ લારા દત્તા
લારા દત્તાનું કહેવું છે કે અક્ષયકુમાર તેનો ફોરએવર હીરો છે. લારાએ ૧૮ વર્ષ પહેલાં અક્ષયકુમાર સાથે 'અંદાઝ' દ્વારા બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી.
તાલિબાને અસલી રંગ દેખાડયો: મહિલા એન્કર્સ પર પ્રતિબંધ મુક્યો
માત્ર તાલિબાની એન્કર્સ જ ટીવી પર ન્યૂઝ વાંચશે
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર માટે ચક્રો ગતિમાનઃ બરાદર નવા રાષ્ટ્રપતિ બનશે
આજે તાલિબાનો સરકાર રચવા માટેનો દાવો કરશેઃ બરાદર કંદહાર પહોંચ્યા
અફઘાનિસ્તાનમાં ફસાયેલા ૧૬૫૦ ભારતીયોને લાવવા મોટું રેસ્ક્યુ મિશન
વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાઈ અફઘાનિસ્તાન સંકટ પર મહત્ત્વપૂર્ણ બેઠક
શેરબજાર ઐતિહાસિક ઊંચાઈ પર: સેન્સેક્સ પ૬,૦૦૦ને પાર, નિફ્ટીનો પણ નવો રેકોર્ડ
બજારમાં તેજી સાથે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ર૪૧.૬૬ લાખ કરોડને વટાવી ગયું
દેશમાં કોરોના કેસમાં ફરી ઉછાળો: ૨૪ કલાકમાં ૩૫,૧૭૮ નવા કેસ, ૪૪૦ સંક્રમિતોનાં મોત
કેરળમાં કોરોના હજુ પણ બેકાબૂ: ૨૪ કલાકમાં ૨૧,૬૧૩ નવા કેસ, ૧ર૭નાં મોત
રક્ષાબંધનમાં મીઠાઈના બદલે હોમ મેડ ચોકલેટનો નવો ટ્રેન્ડ
કૂકીઝ-બેકરી આઇટમ અને બકલાવાની ડિમાન્ડ વધી
દશામાના ભાવિક ભક્તો ફરી ભાન ભૂલ્યાઃ
આપણી પ્રજા તહેવાર પ્રિય છે. દર મહિને કોઈ ને કોઈ તહેવાર આવતો હોઈ મોંઘવારીના મારમાં 'દાઝી ગયા..
શિલોંગમાં મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકના સુરક્ષા કાફલા પર હુમલો
કેટલીયે ગાડીઓ ક્ષતિગ્રસ્ત, કોઇ જાનહાનિ નહીં
તાલિબાનની આર્થિક કમર તોડશે અમેરિકા: અફઘાન સરકારનાં ખાતાં સીલ કરી દીધાં
અમેરિકાના ટ્રેઝરી વિભાગ દ્વારા લેવાયેલો નિર્ણય
રખિયાલ અને ગોમતીપુરના લોકોને હની ટ્રેપમાં ફસાવતી ‘શાતિર હસીના'
૨૦થી ૨૫ લોકોને પ્રેમજાળમાં ફસાવી લાખો રૂપિયાનો તોડ કર્યો: પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી
૨૦૨૭માં દેશને પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ મળશેઃ કોલેજિયમે નવ નામ મોકલ્યાં
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ બેલા ત્રિવેદીના નામની ભલામણ કરાઈ