CATEGORIES
Categories
TRB જવાનો લડી લેવાના મૂડમાં, યોગ્ય નિરાકરણ લાવવા કલેક્ટરને આવેદન
‘ભ્રષ્ટાચાર કરનારને કાઢો, પ્રમાણિકતાથી કામ કરે છે તેમને નહીં” નિરાકરણ ન આવે તો આવનારા દિવસોમાં આંદોલનની પણ ચીમકી
બોચાસણ ખાતે પ.પૂ મહંતસ્વામી મહારાજના હસ્તે 37 પાર્ષદોએ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી
સાધુનો માર્ગ સહેલો નથી. તપ, વ્રત, સેવા, ભક્તિ અને મનને જીતવાનું છે.: મહંત સ્વામી મહારાજ
USAના પેન્સિલવેનિયા સ્ટેટ સરકારના એરોન કોફર વડતાલ મંદિરની મુલાકાતે
જ્ઞાનબાગ અને અક્ષરભૂવન બાંધકામ સાઈડ પણ નિહાળી
નડિયાદમાં ત્રણ હુમલાખોરોએ માતાપુત્ર પર ચપ્પાથી હુમલો કરતાં ચકચાર
અપશબ્દ ન બોલવા બાબતે કહેતાં મામલો બિચક્યો હતો
મમતાએ અદાણી પોર્ટ્સ સાથેનો ₹25000 કરોડનો કરાર રદ કર્યો
તાજપુર ડીપ સી પ્રોજેક્ટ માટે નવી બિડ મંગાવાશે
રાજૌરીમાં અથડામણમાં બે કેપ્ટન સહિત ચાર જવાનો શહીદ થયાં
મેજર અને વાનને ઇજા બે આતંકીઓને પકડવા અભિયાન ચાલુ
‘પનોતી’ અને ‘ખિસ્સાકાત’ ટીપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી સામે ભાજપની ચૂંટણીપંચમાં ફરિયાદ
ઓબીસીમાં મોદી જ્ઞાતિના સમાવેશ મુદ્દે ટિપ્પણી કરનાર મલ્લિકાર્જુન ખડગે સામે પણ કાર્યવાહીની માગ માત્ર નોટિસ જારી કરવાની જગ્યાએ આકરાં પગલાં લેવાની રજૂઆત ભાજપે કોંગ્રેસ નેતાને ‘ ઘટિયા’ માનસિકતાના સંવેદનહીન, અશિક્ષિત અને મૂલ્યહીન વ્યક્તિ ગણાવ્યા
દેવદિવાળીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે ખુલ્લું રખાશે
28 નવેમ્બર-2023,મંગળવારે SOU સહિતના પ્રકલ્પો બંધ રહેશે
કટોકટી કાળ વખતે પણ દેશમાં એક સાથે 24 જજોની બદલી નહોતી કરાઈ
બળાપો: કોલકાત્તા હાઈકોર્ટના જસ્ટિસ બિબેક ચૌધરીએ કોલેજિયમ પર નિશાન તાક્યું
રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાઃ ભક્તોને સમાવવા અનેક ટેન્ટ સિટી બનાવશે
દેશ-વિદેશના હજારો મહેમાનોને રહેવા-જમવાની શ્રેષ્ઠ વ્યવસ્થા ઊભી કરાશે
GST ચોરી કરતી 48 બોગસ કંપનીઓની સિન્ડિકેટનો પર્દાફાશ
ખોટા બિલો બનાવીને 199 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી
દિલ્હી સરકાર પાસે જાહેરાત માટે પૈસા છે, રાષ્ટ્રીય યોજના માટે નથી?
કેજરીવાલ સરકાર RRTS પ્રોજેક્ટ માટે રૂ. 415 કરોડ આપેઃ સુપ્રીમનો નિર્દેશ યોજના માટે ફંડ આપો, નહીં તો ફંડને એટેચ કરવાનો આદેશ આપીશું: સુપ્રીમ કોર્ટ
પરાળી સળગાવતા ખેડતોને આર્થિક લાભ કેમ આપો છે ? સુપ્રીમનો સવાલ
પંજાબ સરકાર કંઈક એવું કરે જેથી ખેડૂતોનાં ખિસ્સાને ફટકો પડેઃ સુપ્રીમ કોર્ટ
કોંગ્રેસ ભ્રષ્ટાચાર, સગાવાદ, તુષ્ટિકરણનું પ્રતીકઃ PM
જાતિ આધારિત વસ્તી ગણતરી દેશનો એક્સ-રેઃ રાહુલ ગાંધી
એન્ડોસ્કોપિક કેમેરાથી ટનલમાં ફસાયેલા શ્રમિકોનો સંપર્ક કરાયો
છ ઇંચની પાઇપલાઇનથી ફળો અને દવા પહોંચાડવામાં આવ્યા શ્રમિકોનાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો
પાકિસ્તાનનો વર્લ્ડ કપમાં ધબડકો થતા સપોર્ટ સ્ટાફમાં ધરખમ ફેરફાર
ઉમર ગુલ અને સઈદ અજમલને પાકિસ્તાનના બોલિંગ કોચ બનાવાયા
પ્રણોય, સાત્વિક-ચિરાગ ચાઈના માસ્ટર્સના બીજા રાઉન્ડમાં
આકર્ષી કશ્યપનો ચીનની ઝહાંગ યી સામે 12-21, 14-21થી પરાજય
બોલર એક મિનિટમાં આગામી ઓવર શરૂ ન કરે તો પેનલ્ટી
વન-ડે અને ટી20માં સ્ટોપ વોચ અમલી, વિલંબ બદલ હરીફ ટીમને પાંચ રન મળશે
ભારત સામેની આગામી ટી20 સિરીઝમાંથી ઓસ્ટ્રેલિયાએ વોર્નરને આરામ આપ્યો
23મીથી શરૂ થઈ રહેલી ટી20 સિરીઝ માટેની ઓસી.ટીમ જાહેર
ટાઈગર ૩ને એનર્જીની જરૂર, એડવાન્સ બુકિંગમાં તીવ્ર ઘટાડો
પહેલા દિવસે રૂ.95 કરોડ અને નવમા દિવસે માત્ર 13.75 કરોડનું કલેક્શન
બેસ્ટ કોમેડી માટે વીર દાસને ન્યૂયોર્કમાં એમી એવોર્ડ
પ્રોડ્યુસર તરીકે એવોર્ડ મેળવનારીપહેલી ભારતીય મહિલા બની એકતા કપૂર
દીકરી સુહાના માટે શાહરૂખ ખાન બનશે એક્શન થ્રિલર ‘કિંગ’
પઢાણ અને જવાન કરતા અલગ એક્શન માટે સંખ્યાબંધ ચેઝ સીક્વન્સ રખાશે
સિંઘમ અમેઈન ફરી ત્રાડ પાડવા ધાયલ સિંહ સજ્જ થયો
શેર આતંક મચાતા હૈ ઔર ઝખ્મી શેર તબાહી રોહિત શેટ્ટી
બંગાળની ખાડીમાં ચક્રવાતઃ રાજ્યના કેટલાક ભાગમાં માવઠાંની શક્યતા
ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદની વકી : જ્યોતિષ આગામી સપ્તાહે વાદળછાયું વાતાવરણ રહેશે, ઠંડીનું પ્રમાણ પણ વધવાની શક્યતા 5 ડિસેમ્બર પછી હવામાન ફરી પલટાઇ શકે
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગના અધિકારીઓને તતડાવ્યા
પોલીસના તોડ અંગેની ફરિયાદો ગૃહમંત્રીના ટેબલ પર સીધી મૂકાશે, તપાસ અને પગલાંનું સંઘવી મોનિટરિંગ કરશે આવું ચલાવી જ કેમ લેવાય ? આવી ફરિયાદોમાં ત્વરિત તપાસ કરી પગલાં કેમ નથી લેવાતાં ?: સંઘવી
યુવા મોરચાને પેજ સમિતિના સભ્યોનો સંપર્ક કરવાનો ટાસ્ક સોંપતા ભાજપ પ્રદેશ પ્રમુખ
પેજ સમિતિના સભ્યો સાથે સંપર્ક કરી યોજનાના લાભ પહોંચાડવા યુવા કાર્યકરો મહેનત કરેઃ પાટીલ
વીરપુરમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવાના મેસેજથી સર્જાયેલી અવ્યવસ્થા
ખેડૂતોને મેસેજ મળતા સવારથી મામલતદાર ઓફિસ રોડ ઉપ૨ વિરપુર તાલુકાના ખેડૂતો વાહનોમા ડાંગર લઇ વહેલી પરોળથી લાઈનો લગાવી ઊભા થઈ ગયા હતા.
કરમસદ ખાતે ભાઇકાકા યુનિવર્સિટીની પેન્સિલવેનિયા પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી
આરોગ્ય, તબીબી અને નર્સિંગ ક્ષેત્રે શિક્ષણ અને અધ્યાપકોના આદાન-પ્રદાન વિશે ચર્ચા વિચારણા કરાઇ
બોચાસણમાં પૂ.મહંતસ્વામી મહારાજના હસ્તે 20 સુશિક્ષિત નવયુવાનોએ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી
દીક્ષા લેનારા યુવાનોમાં ૧ ડોક્ટર, ૧ પી.એચડી, ૩ પોસ્ટ ગ્રેજ્યુએટ, ૧૧ એન્જિનિયર, ૪ યુવાનો અન્ય વિષયોના ગ્રેજ્યુએટ થયેલા છે
PM મતલબ ‘પનોતી મોદી’: રાહુલ ગાંધીની વિવાદાસ્પદ ટીપ્પણીથી હોબાળો
મોદીની હાજરીમાં વર્લ્ડકપમાં ભારતની હારને કોંગ્રેસ નેતાએ મુદ્દો બનાવ્યો ભાજપે ટીપ્પણીને શરમજનક ગણાવીને માફીની માગણી કરી