CATEGORIES
Categories

પૂર્વ દંપતી બન્યાં કટ્ટર સ્પર્ધકઃ ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતની ફિલ્મ ટકરાશે
ધનુષની કેપ્ટન મિલર અને ઐશ્વર્યાની લાલ સલામ આગામી વર્ષે પોંગલ પર રિલીઝ થશે

દિવાળીના તહેવારોમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ગ્રીન ફટાકડા જ ફોડી શકાશે
ચાઇનીઝ તુક્કલ, આતશબાજી બલૂનનું ઉત્પાદન વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ સીરીઝમાં જોડાયેલા ફટાકડાથી મોટા પ્રમાણમાં હવાનું અને ધ્વનિ પ્રદૂષણ થતું હોવાથી તેનો ઉપયોગ, વેચાણ કરી શકાશે નહીં અધિક કલેક્ટર

મ્યુનિ.નો વાહનવેરો નહીં ભરનાર પાસેથી 18 ટકા વ્યાજ અને પેનલ્ટી વસૂલ કરાશે
રેવન્યુ કમિટીએ મંજૂર કરેલી દરખાસ્તને બોર્ડની મંજૂરી બાદ સરકારને મોકલાશે : જૈનિક વકીલ નોટિસ મળ્યા પછી પણ વાહનવેરો ભરવામાં નહીં આવે તો વાહન જપ્ત કરાશે : રેવન્યુ કમિટી ચેરમેન

ખેડા જિલ્લામાં સંચારી રોગ અને સંકલન સમિતિની બેઠક મળી, જરૂરી સૂચનો કરાયાં
પાણીના નમુનાના R.C.ટેસ્ટ, પાઈપલાઈન લીકેજીસ, બેક્ટરીયોલોજી પૃથ્થકરણ, ક્લોરીનેશન કરવા તાકિદ કરાઇ

ખેડા પાસે વાત્રક અને રસિકપુરા નજીક સાબરમતી નદીના નવા બ્રિજ ખુલ્લા મુકાશે
ખેડા તાલુકાની જનતાને દિવાળી અને નવા વર્ષની ભેટ મળશે

ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા બિહારના મુખ્યમંત્રીનો વિરોધ કરાયો
મહિલાઓ વિશે નિમ્ન કક્ષાની વાત કરતા મહિલાઓમાં વ્યાપેલો રોષ

ભારતીય શિક્ષણ મંડળમાં આણંદને પ્રાંતમાં સ્થાન અપાયું
રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઉત્તમ અમલીકરણ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપવાનો સૌએ સંકલ્પ લીધો

બાલાસિનોર નર્સિંગ કોલેજમાં ઓથ સેરેમની અને લેમ્પ લાઇટિંગનો કાર્યક્રમ યોજાયો
નર્સિંગની પરીક્ષામાં ઉત્તિર્ણ થનારને મોમેન્ટો આપી સન્માનિત કરાયા

નડિયાદના વલેટવા ગામની ચોરીનો ભેદ ઉકેલાયો,₹7.66 લાખનો મુદ્દામાલ જપ્ત
વડતાલ પોલીસે આરોપીને નરસંડા પાસેથી ઝડપી પાડ્યો

નડિયાદ ફૂડ વિભાગ દ્વારા 155 એકમો પર દરોડા પાડી 129 નમુના લેવાયા
ભેળસેળ કરતાં વેપારીઓમાં ફફડાટની લાગણી ફેલાઈ

નડિયાદમાં કલેકટરની અધ્યક્ષતામાં માતાબાળ તંદુરસ્તી જાગૃતિ માટે બેઠક યોજાઇ
જિલ્લામાં થયેલ માતા અને બાળ મરણની સમીક્ષા દર્દીના સગાની હાજરીમાં પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન થકી કરાઇ

સીવીએમ યુથ ફેસ્ટિવલમાં જીસેટ સતત બીજી વખત ચેમ્પિયન બન્યું
૮૮ પોઈન્ટનો રેકોર્ડ બ્રેક સ્કોર કરીને ૭ ઈવેન્ટમાં પ્રથમ સ્થાન, ૧૨ ઈવેન્ટમાં દ્વિતીય સ્થાન અને એક ઈવેન્ટમા ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ

દિવાળીના તહેવારો શરૂ થતાં સૌરાષ્ટ્રમાં જતી-આવતી બસો મુસાફરોથી ચિક્કાર
પ્રવાસ: મુસાફરોને વાહનમાં બેસવાની જગ્યા કે બુકિંગ નથી મળતા, ખાનગી વાહનો પણ ભરચક

ગીરનારમાં અંબાજીથી દત્તાત્રેય સુધી 600 પગથિયાં દીઠ એક સફાઈ કર્મચારી
ગરવા ગિરનારને કાયમી સ્વચ્છ રાખવાની નેમ

ગિરનાર પછી હવે પાલિતાણામાં મહાદેવ મંદિર મુદ્દે જૈન-હિન્દુ સંતો વચ્ચે વિવાદ
શેત્રુંજી શિખર પર નિલકંઠ મહાદેવના મંદિરનો વિવાદ વધુ ઘેરો બન્યો

હૃદય બેસી જતાં માણાવદરમાં યુવકનું, મોરબીમાં શિક્ષકનું મોત
નાની વયના લોકોના હાર્ટએટેકથી મોતના વધતા કિસ્સા

અમરેલી-જુનાગઢ પંથકમાં માવઠાં ખેડૂતો સહિત વેપારીઓ ઉપાધિમાં
જૂનાગઢ જિલ્લામાં રસ્તાઓ ઉપર પાણી વહ્યાં : અમરેલીના ધારી પંથકમાં વરસાદથી કપાસ-મગફળીને નુકસાન

કર્ણાવતી યુનિ.ના 21 વિદ્યાર્થીને ગોલ્ડમેડલ
સુનીલ પારેખને સાહિત્યમાં ડોક્ટરેટની માનદ પદવી એનાયત કરાઈ

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મેગ લેનિંગની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ
લેનિંગની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયાએ પાંચ વખત વર્લ્ડ કપ ટાઈટલ જીત્યા

વર્લ્ડ કપના નોકઆઉટ મુકાબલાની ટિકિટના વેચાણનો પ્રારંભ
અમદાવાદમાં 19 નવેમ્બરે વર્લ્ડ કપની ફાઇનલ રમાશે

મહુઆ મોઇત્રાનું સાંસદપદ રદ કરવા એથિક્સ કમિટીની ભલામણ
રિપોર્ટને વધુ કાર્યવાહી માટે લોકસભા અધ્યક્ષ સમક્ષ રજૂ કરવામાં આવશે

વોડાફોન આઇડિયાને ₹1,128 કરોડનું રિફંડ આપવા ITને આદેશ
આકારણી અધિકારીની બેદરકારીથી રાજકીય તિજોરીને ભારે નુકસાનઃ બોમ્બે હાઇકોર્ટ અંતિમ આદેશ પાસ નહીં કરવા બદલ આકારણી અધિકારી સામે કડક વલણ

ઈઝરાયેલ ગાઝામાં રોજ ચાર કલાક માટે સૈન્ય આક્રમણ રોકશેઃ અમેરિકા
હુમલાં અટકતાં પેલેસ્ટેનિયન નાગરિકો સુરક્ષિત રીતે દક્ષિણ ગાઝા તરફ જઈ શકશે

જાતિ આધારિત વસતી ગણતરી સમાજનો ‘એક્સ-રે’ છેઃ રાહુલ
કોંગ્રેસ નેતાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા

કોંગ્રેસને 100 વર્ષ સુધી સત્તાથી દૂર રાખોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પીએમના કોંગ્રેસ પર આકરા પ્રહારો

બરોડા ડેરીના પ્રમુખપદે દિનુમામાની ફરી નિયુક્તિઃ ઉપપ્રમુખપદે સોલંકી યથાવત
એક વ્યક્તિ એક હોદો નિયમ મુજબ ભાજપના વડોદરા જિલ્લા પ્રમુખ સતિશ નિશાળિયાનું રાજીનામું લેવાયું હતુ

કરીના કપૂરના ‘બ્લેક વીડો' પોડકાસ્ટનું સ્ટ્રીમિંગ શરૂ થયું
માર્વેલની વેસ્ટલેન્ડર્સ પોડકાસ્ટ સિરીઝમાં કરીનાએ બ્લેક વીડોકેરેક્ટરને અવાજ આપ્યો છે

‘ધ આર્ચીઝ’માં અગસ્ત્ય સુહાના અને ખુશીનો પ્રણય ત્રિકોણ
ગ્રીન પાર્કને હટાવવાના બિઝનેસમેનના મનસૂબા ફ્રેન્ડશિપને ટકાવી રાખે

રોકી ભાઈએ ફીમાં વધારો કરી દેતાં ‘પુષ્પા’ના પિતા નારાજ
ફિલ્મ હિટ ગયાપછી ફીમાં વધારો કરવાનું એક્ટર્સનું વલણ નુકસાનકારક: અલ્લુ અરવિંદ

ફ્લોપ ફિલ્મ ‘લાઈગર' સ્વીકારવા કરણ જોહરે સલાહ આપી હતી અનન્યા
લાઈગર જોયા પછી માતા ભાવનાપાંડે તરફથી રિસ્પોન્સ નહીં આવતા આશ્ચર્ય થયુ