CATEGORIES
Categories
ડ્રગ્સ રૂપી રાવણ વિરુદ્ધ રાજ્યના પોલીસ તંત્રે જંગ છેડ્યો છે. ગૃહ રાજ્યમંત્રી સંઘવી
નકારાત્મકતાના રાવણનું દહન કરીને હૃદયમાં સકારાત્મકતાની જ્યોત પ્રગટાવવા આહવાન
ભારતમાં 2050 સુધીમાં એસી માટે વીજળીનો વપરાશ આફ્રિકાથી વધી જશે
ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાનમાં થયેલો વધારો જવાબદાર
બંધારણનો ઉપયોગ કરવાની જજોની ક્ષમતા સ્થિર સમાજ માટે જરૂરી: CJI
‘સમલૈંગિક લગ્નોની મંજૂરી માટે નવો કાયદો ઘડવાનો અધિકાર સંસદનો’
દિલ્હીમાં દશેરાની ઉજવણીમાં રાષ્ટ્રપતિ મુર્મુ, પીએમ મોદી, સોનિયા હાજર રહ્યાં
રાષ્ટ્રપતિ મૂર્મુએ ધનુષ-બાણથી રાવણના પૂતળાનું દહન કર્યું
સ્પેસ મિશનમાં મહિલાઓની સંખ્યા વધારવાની ઇચ્છાઃ ઇસરો ચેરમેન
ભાવિ ‘ગગનયાન’ મિશનમાં મહિલા અવકાશયાત્રીઓને સ્થાન અપાશે ઇસરો આગામી વર્ષોમાં માનવરહિત ગગનયાનમાં મહિલા રોબોટને મોકલશે
મ.પ્રની ચૂંટણીમાં નીતિશ-કોંગ્રેસ સામ સામે JDUએ પાંચ ઉમેદવારો ઉતાર્યા
સપા બાદ INDIA ગઠબંધનનો વધુ એક પક્ષ કોંગ્રેસથી નારાજ
‘નરકમાંથી પસાર થઈ...’’: હમાસની કેદમાંથી મુક્ત થયેલી 85 વર્ષીય વૃદ્ધાની આપવિતી
હમાસના આતંકવાદીઓને ઈઝરાયેલી નાગરિકોની હત્યાનો ટાર્ગેટ અપાયાનો વીડિયો સામે આવ્યો
શાહિદ કપૂરે ‘ દેવા’ માટે બંદૂક હાથમાં લીધી
શાહિદની સાથે લીડ રોલમાં પૂજા હેગડેની પસંદગી,ફિલ્મ આગામી દશેરાપર રિલીઝ થશે
સોશિયલ મીડિયાને ફોલો કરવાના બદલે પોતાની રીતે જીવવું જોઈએ અક્ષય
સોશિયલ મીડિયાને કમાણીનું આવક બનાવનારી નવી પેઢીને સાવચેત રહેવા સલાહ
તારા સુતરિયા બની અપૂર્વા, ચંબલમાં જીવ બચાવવા ઝઝૂમશે
તારાએ આશિકી 3માં કાર્તિક આર્યન સાથે લીડ રોલની તક ગુમાવી
સેલ્ફ ફાયનાન્સ માધ્યમિક શાળાઓમાં અનિયમિતતા, પ્રોત્સાહક સહાય બંધ
જૂન-2020માં શાળા કમિશનરની કચેરીની ભલામણ છતાં 3 વર્ષે નિર્ણય લેવાયો વિદ્યાર્થીદીઠ વાર્ષિક 7500ની સહાય શિક્ષણની ગુણવત્તા સુધારવા સહિતની પ્રવૃતિઓ માટે અપાતી હતી
વટવામાં બંગલાનું બાંધકામ તોડવાની AMC નોટિસ સામે HCનો સ્ટેટસ ક્વો
AMCને નોટિસ પાઠવી યથાવત્ સ્થિતિ જાળવી રાખવા આદેશ
પરસાંતજ પાસે બાઈક પરથી પડી જતાં યુવકનું મોત
લાઇટથી અંજાઇ જતાં સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો ચાર મિત્રો એક જ બાઈક પર બેસી ગરબા જોવા ગયા હતા
તારાપુરના પાદરામાં રસ્તાના ઝઘડામાં મારામારી થતાં આઘાતથી પ્રૌઢનું મોત
પશુઓ બાંધવા બાબતે બોલાચાલી થતાં પરિવાર પર સાત શખ્સોએ હુમલો કર્યો હતો
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરાયું
બાલાસિનોરમાં મહાશસ્ત્ર પૂજન કાર્યક્રમ દરમિયાન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા
વસોમાં કૃષિ મેળો યોજાયોઃ પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે સમજ અપાઈ
ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયપત્રોનું વિતરણ કરવામાં આવ્યુ
ભારત સહિત સાત દેશનાં પ્રવાસીઓએ શ્રીલંકામાં વિઝા ફી નહીં ભરવી પડે
સપ્ટેમ્બરમાં 30,000 ભારતીય પર્યટકોએ શ્રીલંકાનો પ્રવાસ કર્યો
ગાઝા પર ઇઝરાયેલના 400 હવાઈ હુમલામાં એક દિવસમાં કમાન્ડર સહિત 700થી વધુનાં મોત
હમાસની કેદમાંથી ઇઝરાયેલના 200 લોકોને છોડાવવા કતારે મધ્યસ્થી શરૂ કરી
રાજકોટમાં બેકાબૂ ટ્રેક્ટરે સ્યૂટી પર જતી છાત્રાને કચડી નાખતાં મોત
અકસ્માત સર્જી ટ્રેકટર ચાલક ફરારઃ પોલીસ દોડી ગઈ
રાજકોટમાં યુવકને કામ કરતાં હાર્ટએટેક એ.એસ.આઈ. ચાલુ બાઇક પર ઢળી પડ્યા
34 વર્ષીય યુવકને ચાંદી કામ કરતી વેળાએ આવેલો એટેક જીવલેણ નીવડ્યો
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી સગીરાએ પોલીસ કમિશનર કચેરી સામે ઝેર પીધું
રૂપિયા દઈ જાવ કાં સગીરાને સોંપો- વ્યાજખોરોની ધમકીથી સગીરા ત્રાસી હતી
સૌરાષ્ટ્ર યુનિ.પાસે વિદ્યાર્થિનીનું ટીશર્ટ ફાડી નાંખી છેડતીનો પ્રયાસ
બાઈકમાં ધસી આવેલા બે યુવકોનું કારસ્તાન
ફાયરબ્રિગેડની નોટીસને અવગણનાર વડોદરાની છ કોમર્શિયલ બિલ્ડિંગનો વીજપુરવઠો કપાયો
સતત બીજી નોટીસ આપ્યા બાદ પણ સુરક્ષાનાં સાધનો વસાવવા ઠેરના ઠેર
સુરત પાલિકાએ બાંધેલા આવાસ કેટલામજબૂત? સ્લમ ઇમ્પ્રુવમેન્ટ ટીમ ચકાસણી કરવા મેદાને
રાંદેર ઝોનમાં તૈયાર થઈ રહેલાં ઈડબ્લ્યુએસ આવાસ યોજનાની સાઈટ ઉપર પહોંચી, ચેરમેન ચૌમાલે સૂચનો કર્યાં
ખેડબ્રહ્માના પરોયા નજીકથી SMCએ દારૂ ભરેલી કાર ઝડપી
કાર સહિત8.70 લાખનો મુદામાલ જપ્ત કરી કુલ પાંચ સામે ફરિયાદ નોંધાવી
કંથારપુરનાં કબીરવડ અને વાસણિયા મહાદેવમંદિરે ‘સ્વચ્છતાહીસેવા’ અભિયાન
ગ્રામજનો અને ગ્રામ પંચાયતના કર્મચારીઓ દ્વારા સફાઈ કરવામાં આવી
વિજયનગરના આંતરસુંબા નજીક અકસ્માતમાં બાઇકચાલકનું મોત
મૃતક બાઇક ચાલક સામે વિજયનગર પોલીસ મથકમાં ફરિયાદ
હિંમતનગરના દેસાસણમાં ગરબાની સાઉન્ડ સિસ્ટમની ચોરી
રૂ.૧,૧૭,૦૦૦ની ચોરી અંગે ગાંભોઇ પોલીસ મથકમાં ફરિયાદ
ભારત-પાકિસ્તાનના વિભાજન વખતે 76 વર્ષ પહેલાં વિખૂટાં પડેલાં ભાઇ-બહેન કરતારપુરમાં મળ્યાં
મિલન: પાક.ની યુટ્યુબ ચેનલની પોસ્ટને પગલે મોહમ્મદ ઇસ્માઇલ અને સુરિન્દર કૌરનું મિલન
પોલીસમાં હવે જર્મન શેફર્ડ નહીં, હિમાચલી શેફર્ડ સહિતના ભારતીય શ્વાન ફરજ બજાવશે
પોલીસ દળમાં ભારતીય પ્રજાતિના શ્વાનને સામેલ કરવાની તૈયારીઓ