CATEGORIES

૧૦૩ દિવસ પછી અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવશે
Lok Patrika Ahmedabad

૧૦૩ દિવસ પછી અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવશે

સુપ્રીમ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા । કેજરીવાલ ન તો મુખ્યમંત્રી કાર્યાલય જઈ શકશે કે ન તો સચિવાલય

time-read
2 mins  |
September 14, 2024
અનિલ અરોરાએ આત્મહત્યા પહેલા કોને કર્યો છેલ્લો ‘કોલ’
Lok Patrika Ahmedabad

અનિલ અરોરાએ આત્મહત્યા પહેલા કોને કર્યો છેલ્લો ‘કોલ’

અભિનેત્રીની માતાએ કર્યો ખુલાસો

time-read
1 min  |
September 14, 2024
‘દેવરા’ની સેન્સર સર્ટિફિકેટની પ્રક્રિયા પૂર્ણ, ૨૦ સપ્ટેમ્બરે જ રિલીઝ થશે
Lok Patrika Ahmedabad

‘દેવરા’ની સેન્સર સર્ટિફિકેટની પ્રક્રિયા પૂર્ણ, ૨૦ સપ્ટેમ્બરે જ રિલીઝ થશે

સાઉથના સુપર સ્ટાર જુનિયર એનટીઆર અને જાન્હવી કપૂરની ‘દેવરા’ની તેમનાં ફૅન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.

time-read
1 min  |
September 14, 2024
રાણા દુગ્ગુબાતી અભિનેતા શાહરૂખ ખાનને પગે પડ્યો
Lok Patrika Ahmedabad

રાણા દુગ્ગુબાતી અભિનેતા શાહરૂખ ખાનને પગે પડ્યો

શાહરૂખનો નવો લૂકઃ ‘કિંગ’ માટે ટૂંકા વાળ કરાવ્યા

time-read
1 min  |
September 14, 2024
‘અક્ષયને ફરી સાથ આપશે પરેશ રાવલ, રાજપાલ યાદવ અને અસરાની
Lok Patrika Ahmedabad

‘અક્ષયને ફરી સાથ આપશે પરેશ રાવલ, રાજપાલ યાદવ અને અસરાની

ફિલ્મ ભૂત બંગલા'માં : અક્ષય અને પ્રિયદર્શને અગાઉ હેરાફેરી, ગરમ મસાલા, ભાગમ ભાગ અને ભૂલ ભૂલૈયા જેવી હિટ ફિલ્મો આપી છે

time-read
1 min  |
September 14, 2024
સલમાને રૂ.૧૬૭ કરોડની હિરા જડેલી ઘડિયાળ પહેરી
Lok Patrika Ahmedabad

સલમાને રૂ.૧૬૭ કરોડની હિરા જડેલી ઘડિયાળ પહેરી

આ ઘડિયાળમાં ૬૦૦ હિરા જડેલા છે

time-read
1 min  |
September 14, 2024
મીના કુમારી-કમાલ અમરોહીની લવ સ્ટોરી પર ફિલ્મ બનશે
Lok Patrika Ahmedabad

મીના કુમારી-કમાલ અમરોહીની લવ સ્ટોરી પર ફિલ્મ બનશે

૨૦ વર્ષના સંબંધો દરમિયાન તેમણે એકબીજાને ૫૦૦ પત્ર લખ્યા હતા

time-read
1 min  |
September 14, 2024
જ્યારે પુતિનની સામે બેસીને ડોભાલે આપ્યો મોદીનો સંદેશ
Lok Patrika Ahmedabad

જ્યારે પુતિનની સામે બેસીને ડોભાલે આપ્યો મોદીનો સંદેશ

ઝેલેન્સ્કી સાથેની મુલાકાતમાં શું થયું રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગુરુવારે રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં રશિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી

time-read
1 min  |
September 14, 2024
પયગંબર મોહમ્મદના અપમાનને લઈને પાકિસ્તાનમાં ફાટી નીકળ્યો ગુસ્સો
Lok Patrika Ahmedabad

પયગંબર મોહમ્મદના અપમાનને લઈને પાકિસ્તાનમાં ફાટી નીકળ્યો ગુસ્સો

પોલીસે ઈશનિંદાના આરોપીને ગોળી મારી

time-read
1 min  |
September 14, 2024
ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદના કારણે ૨૧ લોકોના મોત
Lok Patrika Ahmedabad

ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદના કારણે ૨૧ લોકોના મોત

ઉત્તર પ્રદેશમાં પૂરની સ્થિતિ યથાવત । મધ્યપ્રદેશમાં પણ અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે ડેમ પાણીથી ભરાયા

time-read
1 min  |
September 14, 2024
નૈનીતાલમાં ક્લોરિન ગેસ લીક થવાથી ગભરાટ
Lok Patrika Ahmedabad

નૈનીતાલમાં ક્લોરિન ગેસ લીક થવાથી ગભરાટ

૧૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

time-read
1 min  |
September 14, 2024
બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી અનેક બીમારીઓથી પીડિત
Lok Patrika Ahmedabad

બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી અનેક બીમારીઓથી પીડિત

ખાલિદા ઝિયા હોસ્પિટલમાં દાખલ નિષ્ણાત તબીબોના જૂથ દ્વારા ૨૩ જૂને તેમની છાતીમાં પેસમેકરનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું

time-read
1 min  |
September 14, 2024
ઇઝરાયેલમાં ભારતીયોની માંગમાં વધારો, ભરતી શરૂ,લાખોને નોકરી
Lok Patrika Ahmedabad

ઇઝરાયેલમાં ભારતીયોની માંગમાં વધારો, ભરતી શરૂ,લાખોને નોકરી

ભારત બહાર તક શોધી રહેલા, ભારતીયો માટે એક સારા સમાચાર ઇઝરાયેલ સરકારે બંને દેશો વચ્ચેના કરાર હેઠળ ભારતમાંથી ૧૦,૦૦૦ બાંધકામ કામદારો અને ૫,૦૦૦ સંભાળ રાખનારાઓની ભરતી કરવાની માંગ કરી

time-read
1 min  |
September 14, 2024
ઓગસ્ટમાં ખાધચીજોની મોંઘવારીએ ફરી માથું ઊંચકયુ । છૂટક ફુગાવો વધીને ૩.૬૫ ટકા
Lok Patrika Ahmedabad

ઓગસ્ટમાં ખાધચીજોની મોંઘવારીએ ફરી માથું ઊંચકયુ । છૂટક ફુગાવો વધીને ૩.૬૫ ટકા

જુલાઈમાં ફુગાવો ૩.૬ ટકા હતો

time-read
1 min  |
September 14, 2024
શાહરૂખ ખાને રણવીર અને દીપિકા માતા-પિતાને અભિનંદન પાઠવ્યા
Lok Patrika Ahmedabad

શાહરૂખ ખાને રણવીર અને દીપિકા માતા-પિતાને અભિનંદન પાઠવ્યા

રણવીર-દીપિકાની દીકરીને મળવા શાહરૂખ હોસ્પિટલ પહોંચ્યો

time-read
1 min  |
September 14, 2024
‘તમે જીત કે હારથી ડરતા નથી, કોઈ બોજ નથી અને આ તમારી સૌથી મોટી ગુણવત્તા’
Lok Patrika Ahmedabad

‘તમે જીત કે હારથી ડરતા નથી, કોઈ બોજ નથી અને આ તમારી સૌથી મોટી ગુણવત્તા’

પીએમએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે મોદીએ પેરાલિમ્પિકમાં ઈતિહાસ સર્જનાર એથ્લેટ્સ સાથે મુલાકાત કરી હતી । ભારતીય પેરા એથ્લેટ્સે પેરિસ પેરાલિમ્પિક્સમાં રેકોર્ડ ૨૯ મેડલ જીત્યા હતા, સાત ગોલ્ડ, નવ સિલ્વર અને ૧૩ બ્રોન્ઝનો સમાવેશ થાય છે

time-read
1 min  |
September 14, 2024
અંબાજીમાં એસ.ટી વિભાગની ઉઘાડી લૂંટ, મંદિરથી ગઠબર જવાનું ભાડું ૯ ને બદલે ૨૦
Lok Patrika Ahmedabad

અંબાજીમાં એસ.ટી વિભાગની ઉઘાડી લૂંટ, મંદિરથી ગઠબર જવાનું ભાડું ૯ ને બદલે ૨૦

માઈ ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી એસટી બસ અને પ્રાઈવેટ વાહનોમાં કાંઈ ફરક રહ્યો નથી : મુસાફરો

time-read
1 min  |
September 14, 2024
લવ જેહાદમાં ૩૧ યુવતીઓને ફસાવનાર આરોપી મોહમદ જહેબાઝ અંતે ઝડપાયો
Lok Patrika Ahmedabad

લવ જેહાદમાં ૩૧ યુવતીઓને ફસાવનાર આરોપી મોહમદ જહેબાઝ અંતે ઝડપાયો

આરોપી યુવતીઓને આર્મીમેનની ઓળખ આપી ફસાવતા હતો. ગુજરાત જ નહી પરંતું ભારતની અલગ-અલગ છોકરીઓને તેણે મામુ બનાવી છે અને લવ જેહાદ કર્યુ હોવાની વાત સામે આવી

time-read
1 min  |
September 14, 2024
ખેડૂત ખરાઈ માટે રેકર્ડ ચકાસણીમાં ૬ એપ્રિલ ૧૯૯૫થી જ મહેસૂલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે
Lok Patrika Ahmedabad

ખેડૂત ખરાઈ માટે રેકર્ડ ચકાસણીમાં ૬ એપ્રિલ ૧૯૯૫થી જ મહેસૂલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે

રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં નિર્ણય લેવાયો મુખ્યમંત્રીએ ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઇન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા

time-read
1 min  |
September 14, 2024
કલોલ પાલિકામાં ભારેલા અગ્નિ જેવો માહોલ
Lok Patrika Ahmedabad

કલોલ પાલિકામાં ભારેલા અગ્નિ જેવો માહોલ

લાફાકાંડ : કલોલ નગરપાલિકાના ભાજપના ૩૩માંથી ૧૨ કોર્પોરેટરનાં રાજીનામાં

time-read
1 min  |
September 14, 2024
અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર, પ્રથમ દિવસે બે લાખે દર્શન કર્યા
Lok Patrika Ahmedabad

અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર, પ્રથમ દિવસે બે લાખે દર્શન કર્યા

અનેરો મહિમા । અરવલ્લીની ગિરિમાળાઓમાં જય અંબેના નાદ ગુંજ્યા, પદયાત્રીઓ માટે વહીવટી તંત્ર ખડપગે

time-read
1 min  |
September 14, 2024
ખોટા રવાડે ચઢેલા ૧૯ વર્ષના યુવકની લાખોની કિંમતના પ્રતિબંધિત પાઉડર સાથે ધરપકડ
Lok Patrika Ahmedabad

ખોટા રવાડે ચઢેલા ૧૯ વર્ષના યુવકની લાખોની કિંમતના પ્રતિબંધિત પાઉડર સાથે ધરપકડ

દોઢ મહિનાથી એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો હોવાનું ખુલ્યું આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવવામાં આવ્યો

time-read
1 min  |
September 13, 2024
કચ્છમાં શંકાસ્પદ તાવ: લખપત તાલુકાના ૩૧૮ ઘરોના ૨૨૩૪ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું
Lok Patrika Ahmedabad

કચ્છમાં શંકાસ્પદ તાવ: લખપત તાલુકાના ૩૧૮ ઘરોના ૨૨૩૪ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું

કચ્છ જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે કાર્યરતઃ આરોગ્યમંત્રી ૧૩નાં મોતથી આરોગ્ય ટીમ યુદ્ધનાં ધોરણે કાર્યરત કરાઈ । ૨૦ ટીમ દ્વારા સ્ક્રીનિંગ, ૪૮ શંકાસ્પદ મળ્યા

time-read
1 min  |
September 13, 2024
રાજકોટમાં બાપ્પાને ૬૦ લાખનો સોનાનો હાર અને ડાયમંડનો શણગાર
Lok Patrika Ahmedabad

રાજકોટમાં બાપ્પાને ૬૦ લાખનો સોનાનો હાર અને ડાયમંડનો શણગાર

ગણપતિ બાપા મોરીયા છષ્ઠ વાળા ડોમમાં ગણપતિ દાદાની ૯ ફૂટની મૂર્તિની સ્થાપના કરવામાં આવી

time-read
1 min  |
September 13, 2024
માર્ગોના કામ માટે ધારાસભ્ય દીઠ બે કરોડની વધારાની ગ્રાન્ટ મંજરી મળી
Lok Patrika Ahmedabad

માર્ગોના કામ માટે ધારાસભ્ય દીઠ બે કરોડની વધારાની ગ્રાન્ટ મંજરી મળી

માર્ગોને લઈને લોકોને પડતી મુશ્કેલીઓ દુર કરવામાં આવશે

time-read
1 min  |
September 13, 2024
ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે નવી હેલ્પલાઇન-૧૮૦૦૨૩૩૧૧૨૨ શરૂ કરાઈ
Lok Patrika Ahmedabad

ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે નવી હેલ્પલાઇન-૧૮૦૦૨૩૩૧૧૨૨ શરૂ કરાઈ

પોલીસ અધિકારીને પહોંચાડી તે સમસ્યાનું નિવારણ લાવાશે રાજ્યના ટ્રાફિક જામની સમસ્યા કે અન્ય કોઈપણ ટ્રાફિક સંબંધિત મુશ્કેલીની માહિતી નાગરિકો એક જ ફોન કોલથી આ નવી હેલ્પલાઇનમાં આપી શકશે.

time-read
1 min  |
September 13, 2024
ઉત્તર-મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે તેવી આગાહી
Lok Patrika Ahmedabad

ઉત્તર-મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે તેવી આગાહી

છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની શકયતા

time-read
1 min  |
September 13, 2024
એલ.જી. હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડની દાદાગીરી
Lok Patrika Ahmedabad

એલ.જી. હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડની દાદાગીરી

સતત વિવાદોમાં રહેતી એલ.જી. હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી

time-read
1 min  |
September 13, 2024
આપ સાથે ગઠબંધન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ઈચ્છતા ન હતા
Lok Patrika Ahmedabad

આપ સાથે ગઠબંધન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ઈચ્છતા ન હતા

ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ આપ સાથે ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું

time-read
1 min  |
September 12, 2024
રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા ૨૫ સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારવામાં આવી
Lok Patrika Ahmedabad

રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા ૨૫ સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારવામાં આવી

અરવિંદ કેજરીવાલને રાહત નહીં

time-read
1 min  |
September 12, 2024