CATEGORIES
Categories
અર્જુન સાથે બ્રેક અપ અંગે મલાઇકાએ અરોરાએ પહેલી વખત ખુલાસો કર્યો
બે દિવસ પહેલાં જ અર્જુન કપુરનો જન્મદિવસ હતો
લોકો પાસે સલમાન-શાહરૂખના નહીં પણ સંગીતકારોના નામથી પ્લેલિસ્ટ હોવા જોઈએ
આ બાબતે તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી
પંચાયત’ ધારાસભ્યને પંકજ ત્રિપાઠીનો બેફામ જવાબ
પંકજ ત્રિપાઠીએ કહ્યું- કંઈ બોલે તો વાંધો નથી
૭૬ કિલો વજન લઈને ગયા, ૫૬ વજન લઈને પાછા ફર્યાં હતા નાના પાટેકર
તમિલ સુપરસ્ટાર કમલ હાસન હવે કલ્કી પછી ‘ઇન્ડિયન ૨’ની રિલીઝની તૈયારીમાં લાગી ગયા છે
‘મુંજ્યા’ એ કમાણીમાં ‘દૃશ્યમ ૨’નો રેકોર્ડ તોડ્યો
પેન્ડેમિક પછી ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની |
રણવીર શૌરીએ ૨૪ વર્ષ પછી તોડ્યું મૌન, કહ્યું- ૬ મહિના આઘાતમાં વિતાવ્યા...
ભૂતપૂર્વ પ્રેમિકાએ લગાવ્યા આરોપ
હિંદુઓ પરના હુમલા સામે અમેરિકન ધારાશાસ્ત્રીઓ એક થયા
કોઈપણ સંજોગોમાં સહન નહીં કરીએ આજકાલ અમેરિકામાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે
ઉત્તરાખંડના કેદારનાથમાં ગાધી સરોવર ઉપર હિમ સ્ખલન, બરફનો પહાડ થયો ધરાશાયી
કોઈ જાન-માલના નુકસાન નહીં જ્યારે આ ઘટના બની ત્યારે કેદારનાથ મંદિર પાસે કોઈએ તેને કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી, અહીં બરફથી ઢંકાયેલો પહાડ અચાનક તૂટી પડતો સ્પષ્ટ જોઈ શકાય છે
દેશમાં વરસાદી પાણીનો કહેર । અનેક રાજ્યોમાં પહેલો વરસાદ આફત બન્યો
દેશના અનેક રાજ્યોમાં ચોમાસું પ્રવેશી ગયું કેટલાંક રાજ્યોમાં લોકોને ગરમીમાંથી રાહત મળી, જ્યારે કેટલાંક રાજ્યના શહેરોમાં ધોધમાર વરસાદ આફત બનીને આવ્યો છે, જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં જનજીવનને ભારે અસર થઈ
નવા મહિનાના પહેલા જ દિવસે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો
નવા મહિનાના પહેલા જ દિવસે સવાર સવારમાં સારા સમાચાર
ઉત્તર કોરિયાએ બે બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું
અમેરિકા અને જાપાનને જવાબ આપ્યો ઉત્તર કોરિયાએ આજે ૨ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરીને ખળભળાટ મચાવી દીધો
કેસ નોંધાયાના ત્રણ વર્ષમાં ન્યાય આપવામાં આવશે, તેવી જોગવાઈ છે : અમિત શાહ
દેશમાં નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા હવે ભારતીય ન્યાયિક સંહિતા હેઠળ સજા આપવામાં આવશે, જેને ગયા વર્ષે જ સંસદની મંજૂરી મળી હતી
નાઇજીરિયાનાં બોનનેં રામયાં બે બોમ્બ વિસ્ફોટમાં ૧૮નાં મૃત્યુ: ૪૮થી વધુ ઘાયલ
જનરલ બારકીઝો મુહમ્મદ સૈદુજા ગ્વૌઝા શહેરની મુલાકાત લીધી હતી પહેલો બોમ્બ બ્લાસ્ટ શનિવારે બપોરે આશરે ૩ કલાકે થયો જે એક લગ્ન સમારંભમાં થોય તે પછી એક જનરલ હોસ્પિટલમાં થયો હતો, જ્યારે બીજો બોમ્બ બ્લાસ્ટ તો એક જનાજા સમયે થયો હતો
રેલ્વે સ્ટેશન પરથી ૧૧ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી
ત્રિપુરાની રાજધાની અગરતલામાં પોલીસે પોલીસને કેટલાક બાંગ્લાદેશી નાગરિકો અંગે ઇનપુટ મળ્યા હતા કે જો કેટલાક લોકો સિપાહીજાલા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરે છે
સીબીઆઇની ધરપકડ અને રિમાન્ડ સામે કેજરીવાલ હાઈકોર્ટ પહોંચ્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમની ધરપકડ સામે હાઈકોર્ટનો સંપર્ક
રાહુલ ગાંધીએ ભાજપના સાંસદો તરફ ઈશારો કરતા કહ્યું હતું કે તમે હિન્દુ નથી હિંસક છો
આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું લોકસભાના વર્તમાન સત્રના આજે છઠ્ઠા દિવસે, રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જય બંધારણની નારેબાજી કરીને લોકસભામાં પોતાના સંબોધનની શરુઆત કરી હતી
તોફાનના કારણે બાર્બાડોસમાં હાલ ફસાયેલી છે ટીમ ઈન્ડિયા
બાર્બાડોસમાં હરિકેન બેરીલ અસરકારક રહેશે બાર્બાડોસ એરપોર્ટ પર હવામાનમાં સુધારો અને કામગીરી શરૂ થયા બાદ ભારતીય ટીમ વિશેષ ચાર્ટર્ડ પ્લેનમાં સીધી દિલ્હી જશે
ચીરઈના કુખ્યાત બુટલેગરે મહિલા કોન્સ્ટેબલની મદદથી એલસીબી ટીમ ઉપર થાર ચઢાવી દીધી
કચ્છ જિલ્લામાં એલસીબી ટીમની હત્યા કરવાના પ્રયાસથી ખળભળાટ દારૂની હેરાફેરીમાં સીઆઈડી ક્રાઈમની મહિલા કોન્સ્ટેબલની સંડોવણી હોવાનું ખુલ્યું
કૌભાંડીઓથી ખદબદતું ગુજસેલ, અજય ચૌહાણ પછી પારુલ મનસત્તાને હટાવાયા
ગુજસેલમાં કૌભાંડોનો અંત આવતો નથી સરકારે નવા નીમેલા સીઇઓ પારૂલ મનસતાએ પણ કૌભાંડો કર્યા હતા, તેના પગલે સરકારે તેમને પણ હટાવવાની ફરજ પડી \
અંતે જય જલારામ સ્કૂલના માલિક દીક્ષિત પટેલની ધરપકડ ગોધણ
નીટ યુજી પેપર લીક કેસમાં સીબીઆઇએ ગોધરામાંથી દીક્ષિત પટેલની ધરપકડ કરી 1 કરોડો રૂપિયા ભેગા કરી લીધાની ચર્ચા
અમદાવાદમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનર થાર સાથે અથડાઈ, ૩ લોકાના કરૂણ મોત
પોલીસની મહેરબાનીથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો બેફામ બન્યા દારૂ ભરેલ ગાડી પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો એએસપી રિંગરોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ફરી એકવાર અમદાવાદ ધ્રુજી ગયું
વાપીથી દાહોદ જઈ રહેલી એસટીના ડ્રાઈવરે કાબુ ગુમાવતાં બસ પલટી
સુરતમાં વરાછા વિસ્તારની ઘટના બસ ૧૦થી ૧૫ મીટર સુધી ડિવાઇડર પર ચડી ગઈ હતી । અકસ્માતના પગલે મુસાફરોમાં ભયનો માહોલ
ખંભાળિયામાં સાંબેલાધારે વરસાદ બે કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ
રાજ્યના ૨૧૪ તાલુકામાં વરસાદ વરસ્યો માણાવદરમાં એક જ રાતમાં ૮ ઈંચ વરસાદથી તબાહી, સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો
કચ્છમાંથી નકલી નોટનું મોટું કૌભાંડ બહાર આવશે
આંતરરાષ્ટ્રીય કૌભાંડની શક્યતા ભુજના બે શખ્સો મુંબઈમાં ૪૦ લાખની જાલી નોટ સાથે પકડાયા । બન્ને શખ્સોની પુછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી । કચ્છથી લઈને મુંબઈ સુધી અનેક માથાઓના નામ ખુલવાની સંભાવનાઓ વધી
૧૪૦મી રથયાત્રા ઉપર આકાશમાંથી ચાંપતી નજર રખાશે, હેલિકોપ્ટરથી સર્વેલન્સનું રિહર્સલ થયું !
અમદાવાદમાં ૭ જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ સુરક્ષા બંદોબસ્તની તૈયારીઓ કરી લીધી છે
ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણની સાથે ચાલવું એ અગત્યનું બની ગયું છે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
શહેરોમાં અર્બન ફોરેસ્ટ ઊભા કરીને, ગ્રીન કવર વધારીને ગ્લોબલ વોર્મિંગ સામે લડવું પડશે મુખ્યમંત્રીની હાજરીમાં ઇન્સ્ટિટયુટ ઓફ ટાઉન પ્લાનર્સ- ગુજરાત ચેપ્ટરની બે દિવસની કોન્ફરન્સનો પ્રારંભ
આતિષી સામે માનહાનિનો કેસ : વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ થયો
હવે ૨૩મી જુલાઈએ સુનાવણી થશે
હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીએ પંજાબને મોટો ભાઈ કહ્યો !!
એસવાયએલ કેનાલ મુદ્દો હરિયાણાએ નહેરનો પોતાનો ભાગ પૂરો કરી લીધો છે, પરંતુ પંજાબ તેના પ્રદેશમાં નહેરનો ભાગ પૂર્ણ કરવામાં અચકાય છે
ચેન્નાઈ એરપોર્ટ પરથી ૨૧ કરોડ રૂપિયાનું, ૨,૦૦૦ ગ્રામથી વધુ કોકેઈન ઝડપાયું
મહિલાની બેગ અને શૂઝમાંથી મળી આવ્યું
ઘરની બહાર હંગામો મચાવનારાઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના