CATEGORIES
Categories
![મોનસૂનના મેકઅપ રૂલ્સ મોનસૂનના મેકઅપ રૂલ્સ](https://reseuro.magzter.com/100x125/articles/862/470407/Qnihmztbc1593601456793/crp_1593613304.jpg)
મોનસૂનના મેકઅપ રૂલ્સ
વરસાદની ઋતુમાં મેકઅપને ઊતરી જતો બચાવવા માટે અહીં જણાવેલી ટિપ્સ પર અચૂક ધ્યાન આપો...
![બચત પર ટકેલો હોય છે ઘરનો પાયો બચત પર ટકેલો હોય છે ઘરનો પાયો](https://reseuro.magzter.com/100x125/articles/862/470407/MPI0mO1Su1593584208658/crp_1593613307.jpg)
બચત પર ટકેલો હોય છે ઘરનો પાયો
હવે મહિલાઓએ લોકડાઉનમાં ઘર ખર્ચની સાથે બીજા એક પડકારનો સામનો કરવો પડશે. જે રીતે આપણા દેશમાં જ નહીં, પૂરા વિશ્વમાં વેપાર-ઉદ્યોગ બંધ થયા, ઘરે બેઠેલા બેકારોની ગણતરી ખૂબ ભયાવહ ગતિથી વધી છે અને જો ઘરમાં કમાનાર માત્ર પતિ હોય તો પત્નીની જવાબદારી છે કે ગમે તે રીતે જીવનનિર્વાહ ચાલતો રહે.
![રોકટોકથી કોઈને લાભ નહીં થાય રોકટોકથી કોઈને લાભ નહીં થાય](https://reseuro.magzter.com/100x125/articles/862/470407/fQCL4DAsl1593584852885/crp_1593613302.jpg)
રોકટોકથી કોઈને લાભ નહીં થાય
લગભગ બધા શહેરમાં રેસિડેન્ટ વેલ્ફર એસોસિયેશનોએ કોવિડ-૧૯ ની દેખરેખની જવાબદારી ઉત્સાહથી ઉપાડી. જોકે આ બીમારી સંક્રમણથી ફેલાય છે. કોલોની, સોસાયટી, ગલી, મહોલ્લા કે વસ્તીમાં એક પણ કેસ પોઝિટિવ આવે પછી તે બધાને પ્રભાવિત કરી દે છે. તેથી જરૂરી છે કે વિસ્તારમાં કોવિડ-૧૯ નો પ્રવેશ થાય જ નહીં અને આ કામ પોલીસ કે સરકાર ન કરે, પરંતુ લોકો જ કરે તેનાથી સારું બીજું શું હોઈ શકે.
![સ્વરછ હાથમાં છે જિંદગી સ્વરછ હાથમાં છે જિંદગી](https://reseuro.magzter.com/100x125/articles/862/470407/v1dIkdPEC1593594650370/crp_1593613296.jpg)
સ્વરછ હાથમાં છે જિંદગી
સ્વસ્થ જિંદગીનો આનંદ માણવો હોય તો હાથને સાફ રાખવાની આ તો જ કામ આવશે...
![સંક્રમણથી બચાવંશે આ 7 ટેવ સંક્રમણથી બચાવંશે આ 7 ટેવ](https://reseuro.magzter.com/100x125/articles/862/470407/0cTdjWhZ81593590380868/crp_1593613298.jpg)
સંક્રમણથી બચાવંશે આ 7 ટેવ
જ્યારે તમે સ્વયંને બદલશો કંઈક આ રીતે તો સંક્રમણ તમારી આજુબાજુ પણ નહીં ફરકે...
![સ્નેક્સની આ રીતે વધારો પૌષ્ટિતા સ્નેક્સની આ રીતે વધારો પૌષ્ટિતા](https://reseuro.magzter.com/100x125/articles/862/470407/Q53wPif261593598880241/crp_1593613297.jpg)
સ્નેક્સની આ રીતે વધારો પૌષ્ટિતા
ફટાફટ તૈયાર થતા સ્નેક્સને જણાવેલી રીત મુજબ બનાવશો તો સ્વાદની સાથે તંદુરસ્તી પણ મળશે...
![ઘરમાંથી આ રીતે કરો જીવાણુનો નાશ ઘરમાંથી આ રીતે કરો જીવાણુનો નાશ](https://reseuro.magzter.com/100x125/articles/862/470407/M4OZUYbJ41593596258378/crp_1593613315.jpg)
ઘરમાંથી આ રીતે કરો જીવાણુનો નાશ
પરિવારને હંમેશાં સ્વસ્થ રાખવો છે તો ઘરની આ જગ્યા પરથી જીવાણુનો સફાયો કરવો જ પડશે...
![માંડવાનાં સંભારણાં માંડવાનાં સંભારણાં](https://reseuro.magzter.com/100x125/articles/862/470407/MPVLtUv5W1593589708886/crp_1593613710.jpg)
માંડવાનાં સંભારણાં
મારી મોટી બહેનના લગ્ન હતા. બધા રીતરિવાજને અનુસરવામાં આવી રહ્યા હતા. પછી વિદાયનો સમય પણ આવી ગયો. બહેન બધા સગાંસંબંધીઓ અને મમ્મીપપ્પાને ભેટીને રડી રહી હતી. જોકે હું પણ તે સમયે ખૂબ ભાવુક થઈ ગઈ હતી અને ખૂબ દુખી મને રડવા લાગી. જીજાજી પણ મારી પાસે ઊભા હતા. તેમણે ખૂબ નાટકીય અંદાજમાં કહ્યું,
![જયારે આવવા લાગે અશ્લીલ મેસેજ જયારે આવવા લાગે અશ્લીલ મેસેજ](https://reseuro.magzter.com/100x125/articles/862/470407/A0cov8ZQ21593602278994/crp_1593613310.jpg)
જયારે આવવા લાગે અશ્લીલ મેસેજ
કોઈ અજાણી વ્યક્તિના ફોન કોલ્સ અને મેસેજિસમાં રસ લેવો કેવી રીતે પૂરા પરિવારને બરબાદ કરી શકે છે, તે વિશે અચૂક જાણો...
![કેરીના ચટાકેદાર સ્વાદ કેરીના ચટાકેદાર સ્વાદ](https://reseuro.magzter.com/100x125/articles/862/470407/T61qzDnqU1593604818034/crp_1593613318.jpg)
કેરીના ચટાકેદાર સ્વાદ
મેંગો જેલપીનો ચીઝ લિફાફા
![કેવી હોય પ્રેગનેન્સીમાં સેક્સ પોઝિશન કેવી હોય પ્રેગનેન્સીમાં સેક્સ પોઝિશન](https://reseuro.magzter.com/100x125/articles/862/470407/Badv5w-Ul1593589073867/crp_1593613313.jpg)
કેવી હોય પ્રેગનેન્સીમાં સેક્સ પોઝિશન
ગર્ભાવસ્થા દરમિયાન યૌન સંબંધ બાંધવામાં કોઈ મૂંઝવણ છે, તો આ જાણકારી તમને ઉપયોગી થઈ શકે છે...
![એન્ટિફંગલ પાઉડર કેમ જરૂરી એન્ટિફંગલ પાઉડર કેમ જરૂરી](https://reseuro.magzter.com/100x125/articles/862/470407/nx7WDK8Eg1593597948401/crp_1593613317.jpg)
એન્ટિફંગલ પાઉડર કેમ જરૂરી
મોનસૂનમાં સ્કિન પર રેશિસ અને ખંજવાળની સમસ્યાનો સામનો કરવામાં અહીં આપેલી જાણકારી તમને ઉપયોગી થશે...
![7 ફૂડ બનાવે ઈમ્યુન સિસ્ટમ મજબૂત 7 ફૂડ બનાવે ઈમ્યુન સિસ્ટમ મજબૂત](https://reseuro.magzter.com/100x125/articles/862/470407/6wTw7UMJN1593595420760/crp_1593613314.jpg)
7 ફૂડ બનાવે ઈમ્યુન સિસ્ટમ મજબૂત
રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવામાં આ પાવર ફૂટ્સ તમારી મદદ કરશે...
![હવે તો પ્રકૃતિ સાથે જીવવું પડશે હવે તો પ્રકૃતિ સાથે જીવવું પડશે](https://reseuro.magzter.com/100x125/articles/862/449138/mPXp6xHfm1590847020603/crp_1590993418.jpg)
હવે તો પ્રકૃતિ સાથે જીવવું પડશે
હવે એક પ્રશ્ન દરેકના મનમાં ઊઠવા લાગે છે કે લોકડાઉનને હટાવ્યા પછી શું થશે?
![ઘરખર્ચમાં પેરન્ટનો ચંચુપાત કેટલો વાજબી ઘરખર્ચમાં પેરન્ટનો ચંચુપાત કેટલો વાજબી](https://reseuro.magzter.com/100x125/articles/862/449138/f-iB_ahbo1590852616691/crp_1590993401.jpg)
ઘરખર્ચમાં પેરન્ટનો ચંચુપાત કેટલો વાજબી
વિવાદનો મુખ્ય મુદ્દો ઘરખર્ચ હોય અને તેના લીધે તમારો એકબીજા સાથેનો સંબંધ તૂટી જવાની સ્થિતિમાં આવી ગયો હોય, એવું શું કરવું જોઈએ કે સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે...
![હાની રેસિપી હાની રેસિપી](https://reseuro.magzter.com/100x125/articles/862/449138/w9Q23x9uC1590913121999/crp_1590993414.jpg)
હાની રેસિપી
લેમન હની પનીર ક્યૂબ્સ
![મોટી આફતના દિવસ તો હવે શરૂ થશે મોટી આફતના દિવસ તો હવે શરૂ થશે](https://reseuro.magzter.com/100x125/articles/862/449138/v9iWnaXmc1590847406314/crp_1590993409.jpg)
મોટી આફતના દિવસ તો હવે શરૂ થશે
શું પૂરો દેશ એક લાવા પર બેઠો છે
![શ્રીમતીનો ટીવી પ્રેમ શ્રીમતીનો ટીવી પ્રેમ](https://reseuro.magzter.com/100x125/articles/862/449138/6LnjN6pip1590854892485/crp_1590993411.jpg)
શ્રીમતીનો ટીવી પ્રેમ
ટીવી પર આવતા કાર્યક્રમોથી આજની મહિલા એટલી જાગૃત થઈ છે કે આપણા જેવા પતિની તો બોલતી જ બંધ થઈ ગઈ...
![લગ્ન પહેલાં કોન્ટ્રાસેપ્ટિવ પિલ લેવી કે નહીં લગ્ન પહેલાં કોન્ટ્રાસેપ્ટિવ પિલ લેવી કે નહીં](https://reseuro.magzter.com/100x125/articles/862/449138/eRZTqTsPp1590856281542/crp_1590993407.jpg)
લગ્ન પહેલાં કોન્ટ્રાસેપ્ટિવ પિલ લેવી કે નહીં
ઘણી વાર ગર્ભધારણથી બચવા છોકરીઓ કોંટ્રાસેપ્ટિવ પિલ્સ લેતી હોય છે, પરંતુ તેમને તેના યોગ્ય ઉપયોગની જાણકારી નથી હોતી...
![સમર મેકઅપના ૯ટ્રેન્ડ સમર મેકઅપના ૯ટ્રેન્ડ](https://reseuro.magzter.com/100x125/articles/862/449138/9qE6REr_N1590853337917/crp_1590993421.jpg)
સમર મેકઅપના ૯ટ્રેન્ડ
સમરમાં સ્ટાઈલિશ લુક કેરી કરવો ગમે છે તો મેકઅપના રંગ અપનાવો...
![સ્વાથ્ય રક્ષા સ્વાથ્ય રક્ષા](https://reseuro.magzter.com/100x125/articles/862/449138/HX5k9PsSA1590852150576/crp_1590993420.jpg)
સ્વાથ્ય રક્ષા
હું ૨૫ વર્ષની છું અને મને ૨ મહિનાનો ગર્ભ છે. મને જાણ નહોતી કે ગર્ભાવસ્થા પહેલા મારે ફોલિક એસિડનું સેવન કરવું જોઈએ, જે બાળકના પૂરતા પોષણ માટે ખૂબ જરૂરી હોય છે. શું ફોલિક એસિડનો ઉપયોગ ન કરવાથી મારા બાળક પર અસર થઈ શકે છે?
![સેક્સમાં પતિની બળજબરી સેક્સમાં પતિની બળજબરી](https://reseuro.magzter.com/100x125/articles/862/449138/A_lvKXMfB1590855428112/crp_1590993432.jpg)
સેક્સમાં પતિની બળજબરી
દાંપત્યજીવનમાં અનિચ્છાએ સેક્સ સંબંધ બાંધવાની સમસ્યા હોય તો તેનો સામનો કરી શકાય છે, કંઈક આ રીતે...
![મહિલા કેવી રીતે લેશે પર્સનલ લોન મહિલા કેવી રીતે લેશે પર્સનલ લોન](https://reseuro.magzter.com/100x125/articles/862/449138/DZbUxDzd31590856872863/crp_1590993425.jpg)
મહિલા કેવી રીતે લેશે પર્સનલ લોન
બેકમાંથી મળતી પર્સનલ લોન સંબંધિત આ જાણકારી કંઈક કરી દેખાડવાની હિંમત રાખતી મહિલાઓ માટે ખૂબ ઉપયોગી છે...
![સૌંદર્ય સમસ્યા સૌંદર્ય સમસ્યા](https://reseuro.magzter.com/100x125/articles/862/449138/FeiK06WBR1590912360200/crp_1590993423.jpg)
સૌંદર્ય સમસ્યા
મારી ઉંમર ૩૩ વર્ષ છે. મારા હાથની આંગળીમાં રેડ પેચ થઈ ગયા છે. તેને રિમૂવ કરવાના કોઈ ઉપાય જણાવો?
![બ્યૂટિ ટિપ્સ ફોર બિઝી મોમ બ્યૂટિ ટિપ્સ ફોર બિઝી મોમ](https://reseuro.magzter.com/100x125/articles/862/449138/oyTIlwoJc1590916310577/crp_1590993434.jpg)
બ્યૂટિ ટિપ્સ ફોર બિઝી મોમ
કેટલીક જરૂરી બ્યુટિ ટિપ્સ અપનાવીને તમે પણ ઓછા સમયમાં પહેલા જેવા સુંદર દેખાઈ શકો છો...
![ડેમેજ હેરની કેર કરવાની ટિપ્સ ડેમેજ હેરની કેર કરવાની ટિપ્સ](https://reseuro.magzter.com/100x125/articles/862/449138/cmAVlk4271590857378326/crp_1590993404.jpg)
ડેમેજ હેરની કેર કરવાની ટિપ્સ
ખરતાં તૂટતાં હેર અને ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો તો અહીં જણાવેલા ઘરેલુ ઉપાય તમને ઉપયોગી થઈ શકે છે.
![સિંગલ મધર નાઈટ શિફ્ટ મેનેજ કેવી રીતે કરશે સિંગલ મધર નાઈટ શિફ્ટ મેનેજ કેવી રીતે કરશે](https://reseuro.magzter.com/100x125/articles/862/449138/XNCCXYrJR1590854260582/crp_1590993437.jpg)
સિંગલ મધર નાઈટ શિફ્ટ મેનેજ કેવી રીતે કરશે
કેટલીક ટિપ્સ અપનાવીને સિંગલ મધર કામ અને ઘર વચ્ચે કોઈ તકલીફ વિના સહજતાથી સંતુલન જાળવી શકે છે...
![ઝપ્પીના 7 ફાયદા ઝપ્પીના 7 ફાયદા](https://reseuro.magzter.com/100x125/articles/862/449138/7aTj_yqB_1590917118155/crp_1590993402.jpg)
ઝપ્પીના 7 ફાયદા
ગળે લાગવું અને લગાવવું સન્માનનું ચિહન છે તે તમને ખબર જ છે, પણ તે સ્વાથ્ય માટે કેટલું લાભપ્રદ છે, આવો જાણીએ...
![કોરોના વોરિઅર સ્પેશિયલ: વર્ષા શર્મા: CRPF (રેપિડ એક્શન ફોર્સ) કોરોના વોરિઅર સ્પેશિયલ: વર્ષા શર્મા: CRPF (રેપિડ એક્શન ફોર્સ)](https://reseuro.magzter.com/100x125/articles/862/449138/8iNgTSHKL1590848440674/crp_1590993399.jpg)
કોરોના વોરિઅર સ્પેશિયલ: વર્ષા શર્મા: CRPF (રેપિડ એક્શન ફોર્સ)
"મહિલાઓ જન્મથી વોરિઅર હોય છે, તેમ હું વિમેન સોજર વોરિઅર બનવા માટે જ પેદા થઈ છું."
![કોરોના વોરિઅર સ્પેશિયલ: રાજેશ્વરી રાવલ : હેલ્થ આસિસ્ટન્ટ કોરોના વોરિઅર સ્પેશિયલ: રાજેશ્વરી રાવલ : હેલ્થ આસિસ્ટન્ટ](https://reseuro.magzter.com/100x125/articles/862/449138/Z2lfNwMM31590848067041/crp_1590993397.jpg)
કોરોના વોરિઅર સ્પેશિયલ: રાજેશ્વરી રાવલ : હેલ્થ આસિસ્ટન્ટ
“જીવનનો સાચો અર્થ લોકસેવા સાર્થક કરવો છે"