CATEGORIES

ચેનચાળા કરતા બાઇકસવાર કપલ સામે ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યોઃ યુવકની ધરપકડ
Madhya Gujarat Samay

ચેનચાળા કરતા બાઇકસવાર કપલ સામે ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યોઃ યુવકની ધરપકડ

નિકોલ રિંગ રોડની ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી

time-read
1 min  |
March 01, 2024
નવા આધુનિક STPમાં ટ્રીટ થયેલું ગટરનું પાણી સિંચાઇનાં ઉપયોગમાં લઇ શકાશે
Madhya Gujarat Samay

નવા આધુનિક STPમાં ટ્રીટ થયેલું ગટરનું પાણી સિંચાઇનાં ઉપયોગમાં લઇ શકાશે

વર્લ્ડબેંકની સહાયથી વાસણા ખાતે નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનવામાં ત્રણ વર્ષ લાગશે

time-read
1 min  |
March 01, 2024
એર ઈન્ડિયાએ 80 વર્ષનાં વૃદ્ધાને વ્હીલચેર ન આપતાં 30 લાખનો દંડ
Madhya Gujarat Samay

એર ઈન્ડિયાએ 80 વર્ષનાં વૃદ્ધાને વ્હીલચેર ન આપતાં 30 લાખનો દંડ

ટર્મિનલ પર જતાં હાર્ટ એટેકને કારણે વૃધ્ધાનું મોત થઈ ગયું હતું

time-read
1 min  |
March 01, 2024
₹75,000 કરોડની રૂફટોપ સોલર સ્કીમ કેબિનેટમાં મંજૂર
Madhya Gujarat Samay

₹75,000 કરોડની રૂફટોપ સોલર સ્કીમ કેબિનેટમાં મંજૂર

એક કરોડ પરિવારને ₹78,000 સુધીની સબસિડી અને 300 યુનિટ મફત વિજળી

time-read
1 min  |
March 01, 2024
ગુજરાત સેમીકન્ડક્ટરનું હબ બનશે, 1 લાખ કરોડનાં રોકાણનાં બે એકમને કેન્દ્રની મંજૂરી
Madhya Gujarat Samay

ગુજરાત સેમીકન્ડક્ટરનું હબ બનશે, 1 લાખ કરોડનાં રોકાણનાં બે એકમને કેન્દ્રની મંજૂરી

ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ ₹91,000 કરોડનાં રોકાણથી સેમીકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ સ્થાપશે સાણંદમાં સી.જી. પાવર, જાપાન અને થાઇલેન્ડની કંપની સાથે મળીને ₹7600 કરોડનાં રોકાણથી ATMP પ્લાન્ટ સ્થપાશે કેન્દ્રીય કેબિનેટમાં મંજૂરી બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

time-read
1 min  |
March 01, 2024
2022-23માં ભાજપને ચાર રાષ્ટ્રીય પક્ષો કરતાં પાંચ ગણુ ડોનેશન
Madhya Gujarat Samay

2022-23માં ભાજપને ચાર રાષ્ટ્રીય પક્ષો કરતાં પાંચ ગણુ ડોનેશન

કુલ રૂ. 850 કરોડમાંથી ભાજપને રૂ. 720 કરોડ મળ્યાંઃ કોંગ્રેસને રૂ. 80 કરોડ

time-read
1 min  |
February 15, 2024
તમિળનાડુ સરકારે ‘વન નેશન, વન ઈલેક્શન’ વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કર્યો
Madhya Gujarat Samay

તમિળનાડુ સરકારે ‘વન નેશન, વન ઈલેક્શન’ વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કર્યો

સીમાંકનની દરખાસ્તને દક્ષિણના રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટાડવાનું ષડયંત્ર ગણાવ્યું

time-read
1 min  |
February 15, 2024
શેહબાઝ શરીફ ફરી પાકિસ્તાનના વડાપ્રધાન બને તેવી શક્યતા
Madhya Gujarat Samay

શેહબાઝ શરીફ ફરી પાકિસ્તાનના વડાપ્રધાન બને તેવી શક્યતા

પક્ષે શેહબાઝનું નામ સૂચવ્યુંઃ મરિયમ નવાઝ પંજાબના મુખ્યમંત્રી બનશે

time-read
1 min  |
February 15, 2024
USમાં મૂળ ભારતીય દંપતિ અને ટ્વિન્સ પુત્રો મૃત હાલતમાં મળ્યાં
Madhya Gujarat Samay

USમાં મૂળ ભારતીય દંપતિ અને ટ્વિન્સ પુત્રો મૃત હાલતમાં મળ્યાં

અમેરિકામાં ભારતીયોના અપમૃત્યુના કિસ્સાઓ વધતાં ભારતીય સમુદાયની ચિંતા વધી

time-read
1 min  |
February 15, 2024
રોહિત શર્મા 2024 ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો સુકાની રહેશે
Madhya Gujarat Samay

રોહિત શર્મા 2024 ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો સુકાની રહેશે

રાજકોટ ખાતે એક કાર્યક્રમમાં બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે જાહેરાત કરી

time-read
1 min  |
February 15, 2024
જેકલીને જેલવાસી સુકેશના લવ લેટર અટકાવવા કરેલી અરજી પરત ખેંચી
Madhya Gujarat Samay

જેકલીને જેલવાસી સુકેશના લવ લેટર અટકાવવા કરેલી અરજી પરત ખેંચી

સુકેશના કૌભાંડમાં જેકલીન સાક્ષી ન બની જાય તે માટે લવ લેટર લખાતા હોવાનો દાવો થયો હતો

time-read
1 min  |
February 15, 2024
નર્મદા યોજનામાં જમીનોના કબજામાં વિલંબ, 2025 સુધીમાં કામ પૂરાં થશે
Madhya Gujarat Samay

નર્મદા યોજનામાં જમીનોના કબજામાં વિલંબ, 2025 સુધીમાં કામ પૂરાં થશે

નર્મદા મુખ્ય અને બ્રાન્ચ કેનાલના કામો પૂરાં, વિશાખા, પ્રશાખા અને પ્રપ્રશાખા નહેરના 5700 કિ.મી.ના કામ બાકી: ઋષિકેશ પટેલ

time-read
1 min  |
February 15, 2024
સેવાલિયામાં રામદેવજી મંદિરનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો
Madhya Gujarat Samay

સેવાલિયામાં રામદેવજી મંદિરનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

આ પર્વ નિમિતે ધામધૂમપૂર્વક શોભાયાત્રા કાઢવામાં આવી હતી

time-read
1 min  |
February 15, 2024
સેવાલિયામાં પ્રગતિપથ માટે 12 મીટરના રસ્તા બાદ પ્રાથમિક સુવિધાનો અભાવ
Madhya Gujarat Samay

સેવાલિયામાં પ્રગતિપથ માટે 12 મીટરના રસ્તા બાદ પ્રાથમિક સુવિધાનો અભાવ

આવનાર દિવસોમાં વાસ્મો જૂથ પાણી પુરવઠા યોજના સહિત વિકાસની ગટર માટે ખુલ્લી જગ્યાની જરૂરિયાત રહેશે

time-read
1 min  |
February 15, 2024
યાત્રાધામ ડાકોરમાં વસંત પંચમીએ ફાગ ઉત્સવનાં વધામણાં કરતા ભાવિકો
Madhya Gujarat Samay

યાત્રાધામ ડાકોરમાં વસંત પંચમીએ ફાગ ઉત્સવનાં વધામણાં કરતા ભાવિકો

અબિલ ગુલાલની છોડ ઉડતા સમગ્ર મંદિર પરિસરમાં ભાવિક ભકતો ભાવવિભોર બન્યાં

time-read
1 min  |
February 15, 2024
કપડવંજના દાણા રોડ પરના રેલવે ગરનાળાની આજુબાજુ દીવાલના કામમાં ગેરરીતિની બૂમ
Madhya Gujarat Samay

કપડવંજના દાણા રોડ પરના રેલવે ગરનાળાની આજુબાજુ દીવાલના કામમાં ગેરરીતિની બૂમ

નિયમોનુસાર કામ કરવામાં આવતુ ના હોવાથી ઉચ્ચકક્ષાએ રજૂઆત : ન્યાય નહી મળે તો કોર્ટના દ્વાર ખખડાવશે

time-read
1 min  |
February 15, 2024
કપડવંજ-કઠલાલ રોડ પર ઉદાપુરા પાટિયા પાસેથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
Madhya Gujarat Samay

કપડવંજ-કઠલાલ રોડ પર ઉદાપુરા પાટિયા પાસેથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

હેરાફેરી : ડાઇ મશીન અને એલ્યુમિનિયમ સેકશનની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ

time-read
1 min  |
February 15, 2024
નડિયાદની ઠગાઈનો નાસતો ફરતો આરોપી ભાવનગરથી આબાદ ઝડપાયો
Madhya Gujarat Samay

નડિયાદની ઠગાઈનો નાસતો ફરતો આરોપી ભાવનગરથી આબાદ ઝડપાયો

છેતરપિંડીના ગુનામાં છેલ્લા 24 વર્ષથી નાસતો ફરતો હતો

time-read
1 min  |
February 14, 2024
તાંબાના વાયરો ચોરવા પોલ ઉપર ચડેલો ચોર જમીન પર પટકાતાં કમર ભાંગી ગઈ
Madhya Gujarat Samay

તાંબાના વાયરો ચોરવા પોલ ઉપર ચડેલો ચોર જમીન પર પટકાતાં કમર ભાંગી ગઈ

ચોરી માટે સાથે આવેલા બે સાગરીત ફરાર થઇ ગયા

time-read
1 min  |
February 14, 2024
ભરશિયાળે વિરપુરના ઉંદરા ગામે પીવાના પાણી માટે ગ્રામજનોને વલખાં!
Madhya Gujarat Samay

ભરશિયાળે વિરપુરના ઉંદરા ગામે પીવાના પાણી માટે ગ્રામજનોને વલખાં!

સરકારની નલ સે જલ યોજનાની વાતો માત્ર કાગળ પર જ રહેતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

time-read
1 min  |
February 14, 2024
રાજસ્થાનમાં ‘ વોન્ટેડ’ આરોપી પર 50 પૈસાનું ઇનામ જાહેર !
Madhya Gujarat Samay

રાજસ્થાનમાં ‘ વોન્ટેડ’ આરોપી પર 50 પૈસાનું ઇનામ જાહેર !

સમાજમાં આરોપીનું મૂલ્ય જણાવવા આવું ઈનામ રાખ્યું

time-read
1 min  |
February 14, 2024
બીજી વન-ડેમાં અફઘાનનો રકાસ, શ્રીલંકાનો 155 રને વિજય
Madhya Gujarat Samay

બીજી વન-ડેમાં અફઘાનનો રકાસ, શ્રીલંકાનો 155 રને વિજય

અસાલંકાના અણનમ 97, શ્રીલંકા 308/6, અફઘાનિસ્તાન 153માં સમેટાયું

time-read
1 min  |
February 12, 2024
જ્હોનસનને IPLના દેખાવને આધારે ઓસી.ટી20 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળવાની આશા
Madhya Gujarat Samay

જ્હોનસનને IPLના દેખાવને આધારે ઓસી.ટી20 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળવાની આશા

ગુજરાત ટાઇટન્સે સ્પેનસર જ્હોનસનને રૂ.10 કરોડમાં ખરીધો છે

time-read
1 min  |
February 12, 2024
બિહાર વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ, નીતીશને બહમતીનો વિશ્વાસ
Madhya Gujarat Samay

બિહાર વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ, નીતીશને બહમતીનો વિશ્વાસ

બિહારમાં એનડીએ પાસે 128, વિપક્ષોના ગઠબંધન પાસે 114 ધારાસભ્યોનું સંખ્યાબળ હિન્દુસ્તાન અવામ મોરચાના ચાર તથા એક અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહનો ટેકો છે

time-read
1 min  |
February 12, 2024
‘ગદર’ બાદ ‘હમરાઝ’ની સીક્વલમાં પણ અમીષા પટેલનો સમાવેશ થવાની આશા
Madhya Gujarat Samay

‘ગદર’ બાદ ‘હમરાઝ’ની સીક્વલમાં પણ અમીષા પટેલનો સમાવેશ થવાની આશા

22 વર્ષ બાદ બની રહેલી સીક્વલમાં બોબી દેઓલ અને અક્ષય ખન્નાને યથાવત રાખવામાં આવ્યા છે

time-read
1 min  |
February 12, 2024
સાત મહિનાના બ્રેક બાદ સામંથાનું કમબેક, હેલ્થ પોડકાસ્ટ આપશે
Madhya Gujarat Samay

સાત મહિનાના બ્રેક બાદ સામંથાનું કમબેક, હેલ્થ પોડકાસ્ટ આપશે

જુલાઈ મહિનામાં વેબ સિરીઝ સિટાડેલનું શૂટિંગ પૂરું કર્યા પછી સામંથાએ બ્રેક લીધો હતો

time-read
1 min  |
February 12, 2024
ગાંવ ચલો અભિયાનઃ CM પટેલે વિવિધ સમાજ સાથે બેઠકો યોજી
Madhya Gujarat Samay

ગાંવ ચલો અભિયાનઃ CM પટેલે વિવિધ સમાજ સાથે બેઠકો યોજી

વડગામના જલોત્રા ગામ ખાતે ભૂપેન્દ્ર પટેલે રાત્રિરોકાણ કર્યું ગ્રામજનોના પ્રશ્નો અને સમસ્યાના સમાજ ઉકેલ માટે મુખ્યમંત્રીની હૈયાધારણા

time-read
1 min  |
February 12, 2024
આ વર્ષે ચોમાસું ઘણું સારું રહેશેઃ હવામાનશાસ્ત્રીઓ
Madhya Gujarat Samay

આ વર્ષે ચોમાસું ઘણું સારું રહેશેઃ હવામાનશાસ્ત્રીઓ

અલ-નીનો નબળો પડી રહ્યા હોવાની અસર

time-read
1 min  |
February 12, 2024
ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચ પહેલાં દિલ્હીની સરહદો પર કિલ્લેબંધી
Madhya Gujarat Samay

ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચ પહેલાં દિલ્હીની સરહદો પર કિલ્લેબંધી

કોંક્રિટ બ્લોક્સ, રોડ સ્પાઇક અને કાંટાળા વાયરો સહિતના બેરિકેડ મુકાયા

time-read
1 min  |
February 12, 2024
પૂરતો જથ્થો ન અપાતા ગરીબ રેશન કાર્ડધારકો બાજરીના રોટલાથી વંચિત
Madhya Gujarat Samay

પૂરતો જથ્થો ન અપાતા ગરીબ રેશન કાર્ડધારકો બાજરીના રોટલાથી વંચિત

ચોમાસામાં ઘઉં-ચોખાની માગ વધુ હતી ત્યારે બાજરી વધુ અપાતી હતી છ મહિનાથી અપાતી તુવેર દાળની પરમીટ ફેબ્રુઆરી માટે દુકાનદારોને ન અપાઇ

time-read
1 min  |
February 04, 2024

ページ 3 of 273

前へ
12345678910 次へ