CATEGORIES
ચારૂસેટ યુનિવર્સિટીમાં ટેકનો-કલ્ચરલ ઈવેન્ટ કોગ્નિઝન્સ-2024 યોજાઇ
2000થી વધુ વિદ્યાર્થીઓએ ટેક અને નોન ટેક ઇવેન્ટ્સમાં ભાગ લઇ કૌશલ્ય પ્રદર્શિત કર્યુ
પૂર્વનાં ગટરનાં પાણી ટ્રીટ કરી ખારીકટ કેનાલમાં અને ખારી નદીમાં છોડાશે
સાબરમતીનાં STP સુધી લાવવાનો ખર્ચ, લાઇન ઉપરનું ભારણ ઘટશે પૂર્વમાં સિંગરવા અને વિઝોલમાં બે નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે
ઈરાને અંતરિક્ષમાં ત્રણ ઉપગ્રહ છોડ્યા, પશ્ચિમી દેશોએ ટીકા કરી
બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમોમાં વધારાની આશંકા વ્યક્ત કરાઈ
ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં કોઈપણ અનામત જગ્યાને બિન-અનામત કરી શકાશે નહીં
UGCની નવી ગાઇડલાઇન અંગે વિવાદ પછી શિક્ષણ મંત્રાલયની સ્પષ્ટતા
ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારો બે વાહનોમાં પણ તોડફોડથી તંગદિલી
પાંચને ઇજા, છની અટક, પોલીસે ત્રણ રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડ્યાં
અમદાવાદના દિવ્યાંગે અયોધ્યામાં રામરક્ષા સ્તોત્રનું પરફોર્મન્સ કર્યુ
આયોધ્યાની રામકથામાં ભારતભરમાંથી 75 દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુ યુવાનોને આમંત્રિત કરાયા હતા
વર્ષની ઉંમરે 3 પુસ્તકોના લેખક અરમાનને રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરાશે
અરમાન ઉભરાણીએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું
આસામમાં ફરીવાર ભારત જોડો ન્યાય યાત્રા પર હુમલોઃ કોંગ્રેસનો દાવો
લાકડીઓ સાથે ભાજપના 20-25 કાર્યકરો આવ્યા હતાઃ રાહુલ ગાંધી
ઉત્તર ભારતમાં 4થી 5 દિવસ કોલ્ડ વેવ, ધુમ્મસની આગાહી
પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી, રાજસ્થાન, MPમાં કાતિલ ઠંડીથી રાહત નહીં
માલદીવના પ્રમુખે ભારતીય વિમાનને મંજૂરી ન આપતાં કિશોરનો જીવ ગયો
પ્રમુખ મુઇઝુની ભારત પ્રત્યેની નફરત અને જિદને કારણે ઘટના બની
પ્રાણ પ્રતિષ્ઠા સાથે ‘ભારતવર્ષ’ના પુનઃનિર્માણના અભિયાન શરૂઃ ભાગવત
હવે આ વિવાદ પર સંઘર્ષ અને કડવાશનો અંત લાવવાનું આહ્વાન
સાનિયા મિર્ઝાએ શોએબ સાથે તલાકની પુષ્ટિ કરી
પાક, ક્રિકેટરને તેની નવી ઈનિંગ્સ બદલ શુભેચ્છા પણ પાઠવી
સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે PSSFનો સમાપન સમારોહ યોજાયો
બે દિવસીય આંતર શાળા સ્પર્ધામાં 1,800 વિદ્યાર્થીઓએ ભાગ લીધો
હેરી બ્રૂક ભારત પ્રવાસ - ગુમાવશે, ઈંગ્લેન્ડને ફટકો
બૂક વ્યક્તિગત કારણોસર વતન પરત ફરશેઃ ઇસીબી
2024ની ઈદ પર સિંઘમ અને ખિલાડી વચ્ચે સીધી ટક્કર
અક્ષય-ટાઈગરની ‘ બડે મિયા છોટેમિયા' અને અજય દેવગનની ‘મૈદાન' એક સાથે રિલીઝ થશે
રિતિક રોશન-દીપિકા પાદુકોણની ‘ફાઈટર’માં ચાર કટ બાદ સેન્સર બોર્ડે મંજૂરી આપી
અગાઉ “પઠાણ’માં દીપિકાના ‘બેશરમરંગ’ પરપણકાતર ફરી હતી
આર્ટિકલ 370માં યામી બની ઈન્ટેલિજન્સ ઓફિસર
કાશ્મીરનો આતંકવાદ ભ્રષ્ટ રાજકારણનું પરિણામ હોવાનું દર્શાવતી ફિલ્મ
અયોધ્યા ઉત્સવ પછી મંગળવારથી ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારની તડામાર તૈયારીઓ
જે.પી. નડ્ડા ગાંધીનગર લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે રાજ્યના અન્ય તમામ 25 લોકસભા મત વિસ્તારમાં પક્ષના કાર્યાલયોનું પ્રમુખ પાટીલની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલી ઉદ્ઘાટન થશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે
23મીએ ગાંધીનગર-ભાવનગરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
હાઇકોર્ટનો ખોટો ઓર્ડર બનાવવાના કેસમાં નિરવ જેબલિયાના જામીન રદ
કોર્ટનો બનાવટી ઓર્ડર બનાવવો તે ગંભીર પ્રકારનો ગુનો કોર્ટ આરોપી સામે બનાવટી દસ્તાવેજ, છેતરપિંડીના ચાર ગુના : સરકાર
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રી રામનો પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે
મહોત્સવ: બિરાજીત દેવોને સુંદર શણગારથી સજાવી ઘંટ અને શંખનાદ થી વધાવાયા
ઠાસરામાં તળાવના ગંદા પાણીનું સામ્રાજ્ય
તંત્રની બેદરકારી : ઢીંચણસમાં પાણી ભરાઇ જવાને કારણે રહીશોને પડતી હાલાકીથી હેરાન પરેશાન તળાવમાં ત્રણ મગરની હયાતીથી નગરજનોમાં દિવસ તેમજ રાત્રિના સમયે ભયભીત બન્યા
આણંદમાં સરકારની વિવિધ યોજનાઓની સમીક્ષા કરતા જિલ્લા પ્રભારી સચિવ મોહમ્મદ શાહિદ
સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા અનુરોધ
ચારૂસેટ દ્વારા સ્વસ્થ વ્યક્તિ સ્વસ્થ ગામના હેતુથી આરોગ્ય સંભાળ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો
સેવાકાર્ય: શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ભાવાવરણ રચાય તેવા ઉદ્દેશથી કરાયેલું આયોજન ચાંગામાં હાઈ બ્લડ પ્રેસર વિશે લોકજાગૃતિ લાવવા વિદ્યાર્થીઓ દ્વારા નાટકો રજૂ થયા
વડીલોને પોસ્ટ ઓફિસ સ્કીમના નામે 4 કૌભાંડીએ 4 કરોડનો ચૂનો લગાવ્યો નવગુજરાત સમય > અમદાવાદ NIDA,
માતા-પિતા, પુત્રે નારણપુરાના 50થી વધુ વડીલો સાથે છેતરપિંડી કરી
મજૂર દટાઇ મૃત્યુ પામતાં બાંધકામ સાઇટની રજાચિઠ્ઠી મ્યુનિ.એ રદ કરી
ટીડીઓ ખાતાનાં કર્મચારી તથા ડેવલપર્સ સામે પગલા લેવાશે
ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી NDAની સર્વોચ્ચ પ્રાથમિકતાઃ PM મોદી
કેરળમાં વડાપ્રધાનનો વિશાળ રોડ-શોઃ હજારો કાર્યકરો જોડાયા
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ‘નરેન્દ્ર મોદી, આરએસએસનો સમારોહ': રાહલ ગાંધી
‘INDIA ગઠબંધન RSS, ભાજપની વિચારસરણીનો વિરોધ કરે છે’
શાહી ઇદગાહ મસ્જિદના સર્વેના આદેશ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે
અલ્હાબાદ હાઇકોર્ટે કોર્ટની દેખરેખ હેઠળ સર્વેનો આદેશ આપ્યો હતો
અબ્બાસ આફ્રિદી ત્રીજી ટી20, વિલિયમ્સન સિરીઝ ગુમાવશે
પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે સિરીઝની ત્રીજી ટી20 મેચ