CATEGORIES
વેબ સિરીઝના શો-રનર એટલે શું?
ઓટીટીના એરામાં એક નવો શબ્દ તમને કાને પડ્યો હશે. તે શબ્દ છે ‘શો-રનર’. મિર્ઝાપુર સિઝન-૩ના શો-રનર અને ડિરેક્ટર છે, ગુરમીત સિંહ. ‘આર્ય'ના શો-રનર અને ક્રિએટર છે, રામ માધવાની. ‘ગુલ્લક’ના શોરનર અને ક્રિએટર છે, શ્રેયાંશ પાંડે. એ જ રીતે દિલ્હી ક્રાઇમના તનુજ ચોપરા અને કોટા ફેક્ટરીના શો-રનર સૌરભ ખન્ના છે. અત્યાર સુધી ફિલ્મ બનાવનારમાં ડિરેક્ટરનું નામ રહેતું. પૈસા રોકનાર પ્રોડ્યુસરનું નામ રહેતું, પણ હવે શો-રનરને પણ ક્રેડિટ આપવામાં આવે છે.
‘મારા પિતાએ ભજવેલું હનુમાનનું પાત્ર કોઈ રિક્રિએટ ન કરી શકે'
ફિલ્મ રિલીઝ થયા બાદ તે નબળા વીએફએક્સ, પાત્રોની રજૂઆત અને ખાસ તો હનુમાનજીના ડાયલોગને કારણે વિવાદમાં આવી ગઈ
‘મેઇડ ઇન હેવન' સિઝન-૨: વેડિંગ અને ડ્રામાનું કોકટેલ
ઝોયા અખ્તર અને રીમા કાગતીએ બનાવેલી સિરીઝ ‘મેઇડ ઇન હેવન' તેની મજબૂત સ્ટોરી અને કાસ્ટિંગને લીધે ઘણી વખણાઈ હતી
અમેરિકન સિટીઝન બનવું છે?
અમેરિકન સિટીઝન બનવાની અરજી કરવાની ઇચ્છા હોય તેઓ ગ્રીનકાર્ડ મળ્યા બાદ પાંચ વર્ષ પછી અને લગ્નસંબંધના આધારે મળ્યું હોય તો ત્રણ વર્ષ પછી કરી શકે છે
નર્મદાના નીર વિના સૂની કચ્છની સરહદ
ગુજરાતમાં નર્મદાના પાણીના કારણે ધરા સુજલામ્ સુફલામ્ બની છે, પરંતુ નર્મદાના નીર કચ્છના જે તાલુકાના નામે ગુજરાતમાં આવ્યા છે તે આજે પણ તરસ્યા છે. સરહદી તાલુકાઓ અબડાસા, લખપત અને નખત્રાણામાં નર્મદાના પાણી ક્યારે પહોંચશે તે સવાલનો જવાબ મળવો અઘરો છે. નર્મદાના નિયમિત પાણીથી કચ્છનાં ૯૦૦ જેટલાં ગામોમાંથી માત્ર ૨૩ ગામોમાં જ સિંચાઈ થાય છે, જ્યારે માત્ર ૧૮૨ ગામોને જ વધારાના નર્મદાના પાણી સિંચાઈ માટે મળે તેનું આયોજન હાલના તબક્કે છે, ત્યારે પૂરા જિલ્લાને નર્મદાના પાણીનો લાભ નજીકના ભવિષ્યમાં મળે તેવું તો દેખાતું નથી.
ગુજરાતનાં ચાર રેલવે સ્ટેશનો એરપોર્ટ જેવા બનશે
અમૃતભારત સ્ટેશન યોજના અંતર્ગત અન્ય સોળ રેલવે સ્ટેશનોને ડેવલપ કરવામાં આવી રહ્યાં છે
મોબાઇલની આદત છોડાવવા મનો ચિકિત્સકની મદદ
કોરોના કાળ પહેલાંની સરખામણીમાં મનોચિકિત્સક પાસે જનારા લોકોની સંખ્યા ત્રણ ગણી થઈ ગઈ
૨૮ ટકા GST ઓનલાઇન ગેમિંગનો મૃત્યુઘંટ વગાડશે?
ઓનલાઇન ગેમિંગ ‘ટેક્સ હેવન’ દેશોમાં માન્ય છે એ સાચું, પરંતુ મોટા ભાગના દેશો તેની તરફેણમાં નથી. આ બધા દેશો પોતપોતાની રીતે તેને નિયંત્રણમાં લાવવા ઇચ્છે છે
ઓનલાઇન ગેમ્સ: આધુનિક જુગાર અને ડિજિટલ સટ્ટો
ઓનલાઇન ગેમિંગના સાથે સૌથી મોટું દૂષણ છે સટ્ટાબાજીનું અને સરકાર હવે એના પર જ પોતાની પકડ કસવા મથી રહી છે. આ માટે સરકારે નવી અને કડક માર્ગદર્શિકાઓ બહાર પાડી છે
બુલેટ ટ્રેનની ડિઝાઇનનો આધાર પક્ષીઓની શરીર રચના
જાપાન ખૂબ નાનો દેશ છે. જગ્યાની ત્યાં કમી છે. એટલે મોટા ભાગની રેલવે-ટ્રેક રેલવે સ્ટેશન સહિત અન્ડર ગ્રાઉન્ડ છે. અમે જ્યારે અન્ડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશનની સીડી ઊતરતા હોઈએ ત્યારે અચાનક જ પવન ફૂંકાતો જોવા મળ્યો
પૂર્વનું પેરિસ, પોંડીચેરી
અહીં કોઝી હોમ સ્ટે, વિલા કે એપાર્ટમેન્ટ અવેલેબલ છે. આ વાઇટ ટાઉનમાં ખુશનુમા વોક, ટ્રેડિશનલ વિન્ટેજ સાઇકલની રાઇડ અને ફ્રેન્ચ ઘરોની સ્થાપત્ય શૈલી કોઈ જુદા જ જગતમાં લઈ જાય છે
કોઝીરેવા મિરર: ભવિષ્ય દર્શન કે ભ્રમ?
કોઝીરેવા મિરર નામે જાણીતું નિકોલાઈનું એ મશીન એટલે ઍલ્યુમિનિયમ, કાચ કે દર્પણ જેમ વર્તી શકનાર અન્ય કોઈ પરાવર્તક પદાર્થનો ભૂંગળા જેમ વાળેલું એક મોટું નળાકાર. આ નળાકાર પણ પાછું ફિબોનાચી શ્રેણીને અનુસરે એ રીતે બનેલું હોવું જરૂરી
મણિપુર મામલે યુરોપિયન યુનિયનની સલાહ કેટલી ઉચિત - કેટલી અનુચિત?
યુરોપિયન યુનિયન આર્થિક અને રાજકીય બળ તરીકે ઊભરવા માગે છે. એમના ૧૯ દેશો યુરોનો સત્તાવાર ચલણ તરીકે ઉપયોગ કરે છે, જ્યારે બલ્ગેરિયા, ક્રોએશિયા, ડેનમાર્ક, હંગેરી, પોલેન્ડ, રોમાનિયા, સ્વિડન જેવા દેશો યુરોનો સત્તાવાર ચલણ તરીકે ઉપયોગ નથી કરતા
સીમા હૈદરની પ્રેમકથા કેવો વળાંક લેશે?
સીમા હૈદર ઉપરાંત સિંચન મીણા અને તેના પિતા નેત્રપાલને પણ અટકાયતમાં લેવામાં આવ્યા
યમુનાના પૂરની સમસ્યા, રાજનીતિ અને વાસ્તવિકતા
દિલ્હીની ડ્રેનેજ સિસ્ટમ આટલા વરસાદને સહન કરી શકવા સક્ષમ નથી
દક્ષિણનાં રાજ્યોમાં ભાજપની નવી વ્યૂહરચના
અમિત શાહ કેસીઆરના સુપુત્ર કે.ટી. રામારાવને મળ્યા હતા
નવા ચહેરાઓના સમાવેશની ભાજપની નીતિ બૂમરેંગ થઈ રહી છે
પશ્ચિમ બંગાળમાં અર્જુનસિંઘ અને મુકુલ રોય જેવા નેતાઓ ભાજપ છોડીને પાછા તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે
૨૦૨૪ માટે શાસક-વિપક્ષના મોરચાની છાવણી સજ્જ
વિપક્ષી મોરચાને નવું નામ ઇન્ડિયા (INDIA) અપાયું છે, જે ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમૅન્ટ ઇન્ફ્લુસિવ ઍલાયન્સ’ એવા અંગ્રેજી નામના પ્રથમ અક્ષર જોડીને બનાવાયું છે
રાજકોટ મહાનગરપાલિકાનો "વટ” RMCના પાંચ આવાસને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ
ઘરના ઘરનું સપનું.. રાજકોટમાં મનપાએ ૩૪૦૦૦થી વધુ આવાસોનું નિર્માણ પૂર્ણ કર્યું છે..…
ક્યાં? ક્યારે? કેમ? - જ્યોતિ ભટ્ટની અનોખી જાતકકથા
આપણી ભારતીય કલા માત્ર સંપન્ન વર્ગ પૂરતી સીમિત નથી કે નથી એ આર્ટ સ્ટુડિયોની દીવાલો વચ્ચે બંધાયેલી
એક ચોરની આચારસંહિતા
‘ચોર છીએ તો શું થયું, ભિખારી થોડા છીએ? અમારો પણ કોઈ સિદ્ધાંત હોય કે નહીં? હું ચોરી કરી શકું, પણ દાનમાં કે ભીખમાં મળતી વસ્તુને તો અડકી પણ ન શકું!'
ઉચ્ચ અભ્યાસ અને વિદેશ અભ્યાસ માટે મદદરૂપ થાય છે એજ્યુકેશનલ લોન
વિધાર્થીઓના ઉચ્ચ શિક્ષણના સપનાને સાકાર કરવા અને માતા-પિતાની શિક્ષણના ખર્ચની ચિંતાને હળવી કરવા માટે એજ્યુકેશનલ લોન મદદરૂપ થાય છે
મેકઅપ કરવા માટે ક્યારે બ્રશ વાપરવું અને ક્યારે સ્પોન્જ?
જો સારી ક્વૉલિટીના બ્રશ કે સ્પોન્જનો ઉપયોગ કરવામાં ન આવે તો મૅકઅપ યોગ્ય રીતે લગાવવામાં મુશ્કેલી પડે છે અને તેનો જેટલો ઉઠાવ આવવો જોઈએ તે નથી આવતો
જેકેટ અને શ્રગઃ નો રિપીટ થિયરીનો શ્રેષ્ઠ વિકલ્પ
કેટલું લાંબું જૅકેટ કે શ્રગ પસંદ કરવું તો આઉટફિટને ન્યાય આપી શકે અને પહેરનાર વ્યક્તિની પર્સનાલિટીને પણ નિખારે?
ગુરુ દત્ત - ધ બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રીમ
નિર્માતા - દિગ્દર્શકે હજુ થોડો વધુ સમય લઈને વધુ ઘટનાઓને આવરી લેવાનો અવકાશ છે
કાજોલ અને ક્રિતી સેનનની ‘દો પત્તી’ નેટફ્લિક્સ પર રિલીઝ થશે મિસ્ટ્રી-થ્રિલર ફિલ્મ
છેલ્લે ‘આદિપુરુષ’માં જોવા મળેલી ક્રિતી સેનન ‘બ્લુ બટરફ્લાય ફિલ્મ્સ’ નામના પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ પહેલી ફિલ્મ ‘દો પત્તી’ને કો-પ્રોડ્યુસ કરવાની છે.
વિમાન પ્રવાસનું ભવિષ્ય કેવું છે?
લોખંડની વજનદાર પટ્ટી ટેક-ઓફ્ફ કરી રહેલા કોન્કોર્ડના ટાયરમાં અફળાઈ. ટાયરમાંથી રબ્બરનો એક હિસ્સો કપાઈને વિમાનની પેટ્રોલની ટાંકી સાથે અફળાયો અને આગ લાગી ગઈ
રેવિશિંગ મોન્સૂન ઓન એન્ડ અરાઉન્ડ બાગા બીચ
કોંકણ રેલવેનો આનંદ ઉઠાવવો હોય તો ટ્રેનમાં મુસાફરી કરી અમદાવાદથી થિવિમ પહોંચવું ખર્ચાળ નથી. થિવિમ રેલવે સ્ટેશનથી બાગા અંદાજે ઓગણીસ કિલોમીટરનું જ અંતર છે
ચંદ્રયાન-૩નું મોટા ભાગનું કામ અમદાવાદમાં થયું છે
ભારતમાં ઇસરોએ ચંદ્ર પર સૌથી વધુ જોખમી સ્થળ દક્ષિણ ધ્રુવ પર સુરક્ષિત લેન્ડિંગ વિસ્તાર શોધી કાઢ્યો છે. લેન્ડર ચંદ્રના દક્ષિણના ધ્રુવ પર ઊતરશે. ત્યાં આજ સુધી કોઈ દેશ ગયો નથી
કચ્છનો ‘મંઢોમી’ સાહિત્યમાં ખૂબ આદર પામ્યો છે
કચ્છવાસીઓને મન વરસાદ આવે એટલે મહાઉત્સવ સર્જાય. લોકજીવનમાં વરસાદને જેટલું મહત્ત્વ છે તેનું પ્રતિબિંબ કચ્છી સાહિત્યમાં પણ પડ્યું છે. દુષ્કાળની વ્યથા વર્ણવતાં અને વરસાદને આવકારતાં અનેક કાવ્યો કચ્છીમાં છે. ગદ્ય સાહિત્યમાં પણ મેઘમહેરને સન્માન અપાયું છે. મહાકવિ નિરંજન અને કવિવર દુલેરાય કારાણી સહિતના પહેલાંના અને અત્યારના સાહિત્યકારોએ વરસાદને અનોખી રીતે વધાવ્યો છે.