CATEGORIES
આનંદ એલ. રાયનું સિનેમા
'સ્ટ્રેન્જર્સ' પહેલાં આનંદ તેમના મોટાભાઈ રવિ રાયના અસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા સ્ટ્રેન્જર્સના વર્ષ બાદ જેકી શ્રોફ, પરમિત શેઠી, અનિતા રાજ અને અરબાઝ ખાનને લઈને આનંદ એલ. રાયે 'થોડી લાઇફ થોડા મેજિક' નામની ફિલ્મ બનાવી
ઈન્ટરવ્યુમાંથી મુક્તિ
૨૪મી ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ એમણે જાહેર કર્યું છે કે નોન-ઈમિગ્રન્ટ શ્રેણીના ટુડન્ટ, એચ-૧બી, એલ-૧, પી-૩, ઓ-૧ આ સર્વે વિઝા ઇચ્છુકોએ આવતા એક વર્ષ સુધી એટલે કે ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૨ સુધી વિઝા મેળવવા માટે કોન્સ્યુલેટમાં ઇન્ટરવ્યુ આપવા જવાની જરૂર નથી
હવે કૃત્રિમ જજ કહેશે, ઓર્ડર ઓર્ડર..!
ચીનની એક ટેક કંપનીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જજ બનાવ્યો છે. કંપનીનો દાવો છે કે તે ૯૭ ટકા ચુકાદા સાચા આપે છે. કૃત્રિમ બુદ્ધિથી ચાલતાં મશીનોમાં આ વધુ એક ઉમેરણ થયું છે ત્યારે AI ટૅકનિક, 'મશીની' જજ, તેનાં સારાં-ખરાબ પાસાં તથા AIની ભવિષ્યની દુનિયા કેવી હશે તેના વિશે વાત કરીએ.
‘ટર્મિનેટર' જેવો રોબોટ : ‘બ્લેક મિરર' જેવી હાલત!
ગયા વર્ષે માર્ચમાં સંયુક્ત રાષ્ટ્રસંઘે ખુલાસો કર્યો હતો કે, લીબિયામાં ડ્રોન પોતાની મેળે જ નક્કી કરીને હુમલા કરવા માટે સજ્જ છે. ઇઝરાયલે આ પ્રકારના ડ્રોનથી જ ઇરાનના પરમાણુ વૈજ્ઞાનિકની હત્યા કરી હતી
સ્ટોપ લેંગ્વિશિંગ, જસ્ટ ફ્લો
એડમ ગ્રાન્ટ ઓર્ગેનાઇઝેશનલ સાઇકોલોજીના નિષ્ણાત છે. પ્રોફેસર ‘ને વિજ્ઞાનના વિષયમાં લેખક તરીકે જાણીતા આ અમેરિકનની લેંગ્વિશિંગ અંગેની સ્પિચ ઇન્ટરનેટ પર ઘણી જોવાઈ છે એડમ કહે છે કે એકવાર તમે સારા ભવિષ્યની ધારણા બાંધી લો પછી પોતાને પૂછો કે ત્યારની શક્તિ મારા રોજબરોજના જીવનમાં આજે આવે એ માટે મારે શું કરવું જોઈએ?
શિક્ષણ અને સાહિત્ય તો સાચી દિશા જ દેખાડશે !
આર્ય આક્રમણ પોરાણિક કથાની ભ્રમણા હવે નામંજૂર અને અસ્વીકારની બાબત છે જે સમયની જરૂરિયાત છે અને તે જ નવું કેલેન્ડર કરે છે
વિદેશથી પરત આવી ૨૨૮૯ કરોડની કંપની બનાવી!
એમબીએ કર્યા બાદ ફરીથી ભારત આવ્યા અને ત્યાર બાદ ઝોમેટોમાં કામ કર્યું
વાંદરાં-કૂતરાં વચ્ચેની 'ગેંગવોર' પાછળનું સત્ય
થોડા દિવસો પહેલાં મહારાષ્ટ્રનું એક નાનકડું ગામ કુતરાં-વાંદરાં વચ્ચેની ગેંગવોરને કારણે રાષ્ટ્રીય સ્તરે જાણીતું બની ગયું. વાંદરાંઓ ગલૂડિયાંઓને બાનમાં લેતાં હોવાની ફરિયાદ વનવિભાગને કરવામાં આવી હતી. આ સમાચાર વાયરલ થયા. વનવિભાગે તો જે પગલાં લેવાનાં હતાં એ લીધાં પણ વાયરલ થયેલા આ ન્યૂઝમાં કેટલું તથ્ય હતું તે જાણીએ
ફેશન ઇન્ડસ્ટ્રીમાં ફેશન ડિઝાઇનર ઉપરાંત પણ અન્ય લોકો જોડાયેલા હોય છે
હવે ઓનલાઇન શોપિંગનું ચલણ વધ્યું છે ત્યારે ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોની જવાબદારી પણ વધી છે
ન્યૂઝપેપર સ્ટોલની શોધમાં!
મારી આંખોને કબજિયાત થઈ ગઈ છે, મેં મારી ધૂનમાં જ કહ્યું, આંખોને છેલ્લા મહિનાથી છાપાંની કબજિયાત રહેવા માંડી છે ત્યારથી મને ખાધેલું પણ પચતું નથી
માઇક્રોસોફ્ટના કર્મચારીનું ૧૫૦ સ્ટાર્ટઅપમાં રોકાણ!
આજે કંપનીનું રેવન્યુ ૯૨૫ કરોડ રૂપિયા છે
રેલીઓ પર પ્રતિબંધ દ્વારા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરો
આધુનિક ટેકનોલોજીના આ સમયમાં સભા-રેલીઓ જેવા ઉપક્રમની અવેજીમાં જનસંપર્ક અને મતદારો સાથે સંવાદ માટે નવા વિકલ્પો ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ કરવા તમામ પક્ષો સક્ષમ પણ છે
રિવર્સ બ્રેઇન ડ્રેઇન: NRI પ્રતિભાઓની વતનવાપસીનો નવતર ટ્રેન્ડ
એંશી અને નેવુંના દાયકાનો એક સમય હતો જ્યારે ૮૦ ટકા ભારતીય પ્રોફેશનલો ઊંચા પગાર અને અનુકૂળ વાતાવરણની શોધમાં અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિતના દેશો તરફ ગતિ કરી જતાં હતાં. જોકે આઈટી ક્રાંતિ, ડોટ કોમ બબલ્સ અને વિદેશોમાં ઘટતી તકોને કારણે આ ટ્રેન્ડ હવે બદલાતો જોવા મળી રહ્યો છે. બ્રેઇન ઇન હવે રિવર્સમાં ચાલી રહ્યું છે અને તેનાં કેટલાંક મજબૂત ઉદાહરણો પણ જોવા મળી રહ્યાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં એવાં ઘણાં આંત્રપ્રિન્યોર્સ દેશને સાંપડ્યાં છે જેઓ વિદેશોમાં સ્થાયી થવાની ઉત્તમ તક હોવા છતાં વતન પરત ફર્યા છે અને નવેસરથી શરૂઆત કરીને સફળ પણ રહ્યાં હોય. એ સફળતામાંથી બીજા પણ અનેક લોકોએ પ્રેરણા લીધી અને વતનવાપસી કરી. અહીં આવાં જ કેટલાંક ઉદાહરણોને ટાંકીને રિવર્સ બ્રેઇન ડ્રેઇનના નવીન પ્રવાહને સમજવા પ્રયત્ન કરીએ.
પાઇપલાઇન થકી નર્મદાનાં નીર આવશે ક્યાંથી?
સિંધુ નદીના પાણીની અવેજીમાં ભાખરા-નાંગલ ડેમની રાજસ્થાન કેનાલ કંડલા સુધી લંબાવવી જોઈએ
ગાંધીનગરની દીકરીએ ૩ અબજની કંપની બનાવી!
પેપલમાં કામ કરતી વખતે એમણે નાણાકીય બાબતો વિશે અઢળક જાણકારી મેળવી હતી
કચ્છમાં નર્મદાનાં નીર માટે નવી પાઇપલાઇન જરૂરી
નવા બની રહેલા રાષ્ટ્રીય ધોરી માર્ગ ઘડુલી – સાંતલપુરને સમાંતર એવી જો નર્મદાની પાઇપલાઇન બિછાવાય તો ધોળાવીરાથી લખપત સુધી ઓછા પમ્પિંગથી, ઓછા અંતરથી અને ઓછા ખર્ચે સહેલાઈથી પાણી પહોંચી શકે. નવા આવી રહેલા હજારો કરોડના બ્રોમિન અને સિમેન્ટના ઉદ્યોગો ઉપરાંત આ વિસ્તારના લોકો, પ્રવાસીઓ અને સરહદના સંત્રીઓની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે.
કોરોના - ઓમિક્રોનની ત્રીજી લહેર ભાજપની વૈકલ્પિક વ્યૂહરચના તૈયાર
રાજકીય પક્ષો માટે જાહેરસભા અને રેલીઓ યોજવાની છૂટ રહે છે કે કેમ એ જોવાનું રહેશે. જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે એ જોતાં ચૂંટણી પંચ રેલીઓ પર પ્રતિબંધ મૂકે તેવી શક્યતા વધારે છે
આ બેન્કમાં પૈસાની નહીં, 'સાડી'ની લેવડદેવડ થાય છે!
લગ્નપ્રસંગ હોય કે અન્ય કોઈ શુભપ્રસંગ, મહિલાઓ માટે યોગ્ય સાડીની પસંદગી પહેલી પ્રાથમિકતા હોય છે પરંતુ સમસ્યા એ હોય છે કે દરેક પ્રસંગને અનુરૂપ સાડી મેનેજ કરવાનું હરકોઈ મહિલાઓને પોસાતું નથી હોતું. ત્યારે મહિલાઓની આ કાયમી સમસ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાતના એક ગામે સાડી બેન્કની શરૂઆત કરી છે, જેના વિશે વિગતે જાણીએ
'છોલે ભટુરેની કિંમત પાકીટમાંથી નહીં, હૃદયથી ચૂકવો'
ભુજમાં સ્ટ્રીટ ફૂડરૂપે છોલે ભટુરે વેચતા યુવાને પ્લેટના ભાવ નક્કી કર્યા નથી. તે ઇચ્છે છે કે, જો ગ્રાહકોને સંતોષ થાય તો પોતાની ઇચ્છા મુજબના પૈસા આપે.
ફોસ્ફેટની અછત અને અન્ન સુરક્ષા પર ખતરો
જો આવનારા દાયકાઓમાં ફૉસ્ફટની અછતથી વૈશ્વિક અન્ન સુરક્ષા જોખમાય અને એનો કોઈ બીજો ઉકેલ ન મળે તો માણસજાતે ખાવાની ટેવ અને ભોજનના બગાડની કુટેવમાં સુધાર અવશ્ય લાવવો પડશે.
વિશ્વભરનાં ઘરોનાં રાચરચીલાંને શણગારે છે સંખેડાનું ફર્નિચર
ફર્નિચર શબ્દો સાંભળતા જ આપણી સામે ઘરને સુશોભિત કરતી અવનવી વસ્તુઓનું ચિત્ર દષ્ટિમાન થાય છે. ફર્નિચર તો આપણે ગમે ત્યાંથી ખરીદી શકીએ છીએ, પરંતુ ગુજરાતનું એક ગામ એવું છે, જ્યાં માત્ર ને માત્ર ફર્નિચર જ બનાવવામાં આવે છે અને આ ફર્નિચર માત્ર રાજ્ય કે દેશ પૂરતું જ સીમિત નથી, તેનું વેચાણ વિશ્વફલક પર થાય છે. વાત છે સંખેડાના ફર્નિચરની.
યુવતીનાં લગ્નની લઘુતમ ઉંમર કેટલી હોવી જોઈએ?
લગ્નની લઘુતમ ઉંમરમાં ફેરફાર કરવાનું મુખ્ય કારણ યુવતીની શારીરિક સજ્જતા નહીં, પણ માનસિક પરિપક્વતા છે
યુવતીઓની લગ્ન-વય મર્યાદામાં વધારો એક આવકાર્ય નિર્ણય
યુવતીઓની લગ્ન માટેની વયમર્યાદા વધારવા માત્રથી સમસ્યાનો અંત આવવાનો નથી. તેને શિક્ષણ, રોજગારના અવસર અને સુરક્ષા પ્રદાન કરવાથી જ પરિવર્તન શક્ય બનશે.
મેન્સ્ટ્રલ કપ : : સેનિટરી પેડથી આગળનું પગલું
મહિલાઓના એવા અનેક પ્રશ્નો હોય છે જેની ચર્ચા જાહેરમાં કરવામાં નથી આવતી. ખાસ કરીને માસિક ધર્મને લઈને કોઈ પણ મુદ્દા વિશે વાત કરવાની હોય ત્યારે મોટા ભાગના લોકો “શરમ' જેવા શબ્દનો ઉપયોગ કરે છે, પણ સમયની સાથે હવે બદલાવ આવ્યા છે અને આ સંદર્ભે ખૂલીને વાત કરવામાં આવે છે. પહેલાં સૅનિટરી પેડ અને હવે મેન્ટ્રલ કપ વિશે યુવતીઓને જાગૃત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે.
પરિવર્તનશીલ વિશ્વ માટે ભારતનો માર્ગ અને વ્યૂહરચના...
વિદેશ પ્રધાન એસ. જયશંકરનું લેખન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અને વિદેશ નીતિ સમજવા ઇચ્છતા, રાષ્ટ્ર સમર્પિત દૃષ્ટિ જાણવા ઇચ્છતા લોકો માટે માર્ગદર્શિકા છે!
ચાંલ્લો લેવો કે નહીં..?
ચાંલ્લો એ એક પ્રકારનો આપણા સમાજ દ્વારા ઊભી કરાયેલી ઇસ્યોરન્સ સિસ્ટમનો એક ભાગ છે. ચાલો એ પ્રિમિયમ છે અને પ્રસંગે પાછો આવતો ચાંલ્લો એ મેચ્યોર થયેલી પોલિસી છે
ગુજરાત કોંગ્રેસના ઇતિહાસનું સુરેખ આલેખન
આ પુસ્તક દ્વારા લેખકે ગુજરાતના રાજકીય ઇતિહાસની ક્ષતિની આંશિક પૂર્તિ કરી છે, તેની નોંધ લેવી જોઈએ.
કરછી ભાષાને સાહિત્ય પરિષદનો મંચ મળશે?
ભુજમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૨મું જ્ઞાનસત્ર તા. ૨૪મી ડિસે.થી મળી રહ્યું છે, ત્યારે કચ્છી ભાષામાં સર્જન કરતાં સર્જકો ઇચ્છે છે કે પરિષદના મંચ પરથી કચ્છી ભાષા, તેની વિશેષતા વિશે પણ પેપર વંચાય. કચ્છી ભાષાને બંધારણીય માન્યતા મળી શકે તે માટે આ મંચ પરથી ઠરાવ પણ પસાર કરાય,
હરનાઝ સંધુ બની મિસ યુનિવર્સ ૨૧ વર્ષ પછી ભારતનો જાદુ છવાયો!
હરનાઝ કૌર સંધુએ વર્ષ ૨૦૨૧નો મિસ યુનિવર્સનો તાજ પોતાના નામે કર્યો. ૭૫ દેશોની સુંદરીઓને હરાવીને હરનાઝ સંધુએ આ ટાઇટલ જીત્યું છે. હરનાઝને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, તેના હરનાઝે જે ઉત્તરો આપ્યા, તે કાબિલએ-તારીફ હતા. કદાચ એટલે જ હરનાઝને બ્યુટી વિથ બ્રેઇન જેવા શબ્દોથી નવાજવામાં આવી છે
લગ્નપ્રસંગ : આ વર્ષે નવો ટ્રેન્ડ, સાથે જ પરંપરાગત વારસો પણ યથાવત્
લગ્ન એ સામાજિક બંધન છે, માત્ર બે વ્યક્તિને જ નહીં, પરંતુ બે પરિવારને પણ જોડે છે. વર-વધૂની સાથે એવા અનેક સંબંધ હોય છે, જે જીવન પર્યન્ત જોડાઈ જતા હોય છે. માટે જ લગ્ન-સંસ્કાર અને કન્યાદાનને શાસ્ત્રોમાં મહત્ત્વનું કાર્ય માનવામાં આવે છે. કહેવાય છે કે બદલાતા સમય સાથે દરેક વસ્તુ બદલાતી રહે છે. એવી જ રીતે નવા યુગની સાથે લગ્ન સાથે જોડાયેલી તમામ વસ્તુઓમાં બદલાવા આવ્યો છે અને ક્યાંક પરંપરા આજે પણ અવિરત રહી છે.