CATEGORIES

સુરતીઓએ માસ્ક ન માસ્ક ન પહેરી ૧૫ કરોડ ચૂકવ્યા!
Chitralekha Gujarati

સુરતીઓએ માસ્ક ન માસ્ક ન પહેરી ૧૫ કરોડ ચૂકવ્યા!

કોરોના વાઈરસ ડિસીઝ એટલે કે કોવિડના કેસનું ભારણ હમણાં હળવું થયું છે અને એ સાથે સુરતીઓનાં ખિસ્સાં કોરોના કાળમાં કેટલાં હળવાં થયાં એનો આંકડો હવે સામે આવ્યો છે.

time-read
1 min  |
July 26, 2021
સમસ્યા વસતિવધારાનીઃ લોકો જ સમજે તો સરકારે ડારવાની જરૂર ન રહે!
Chitralekha Gujarati

સમસ્યા વસતિવધારાનીઃ લોકો જ સમજે તો સરકારે ડારવાની જરૂર ન રહે!

આ નિર્ણય લેનારું ઉત્તર પ્રદેશ દેશનું પહેલું રાજય નથી તેમ છતાં વિધાનસભા ચૂંટણી માથે છે એટલે વસતિવધારા નિયંત્રણ માટે યોગી આદિત્યનાથની સરકાર દ્વારા સૂચિત ખરડો રાજકીય દૃષ્ટિએ મૂલવવામાં આવે એ સ્વાભાવિક છે. ખરડાની જોગવાઈ મુજબ બેથી વધુ બાળક હોય એ વ્યક્તિ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નહીં લડી શકે, સરકારી નોકરીને લાયક નહીં કરે તથા કોઈ સરકારી યોજનાના લાભ નહીં મેળવી શકે.

time-read
1 min  |
July 26, 2021
સંઘર્ષની સંગતે વાલી સંગીતની યાત્રા
Chitralekha Gujarati

સંઘર્ષની સંગતે વાલી સંગીતની યાત્રા

સત્સંગી પિતાની સંગાથે નાની ઉંમરથી લોકમેળામાં ગીત ગાતાં થયેલાં આ કલાકાર એ સંગીત સંસ્કારના બળે પછી તો સેંકડો નાના-મોટા કાર્યક્રમનો ભાગ બની રહ્યાં. “સૌરાષ્ટ્ર યુનિવર્સિટી”નું “મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર એમને નજીકના ભવિષ્યમાં હેમુ ગઢવી એવોર્ડથી સમ્માનિત કરવાનું છે.

time-read
1 min  |
July 26, 2021
શું હતું ભૃગુસંહિતાએ ભાખેલા દિલીપકુમારના ભવિષ્યમાં?
Chitralekha Gujarati

શું હતું ભૃગુસંહિતાએ ભાખેલા દિલીપકુમારના ભવિષ્યમાં?

આ સપ્તાહના જલસાઘનું લેખનકાર્ય ચાલી રહ્યું છે ત્યારે યુસુફ ખાન બિન મોહમ્મદ સરવર ખાન ઉર્ફે દિલીપકુમારને જન્નતનશીન થયાને અઠવાડિયું વીતી ગયું છે. ચિત્રલેખા સહિત તમામ અખબાર-સામયિક-ટીવીચૅનલોએ આ અભિનયની જંગમ વિદ્યાપીઠને આદરાંજલિ અર્પી દીધી છે ત્યારે રધુને સાંભરે છે તેજસ્વી ફિલ્મ જર્નાલિસ્ટ ઉદયતારા નાયરે આલેખેલા યુસુફ સાહેબના જીવનચરિત્રનું એક રોમાંચક પ્રકરણ...

time-read
1 min  |
July 26, 2021
રિટેલર્સ-હોલસેલર્સ MSMEની કેટેગરીમાં કેવા-કેટલા લાભ લઈ શકશે?
Chitralekha Gujarati

રિટેલર્સ-હોલસેલર્સ MSMEની કેટેગરીમાં કેવા-કેટલા લાભ લઈ શકશે?

રિટેલ અને હોલસેલ વેપારીઓનો વર્ગ હવે માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈસિસ (એમએસએમઈ) સેમેન્ટનો ભાગ બની ગયો છે, જેના અનેકવિધ લાભ અને તક એમને મળશે. અત્યાર સુધી ફેરિયાઓથી લઈ સુપર માર્કેટ, ઈ-કૉમર્સ કંપનીઓની તીવ્ર સ્પર્ધા અને નવા પડકારોનો સામનો કરી રહેલા વેપારીઓ માટે આત્મનિર્ભર બનવાના નવા દિવસો આવ્યા છે, જેની માટે એમણે પણ નવેસરથી સજ્જ થવું પડશે.

time-read
1 min  |
July 26, 2021
મોદી બ્રિગેડનો નવો લુકઃ નિવડ્યે વખાણ!
Chitralekha Gujarati

મોદી બ્રિગેડનો નવો લુકઃ નિવડ્યે વખાણ!

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના મંત્રીમંડળમાં હમણાં જે ફેરફાર કર્યા એનાં સરવાળા-બાદબાકીનાં શું છે સમીકરણ? ગુજરાતમાં એમણે કેવા આપ્યા સંકેત?

time-read
1 min  |
July 26, 2021
આ પણ છે ટોકિયોમાં મેડલનાં દાવેદાર
Chitralekha Gujarati

આ પણ છે ટોકિયોમાં મેડલનાં દાવેદાર

ગુજરાતના રમતવીરો માટે સારા દિવસો છે. જપાનના ટોકિયોમાં ઑલિમ્પિક પૂરી થશે એ પછી ૨૪ ઓગસ્ટથી ઘેરાલિમ્પિક યોજાશે.

time-read
1 min  |
July 26, 2021
ચીને દીધો સાવરકુંડલાને સાદ...
Chitralekha Gujarati

ચીને દીધો સાવરકુંડલાને સાદ...

બિઝનેસમેન રમેશ જૈનનો કાપડનો વેપાર દુનિયાભરમાં પથરાયેલો છે ને અનેક ઠેકાણે એમની ઑફિસો છે. રમેશજીના ભત્રીજા વિશાલ જૈન છેલ્લાં ૨૦વર્ષથી ચીનના રહેવાસી છે અને ત્યાંનું કામકાજ સંભાળે છે. એમ કહેવાય છે કે દરેક ભારતીય દુનિયામાં જ્યાં વસ્યો હોય ત્યાં પોતાનું એક નાનકડું ઈન્ડિયા બનાવી જ લેતો હોય છે. એ જ રીતે વિશાલભાઈ ચીનમાં જ્યાં વસે છે એ શાંઘાઈથી આશરે ૧૭૦ કિલોમીટર દૂર આવેલા હોંગઝાઉમાં એમણે પોતાનું એક સોશિયલ સર્કલ ખડું કર્યું છે.

time-read
1 min  |
July 26, 2021
ઘર રંગો વૈદિક રંગે!
Chitralekha Gujarati

ઘર રંગો વૈદિક રંગે!

હમણાં તો ચોમાસું છે એટલે ઘરોમાં લોકો રંગરોગાન કરાવવાનું ટાળે છે, કારણ કે હવામાં ભેજ હોય તો કલર સુકાતાં વાર લાગે. આમ તો હવે ઘણી કંપની એવો દાવો કરે છે કે એમના રંગ પર ભેજની અસર થતી નથી.

time-read
1 min  |
July 26, 2021
મારી તપશ્ચર્યાથી તો ચીનના પ્રમુખ પણ ફફડે છે!
Chitralekha Gujarati

મારી તપશ્ચર્યાથી તો ચીનના પ્રમુખ પણ ફફડે છે!

રાજકોટમાં નિવૃત્ત સરકારી અધિકારી પોતાને માને છે કલ્કિ અવતાર અને દરરોજ કરે છે નવો વાણીવિલાસ.

time-read
1 min  |
July 26, 2021
પરદા હૈ પરદા...
Chitralekha Gujarati

પરદા હૈ પરદા...

કેટલીક ચીજ છતી ન થઈ જાય એટલે એને ઢાંકવી કે છુપાડવી જરૂરી બને. દાગીના અને પૈસા સાચવવા તિજોરી કામ લાગે. રસોડાની સામગ્રી આપણે બરણીમાં ઢાંકીને રાખીએ. ટૂંકમાં, એક આવરણ જરૂરી બને છે.

time-read
1 min  |
July 26, 2021
નૈસર્ગિક વાતાવરણમાં શિક્ષણનો આનંદ
Chitralekha Gujarati

નૈસર્ગિક વાતાવરણમાં શિક્ષણનો આનંદ

કોરોના મહામારીને કારણે શિક્ષણ ક્ષેત્રને ખૂબ જ માઠી અસર થઈ છે. કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓના કલબલાટ, શોરબકોર વગર જાણે કે ખંડિયેર થઈ ગઈ છે. શિક્ષકો પોતપોતાની રીતે વિદ્યાર્થીઓ સાથે ઑનલાઈન કનેક્ટ થવા પ્રયત્ન કરે છે, પરંતુ ઓનલાઈન કનેક્ટ થયા પછી પણ પ્રત્યક્ષ રીતે મળીને જે શિક્ષણ આપવાની મજા હોય છે એ માણી શકતા નથી. બીજી તરફ, હજુ પણ એવા અસંખ્ય પરિવારો છે, જેમની પાસે બાળકોને ઓનલાઈન ભણાવવા માટેનાં સાધનો નથી. આવા કપરા કાળમાં સરકારી શાળાના કેટલાક કર્મનિષ્ઠ શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને ઓનલાઈન અને ઑફલાઈન ભણાવવાના પૂરતા પ્રયાસ કરી રહ્યા છે.

time-read
1 min  |
July 26, 2021
ઑલિમ્પિક્સમાં જય જય ગરવી ગુજરાતણ...
Chitralekha Gujarati

ઑલિમ્પિક્સમાં જય જય ગરવી ગુજરાતણ...

૧૯૬૦ના રોમ ઑલિમ્પિક્સની સિલ્વર મેડલિસ્ટ ભારતીય હોકી ટીમના સભ્ય વડોદરાના ગોવિંદરાવ સાવંતને બાદ કરો તો ગુજરાતનો એક પણ ખેલાડી ઑલિમ્પિક્સ માટે વ્યક્તિગત કે ટીમમાં પસંદગી પામ્યો નથી. જો કે ૨૦૨૧નું વર્ષ ગુજરાત માટે ઈતિહાસ રચવાનું છે, એનું કારણ છે ગુજરાતની કુલ છ દીકરી ટોકિયો ઑલિમ્પિક્સમાં ભાગ લેવા માટે ક્વોલિફાય થઈ છે.

time-read
1 min  |
July 26, 2021
છપ્પન મિનિટમાં રચાયો ઈતિહાસ!
Chitralekha Gujarati

છપ્પન મિનિટમાં રચાયો ઈતિહાસ!

છેલ્લા થોડા સમયથી દુનિયાના શ્રીમંતોમાં અવકાશયાત્રી કરવાની હોડ લાગી હતી, જેમાં બ્રિટિશ માલેતુજાર રિચર્ડ બ્રેન્સન સ્પેસ ટુરનું સફળ પરીક્ષણ કરી મેદાન મારી ગયા. આ સાથે ઘણા સમયથી સ્પેસ ટુરિઝમની ચાલી રહેલી વાતોને નક્કર સ્વરૂપ મળી ગયું. ધરતીના સૌંદર્યથી વિશેષ પણ એક સૃષ્ટિ છે એ જુવો. હવામાં તરવાનો તથા અવકાશ પરથી ધીમી ગતિએ ફરતી પૃથ્વીનો નજારો માણો! હવે આવી જાહેરખબરો આવે એ દિવસો દૂર નથી.

time-read
1 min  |
July 26, 2021
કિચનમાં રંગ જમાવે છે એમની જુગલબંદી
Chitralekha Gujarati

કિચનમાં રંગ જમાવે છે એમની જુગલબંદી

જાતજાતની વાનગી બનાવવાનો શોખ. એમાં ભળે ભૂખ્યા જનોનાં પેટ ઠારવાની ભાવના. એમાંથી સર્જાય વાનગીઓનું પુસ્તક, જેના વેચાણની રકમ જાય ગરીબોને ભોજન પીરસતી સંસ્થાને. મુંબઈની મા-દીકરીની આ જોડીની કસદાર કહાની.

time-read
1 min  |
July 26, 2021
અંગ્રેજોની ધોબીપછાડ...
Chitralekha Gujarati

અંગ્રેજોની ધોબીપછાડ...

હમણાં ફૂટબૉલ યુરો કપની ફાઈનલ મૅચમાં ઈટાલીએ ઈંગ્લેન્ડને પછાડી દીધું પછી ઈંગ્લિશ ટીમના ચાહકોએ ઈટાલીના ટેકેદારોને જે આગવી ઢબે ઢીબી નાખ્યા એ જોઈને રોહિત શેટ્ટીની ફિલ્મના હીરોલોગ પણ શરમથી પાણી પાણી થઈ જાય. ઈગ્લેન્ડની ટીમ વિશ્વમાં જ્યાં પણ રમતી હોય ત્યાં અંગ્રેજ ફૂટબૉલધેલાઓ મોટમોટી ટોળી બનાવીને પહોંચી જાય.

time-read
1 min  |
July 26, 2021
૧૦૧ વરસના સંઘવી સરને સાદર...
Chitralekha Gujarati

૧૦૧ વરસના સંઘવી સરને સાદર...

જાણીતા રાજકીય સમીક્ષક-‘ચિત્રલેખા’ના કટારલેખક પ્રોફેસર નગીનભાઈ સંઘવી આયુષ્યની સદી પૂર્ણ કર્યાના ચાર મહિને, ગયા વર્ષે ૧૨ જુલાઈએ અવસાન પામ્યા હતા. પહેલી પુણ્યતિથિ નિમિત્તે એમના એક વિદ્યાર્થી નગીનભાઈની સ્મૃતિ તાજી કરે છે.

time-read
1 min  |
July 19, 2021
માનવયેતનાને ઢંઢોળતી રચના
Chitralekha Gujarati

માનવયેતનાને ઢંઢોળતી રચના

કોરોનાએ આપણી સૂઝબૂઝ છીનવી લીધી છે ત્યારે મળીએ એક એવાં શિલ્પકારને, જેમણે આર્ટપીસ રૂપે કોવિડ વૉરિયર્સની સ્મૃતિ કાયમ માટે કંડારી છે.

time-read
1 min  |
July 19, 2021
સત્તા સાચવતાં ન આવડે તો કોઈ શું કરે?
Chitralekha Gujarati

સત્તા સાચવતાં ન આવડે તો કોઈ શું કરે?

વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે ઉત્તરાખંડ અને પંજાબમાં ભાજપ તથા કોંગ્રેસ પોતાના જ પગ પર કુહાડા મારવાના ખતરનાક ખેલ ખેલી રહ્યા છે. સરકાર સંભાળવાને બદલે સત્તા હાથમાંથી જતી રહે એવા આત્મઘાતી પ્રયાસ બન્ને પક્ષ અત્યારે કરી રહ્યા છે.

time-read
1 min  |
July 19, 2021
રફાલ: ખોટું કર્યું નથી તો વિવાદને હવા ન આપો!
Chitralekha Gujarati

રફાલ: ખોટું કર્યું નથી તો વિવાદને હવા ન આપો!

ન્યાયતંત્રની જેમ સંરક્ષણદળો પવિત્ર ગાય જેવાં ગણાય છે.

time-read
1 min  |
July 19, 2021
વૈશ્વિક સામૂહિક ભાગવતકથાનું ઑનલાઈન આયોજન
Chitralekha Gujarati

વૈશ્વિક સામૂહિક ભાગવતકથાનું ઑનલાઈન આયોજન

કોચેનામાં સામાજિક રીત-રિવાજનો પણ દાટ વળી ગયો.

time-read
1 min  |
July 19, 2021
શહેર વચાળે કુદરતી માહોલમાં ધરો ધ્યાન
Chitralekha Gujarati

શહેર વચાળે કુદરતી માહોલમાં ધરો ધ્યાન

ગુજરાત અને જપાન વચ્ચેની મૈત્રીના પ્રતીક રૂપે અમદાવાદમાં બન્યો છે માનસિક શાંતિ તથા આધ્યાત્મિક ચેતનાના કેન્દ્ર સમો ‘ઝેન ગાર્ડન',

time-read
1 min  |
July 19, 2021
પાંચ વર્ષનું બગાસું..
Chitralekha Gujarati

પાંચ વર્ષનું બગાસું..

રઘુ આ લખવા હજી તો એનું લેપટોપ ઉઘાડ છે ત્યાં તો એના વ્હૉટ્સએપ પર જાતજાતના મેસેજીસ ઠલવાતા જાય છે.

time-read
1 min  |
July 19, 2021
તો બોલો, જય જગન્નાથ...
Chitralekha Gujarati

તો બોલો, જય જગન્નાથ...

કંઈ પણ કહો, પેલા હોલીવૂડિયા હેરી પોટરની જાદુઈ કથા કરતાં વધારે વિસ્મયજનક પ્રસંગોપરંપરા આપણા પોતાના ભારતના પ્રાચીન સાંસ્કૃતિક વારસામાં ભર્યાં પડ્યાં છે.

time-read
1 min  |
July 19, 2021
પપ્પાજી, કરો હવે બેબી સિટિંગ
Chitralekha Gujarati

પપ્પાજી, કરો હવે બેબી સિટિંગ

લોકડાઉનને કારણે વિશ્વમાં સરેરાશ કરતાં વધુ બાળકો પેદા થયાં એ હકીકત છે.

time-read
1 min  |
July 19, 2021
ચિઠ્ઠી અષાઢી આવી છે...
Chitralekha Gujarati

ચિઠ્ઠી અષાઢી આવી છે...

વર્ષાઋતુનો વિધિવત્ પ્રારંભ અષાઢ મહિનાથી ગણાય. કાલિદાસે આષાઢસ્ય પ્રથમ દિવસે લખીને એવો માઈલસ્ટોન આપી દીધો કે એનાથી આગળ વધીએ તો સીધો ઝીરો પોઈન્ટ આવી જાય.

time-read
1 min  |
July 19, 2021
આર્થિક સુધારાનાં ૩૦ વરસ...અગાઉ મજબૂરી હતી, હવે મજબૂતી છે!
Chitralekha Gujarati

આર્થિક સુધારાનાં ૩૦ વરસ...અગાઉ મજબૂરી હતી, હવે મજબૂતી છે!

૧૯૯૦ના આર્થિક સુધારા ઈકોનોમિક ક્રાઈસિસનું પરિણામ હતું. જો કે એ પછી પણ સુધારાનો દૌર ચાલુ રહ્યો છે. આ તમામ સુધારા ભારતને નવી ઊંચાઈએ લઈ જવામાં સફળ થયા છે, પરંતુ હજી ઘણા સુધારાની જરૂર છે. પિશ્ચર અભી બાકી હૈ, દોસ્ત.

time-read
1 min  |
July 19, 2021
અમર નામ છે શૂન્ય મારું જગતમાં...
Chitralekha Gujarati

અમર નામ છે શૂન્ય મારું જગતમાં...

‘રુમાની’ અને ‘અઝલ’ના નામે ઉર્દૂ ગઝલ લખનારા અલી ખાન બ્લોચને જાણીતા શાયર અમૃત ઘાયલે ગુજરાતીમાં લખતા કર્યા અને નવું તખલ્લુસ પણ આપ્યું. પછી જ્યાં પોતે શિક્ષક હતા એ મોસાળનગરીના નામે એ ઓળખાયા ‘શૂન્ય પાલનપુરી” તરીકે:

time-read
1 min  |
July 19, 2021
હૅરી, હવે અટકો...
Chitralekha Gujarati

હૅરી, હવે અટકો...

ગયા વર્ષે બ્રિટનના રાજકુમાર પ્રિન્સ હેરીની પત્ની મેગને કાયમ માટે રાજમહેલ અને રાજપરિવાર છોડીને અમેરિકાભેગાં થઈ જવાની જીદ પકડી ત્યારે બ્રિટનનાં રાણીએ ભારે હૈયે પૌત્ર અને પૌત્રવધૂને રાજવી ફરજોમાંથી મુક્ત કરવાં પડેલાં. અમેરિકામાં ક્યારેક ટીવી શોમાં તો ક્યારેક છાપે ચઢીને બન્ને જણા ન્યૂઝમાં રહે છે. વિવાદોથી દૂર રહેવા માગતું આ કપલ હમણાં વળી ભળતા જ વિવાદમાં સપડાયું. કારણ બન્યો એમના ઘરનો બગીચો.

time-read
1 min  |
July 12, 2021
રમકડાંનાં વિમાન કરશે મોટું કામ...
Chitralekha Gujarati

રમકડાંનાં વિમાન કરશે મોટું કામ...

દવા, ખોરાક કે ડોક્યુમેન્ટ ત્વરિત પહોંચાડવા માટે કેવા ચાલી રહ્યા છે ડ્રોન પ્લેનના અખતરા?

time-read
1 min  |
July 12, 2021