CATEGORIES
દાગ અચ્છે હૈ.. ખરેખર?
બર્થડેની સરપ્રાઈઝ ગિફ્ટઃ ધોતીનો રૂમાલ થાય, પણ આ શર્ટનું શું થાય?
લેફ્ટી કે રાઈટી? બોલો, બોલો..
ભારતમાં સચીન તેન્ડુલકર, અમિતાભ બચ્ચન, રજનીકાંત અને રતન ટાટા અને વિશ્વમાં બિલ ગેટ્સ, બરાક ઓબામા, માર્ટિના ઓબામા, માર્ટિના નવરાતિલોવા, જુલિયા રોબર્ટ્સથી માંડીને ઓપ્રાહ વિન્ફ્રે અને બ્રિટિશ રાજકુમાર પ્રિન્સ વિલિયમ સુદ્ધાં લેફ્ટી (લેક્ટિસ્ટ નહીં) છે
જાત-ભાતની સ્ટ્રાઈક
જૂતાંની ફૅક્ટરીમાં હડતાળ હોય તો કારીગરો માત્ર ડાબા પગનાં જ જૂતાં બનાવવા માંડે
બેટા, તુમસે ના હો પાયેગા..
ચિયાંન વિક્રમ-અનુરાગ કશ્યપ: દોઢડાહ્યા વધુ ખરડાય.
સિર્ફ એક ઍક્ટર કાફી નહી હોતા..
સિર્ફ એક બંદા કાફી હૈ: સારો વિષય વેડફાઈ ગયો..
બે હજારની નોટને બાય બાયઃ શા માટે?
દેશની સૌથી મોટા મૂલ્યની ચલણી નોટને વિદાય આપવા પાછળ રાજકારણ નહીં, પણ અર્થકારણ છે.
નૅશનલ ક્વૉન્ટમ મિશનઃ ભારત માટે ક્વૉન્ટમ લીપ!
ભારત સરકારે જાહેર કરેલો આ પ્લાન ટૅક્નોલૉજી ક્ષેત્રે દેશ માટે હનુમાનકૂદકો સાબિત થઈ શકે છે.
આ ધર્મ સ્ત્રીને કેમ ગુનેગાર બનાવી દે છે?
માસિકસ્રાવ કે એની સાથે સંકળાયેલી બાબતો તથા સ્ત્રીજીવન પર પડતી અસરો વિશે આપણે જાગ્રત છીએ ખરાં?
મેનોરેજિયા: પીડાના દિવસોથી છુટકારો મેળવી શકાય છે!
છેવટે મહિલાઓએ જ શા માટે આટલું બધું સહન કરવાનું?
તડકે તપે એ બહુ ફળે..
ફળ-શાક કે ફૂલ આપતા મોટા ભાગના પ્લાન્ટ્સ સૂર્યપ્રકાશની હાજરીમાં જ સારું ઉત્પાદન આપે છે, પણ..
ઋતા દેસાઈ: અમદાવાદની રોબોટ ગર્લ
નાનપણથી ભણેશ્રી કહી શકાય એવી આ યુવતીએ અમેરિકામાં રોબોટિક્સ ક્ષેત્રે અભ્યાસ અને સંશોધનમાં નામના મેળવી છે. હવે એનો સંકલ્પ છે ઘરેલુ ઉપયોગ માટે રોબોટ ટેક્નોલૉજીનો આવિષ્કાર.
લાલા મહારાજનું મિશન પાકિસ્તાન
એક જૈન સાધુ ભારતના નઠારા પાડોશી પાસેથી વિહાર કરવાની પરમિશન માગે, મેળવે અને સાચોસાચ બોર્ડર ક્રૉસ કરીને શત્રુરાષ્ટ્રમાં વિહાર કરવા નીકળી પડે એ આશ્ચર્યની વાત કહેવાય.
ક્રાવ માગા ચીની સરહદે તહેનાત સૈનિકો શીખે છે ઈઝરાયલની માર્શલ આર્ટસ ટેક્નિક
લડાખ સરહદે ગલવાન વૅલી વિસ્તારમાં ચીની સૈનિકો સાથે થયેલી હાથોહાથની ઝપાઝપીથી ચેતી ગયેલી ભારતીય ફોજ હવે દુશ્મન સિપાહીઓને ઢેર કરવા આપશે એમની જ ભાષામાં જવાબ.
સાઈબર ક્રાઈમથી રહો સાવધાન..
રાજકોટના એસીપી વિશાલ રબારીઃ લોકો પોતે જવાબદાર નહીં બને ત્યાં સુધી આવા ગુના થતા રહેશે.
છપ્પનની સાઈઝનાં બે જિગર.. સર કરે છે સર્વોચ્ચ શિખર!
મુંબઈના બે યુવાન વર્ણવે છે એવરેસ્ટ પર પહોંચવાના રોમાંચક અનુભવ.
વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાને એનાયત થશે નચિકેત એવૉર્ડ
અત્યાર સુધીમાં આ એવૉર્ડ ગુણવંત શાહ, કુંદન વ્યાસ, હીરેન મહેતા, વિકાસ ઉપાધ્યાય, ભાર્ગવ પરીખ, ચિરંતના ભટ્ટ તથા ભવેન કચ્છીને એનાયત થયા છે
ચાલો, રમીએ શેરી રમત
રવિવારની સવાર સુધારો: ‘ફન સ્ટ્રીટ' આપે છે આવા અનેક વિસરાયેલા ખેલ તાજા કરવાનો અવસર.
દક્ષિણ ગુજરાતમાં ચાલી છે પવનચક્કીની હવા..
હવે ભરૂચમાં પણ પવન ‘બનાવશે’ વીજળી.
નકલમા પણ રાખો અક્કલ..
આવાં કૂલિંગ યુનિટ લખલૂંટ ઊર્જા વાપરી નાખતાં હોવાથી પર્યાવરણની દૃષ્ટિએ એ હાનિકારક પુરવાર થાય છે.
માણસની ઠંડક માટે પૃથ્વીને ગરમ કરાય?
ભરઉનાળે ઠેર ઠેર વરસાદના સમાચાર વચ્ચે પણ દેશમાં ગરમી બરોબર જામી છે. ગ્લોબલ વૉર્મિંગ અને ઋતુપલટાને ઉલટાવવાનું અસંભવ થતું જાય છે, પણ એનો વેગ ધીમો પાડવાનું આપણા હાથમાં છે. ખાસ કરીને ગરમીમાં ઘર-ઑફિસને ઠંડી રાખતી ઍરકન્ડિશનિંગ સિસ્ટમ થકી થતાં પાણી-વીજળીના વેડફાટને નિવારી શકીએ તો કામ બને. મુંબઈના એક ઈનોવેટર-આન્ત્રપ્રેન્યૉરે આ દિશામાં ઘણા રસપ્રદ પ્રયોગ કર્યા છે.
પંચગવ્ય પ્રોડક્ટ્સનું શુદ્ધ-દાણેદાર અર્થતંત્ર..
ભારતમાં ગાય પૂજનીય ગણાય છે. આ ધાર્મિક માન્યતાની સાથે હવે એના પાલનમાં આર્થિક કારણ ઉમેરાઈ રહ્યાં છે. આજે કાઉ બેઝ્ડ પ્રોડક્ટ્સનું હજારો કરોડ રૂપિયાનું માર્કેટ ઊભું થયું છે. આનો પુરાવો મળે છે રાજકોટમાં યોજાયેલો ગૌ આધારિત અર્થવ્યવસ્થાને પ્રકાશમાં આણતો દેશનો સૌથી વિરાટ ‘ગૌ-ટેક ૨૦૨૩’ એક્સ્પો.
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
થોડી જ વાર પહેલાં સાથે મળીને સમુદ્ર વલોવી રહેલા સમગ્ર દેવગણ-અસુરગણ વચ્ચે જામ્યું એવું એક પ્રચંડ યુદ્ધ, જેની સરખામણીમાં કુરુક્ષેત્રનું યુદ્ધ પણ થોડું ઝાંખું લાગી શકે.
આવા સંગઠનનો અર્થ શું?
બીજું વિશ્વયુદ્ધ પૂરું થવા સાથે યુરોપિયન દેશોના સામ્રાજ્યવાદનો પણ અંત આવ્યો અને અનેક નવાં રાષ્ટ્રોએ જન્મ લીધો. ‘યુનો’ એટલે કે સંયુક્ત રાષ્ટ્રસંઘે આંતરરાષ્ટ્રીય સ્તરે આ દેશોનો અવાજ બનવાનું હતું અને એમનાં હિતનું રખોપું કરવાનું હતું. એને બદલે આ સંઘ તો બળૂકા દેશોનું વાજું બનીને રહી ગયો છે.
તમારું મૂળ કયું?
મૂળ ટકાવવું અઘરું કામ છે. વંશની દૃષ્ટિએ વાત કરીએ તો એક ભયાનક સંભાવના દષ્ટિગોચર થાય છે. ઘણા પરિવારમાં એકનું એક સંતાન હોય એ વિવિધ કારણોસર લગ્નના બંધનમાં બંધાતું નથી એટલે વંશવેલો માત્ર અંશવેલો બની આથમવાની તૈયારી કરવા માંડે
જસ્ટ, એક મિનિટ..
ટૂંકા ગાળાની મજા લેવાના ચક્કરમાં લાંબા ગાળાની ફસામણીનો ભોગ બની ન જવાય એનું ધ્યાન વ્યક્તિએ પોતે જ રાખવાનું હોય છે
કર્ણાટકમાં કોંગ્રેસે ખેલ તો પાડ્યો.. દિલ્હીની ગાદીનો મેળ પડશે?
શિવશંકર-સિદ્ધરામૈયા: અઢી વર્ષની ગણતરી શરૂ?
અતઃ સીમંતોન્નયન સંસ્કાર આરંભમ્
જોશીપરિવાર: આપણી પરંપરા.. આપણા સંસ્કાર.
પાંચ વર્ષ બાદ સાગરખેડુઓની વતનવાપસી
પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયેલા ગુજરાતના માછીમારોઃ હાશ, ઘરે તો આવવા મળ્યું!
સુરતમાં લાઈટ-કૅમેરા-ઍક્શનની ગતિ તેજ..
આ સ્ટુડિયોમાં ઉપલબ્ધ છે ગોવાથી માંડી ગ્રીસની પ્રાચીન નગરીના પ્રતિકૃતિ સમા વિવિધ સેટ્સ.
ગુજરાતનાં વિહંગોની પ્રથમ ફીલ્ડ ગાઈડ તૈયાર
ગુજરાત પક્ષીનિરીક્ષણ માટે જાણીતું છે, કારણ કે અહીં પક્ષીની જાતિઓનું વૈવિધ્ય અને એમની સંખ્યા અન્ય કેટલાંક રાજ્યોની સરખામણીમાં વધુ છે, પરંતુ રાજ્યકક્ષાની એક બર્ડ ફીલ્ડ ગાઈડની ખોટ હતી