CATEGORIES

શતાબ્દી ભણી આગેકૂચ કરતા સામયિકની અપીલ
Chitralekha Gujarati

શતાબ્દી ભણી આગેકૂચ કરતા સામયિકની અપીલ

બદલાતા સમયમાં અન્ય પ્રકાશનોની સાથે આ પ્રકાશનને પણ જરૂર છે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ માટે જાગ્રત હોય, એની ખેવના કરતા હોય એવા શુભેચ્છકોની

time-read
1 min  |
June 26, 2023
ભૂજિયા ડુંગરમાં જપાની જંગલ
Chitralekha Gujarati

ભૂજિયા ડુંગરમાં જપાની જંગલ

ચાલો, જઈએ ભૂજના સ્મૃતિવન ખાતે વિક્સાવવામાં આવેલા મિયાવાકી જંગલમાં ચાલવા.

time-read
1 min  |
June 26, 2023
આ દાબડો ખુલે એ પહેલાં હસ્તગત કરો!
Chitralekha Gujarati

આ દાબડો ખુલે એ પહેલાં હસ્તગત કરો!

લૂંટાયેલી બંદૂકોમાંથી બહુ થોડી થોડી જ પોલીસને હાથ આવી રહી છે.

time-read
2 mins  |
June 26, 2023
સિદ્ધ સંતોની ભૂમિમાં નિર્માણ પામી રહ્યું છે ભવ્ય દત્ત મંદિર
Chitralekha Gujarati

સિદ્ધ સંતોની ભૂમિમાં નિર્માણ પામી રહ્યું છે ભવ્ય દત્ત મંદિર

સાધ્વી શ્રી શૈલજાદેવીઃ દત્ત ચૈતન્ય ધામમાં થતી આરતીનો નાદ ગિરનારના ગુરુશિખર સુધી ગુંજે એવું આયોજન છે.

time-read
1 min  |
June 26, 2023
વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે આવું?
Chitralekha Gujarati

વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે આવું?

ધાર્મિક કે સાંપ્રદાયિક સહિષ્ણુતાના નામે અમેરિકા, કેનેડા તથા યુરોપના અમુક દેશોમાં ત્યાંની સરકાર દ્વારા જ આતંકી તત્ત્વોને ઉઘાડું સમર્થન આપવામાં આવી રહ્યું છે એ આજે નહીં તો કાલે એમને ભારે પડવાનું છે. એ વખતે આ રાષ્ટ્રોની હાલત ચોરની મા ટાંકીમાં મોઢું ઘાલીને રડે એવી થશે.

time-read
3 mins  |
June 26, 2023
જસ્ટ, એક મિનિટ
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ

ખેતરમાં ઊભેલું એક બાળક આકાશમાં ઊડતું વિમાન જુએ છે ને એને ઊડવાનું મન થાય છે. બીજી બાજુ વિમાન ઉડાવતો પાઈલટ નીચે લીલાંછમ ખેતરો જુએ છે ને એ ઘરે પહોંચવાનું સપનું જોવા લાગે છે

time-read
1 min  |
June 26, 2023
દબાયેલી ચીસોનું દર્દ
Chitralekha Gujarati

દબાયેલી ચીસોનું દર્દ

શ્વાસનો દરદી હોય તો એને ઑક્સિજનનો માસ્ક પહેરાવી શકાય, પણ જેનો હોવાપણામાંથી જ વિશ્વાસ ઊઠી જાય એને ગોવર્ધન જેવો સધિયારોય ટંકો પડે

time-read
2 mins  |
June 26, 2023
સંસાર છે.. આમ જ ચલાવ્યા કરો!
Chitralekha Gujarati

સંસાર છે.. આમ જ ચલાવ્યા કરો!

સવારે ગરમ ચા ન મળે તોય મગજ ન તપાવવાનું પતિદેવો ક્યારે શીખશે?

time-read
7 mins  |
June 19, 2023
હાર્ટ વાલ્વના રોગ અને સર્જરી
Chitralekha Gujarati

હાર્ટ વાલ્વના રોગ અને સર્જરી

ડૉ. પવનકુમાર (વરિષ્ઠ હાર્ટસર્જન) છેલ્લાં 33 વર્ષમાં હૃદયની સર્જરી દ્વારા ૧૫,૦૦૦થી વધુ દર્દીઓને જીવનની નવી લીઝ આપી છે.

time-read
3 mins  |
June 19, 2023
દિલનો ઈલાજ દિલથી..
Chitralekha Gujarati

દિલનો ઈલાજ દિલથી..

મુંબઈની ‘શ્રીમતી એસ.આર. મહેતા ઍન્ડ સર કે.પી. કાર્ડિયાક ઈન્સ્ટિટ્યૂટે’ હૃદયરોગ તેમ જ ઑર્થોપીડિક કૅરમાં અદ્યતન સુવિધા ધરાવતી હૉસ્પિટલ તરીકે નામના કાઢી છે.

time-read
4 mins  |
June 19, 2023
કેમ જવાન દિલોની ધડકન એકાએક બંધ પડી જાય છે?
Chitralekha Gujarati

કેમ જવાન દિલોની ધડકન એકાએક બંધ પડી જાય છે?

મોટાં મનના ભારતીયોનાં હૃદય જુવાનીમાં જ કેમ નબળાં પડતાં જાય છે? શીદને વધી રહ્યા છે ભારતીય યુવાનોમાં હાર્ટ અટેક?

time-read
4 mins  |
June 19, 2023
આ હૃદયરોગ છે શું?
Chitralekha Gujarati

આ હૃદયરોગ છે શું?

હાર્ટ અટેક હળવો કે ભારે હોઈ શકે, પણ કાર્ડિયાક અરેસ્ટને તમે ભારે હાર્ટ અટેક કહી શકો, જેમાં મોત થઈ જાય

time-read
1 min  |
June 19, 2023
એકલતાના કિનારે માંહ્યલો માંદો પડે ત્યારે..
Chitralekha Gujarati

એકલતાના કિનારે માંહ્યલો માંદો પડે ત્યારે..

ડૉ. પ્રશાંત ભીમાણી: મગજ પર કોઈ ભાર હોય તો એની ચર્ચા કરો, એ વિશે વાત કરો.

time-read
1 min  |
June 19, 2023
આ વર્ષે કેવું રહેશે ચોમાસું? ક્યારે આવશે વરસાદ?
Chitralekha Gujarati

આ વર્ષે કેવું રહેશે ચોમાસું? ક્યારે આવશે વરસાદ?

આપણી ખેતી હજી મહદંશે વરસાદનાં પાણી પર આધારિત છે એટલે એના પ્રમાણનો અંદાજ મેળવવો જરૂરી છે.

time-read
1 min  |
June 19, 2023
મીના પટેલ: હસ્તકળાથી હસ્તગત કર્યો નારીશક્તિને આત્મનિર્ભર કરવાનો હુન્નર
Chitralekha Gujarati

મીના પટેલ: હસ્તકળાથી હસ્તગત કર્યો નારીશક્તિને આત્મનિર્ભર કરવાનો હુન્નર

રાજકોટનાં આ સન્નારી નોકરી તજી નિકાસકાર બન્યાં, સાથે સાથે સૌરાષ્ટ્રનાં ગામડાંની સેંકડો મહિલાને વૈશ્વિક હૅન્ડિક્રાફ્ટ માર્કેટ સાથે જોડી, આર્થિક રીતે પગભર કરી એમનાં જીવન પલટી દીધાં.

time-read
3 mins  |
June 19, 2023
કાળકોટડીમાં હીરા ઘસી જીવન ચમકાવે છે આ ગુનેગારો..
Chitralekha Gujarati

કાળકોટડીમાં હીરા ઘસી જીવન ચમકાવે છે આ ગુનેગારો..

કારાગૃહ આમ તો એવી જગા છે, જ્યાં કશુંક નવું કરવું, સુધારણા કે પરિણામલક્ષી પરિવર્તન આણવાની સંભાવના ઓછી જોવાય, પરંતુ સરકારનો અડગ નિશ્ચય અને ઉચ્ચ અધિકારીની તૈયારી હોય તો બંદીવાન જેલમાં રહીને પરિવારનાં, પોતાનાં જીવન પાસાદાર બનાવી શકે.

time-read
4 mins  |
June 19, 2023
ભાવનગર જેલમાં સર્જાઈ ડાયમંડ ફૅક્ટરી..
Chitralekha Gujarati

ભાવનગર જેલમાં સર્જાઈ ડાયમંડ ફૅક્ટરી..

સુરતની જેમ ભાવનગરના બંદીગૃહમાં પણ શરૂ થયું હીરાનું કારખાનું.

time-read
1 min  |
June 19, 2023
એવા કિચન ગાર્ડનમાં ચાલ જઈએ..
Chitralekha Gujarati

એવા કિચન ગાર્ડનમાં ચાલ જઈએ..

ઘરમાં મિની ઉદ્યાન તૈયાર કરતાં પહેલાં ઘણી જાતનાં આયોજન કરવાં પડે, ઝીણવટપૂર્વકનું પ્લાનિંગ કરવું પડે.

time-read
2 mins  |
June 19, 2023
મને જે પીડા થતી એ મારી દીકરીએ પણ ભોગવવાની આવશે?
Chitralekha Gujarati

મને જે પીડા થતી એ મારી દીકરીએ પણ ભોગવવાની આવશે?

અમુક ગેરસમજથી દૂર રહો અને મોટી થતી પુત્રી માટે બનો ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ.

time-read
3 mins  |
June 19, 2023
પ્રેમ કરો છો.. પણ એનાં જોખમ જાણો છો?
Chitralekha Gujarati

પ્રેમ કરો છો.. પણ એનાં જોખમ જાણો છો?

બાળકોને પરીઓની પ્રણયકથા વાંચવા દો તો જીવનમાં આવતાં સંભવિત ભયસ્થાનોની પણ જાણ કરો.

time-read
3 mins  |
June 19, 2023
આ બાળકીના નસીબમાં કેમ છે માતા-પિતાનો વિયોગ?
Chitralekha Gujarati

આ બાળકીના નસીબમાં કેમ છે માતા-પિતાનો વિયોગ?

જર્મનીમાં જન્મેલી ગુજરાતી પરિવારની બાળકી સાતમા મહિને આકસ્મિક ઘાને લીધે હૉસ્પિટલ પહોંચી. ત્યાંથી એને હોમના બદલે ફોસ્ટર હોમમાં જવું પડ્યું.. અને હમણાં એનું ‘સરનામું’ ફરી બદલાયું છે. આ વિવાદની ગઈ કાલ, આજ અને સંભવિત આવતી કાલનો ચોંકાવનારો અહેવાલ.

time-read
3 mins  |
June 19, 2023
સિનેમાસર્જકના શુકનવંતા કલાકાર
Chitralekha Gujarati

સિનેમાસર્જકના શુકનવંતા કલાકાર

હંસલ મહેતા-પ્રતીક ગાંધીઃ જોડી અમારી કમાલ.

time-read
1 min  |
June 19, 2023
ખુશી વધુ છે, પણ ચિંતાનાં કારણ પણ છે ખરાં!
Chitralekha Gujarati

ખુશી વધુ છે, પણ ચિંતાનાં કારણ પણ છે ખરાં!

દેશના અર્થતંત્રનો એક્સ-રે ગણી શકાય એવો રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનો વાર્ષિક અહેવાલ હમણાં બહાર આવ્યો છે. આ રિપોર્ટમાં આર્થિક વિકાસનાં આંકડા, માહિતી, નબળાઈ, પડકારો, ચિંતા સહિતના ઘણા સંકેત સમાઈ જાય છે. ચાલો જોઈએ, શું સૂચવે છે આ રિપોર્ટ?

time-read
2 mins  |
June 19, 2023
અભિનયની વાત્સલ્યમૂર્તિ ને મહાભારતના મામાશ્રીની વિદાય..
Chitralekha Gujarati

અભિનયની વાત્સલ્યમૂર્તિ ને મહાભારતના મામાશ્રીની વિદાય..

લાગણીનીતરતી શ્રદ્ધાંજલિ સુલોચના-ધર્મેન્દ્ર.

time-read
1 min  |
June 19, 2023
આનું નામ ખરી લાશ..
Chitralekha Gujarati

આનું નામ ખરી લાશ..

જોશ નેલી: મર્યા એટલે પ્યારા લાગીએ..

time-read
2 mins  |
June 19, 2023
ફોટા પાડો હો, રાજ..
Chitralekha Gujarati

ફોટા પાડો હો, રાજ..

રીફશૉટ: ભૂરાં રે જળની રંગીન સૃષ્ટિ.

time-read
1 min  |
June 19, 2023
IPL પૂરી.. હવે SPLનો વારો
Chitralekha Gujarati

IPL પૂરી.. હવે SPLનો વારો

રાજકોટના આ સ્ટેડિયમમાં યોજાશે ‘એસપીએલ’ની ટુર્નામેન્ટ.

time-read
1 min  |
June 19, 2023
સબ સે ઊંચા દાન ચક્ષુદાન
Chitralekha Gujarati

સબ સે ઊંચા દાન ચક્ષુદાન

નવસારીની ‘રોટરી આઈ ઈન્સ્ટિટ્યૂટ' દ્વારા આખું વર્ષ ક્યાંક ને ક્યાંક નેત્ર ચિકિત્સા શિબિરનું આયોજન થતું રહે છે.

time-read
1 min  |
June 19, 2023
ઓડિશા ટ્રેન એક્સિડન્ટ ક્યાં કપાયું કાચું?
Chitralekha Gujarati

ઓડિશા ટ્રેન એક્સિડન્ટ ક્યાં કપાયું કાચું?

હોલીવૂડમાં બનતી ઍક્શન ફિલ્મમાં દેખાડે છે એવો ટ્રેન અકસ્માત ગયા અઠવાડિયે ઓડિશાના બાલાસોર નજીક વાસ્તવમાં બન્યો. ભારતે પહેલી વાર જોયેલા આવા વિચિત્ર અકસ્માત પાછળનાં સચોટ કારણ-તારણ તો એની તલસ્પર્શી તપાસ પછી જ ખબર પડશે, પણ આપણે તો એટલી જ આશા રાખવાની કે આવી અક્ષમ્ય ચૂકનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય એવી તકેદારી રેલવેખાતું રાખે.

time-read
5 mins  |
June 19, 2023
કવચ પણ ન બન્યું હોત સુરક્ષાકવચ
Chitralekha Gujarati

કવચ પણ ન બન્યું હોત સુરક્ષાકવચ

સામસામી ધસી આવતી બે ટ્રેનોની અથડામણ નિવારવા કવચ કારગત નીવડે, પણ ઓડિશાના અકસ્માતમાં ટ્રેને ટ્રેક જ બે ફંટાવી દીધો હતો એટલે કવચ સિસ્ટમ હોત તોય નકામી ઠરત.

time-read
2 mins  |
June 19, 2023