દેશના સર્વાંગી વિકાસ માટે એ પાયાની પ્રાથમિક જરૂરિયાત છે કે દેશ ભ્રષ્ટાચાર, લાંચ-રિશ્વત જેવાં દૂષણો પર લગામ લગાવે, પરંતુ વારે-તહેવારે બિલાડીના ટોપની માફક એવા લોકો ફૂટી જ નીકળે છે જેને કાયદાનો ડર હોતો નથી અને ઊધઈની માફક વ્યવસ્થામાં સડો ઉત્પન્ન કરે છે. આવા લોકો ભ્રષ્ટાચાર કરી, ખોટી રીતે લોકોના પૈસા ખાઈને દેશમાં થઈ રહેલી સારી પ્રવૃત્તિઓને પણ બગાડવાનું કામ કરે છે. આવું જ એક મોટું કૌભાંડ અમદાવાદમાં થઈ રહ્યું છે.
પૃષ્ઠભૂમિ
આ વાત છે KIFI – કૂડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયાની કે જેની સ્થાપના ૨૦૧૧ની સાલમાં થઈ હતી. આ એસોસિયેશન ફૂડો રમત માટે ભારતની એકમાત્ર ગવર્નિંગ બૉડી છે. ફૂડો એક એવી રમત છે જે સ્પોર્ટ્સ કરાટે, જૂડો, જુજુત્સુ અને કિબોક્સિંગનો વૈજ્ઞાનિક, આધુનિક અને પ્રાયોગિક રીતે સમન્વય કરે છે. આ ઍસોસિયેશનની સ્થાપના જકૂચો તકાશી અઝુમા અને શિહાન અક્ષયકુમારના વડપણ નીચે કરવામાં આવી છે. આ ઍસોસિયેશન નીચે દેશનાં ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્ટેટ યુનિટ્સ ચાલે છે. ગુજરાતમાં ગુજરાત કૂડો સ્પોર્ટ્સ એસોસિયેશન ચાલે છે, જેના પ્રેસિડેન્ટ પદે દારાયસ બી. કૂપર છે. આ એસોસિયેશન નીચે રાજ્યના આઠ જિલ્લાઓ અમદાવાદ, ભરૂચ, નવસારી, પોરબંદર, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરામાં બ્રાન્ચ ચાલે છે. જેમાં અમદાવાદ બ્રાન્ચના પ્રેસિડેન્ટ પ્રવીણ જાદવ છે જે અમદાવાદમાં મુખ્ય કોચ પણ છે.
મામલો શું છે?
અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કંચનબહેન બહલ દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યાર પછી આ મામલો પ્રકાશમાં આવ્યો છે. એમનો પૌત્ર પ્રીત શ્રેયસ ફાઉન્ડેશનમાં કરાટે શીખવા માટે દાખલ થયેલો. જેની ફી માસિક ૮૦૦ રૂપિયા તેઓ ભરતા હતા. શ્રેયસ ફાઉન્ડેશન તેની રસીદ પણ આપે છે, પરંતુ વાત એમ છે કે શ્રેયસ ફાઉન્ડેશનમાં પ્રવીણ જાદવ કરાટે ટ્રેનિંગના હેડ કોચ છે એ પોતે કૂડો એસોસિયેશન અમદાવાદ ચેપ્ટરના ઇન્ચાર્જ છે. આ વ્યક્તિ અહીં કરાટે રમવા આવતાં બાળકોને ફૂડો રમવા માટે પ્રેરે છે, કારણ કે તેનો પોતાનો અંગત સ્વાર્થ કૂડો સાથે જોડાયેલો છે.
પ્રવીણ જાદવ, કોચ
この記事は ABHIYAAN の July 30, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の July 30, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે