સ્પેનિશ શણગાર સાથે ૪૬મા આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળાનું આયોજન થશે. થીમ દેશ સ્પેન હોવાથી સ્પેનિશ સંસ્કૃતિનો સ્પર્શ જોવા મળશે. પણ સ્પેન પશ્ચિમ બંગાળ અને ભારતની વિદ્યા અને સંસ્કૃતિથી પ્રભાવિત છે, તેથી તેના વિરાટ પેવેલિયનમાં સ્પેન અને ભારતનું સાંસ્કૃતિક મિલન સમાવી લેવામાં આવશે.
૨૦૨૩ની તારીખો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય કૉલકાતા પુસ્તક મેળો ૩૦ જાન્યુઆરીથી શરૂ થઈ ૧૨ ફેબ્રુઆરી સુધી ચાલશે. કૉલકાતા પુસ્તક મેળાની ઘોષણા પ્રસંગે સ્પેનના રાજદૂત જોસ મારિયા રિદાઓ ડોમિન્ગ્યુઝ હાજર હતા.
કૉલકાતા પુસ્તક મેળાની ઘોષણા સાથે પ્રકાશકો અને કૉલકાતાનાં પુસ્તકોના વિશ્વ બોઈ પાડામાં આનંદ છવાઈ ગયો છે. દરેક વિષયોનાં પુસ્તકો, સામયિકો, ગ્રંથો જોવા અને મેળવવા માટે પુસ્તક મેળો ભરાય ત્યારે પુસ્તકપ્રેમીઓની લાઇનો લાગે છે.
પુસ્તક મેળામાં સ્પેન ઉપરાંત દર વર્ષની જેમ દેશના પ્રકાશકો સાથે વિદેશી દેશો પણ ભાગ લેશે. આ યાદીમાં બાંગ્લાદેશ, અમેરિકા, ફ્રાન્સ, રશિયાનો સમાવેશ થાય છે. ઉપરાંત, કૉલકાતા લિટરેચર ફેસ્ટિવલ ૨૦૨૩ આંતરરાષ્ટ્રીય કૉલકાતા પુસ્તક મેળાનું એક વિશેષ આકર્ષણ છે. જે આ વખતે ૯થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે.
この記事は ABHIYAAN の December 17, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の December 17, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ