બેનમૂન સ્થાપત્ય સમા પ્રવેશદ્વારો
કોઈ શહેરમાં પ્રવેશવા માટેના દ્વાર બનાવવા એ આપણી ઐતિહાસિક પરંપરા રહી છે. એવી રીતે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રવેશવા માટે કુલ સાત પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યા છે. જેમાં મુખ્ય પ્રવેશદ્વાર સરદાર પટેલ રિંગ રોડ પર આવેલું છે, જે ૨૮૦ ફૂટ પહોળું અને ૫૧ ફૂટ ઊંચું છે. આ પ્રવેશદ્વાર ભારતીય સંસ્કૃતિના મહાન જ્યોતિર્ધર સંતોનું સ્મરણ કરાવે છે. મહોત્સવ સ્થળની બંને તરફ વિશાળ પાર્કિંગ એરિયા છે. જેમાંથી નગરમાં પ્રવેશ કરાવતાં અન્ય છ પ્રવેશદ્વાર પણ કળા-કારીગરીના શ્રેષ્ઠ નમૂનારૂપ છે. ૧૧૬ ફૂટ લાંબા અને ૩૮ ફૂટ ઊંચા આ દરેક પ્રવેશદ્વાર પ્રમુખસ્વામી મહારાજની જીવનગાથાને દર્શાવે છે. મુખ્યપ્રવેશ દ્વાર પાસે વીવીઆઈપી પાર્કિંગ છે, જ્યારે બાકીના દરેક પ્રવેશદ્વાર બહાર સામાન્ય મુલાકાતીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તરફથી આવતા પ્રવાસીઓને નગરમાં પ્રવેશવાનું સરળ બને એ માટે પ્રવેશદ્વારને એ પ્રકારે સ્થાન અપાયેલાં છે.
પ્રમુખસ્વામી મહારાજની ભવ્ય પ્રતિમા
જેમના પાવન સ્મરણમાં આ નગરની રચના કરવામાં આવી છે એ પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમાથી નગરને ચાર ચાંદ લાગ્યા છે. મુખ્ય પ્રવેશદ્વારમાં દાખલ થતાં જ સામે ઝીણવટભર્યા કોતરકામની ભાતથી શોભતી દીવાલ ધરાવતું વિશાળ વર્તુળ જોવા મળે છે. એ વર્તુળ વચ્ચે ૧૫ ફૂટ ઊંચી પીઠિકા પર પ્રમુખસ્વામી મહારાજની ૩૦ ફૂટ ઊંચી સ્વર્ણિમ પ્રતિમા તરત ધ્યાન ખેંચે છે. છેક દૂરથી જ પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન કરીને ભાવક ધન્ય બને છે.
વર્તુળની અંદરની દીવાલ પર નયનરમ્ય ચિત્રોની સજાવટ સાથે પ્રમુખસ્વામી મહારાજની વહેલી સવારથી માંડી રાત્રિના સૂવા સુધીની દિનચર્યાનો વિસ્તૃત આલેખ આપવામાં આવ્યો છે.
દિલ્હીના અક્ષરધામ મહામંદિરની પ્રતિકૃતિ
この記事は ABHIYAAN の December 24, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の December 24, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ