કિરણ પટેલ જેવા મહાઠગનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ
ABHIYAAN|May 06, 2023
મિસ્ટર નટવરલાલની નવ કે દસ વખત ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે દર વખતે ભાગી જવામાં સફળ રહ્યો હતો. તેની ભાગી છૂટવાની મોડસ ઓપરેન્ડી પણ બહુ જ રસપ્રદ હતી
જયેશ શાહ
કિરણ પટેલ જેવા મહાઠગનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ

આ દુનિયામાં મિસ્ટર નટવરલાલની ખોટ નથી પડતી. સરેરાશ દર દસ વર્ષે એક મહાઠગ આવી જ જાય છે. ‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે મરતા નથી.’ એ ઉક્તિને આવા મહાઠગ સાચી ઠેરવતા રહ્યા છે. આવા એકદમ ખાસ મહાઠગોની એક અલગ દુનિયા છે. પોતાને બહુ જ હોશિયાર અને કોઈનાથી છેતરાતા જ નથી એવું માનનારાઓ જ આવા મહાઠગનો જલ્દીથી શિકાર થઈ જતા હોય છે.

ભારતમાં મિસ્ટર નટવરલાલ તરીકે જાણીતા થયેલા મિથિલેશ શ્રીવાસ્તવ (જેના પર ‘મિસ્ટર નટવરલાલ’ ફિલ્મ બની), ચાર્લ્સ શોભરાજ (જેના પરથી ‘મૈં ઔર ચાર્લ્સ’ ફિલ્મ બની), મોહનસિંઘ (જેના પર ‘સ્પેશિયલ ૨૬' ફિલ્મ બની), સુકેશ ચંદ્રશેખર, સ્વામી નિત્યાનંદ – આ બહુ જાણીતા મહાઠગ છે. કિરણ પટેલ વિષે તો અખબારોમાં અને મીડિયામાં ઘણું આવી ગયું છે.

મિથિલેશ શ્રીવાસ્તવ ઉર્ફે મિસ્ટર નટવરલાલ

મિસ્ટર નટવરલાલ તરીકે જાણીતા થયેલા મિથિલેશ શ્રીવાસ્તવ જેવો મહાઠગ આજ સુધી થયો નથી. તેણે તાજમહેલને ત્રણ વખત વેચી દીધો હતો. રાષ્ટ્રપતિ ભવન, લાલ કિલ્લો અને સંસદ ભવનને પણ વેચી દીધું હતું. આ મહાઠગે ડઝનબંધ બનાવટી નામો ધારણ કરીને અનેકવિધ તરકીબો અજમાવીને સેંકડો વેપારીને શિકાર બનાવ્યા હતા. તેણે ટાટા, બિરલા અને ધીરુભાઈ અંબાણી સહિતના અનેક ઉદ્યોગપતિઓ સાથે કથિત રીતે છેતરપિંડી કરી હતી અને તેમની પાસેથી મોટી રકમ પડાવી હતી. મિસ્ટર નટવરલાલે સંસદ ભવન એક વિદેશીને ‘વેચ્યું’ હતું અને આ ખરીદીમાં સંસદસભ્યોને પણ સામેલ કર્યા હતા.

મિસ્ટર નટવરલાલની નવ કે દસ વખત ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેમાંથી મોટા ભાગના વખત તે બહાર નીકળીને ભાગી જવામાં સફળ રહ્યો હતો. તેની ભાગી છૂટવાની મોડસ ઓપરેન્ડી પણ બહુ જ રસપ્રદ હતી. તે ખૂબ જ ચાલાક હતો. મિસ્ટર નટવરલાલ કાનપુર જેલમાંથી પોલીસ અધિકારીનો યુનિફોર્મ પહેરીને ભાગી ગયો હતો. જેલના ગાર્ડ્સને પૈસાથી ભરેલી સૂટકેસ સાથે લાંચ આપીને પછી આગળના દરવાજેથી બહાર નીકળ્યો તે સમયે ડ્યૂટી પર રહેલા ગાર્ડે સલામી પણ આપી હતી.

この記事は ABHIYAAN の May 06, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の May 06, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 分  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 分  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 分  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 分  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 分  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 分  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 分  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 分  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 分  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 分  |
Abhiyaan Magazine 28/12/2024